Це відео не доступне.
Перепрошуємо.

ડબલ મસાલાવાળા ફાફડા જે ડબલ પેકીંગ સાથે બહારગામ પણ જાય | રાજકોટની 45 વર્ષથી સૌથી ફેમસ દુકાન

Поділитися
Вставка
  • Опубліковано 1 сер 2023
  • બજરંગ ફરસાણ
    બાપુના બાવલા સામે, કવિ નાનાલાલ માર્ગ,
    RAJKOT

КОМЕНТАРІ • 50

  • @ajayjoshi3766
    @ajayjoshi3766 Рік тому

    ભાવ વધારે કહેવાય, એના કરતા સસ્તા અને સારા ભારત ફરસાણ મા મળે.

  • @tusharshah8552
    @tusharshah8552 11 місяців тому

    હુ મુંબઈ થી છુ 25 વર્ષ થી જે લોકો રાજકોટ જય ત્યારે 500 ગ્રામ માંગવુ જ છુ labella karta sara

  • @bhaskarbhensdadia9112
    @bhaskarbhensdadia9112 Рік тому

    Moje moj

  • @pareshnakhva6947
    @pareshnakhva6947 Рік тому

    Sara's video Samirbhai Jamnagar
    Jay Dwarikadhish
    Jordar Samirbhai
    May favorite fafda &Jalebi

  • @AnilPatel-do9gi
    @AnilPatel-do9gi Рік тому +1

    Vah Samir Bhai vah

  • @bhavinivaidya4912
    @bhavinivaidya4912 Рік тому +2

    હું ધોરાજી ની છું
    મસ્ત ગાંઠીયા હોય છે
    એમની રેકડી હતી ધોરાજી મા❤

  • @rahulpithadia4266
    @rahulpithadia4266 Рік тому

    My Brother Mahesh Pithadia's favorite place. He simply loves double mari Gathiya. Thank you for sharing this place. Would love if you cover Kaba Gandhi no Delo.

  • @gondaliyarajubhai4188
    @gondaliyarajubhai4188 Рік тому

    Gathiya jordar 6 samir Bhai

  • @ladhabhaitadhani4899
    @ladhabhaitadhani4899 Рік тому

    જય શ્રી રાધે કૃષ્ણ
    સાદર નમસ્કાર

  • @SureshThakor-nl6kf
    @SureshThakor-nl6kf Рік тому

    Jay shree ram Jay shree bajarang bali

  • @chandreshpopat-jj3uo
    @chandreshpopat-jj3uo Рік тому

    Samir bhai bajrang ni jalebi bahuj saras aaveche

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 Рік тому +1

    જય જય ગરવી ગુજરાત

  • @onenumbercomedy2823
    @onenumbercomedy2823 Рік тому +1

    જોરદાર મજા આવી ગઈ સમીરભાઈ

    • @DineshPatel-gs5ro
      @DineshPatel-gs5ro Рік тому +1

      તો હવે ખાઈ આવો ને મઝા ડબલ કરો આવો.

  • @vijayumaretiya5597
    @vijayumaretiya5597 11 місяців тому

    White paper very good

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Рік тому

    Wah wah ❤ fafda ❤ ane gathiya ❤

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Рік тому

    Samir Bhai maja aavi gai ❤

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Рік тому

    Jordar dekhai che khava nu man thi jay Eva ❤

  • @krushnasinh
    @krushnasinh Рік тому

    રાજકોટ ની મોજ

  • @sanketrajani5393
    @sanketrajani5393 11 місяців тому

    આ ભાવ માં સીંગ તેલ વાપરવું જોઈએ

  • @vinodruparel3696
    @vinodruparel3696 Рік тому +1

    કપાસિયા તેલ સ્વાસ્થય માટે અયોગ્ય અને તેમાં બનતી વસ્તુ નો ૪૫૦/- ભાવ વધારે કહેવાય...

    • @jitenthacker2476
      @jitenthacker2476 Рік тому

      જય જલારામ રૂપારેલ ભાઈ સીંગતેલ માં બનતું ફરસાણ ૨/૩ દિવસ રહી જાય તો એનો સ્વાદ ફરી જાય એટલે ૮૦% ફરસાણ કપાસિયા તેલ માં જ બને છે જે લાંબો સમય સ્ટોર કરી સકાય ને ટેસ્ટ પણ ના બદલે 🙏

  • @ramjiramjimevada140
    @ramjiramjimevada140 Рік тому

    🚩જય દ્વારકાધીશ🚩

    • @Gujjubox
      @Gujjubox  Рік тому +1

      જય શ્રીકૃષ્ણ

  • @DineshPatel-gs5ro
    @DineshPatel-gs5ro Рік тому +1

    જોવામાં જોરદાર મઝા આવી ગઈ, તો ખાવામાં કેટલી આવશે.

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Рік тому

    Jalebi ❤

  • @avsharma5403
    @avsharma5403 Рік тому

    Bhai
    Greetings, your opening of the vlog is a little out of place. Please try to change it please.
    🙏🙏☺️🙏🙏🤗🙏🙏

  • @sanjayvyas3039
    @sanjayvyas3039 Рік тому

    MY FAVORITE SHOP.

  • @patelinvestments
    @patelinvestments Рік тому

    જોરદાર... બજરંગ ના ગાંઠીયા કેવા, કાયમી ને માટે ખાવાની ઈચ્છા થઈ જાય તેવા..ફક્ત વર્ણન કરવાથી ખબર ન પડે હો, એ તો એકવાર ખાવા જ પડે ભાઈ, મજા જ આવ્યા રાખે

  • @yogeshjadeja7339
    @yogeshjadeja7339 Рік тому

    Nylon 👌

  • @rajeshbaraiya2582
    @rajeshbaraiya2582 Рік тому

    A1

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Рік тому

    Enjoy 😍

  • @DineshPatel-gs5ro
    @DineshPatel-gs5ro Рік тому +2

    ફોન નં તો આપો, બહારગામ વાળાએ કેવી રીતે મંગાવવા ?

  • @shaileshraninga4958
    @shaileshraninga4958 Рік тому

    પહેલા શીંગતેલ વાપરતા હતા વધારે કમાવવા ની લાલચ મા કપાસિયા વાપરવામાં આવે છે

  • @vivekchavda7932
    @vivekchavda7932 11 місяців тому

    i think 60rs vadhi nakhine singtel na leva better choice rehse...

  • @pankajpandya4977
    @pankajpandya4977 Рік тому

    Bhaila fon no nakho Magavahoy to khabar pde ade

  • @bhaveshsanghani7674
    @bhaveshsanghani7674 Рік тому

    Extra mari karta, kasuri methi nakhavine fafda no review aapo.

  • @muneban4720
    @muneban4720 Рік тому

    જોરદાર મોઢા મા પાણી આવી જાય.

  • @panditdhruval7725
    @panditdhruval7725 Рік тому

    બજરંગ નામ જ કાફી છે

  • @dhavalkholiya7516
    @dhavalkholiya7516 11 місяців тому

    150rs na 440 rate le che

  • @chetansinroja
    @chetansinroja Рік тому

    Dear Samirbhai, Thanks for all your videos, although not a subscriber, but I watch all your videos, is it possible to share cell number of this shop so I can get the yummy gathias in my home in Valsad

  • @batukgangani1616
    @batukgangani1616 Рік тому

    Fafda dhrngdhara na sara male 6

  • @nehamodi1674
    @nehamodi1674 Рік тому

    Kapasia tel khavu health mate 100% kharab chhe
    Koi pan company nu Kem na hoy
    Health mate filter karya vinanu singtel sauthi best chhe

  • @sachai605
    @sachai605 Рік тому

    Box na pan 10 rupiya and box nu 70 gram vajan pan 400 kilo fafda na bhav ma jokhay??
    Aane kevay monopoli 😂

  • @shreenathjijamnagar1271
    @shreenathjijamnagar1271 Рік тому

    Moje moj