સૈયર હેડ કોનુંડો રમવા || Saiyar Hed Konudo Ramva|| Tejal Thakor Nayna Thakor||New Gujrati Song 2023
Вставка
- Опубліковано 7 лют 2025
- Nayna Thakor Official 𝐏𝐫𝐞𝐬𝐞𝐧𝐭𝐢𝐧𝐠 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐕𝐢𝐝𝐞𝐨 𝐒𝐨𝐧𝐠 𝐎𝐟 ! સૈયર હેડ કોનુંડો રમવા || Saiyar Hed Konudo Ramva 𝐒𝐮𝐧𝐠 𝐛𝐲Tejal Thakor Nayna Thakor, & 𝐏𝐞𝐧𝐧𝐞𝐝 𝐛𝐲 Sovanji Thakor & 𝐌𝐮𝐬𝐢𝐜 𝐃𝐢𝐫𝐞𝐜𝐭𝐞𝐝 𝐛𝐲 Shashi Kapdiya. Vijay Dabhi 𝐒𝐭𝐚𝐫𝐫𝐢𝐧𝐠 :Pooja Prajapati Nansy Dave Vasudev Makwana & 𝐃𝐢𝐫𝐞𝐜𝐭𝐞𝐝 & 𝐂𝐨𝐧𝐜𝐞𝐩𝐭 𝐛𝐲 Vasudev Makwana @ / @naynathakorofficial
" સૈયર હેડ કોનુંડો રમવા " નવું ગીત લઈને આવ્યા છે લોક લાડીલા 'તેજલ ઠાકોર નયના ઠાકોર, નાં સુંદર સ્વરની જુગલબંધી માં ગવાયેલ જે સોવનજી ઠાકોર ની કલમે લખાયેલ..આ સોંગ ની વેદના.પતિ ના ત્રાશ નો ભોગ બનેલ એક દુ:ખીયારી વહુવારું ની વેદના દર્શાવતું ગીત એટલે ' સૈયર હેડ કોનુંડો રમવા.
Song Name - સૈયર હેડ કોનુંડો રમવા || Saiyar Hed Konudo Ramva
Producer - Ramesh Thakor RB
Label - Nayna Thakor Official
🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♫ Song Name - સૈયર હેડ કોનુંડો રમવા || Saiyar Hed Konudo Ramva
♫ Singer - Tejal Thakor Nayna Thakor
♫ Lyrics - Sovanji Thakor
♫ music - Shashi Kapdiya. Vijay Dabhi
♫ Recording - DM & Vraj Studio
🎬 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♫ Artist - Pooja Prajapati Nansy Dave Vasudev Makwana
♫ Director - Vasudev Makwana
♫ D.O.P- Sagar Tharecha Kiran Chekhala
♫ Edit - Sagar Tharecha
♫ poster - Pradip Karbatiya
♫ S. P Thanks - Rajendrasinh Zala
Subscribe Our Channel ↓↓ ← / @naynathakorofficial
For mor information and live program song recording contact No: 7096357879
#ગુજરાતીકોનૂડાનાગીત
#ગુજરાતીગીત
#Shiyarhedkonudoramva
#સૈયરહેડકોનુંડોરમવા
#Naynathakorofficial
#tejalthakor
#tejalthakornewsong
#new
#kirshna
#janmashtami
#નયનાઠાકોર
#nayanathakor
#ગુજરાતીન્યૂસોન્ગ
#gujratisong2024
#janmashtamispecial
#janmashtamiwhatsappstatus
#janmashtamispecialsong
#janmashtamisongs
𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 :
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : / @naynathakorofficial
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : / naynathakorsinger
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 :x.com/@thenayn...
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : / thenaynathakor
ખૂબ જ સરસ ... ખૂબ જ સરસ.. ખૂબ જ સરસ મારી જોડે કોઈ શબ્દો નથી કે આ સોંગ ની હું તારીફ કરી શકું આખી ટીમ ને ખૂબ j ધન્યવાદ કહેવાય કે તમે આવો વિષય વાળો કાનુડો લઈને આવ્યા હું દરેક સોંગ જોયા કેટલાંય કાનુડાના સોંગ જોયા . દરેક માં બસ એક ની એક જ વસ્તુ હોય છે એકની એક સ્ટોરી પણ તમારા આ સોંગ માં દરેક વસ્તુ નવી છે દરેક લોકેશન ,દરેક એક્ટર ,એમના કપડાં સુધી વિચારીને કર્યું એવું લાગે છે સોંગ ના સિંગરો ખૂબ જ અદભુત ગાયું છે બે બહેનોનો કાનુડો ખરેખર આવો હોય શકે એવું કોઈ વિચારી ના શકે... આ વીડિયો જોઈ મને પહેલાની ગુજરાતી ફિલ્મો યાદ આવી ગઈ "દેશ રે જોયા દાદા પરદેશ." જેવી ગુજરાતી હિતેન કુમાર ની જે પારિવારિક ફિલ્મો આવતી હતી એ 6આદ આવી ગઈ આ પાંચ મિનિટ વીડિયો પણ લાગે કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોય...દરેક એક્ટર એક્ટિંગ દેખાય છે દુઃખ સુખ કરુણા દેખાય છે આ જોઈ મારી પણ આંખો માં આશું આવી ગયાં .. બન્ને બહેનોની પરિસ્થિતિ કેટલી અલગ છે .એક સુખી ઘર ની વહુ બની તો એક એવા ઘરની જે નો પતિ વેમિલો દુઃખ આપનારો છે આ સુખી દુઃખી જીવન સાથે સંકળાયેલી બહેન વચ્ચે જે તફાવત બતાવ્યો છે એ આ સોંગ ને ખરેખર ન્યાય આપે છે કઈક નવુ j વિચારી ને આ સ્ટોરી અને ગીત બનાવ્યું છે.. બન્ને સિંગર બહેનોએ બહુજ સુપર્બ ગાયું છે.
હું દિલ થી કહું છું કે આ ટીમ ના દરેક ટીમ વ્યક્તિ એ સરસ કામ કર્યું છે dop નું કામ, editing નું લોકેશન નું કામ , કપડાં નું કામ ,, સિંગર નું કામ , અને સોંગ ની સ્ટોરી અને અને એક્ટર નું પણ સુપર્બ કામ .. આ સોગ જેણે પણ ડાયરેક્ટ કર્યું છે બહુ વિચારી ને કર્યું છે દરેક વસ્તુ પર બાઇકાઈ થી કામ કર્યું હોય તેવું લાગે છે કાનુડાના સોંગ માં આ પ્રકાર નો વિષય બનાવવો એ અદભૂત છે .. બસ એટલુજ કે આ ટીમ ના ડિરેક્ટર એક્ટર singar એક નંબર કહીશ બસ મારી મહાદેવ ને પ્રાર્થના કે આ સોંગ મિલિયનમાં જાય અને આવા સોંગ બનતા રહે જે લોકો ને જોવા ગમે.. હર હર મહાદેવ all teem good work
Thankyou sir ❤
Tamaro khub khub aabhar ❤❤🙏
આશુતોષ ભાઈ શર્મા, આપે આપનો પ્રમુખ સમય લઈ જે 1000 શબ્દો માં અમારા ગીત ની પ્રશંસા કરી એ બદલ મારા અને મારા ગીત ની ટીમ ના દરેક મેમ્બર વતી દિલ થી આભાર,,, અમને અમારી મેહનત વ્યુજ અને કોઈપણ સાધન ટ્રેકટર, ટ્રક, કાર કે રિક્ષાઓ માં ગીત વાગતા હોય ત્યારે જોવા મળે, પરંતુ તમે અમને કૉમેન્ટ્ થકી પ્રભાવિત કર્યા એ આપની આ કૉમેન્ટ્ અમને એક નવી દિશા તરફ દોરી જાય છે કે હવે અમે ભકે તદ્દન મેહનત કરુશો મહિનાઓ સુધી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ નું દરેક ગીત સુપર સુપર હિટ રજૂ કરીશું,,, સાથે સાથે દરેક વિવર્સ નો પણ આભાર એક દિવસ માં દોઠ લાખ વ્યુજ ક્રોસ કર્યા, લિ. નયના ઠાકોર (ગુજરાતી ગાયિકા)
ગીત નાં શબ્દો જોરદાર છે.નયના બહેન . જો સમજાય તો શબ્દો ઘણું બધું શીખવી શકે છે
😊
Vaah Nayana Thakor & Tejal thakor
ખરેખર ખુબજ સરસ અવાજ કંઠ છે બેન ખુબજ સારું ગાવ્યું છે ગીત બેન..દિલથી શુભકામનાઓ બેન.આવું ગીત રાધા અને કૃષ્ણ ના ઉપર ગાવો તો ખુબજ કાયમી ચાલશે બેન.ખુબ ખુબ આભાર..
Ha Beno ha
A t shihori editor તરફથી ફુલ સપોર્ટ
Supar song tejalben naynaben
નયના ઠાકોર નું સોંગ કોને ગમ્યું ❤
જય માતાજી મિત્રો જોરદાર સોંગ છે નયનાબેન ઠાકોર અને તેજલ બેન ઠાકોર ને ખુબ ખુબ અભિનંદન છે 💕 ખારી નો મોજીલો ઠાકોર તરફથી ફુલ સપોર્ટ મળે છે અમીરગઢ નો રાજા ⚔️
નયના બેન અને તેજલ બેન નું સોન્ગ કોને કોને ગમ્યું.જય માતાજી બધા ચાહક મિત્રોને 🙏 ખૂબ ખૂબ આગળ જય મહાકાલ 🙏
Supar
વાહ મારી બેનડીયો ખરેખર શું ગીત બનાવ્યું છે આવાને આવા લોક ગીતો ગાતા રહો એવી માં શિકોતર ને દૂવા કરૂ ❤❤❤❤❤❤
Kharekhar dil Thi bau gamyu song 1 alagj andaj ma chhe koi kopy nai. .....banne baheno aava git gata rejo thakar dhni bless you.........jay mataji jay thakor samaj...................🙏jay shri raam🙏
સુપર હિટ
સુપર
Sars
સરસ
જોરદાર કહાની શાથે શોગ છે નયના બેન તેજલ બેન ખુબ સરસ શોગ નેહલ ઠાકોર શીગર હોટલપૂર
🌹જોરદાર બૂમ પડાવી બજાર મા આવા ગીત ગાતા રહો અને ગામ ભાસરીયા નુ ગૌરવ અને મારા ઠાકોર સમાજ નુ ગૌરવ છે જય માતાજી 🌹
તેજલ ઠાકોર વાળા લાઈક ઠોકો
Nice tejal ben jordar se song ❤😊
🎉🎉 jay Dwarkadhish
જોરદાર ગીત નયનાબેન ફૂલ સપોર્ટ છે નિતેશ હરકુડીયા તરફથી
Moj Moj
ખુબ સરસ
Vah shihn
જોરદાર સોન્ગ ગાયુ બે બેન રમેશ ઠાકોર તરફ થી ફુલ સપોટ 👌👌❤❤❤
ઠાકોર સમાજ ના લેડીસ 2 સિંગર તેજલ બેન અને નયના ઠાકોર બેસ્ટ સોંગ જય ઠાકોર સમાજ જય સદારામ બાપુ
ભગવાન દ્વારકાધીશ તમને આગળ વધારે બેન સુપર સોંગ
સુપર સોંગ અલ્કેશ ઠાકોર સાવિયણા તરફથી ફુલ સપોર્ટ
જોરદાર
New song Naya Thakor
સિંગર લીલા જી ઠાકોર સણાવ વાળા તરફથી ફુલ સપોર્ટ મળે છે હા તમારો દેશી કાનુડાની ❤❤❤❤❤❤
गीता से ज्ञान मिला|📖| रामायण से राम🇮🇳|भाग्य से हिंदु धर्म मिला👨🦰🚩 और किस्मत से हिंदुस्तान मिला 🇮🇳 ||
જોરદાર બેન નયના.... સ્મિત અશ્વિન ચાળા ખૂબ આગળ વધો એવી મારી ચેહર ને પ્રાથના 🎉🎉🎉🎉
જય હો
Jay dwarkadhish
વાઘેલા ભરત સનેસડા વાળા તરફથી જય માતાજી હા નંયના બેન હા હા તેજલ બેન હા સુપર હિટ સોંગ
हा सिहण हा❤❤❤❤❤
Jordar super hit song full saport all my frieand
Nice Nayana ben
Super song tejal thakor and Nayna thakor
આ ગીત સાંભળીને દિલ થી એક જ અવાજ નીકળે વાહ. નયના ઠાકોર એન્ડ તેજલ ઠાકોર.❤❤
હા બનાસકાંઠા નું ઘરેણું નયના બેન ઠાકોર તમારી મોજ હા....♥️
જય દ્વારકાધીશ 🙏🙏🙏
હા મારા ઠાકોર સમાજ ની સિંહણ હા આવી રીતે હળી મળી ને સોંગ ગાઓ બૂમ પડાવશે 😊😊😊
Sars geet
બૌ મસ્ત ગીત ગાયું છે આવા ગીત થી સંસ્કૃતિ ઉજાગર થાય છે
હા ભાભર
જય માતાજી બધા મિત્રોને અમારા સાગરભાઇ થરેચા વાત ના થાય શૂટિંગ અને એડીટીંગ તો જોરદાર હોય છે ખુબ સુંદર ગીત એક મિલિયન વ્યુ આવે એવી માતાજીને પ્રાર્થના ❤️🙏
ખુબજ સરસ
બન્ને બહેનો નો કંઠ ખુબજ સરસ છે. અને ગીત પણ ખુબજ સરસ છે આ એક ગીત ઘણું બધું કહી જાય છે . વાસ્તવિકતા બતાઈ છે. સંસ્કૃતિ અને સભ્યતા સભર ભગવાન ના ગુણલા ગાઈ રહ્યા છે. ભગવાન તમને ખુબજ આગળ વધવાની તાકાત આપે.
સાથે સાથે આ વાજ ગીતો આપતા રહેજો . દરેક સમાજ તમને ખુબજ વધાવે છે.
Thank you
જય શ્રી દ્વારકાધીશ જય સધી માં જય ગોગા જય સગત માં જય જોગણી માં
સુપર હિટ છે
Supar song
સુપર અવાજ છે બંને બહેનો નો સુપર👌👌👌👌
Nice one song
ખૂબ આગળવધોજયસધીમા
હોય
ખુબ સરસ ગીત
Nice song tejal thakor singer full support Ajit Thakor organizer patan
સુપર સોન્ગ તેજલ બેન અને નયના ઠાકોર ❤
વિરચંદ ચાગડા તરફથી ફૂલ સપોર્ટ મિત્રો વધુમાં વધુ શેર કરજો જય માતાજી
મોટા કાપરાથી મુકેશ ઠાકોર નો ફુલ સપોર્ટ નયના ઠાકોર
Super song
એક નંબર બુમ પડાવી દીધી મને તો અવાજ બહુ સરસ લાગ્યો હું તો અવાજ સાંભળવા માટે વારંવાર વિડીયો જોવું છું જોરદાર બૂમ પડાવી દીધી એવો અવાજ છે હા મોજ ગામ ઉંદરા પટણી ભદ્રેશ
જોરદાર હો બેન ઠાકોર ટીનાજી ડોડીયા તરફથી ફુલ સપોર્ટ છે
❤❤❤❤❤
❤
સુપર હિટ બંને દીદી ઓ સાથે મળી ને ખુબ સરસ સોન્ગ ગાયું
.મેતો 20 વાર સાંભળ્યું પણ ❤ નહીં ભરાતું
તમારું સુ કેવું મિત્રો
બાપુ સદારામ તમને ખુબ આગળ વધારે ❤❤
you rock
both
nayana and tejal thakor....❤
ખુબ જ અદ્દભુત ગીત ના શબ્દો...અદ્દભુત ગીતની ગાયિકાઓ...અને અદ્દભુત ગીતની નાયિકાઓ....ગીતના ધારદાર શબ્દો સીધા હૃદય ઉપર અસર કરે છે...અતિ ઉત્તમ🙏
Naina Thakor Jinal Thakor Khub surat sog ❤❤ Hamara Taraf t full support
હાં મહેસાણા ની સિહન તેજલ બેન બનાસકાંઠા નું ગૌરવ નૈયના બેન
Tejal Thakor Nayna Thakor Super Song 👍👍
Jai mata ji nayna Ben thakor
Sundar
❤
Best songs
Nice song Ha Thakor samaj ni 2 સિંહણ ...❤️
ઠાકોર સમાજ નું ગૌરવ તેજલ ઠાકોર & નયના ઠાકોર 👑👑👑
સરસ બેન જય માતાજી શૈલેષ કોમૅડી ના
શ્રવણ વાઘેલા પીરગઢ તરફથી ફુલ સ્પોટ..નયના. ઠાકોર. મોજ.તેજલ.ઠાકોર. મોજ
સુપર હો ભાઈ
જય દ્વારકાધીશશશશશશશશશશ🙏👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑🎉👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑🎉🎉👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑
Jordar ઢોલક તાલબદ્ધ વગાડયું છે...🔥
જય કૃષ્ણ
સરસ મારા ઠાકોર સમાજની દિકરીઓ ખુબ ખુબ અભીનંદન આગળ વધો સરસ ગાયું છે હો❤❤❤❤
જોરદાર બે બેનો ની જોડી
❤❤❤
જોરદાર 👌
❤❤❤❤❤nitesaji
વાહ નયના ઠાકોર તેજલ ઠાકોર બહુ સરસ ગીત ગાયું છે દિવસનુ દસ વાર સાંભળુ શુ શુવાત કરવી મારે કે આ ખુબજ સરસ છે મજા આવી ગઈ છે
બહુ સારુ સોંગ છે
Boom boom💣💥💣💥💣💥
આજે શનિવારે સવારે બધા મિત્રો ને જયાં હનુમાનજી🙏🙏 સુપર ગીત🎶🎵 તેજલ બેન 👌👌👍
Hi
@@mukeshthakor8470મહઔઙહ્દમ્તણડફડધૉઝ
Nice song Nayna thakor singer
Full support Ajit Thakor organizer patan
Sovaji ne dhanvad kevay a git line aya se
❤સુપર,સોગ,નયના,ઠાકોર,ગામ,પાલનપુર,❤
,વાહ વાહ બનૈ બેન ને ખુબ ખુબ અભિનંદન સરસ રીતે ગોઠવાઈ ગાયું કાનુડા નું ગીત
હા બંને સિંહનો
👌👌👌👌👌🎉❤️
ખુબ સરસ તેજલ બેન નયના બેન ગામ અમીરગઢ થી ફુલ સપોર્ટ છે
💔💔