Khatiya Dhokla Banavani Rit || Khatta Dhokla || ખાટીયા ઢોકળા બનાવવાની રીત || લસણની ચટણી બનાવવાની રીત

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • ખાટીયા ઢોકળા બનાવવામાં અહી આપણે ચણાની દાળ, ચોખા, મગની દાળ અને મેથીદાણા નો ઉપયોગ કર્યો છે. ચણાની દાળ થી ત્રીજા ભાગના ચોખા અને મગની દાળ લીધી છે. દાળ અને ચોખા ને છાશ માં પલાળ્યા છે. કુદરતી આથો લય ના ઢોકળા બનાવ્યા છે. આંબલી ના કોલ ની ચટણી અને લસણ ની ચટણી બનાવી છે. વેજીટેબલ હાંડવા ની જેમ ફ્રાય પેન મા ઢોકળા બનાવ્યા. વઘારેલા ખાટીયા ઢોકળા બનાવ્યા છે. વધુ માહિતી વિડીયો મળી જશ.
    Khatiya Dhokla Banavani Rit || Khatta Dhokla || ખાટીયા ઢોકળા બનાવવાની રીત || લસણની ચટણી બનાવવાની રીત
    • એકદમ પોચા અને જાળીદાર ...
    • Rava Idli Sambar Chutn...
    • Rajwadi Samosa || Real...
    • એકદમ સરળ રીતે ઘરે દહીં...
    #Khatiyadhokrabanavanirit #Khattadhoklachutneyrecipe #Garlicchutneyfordhokla #આંબલીનાકોલનીચટણીબનાવવાનીરીત #Khattadhokla #khattadhoklarecipe #khattadhoklagujaratirecipe #ખાટીયાઢોકળાબનાવવાનીરીત

КОМЕНТАРІ • 3