દાદીમા(83+age) પાસે થી શીખીયે રસિયા ઢોકળા બનાવતા વધેલ ભાત નો ઉપયોગ કરી ને | Rasiya Dhokala by Dadima

Поділитися
Вставка
  • Опубліковано 9 бер 2021
  • #rasiyadhokala #recipebygrandma #rasiyamuthiya #leftoverrice #rakshaskitchenbasket
    દાદીમા(83+age) પાસે થી શીખીયે રસિયા ઢોકળા બનાવતા વધેલ ભાત નો ઉપયોગ કરી ને Rasiya Dhokala or Rasiya Muthiya by Dadima
    From leftover rice
    Please subscribe my channel and Enjoy other recipes in Rx Women's Forum
    / @rakshaskitchenbasket
    Ingredients and Process in English and Gujarati (Scroll below)
    Ingredients
    • One bowl Cooked rice (leftover rice)
    • One-half bowl :Regular wheat flour
    • One and a half teaspoon :Turmeric powder
    • Two tablespoons : Coriander-cumin powder
    • Three tablespoons: Chili powder
    • Half a teaspoon: Khava no Soda / fruisalt
    • One tablespoon oil for adding in dough
    • Salt to taste
    • 1 teaspoon sugar
    • Two medium tomatoes
    • Four tablespoons oil for Vaghar /tadka
    • 1 tablespoon cumin
    • 10 Garlic bud
    • Coriander, finely chopped onion, tomato, "Sev" namkeen for garnishing.
    Process
    • Combine both rice and flour.
    • Add turmeric, Coriander-cumin powder, red chilli, salt to taste, oil and soda to taste, mix everything and make flour like Roti dough.
    • Put four teaspoons of oil in a bowl then add cumin, asafoetida and crushed garlic and add four glasses of water
    • In this water, add turmeric, cumin, chilli and salt and bring the water to a boil.
    • Make a Dhokla/Muthiya from dough until the water boils.
    • When the water boils, put all the Dhokla/Muthiya in it
    • Let it boil for five minutes on full flame of gas stove
    • Then take a handful of dhokla and break/crush it with a spoon and put it back in boiling water so that the puree thickens.
    • Now slow down the gas, cover it over low heat and let it cook for eight to ten minutes
    • Then add chopped tomatoes and sugar to taste and cover for 5 minutes.
    • After five minutes Russian Dhokla or Muthiya is ready.
    • Take it in a plate and top it with finely chopped onion, tomato, coriander and "Sev", add lemon if needed and enjoy the taste of the complete dish.
    ઘટકો :
    ઠંડા ભાત : એક વાટકો
    ઘઉંનો રેગ્યુલર લોટ : સવા વાટકો
    હળદર : દોઢ ચમચી
    ધાણાજીરું : બે ચમચી
    મરચા પાવડર : ત્રણ ચમચી
    ખાવાનો સોડા : અડધી ચમચી
    તેલ મોણ માટે : એક ચમચી
    સ્વાદ પ્રમાણે નમક
    ૧ ચમચી ખાંડ
    બે મીડિયમ ટામેટા
    વઘાર માટે ચાર ચમચી તેલ
    1 ચમચી જીરુ
    લસણ કળી ૧૦
    ગાર્નીશિંગ માટે કોથમીર, ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, સેવ.
    સ્ટેપ
    • ભાત અને લોટ બંને ભેગા કરો. તેમાં હળદર ધાણાજીરૂ લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું, તેલ અને ખાવાનો સોડા ઉમેરી બધું મિક્સ કરી રોટલી જેવો લોટ બાંધીને તૈયાર કરો.
    • એક વાસણમાં ચાર ચમચી તેલ મૂકો ત્યારબાદ જીરુ, હિંગ અને વાટેલું લસણ નાખી ચાર ગ્લાસ પાણી નાખો
    • આ પાણીમાં , હળદર ધાણાજીરૂ અને મરચું તેમજ મીઠું નાખી પાણીને ઉકળવા મૂકો.
    • પાણી ઉકળે ત્યાં સુધીમાં લોટ માંથી ગોળ ગોળ આ કરી સહેજ દબાવી મુઠીયા તૈયાર કરો, દબાવેલ શેપ માં બનાવવા થી બરાબર ચઢી જાય છે અને કાચા નથી રહેતા
    • પાણી ઊકળે એટલે તેમાં બધા મુઠીયા / ઢોકળા નાખી દો
    • ગેસને ફુલ ફ્લેમ પર પાંચ મિનિટ ઉકળવા દો
    • ત્યારબાદ તેમાંથી પાછળ મુઠીયા / ઢોકળા લઈ તેને ચમચા વડે ભાંગી પાછા ઉકળતા પાણીમાં નાખો જેથી રસો ઘટ્ટ થશે.
    • હવે ગેસ ધીમો કરી ધીમા તાપે ઢાંકીને આઠ-દસ મિનિટ ચડવા દો
    • ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા ને સ્વાદ પ્રમાણે ખાંડ નાખી પાંચ મિનિટ ઢાંકી દો.
    • પાંચ મિનિટ બાદ રસિયા ઢોકળા અથવા મુઠીયા તૈયાર
    • જેને પ્લેટમાં લઈ લો અને તેની ઉપર ઝીણા સમારેલા ડુંગળી ટમેટા કોથમીર અને સેવ ભભરાવી, જરૂર લાગે તો લીંબુ પણ નાખી તૈયાર ડીશની લિજ્જત માણો.

КОМЕНТАРІ • 878

  • @RakshasKitchenBasket
    @RakshasKitchenBasket  3 роки тому +92

    Now Ingredients and procedure in English and Gujarati are given in comment box.

    • @chhayaraval8791
      @chhayaraval8791 3 роки тому +22

      5he to the following day ago of you are here for a April wrote a scheduled to release in India is inviting

    • @pravindihora3540
      @pravindihora3540 3 роки тому +3

      @@chhayaraval8791 ૯ત્ર

    • @kalidaspatelfgjj8616
      @kalidaspatelfgjj8616 3 роки тому

      Lquo

    • @ilachauhan1892
      @ilachauhan1892 3 роки тому +3

      Masi tame khub sars rasiya dokla banaviya cho joi ne maan Thai jaye che khava nu khub sars Masi hji aavi junni recepi mukta rejo

    • @chhayasavla6665
      @chhayasavla6665 2 роки тому

      @@chhayaraval8791 f

  • @hirachandshah9282
    @hirachandshah9282 3 роки тому +9

    ખુબ જ સુંદર રસીયા મુઠિયા. મોમાં પાણી આવી ગયુ. દાદીમાં નો અનુભવ નો અવાર નવાર લાભ આપતા રહેશો.

  • @pravinhirpara8869
    @pravinhirpara8869 Місяць тому +3

    Ha

  • @rameshbhaiparmar208
    @rameshbhaiparmar208 21 день тому +1

    ખૂબ સરસ બા. ઘરમાં જ બનતી આવી સાદી અને પૌષ્ટિક વાનગીઓ જ ખાવી જોઈએ જેથી બિમારીથી બચી શકાય.

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  21 день тому

      ખુબ ખુબ આભાર ખુબ સરસ કોમેન્ટ કરી. અને ખુબ જ સાચી વાત પણ કહી છે સાદુ અને સિમ્પલ ભોજન શરીર માટે સારું છે પરંતુ આજના સમયમાં લોકો ફાસ્ટ ફૂડ વધારે અને સાદુ ભોજન જોઈ અને મોઢા બગાડતા હોય છે ત્યારે આવી વિસરાતી જતી વાનગીઓ લોકોને ગમે છે તે એક આનંદની વાત છે .🙏🏻

  • @heenapanjuani1734
    @heenapanjuani1734 3 роки тому +5

    Bahu j saras baa na rasiya muthiya👌👌❤🙏

  • @geetavansiya3376
    @geetavansiya3376 2 роки тому +2

    Mast ho ba...

  • @jayabensumra-oc9ch
    @jayabensumra-oc9ch 2 місяці тому +3

    Wow super really parfect aa recipe testy & healthy & easily guideline sathe Bani Thanks 🙏 Dadi ma 🎉🎉🎉

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  2 місяці тому

      Thank you so much for your valuable response and useful comment.❤️🙏🏻

  • @ritajadeja876
    @ritajadeja876 3 роки тому +8

    વાહ બા 👌😋 ખુબ સ્વાદિષ્ટ લાગશે રસિયા ઢોકળા

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  3 роки тому +1

      Thank you.🙏

    • @dakshabhatt6755
      @dakshabhatt6755 3 роки тому +1

      @@RakshasKitchenBasket ખૂબ સરસ છે આ રસિયા મુઠીયા.અમે અમેચણા નો લોટ પણ નાખીએ છીએ

  • @rasikathanki5112
    @rasikathanki5112 2 роки тому +4

    Thankyou Ba.very nice.God bless you all.Jai Shree Krishna 🙏😀🙏🌷🙏👍

  • @RUPABENBJOSHIRUPABENBJOSHI
    @RUPABENBJOSHIRUPABENBJOSHI 3 роки тому +5

    મને ભાવતી રેસીપી 👌👌Jay Sherri Krishna ba🙏🙏

  • @musicmeditation1493
    @musicmeditation1493 6 місяців тому +3

    Mother's recipe is best nutrients also traditional testy❤... Maa ko pranaam❤❤

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  6 місяців тому

      Very true and thank you so much for your lovely comment 🙏🏻❤️

  • @kashmirarathod3359
    @kashmirarathod3359 2 роки тому +3

    બહું જ સરસ રીતે બા એ રસીયા મુઠીયા બનાવ્યા છે, મને મારા સાસુ યાદ આવી ગયા, એ પણ વધેલી રસોઈ માથી આવું કાંઈ ને કાંઈ બનાવતાં હતાં 🙏🙏🙏🙏🙏

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  2 роки тому

      કાશ્મીરાબેન , ખૂબ ખૂબ આભાર 🙏🏻
      બા એ તમને જય શ્રી કૃષ્ણ કીધા છે.

  • @ashoklakshman1593
    @ashoklakshman1593 3 роки тому +3

    OK good luck jayhoo jayhoo har har mahadeV MahadeV Bhole Jsk jsk jsk

  • @kishoritrivedi1198
    @kishoritrivedi1198 3 роки тому +2

    Dadi ma..Tamaru margdarshan khubaj & bahuj premthi recipe samjavi..God bless

  • @nitinbhavsar1948
    @nitinbhavsar1948 3 роки тому +2

    vah khubaj saras,ekdam saral che.dadi ma ne 🙏

  • @shiyakothari2879
    @shiyakothari2879 3 роки тому +10

    🙏👍 બહુ સરસ છે અમે બનાવીએ છીએ પણ અમે પાણીને બદલે છાશમાં વઘારીયે છીએ.🙏🌻

  • @leenasrecipes
    @leenasrecipes 2 роки тому +3

    mouthwatering rasiya muthiya...thanks baa...for nice recipe

  • @nalindesai206
    @nalindesai206 3 роки тому +2

    Saras banaviu chhe dadi maa.
    Very good dadi.
    Bhagwan tamne sahi salamat rakhe.
    Prabhu ne praarthnaa.

  • @bhartivyas8828
    @bhartivyas8828 3 роки тому +3

    Mari ba na muthiya yad aavi gya vandan

  • @geetahakani9530
    @geetahakani9530 Місяць тому +2

    Kub Saras Vangi

  • @NIFTYBANKNIFTYLEARNER
    @NIFTYBANKNIFTYLEARNER 3 роки тому +3

    Very good dadi

  • @latamehta7562
    @latamehta7562 Рік тому +2

    બહુ સરસ દાદીમા.

  • @kantilalparekh8062
    @kantilalparekh8062 2 роки тому +2

    saras...so old good teaching and explanation and speech ..you lucky..

  • @binatrivedi2590
    @binatrivedi2590 3 роки тому +2

    Wah ba bahu saras

  • @goldensonu
    @goldensonu 3 роки тому +6

    Superb

  • @hutoxipatel4233
    @hutoxipatel4233 3 роки тому +3

    Your recipes are too good healthy and easy. No faaltu lavaaro and no complications.
    Tamara mummy ne maara khub khub pranaam🙏🙏

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  3 роки тому

      Thank you so much 🙏
      Looking for your support.❣️
      Mummy Mari sathe j chhe.Tmone Jay Shri Krishna kahe chhe.🙏❤️

  • @sarvyaagu2115
    @sarvyaagu2115 3 роки тому +3

    Supar

  • @aartirathod4159
    @aartirathod4159 3 роки тому +5

    Vahh masi.Khub sars.resipi, 👍, 😋

  • @manishaloriya4333
    @manishaloriya4333 3 роки тому +5

    👌👌👌👌👌 બા એ બહુ મસ્ત રસીયા ઢોકળા બનાવ્યા છે 🙏 જય સ્વામિનારાયણ 🙏

  • @drneelugaliyal5776
    @drneelugaliyal5776 3 роки тому +2

    Khub swadistha..n saral..tx Dadima...

  • @tejpandya8571
    @tejpandya8571 3 роки тому +4

    Vah khub saras.....tamara sasu a pan akdam new recipe banavi...muthiya to banavya hoy pan aa rite rasiya muthiya nathi banavya......khub saras 🙏👌

  • @vandanaranade4448
    @vandanaranade4448 3 роки тому +1

    मैने एक सखी के घर में ये डिश टेस्ट की थी.पर बनाने की विधी आज मांजीसे पता चली.धन्यवाद मांजी 🙏🙏

  • @hirendavra5927
    @hirendavra5927 3 роки тому +2

    વાહ બા સરસ

  • @hemlatatandel6641
    @hemlatatandel6641 3 роки тому +1

    વાહ બા વાહ, બહુજ સરળ અને ટેસ્ટી રેસિપિ

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 2 роки тому +2

    સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.

  • @anshpatel2027
    @anshpatel2027 3 роки тому +2

    Me jayre primary school ma study karto tr time tya lunch ma rashiya dholka madta...aje mane savare j e yad aviyu tu..and tnx too god atyre rate mane recipe bhi mali gyi. .and also tnx too you .. recipe apva mate aje savre pakku aa banavis ...

  • @nareshs7170
    @nareshs7170 2 роки тому +2

    Haladhi and nice recipe jaishri krishna maa

  • @SunilYadav-nr9je
    @SunilYadav-nr9je 3 роки тому +2

    Aaje me banaviya che bov mast baniya che thank you dadi ma

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  3 роки тому

      Sunilji,
      Thank you , tamaro experience share karva mate. Tamari wishes mommy ne pahovhadi chhe...🙏

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 2 роки тому +2

    જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ‌(પોઝીટીવ).જય યોગેશ્વર.

  • @pallavishah553
    @pallavishah553 2 роки тому +2

    Superb aa recipe bhu gmi hu jrur try kris

  • @user-ls4bz8xz7e
    @user-ls4bz8xz7e 5 місяців тому +2

    Saras masi ,tamari umare Rasya mutiya banavi ya ,mari Baa banavata ,kub saras ,Prabha from England UK 🇬🇧 jai hind ,jai bharat 🎉

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  5 місяців тому

      Prabha Ben Thank you so much for your lovely support and comment 🙏🏻♥️Jay Bharat ❤️Jay Hind 🙏🏻

  • @minamehta7916
    @minamehta7916 Рік тому +2

    Very easy to make & extremely well explained, good recipe for today’s young generation. Please keep sharing such great,forgotten recipes.thanks

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Рік тому

      🙏🏻Thank you so much for your valuable comment and support ❤️

  • @meenakanada1370
    @meenakanada1370 3 роки тому +2

    Wah akdam Sara's

  • @jatinrathod197
    @jatinrathod197 3 роки тому +4

    Vah masi ! Kharekhar khubj saras🌹

  • @bharatsarvaiya2882
    @bharatsarvaiya2882 3 роки тому +2

    Vah ..baa... tamane joine mari mummy yaad aavi gaya

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  3 роки тому

      Thank you... Sachu... Mother hamesha vandaniya j hoy... Ma te ma🙏

  • @chandrikkumarudani9323
    @chandrikkumarudani9323 2 роки тому +2

    રસિયા મૂઠિયા ની Recipe હું ઘણા time શી શોધતો હતો ,thanks that I got it!

  • @bindeeya_art10
    @bindeeya_art10 3 роки тому +1

    Saras #rkfoodie

  • @soniarohillarohilla8657
    @soniarohillarohilla8657 3 роки тому +10

    Very economical and tasty and instant dish...

  • @mehtaparful7953
    @mehtaparful7953 3 роки тому +2

    Good recipes Bhavangar

  • @ashishbhatt5554
    @ashishbhatt5554 3 роки тому +3

    મને પણ બહું જ ગમી આ વાનગી મારાં mummy પણ આમ જ બનાવત આ બઉ સરસ

  • @neetathakkar7322
    @neetathakkar7322 2 місяці тому +2

    Bhau saras❤

  • @blindbarrel
    @blindbarrel 2 роки тому +1

    su vaat chhe mari gujarat ni parampara no.....su vaat chhe dadima no.....wah ba....bau saras vangi banai tame to......jsk

  • @minaxisurelia7979
    @minaxisurelia7979 Рік тому +2

    Dadima thanks

  • @pareshpatel9922
    @pareshpatel9922 3 роки тому +2

    બા , ખુબ સરસ વાનગી બનાવી. 🙏🙏🙏

  • @patelgayatri680
    @patelgayatri680 3 роки тому +2

    Wow mast .hu try Karis.hamesha ba ni rasoi simple n mast j hoy.

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  3 роки тому

      Very true Gayatriben.👍
      Kavani majaj alg chhe.
      Thank you so much.🙏

  • @alpagadhvi2489
    @alpagadhvi2489 3 роки тому +1

    Wah.... Khub saras

  • @hp8269
    @hp8269 3 роки тому +2

    Bahuj saras dadima.

  • @meenapopat1665
    @meenapopat1665 Рік тому +2

    Very Yummy n easy recipe

  • @mrudanitrivedi987
    @mrudanitrivedi987 Рік тому +2

    Amara dadi ni pan yad aavi gai

  • @jagrutichauhan.singer1811
    @jagrutichauhan.singer1811 3 роки тому +1

    ખૂબ જ સરસ લાગી રહ્યા છે રસિયા ઢોકળા

  • @rameshbhaimer7711
    @rameshbhaimer7711 3 роки тому +2

    સરસ

  • @rajendrasinhrathod9040
    @rajendrasinhrathod9040 2 роки тому +2

    Bahu j saras Resipi.

  • @nandachauhan7282
    @nandachauhan7282 3 роки тому +4

    Supar baa 😊😊

  • @user-qi3sn7jp8z
    @user-qi3sn7jp8z 3 роки тому +2

    SABKO BHARPET BHOJAN MILE HE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHU MASIH SATGURUDEV

  • @nareshshukla5778
    @nareshshukla5778 2 роки тому +2

    👌👌👌nice recipe

  • @hemadave8820
    @hemadave8820 2 роки тому +2

    Wah QuickTime

    • @hemadave8820
      @hemadave8820 2 роки тому +1

      બા ની વાનગી .... એટલે પૂછવું જ શું...?? આંગળી કરડી ખાવો તેવું

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  2 роки тому

      હા , બધું માપ વગર ફટાફટ બનાવવાનું. મેં કહ્યું વીડિયોમાં આપડે માપ આપવું પડે. તો કહે મને એવું ના ફાવે હું તો અટકળે નાખું. અને એ પણ હાથેથી જ મસાલા નાખવા ની આદત. નઈ માપ છતાં પણ ખૂબ જ ટેસ્ટી. એનું નામ વડીલોનો અનુભવ. 🙏😍

  • @nilapatel9313
    @nilapatel9313 3 роки тому +2

    Wow! I love Rasiya Muthia. I liked your recipe. Looks delicious and testy. Thanks.

  • @leenabheda8625
    @leenabheda8625 3 роки тому +2

    jay shree Krishna mashi ye bahu saras recipe banavi chhe

  • @ankitlanghnoja
    @ankitlanghnoja 3 роки тому +8

    Invotive .. Traditional Dish ..👌
    Sushi Faiba ..you r the greatest 🙏

  • @rekhashah5221
    @rekhashah5221 2 роки тому +3

    Mummy is so sweet ! Lots of love to her ,will def make

  • @bharatishah4955
    @bharatishah4955 3 роки тому +2

    Nice recipe. Jayshree Krishna.

  • @geetadave1926
    @geetadave1926 2 місяці тому +2

    Yummy yummy recipe thank you 😋

  • @ninabham6151
    @ninabham6151 2 роки тому +2

    Very nice recipe

  • @sheeladharamshi3069
    @sheeladharamshi3069 3 роки тому +1

    Rashiya mutiya BHU j Sara's baneya che 👍👌 super baa ae mutiya Sara's banavaya 👍👌

  • @prashantbarot30
    @prashantbarot30 3 роки тому +2

    Wahh Ba Wahh, Jordar 👍👍👍

  • @stutishashtri3309
    @stutishashtri3309 3 роки тому +5

    Very nice n easy recipe ...
    I like it too mch ..'ll surely try ..
    thank u Dadi ma

  • @hansachauhan1364
    @hansachauhan1364 3 роки тому +1

    રસીયા ઢોકળાં તો બહુ જ સરસ દેખાય છે

  • @sheeladharamshi3069
    @sheeladharamshi3069 3 роки тому +1

    Mast rashiya dokLa hata👍👌👌

  • @rajeshwariacharya7021
    @rajeshwariacharya7021 3 роки тому +2

    જય શ્રી કૃષ્ણ બા
    બા આપની શિખડાવી ની રીત બહુ સરસ છે. હુ જરુ બનાવીશ રસિયા મુઠીયા.

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  3 роки тому

      આભાર.🙏
      હા ,બા ટીચર હતા એટલે શીખવાડવા ની બાબતમાં કંઈ કહેવું ના પડે.☺️🙏

  • @nitachetanthakkar5559
    @nitachetanthakkar5559 2 роки тому +2

    Bahu j saras baa

  • @sandhyapawar2978
    @sandhyapawar2978 2 роки тому +2

    Very nice recipe and thanks 🙏👌👌👌👌👍💐

  • @bhavanavadoliya1190
    @bhavanavadoliya1190 2 роки тому +2

    વા શરશ મજના બનાવીયા માંરી મમ્મી પણ ખૂબ જ ટેસ્ટી બનાવતા

  • @aartirathod4159
    @aartirathod4159 3 роки тому +1

    ખરેખર ખુબ જ સરસ રસિયા ઢોકળા બન્યા

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  3 роки тому

      મજા આવી ને . સરસ.
      આભાર. તમારો અભિપ્રાય આપવા બદલ. 🙏

  • @jyotitrivedi9503
    @jyotitrivedi9503 2 роки тому +2

    Mari baa pun aa rasiya dhokda banavta hata. Visrai gayeli vangi. Bau saras,

  • @jasupandya892
    @jasupandya892 2 роки тому +2

    Thx . Very nice recepe .🤗🥳🙏

  • @ansuyathakker115
    @ansuyathakker115 3 роки тому +2

    ખૂબજ સરસ

  • @sarlachheda3571
    @sarlachheda3571 Місяць тому +1

    Bahu vaar lage chhe

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Місяць тому

      સરલાબેન /મોનાબેન
      તમારો સમય જોવામાં વેડફાયો તે બદલ સોરી. બા એ વધારે સમજાવ્યું છે. તેથી વિડીયો થોડો લાંબો થઈ ગયો છે.🙏🏻

  • @manishtekrawala7758
    @manishtekrawala7758 3 роки тому +2

    Ba is so sweet !

  • @matikalakhtaria9124
    @matikalakhtaria9124 3 роки тому +6

    Waah baa👏🏻

  • @dipikapatel2779
    @dipikapatel2779 2 роки тому +2

    Very very nice recipe 😁👍❤️ Thanks 🙏🙏💐

  • @bharatmaheta4034
    @bharatmaheta4034 Місяць тому +1

    Wah Wah ba..khub saras 👌👌👌

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  Місяць тому

      Jay shree krishna Bhai 🙏🏻 and thank you for your valuable comment 🙏🏻❤️

  • @karishmajain9904
    @karishmajain9904 3 роки тому +1

    Saras saras khub saras👍👌baa pranam🙏

  • @rinupatel1856
    @rinupatel1856 3 роки тому +1

    Khub saru sikhvadyu che daadi
    Tamne thank you so much 👈👌

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  3 роки тому

      Rinuji,
      Dadi Teacher hata ,to sikhvadvani babt ma to kai kevu j na pade.😄
      Thank you so much .🙏
      Mast Comment.👍

  • @faridaanilkotadiya5390
    @faridaanilkotadiya5390 3 роки тому +2

    Vah saas Bahu ki Jodi vah vah Ba

  • @parinvirani7416
    @parinvirani7416 3 роки тому +2

    Mast

  • @khyatimer420
    @khyatimer420 2 роки тому +4

    થેન્ક્યુ તમે કેવું સરસ દેખાય શીખવાડ્યું

    • @RakshasKitchenBasket
      @RakshasKitchenBasket  2 роки тому +1

      Thank you Ben...🙏🏻👍🏻

    • @naynabhatt7251
      @naynabhatt7251 2 роки тому

      બા એ બહુ સરસ મુઠીયા બનાવ્યા 👌

  • @rashmishah3364
    @rashmishah3364 3 роки тому +2

    Mast mast hai

  • @shivudubey3790
    @shivudubey3790 3 роки тому +1

    Waw!!!
    Me ab jald hi bnaungi.👌

  • @bkpallavimavani5894
    @bkpallavimavani5894 3 роки тому +2

    Dadi no voice bahuj saras chhe ane saari rite sikhvaade chhe

  • @hitarthmehta5712
    @hitarthmehta5712 3 роки тому +1

    Wah bhuaj sharshbnaviya