હંસલો મોતી ચણવા જાય ગુરુના દેશમાં | Hanslo Moti Chanva | Gurupurnima 2023 | કીર્તન નીચે લખેલું છે

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • બધાને જય અમરનાથ 🙏
    કિર્તન -
    હંસલા હાલો રે જાયે ગુરુના દેશમાં
    હંસલો મોતી ચણવા જાય ગુરુના દેશમાં રે
    ગુરૂજી મોતીડા આપો રે નામ શબ્દના રે
    કરવા કાયાના કલ્યાણ કરવા આત્મના ઉદ્ધાર
    હંસલો મોતી ચણવા જાય ગુરુના દેશમાં રે
    હંસલા છીપલે છીપલે મોતીડાં નઈ નીપજે રે
    હંસલા કામ ને ક્રોધ બેય અળગા કરો રે
    પછી આવો અમારે દેશ તમને આપું ઉપદેશ
    હંસલો મોતી ચણવા જાય ગુરુના દેશમાં રે
    હંસલા લોભ લાલચ બેય અળગી કરો રે
    પછી આવો અમારે દેશ તમને આપું ઉપદેશ
    હંસલો મોતી ચણવા જાય ગુરુના દેશમાં રે
    ગુરૂજી મોતીડા આપો રે નામ શબ્દના રે
    કરવા કાયાના કલ્યાણ કરવા આત્મના ઉદ્ધાર
    હંસલો મોતી ચણવા જાય ગુરુના દેશમાં રે
    હંસલા છીપલે છીપલે મોતીડાં નઈ નીપજે રે
    હંસલા હું ને મારું બેય અળગા કરે રે
    હંસલા મોહ મમતાને અળગી કરે રે
    પછી આવો અમારે દેશ તમને આપું ઉપદેશ
    હંસલો મોતી ચણવા જાય ગુરુના દેશમાં રે
    ગુરૂજી મોતીડા આપો રે નામ શબ્દના રે
    કરવા કાયાના કલ્યાણ કરવા આત્મના ઉદ્ધાર
    હંસલો મોતી ચણવા જાય ગુરુના દેશમાં રે
    હંસલા છીપલે છીપલે મોતીડાં નઈ નીપજે રે
    હંસલા વેર અને ઝેર બેય અળગા કરો રે
    પછી આવો અમારે દેશ તમને આપું ઉપદેશ
    હંસલો મોતી ચણવા જાય ગુરુના દેશમાં રે
    એવા ગુરુના પ્રતાપે ગોરખ બોલીયા રે
    ગુરુએ દયા રે કરીને શબ્દ આપીયા
    કરીયા અતમનો ઉદ્ધાર કરીયા કાયાના કલ્યાણ
    હંસલો મોતી ચણવા જાય ગુરુના દેશમાં રે
    ગુરૂજી મોતીડા આપો રે નામ શબ્દના રે
    કરવા કાયાના કલ્યાણ કરવા આત્મના ઉદ્ધાર
    હંસલો મોતી ચણવા જાય ગુરુના દેશમાં રે
    #gurupurnima
    #કીર્તન
    #gujratibhajan
    #gujaratikirtan
    #bhaktisong
    #bhjankirtan
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #satsang
    હંસલો મોતી ચણવા જાય ગુરુના દેશમાં | Hanslo Moti Chanva Jai | Gurupurnima 2023

КОМЕНТАРІ • 2

  • @davefamilyandvlog9090
    @davefamilyandvlog9090 Рік тому

    ખૂબ સરસ ભજન સત્સંગ કિર્તન, આત્માને ગમે તેવા તમામ ભજન.અમને પણ સપોર્ટ કરવા વિનંતિ....જય શ્રીકૃષ્ણ