કયા સંજોગોમાં તમારા પર માનહાનિનો કેસ થઈ શકે? જાણો કાયદો, ઉપયોગી થશે | Ek Vaat Kau

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • કયા સંજોગોમાં તમારા પર માનહાનિનો કેસ થઈ શકે? જાણો કાયદો, ઉપયોગી થશે | Ek Vaat Kau
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ • 68

  • @amitprajapati7248
    @amitprajapati7248 4 роки тому

    Jordar ho bhai

  • @SanjayParmar-e8r
    @SanjayParmar-e8r Рік тому

    ખૂબ સરસ માહિતી

  • @rakeshchaudhari1308
    @rakeshchaudhari1308 4 роки тому +5

    ગુંજભાઈ ઠક્કર હુ આપણે વિનંતી કરું છુ કે દિવ્યાંગોના કાયદાઓ વિશે તમે ખાસ દિવ્યાંગો માટે એક વિડિઓ બનાઓ

  • @gohilhitesh6204
    @gohilhitesh6204 4 роки тому +1

    Haa bhai

  • @deeppatel404
    @deeppatel404 Рік тому

    Very good goonj bhai

  • @yashpatel8410
    @yashpatel8410 4 роки тому +1

    Nice

  • @omkeshariya7424
    @omkeshariya7424 4 роки тому +3

    આ માનહાનિ નો કેસ કરવા માટે ‌કોઇ લેખીત કે દ્શ્ય સબુત જોઈએ કે સાક્ષી ચાલે?
    @vtv
    આવી માહિતી મુકતા રહેજો
    આભાર

  • @GauravDhandhukia
    @GauravDhandhukia 4 роки тому +1

    હમણાં હમણાં વિડિઓ બહુ સારા આવે છે, લગે રહો ગુંજભાઈ..

  • @kartiksavaliya1994
    @kartiksavaliya1994 4 роки тому +2

    Sir aek video kayda ne lagto banavone

  • @kamleshrathava1625
    @kamleshrathava1625 4 роки тому

    સાહેબ મારી સમસ્યામા એક માજી ઉપ પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્ય,ઉપ પ્રમુખ જિલ્લા પંચાયત નામે મારી સંસ્થામા અરજી કરી અનિયમિત,રજા વગર સતત ગેર હાજર,સ્ત્રી બાબતે પોલિસ કેસ જેવા આક્ષેપ ખોટા કર્યા છે તથા હું કરેલ RTI ની સરકારી કોપી જોડાણ કરેલ છે.એના જવાબમાં ખાતાકીય તપાસ કરી એમા મારી અરજીના આક્ષેપ બાબતે માહિતી કે પુરાવા મળ્યા નહી.તો હું જિલ્લા પંચાયત સદસ્ય સામે મારી સરકારી નોકરીની જગ્યાએ ઇજ્જત તથા સમાજમાં પ્રતિષ્ઠાને નુકસાન કરેલ છે.તો માન હાની કેસ કરી શકુ?? સરકારી કચેરીમાંથી RTI નકલ અન્ય આવા જિલ્લા પંચાયત સદસ્યને સરકારી અધિકારીઓ આપી શકે??જવાબ આપવા ખાસ વિનંતી.

  • @AshishPatel-c7l
    @AshishPatel-c7l 11 місяців тому +1

    અમારા બાપ દાદા ની મિલકત માટે અમે વીસ વર્ષ થી કેસ લડિયે છે જેમાં લાખો રૂપિયા જતા રહ્યા પણ અમને ન્યાય નથી મળ્યો અને મળી પણ ની સકે કોઈ વકીલ ગેરંટી નથી આપતા .ફી થી મતલબ છે

  • @kaushalkapadiya2593
    @kaushalkapadiya2593 4 роки тому +3

    RTI Act વિષે એક વાર વીડિઓ બનાવો. તેમાં ઘણું જાણવા જેવું છે..

  • @AJAYSINH_CHAUHAN
    @AJAYSINH_CHAUHAN 4 роки тому +1

    Rti વિશે નો એપિસોડ બનાવો

  • @Sensexallindex
    @Sensexallindex 4 роки тому +1

    ક્રેડિટ કાર્ડ નું બીલ ભરવાનું છે પણ પૈસા નથી નો ભરૂતો કયો કાયદો લાગે

  • @dipeshchaudhari9750
    @dipeshchaudhari9750 4 роки тому +2

    500 cr no davo kriye & apdo davo khoto nikde to apde 500 cr same chukavana thay ??

  • @49vatsalsheth15
    @49vatsalsheth15 4 роки тому +1

    Please share patner ship law

  • @sanjaychavda8196
    @sanjaychavda8196 4 роки тому

    વ્યક્તિ કમાતો ના હોય બિઝનેસ ના કરતો હોય તો પણ જો કોઈ વ્યક્તિ તેની આબરૂ ને નુકસાન કરે તો તેને વળતર ના મળે ?? કેમ ભલે e કમાતો ના હોય પણ તેની y આબરૂ ઇજ્જત તો હોય જ ને.

  • @onlyvizy
    @onlyvizy 4 роки тому

    Saheb, shop k office ma kaam karta hoy tyare, police wada jabardasti paisa lai jai che, aa kayo kaydo che, jara aana par 1 details ma video banavo to khabar pade k aavo koi niyam che k nai, shop ma mask pahervano... Nai to thoda divaso pachi ghar ma avine pan kese ke mask nathi 1k no fine... Aapni j shop ma aavine aapdi pase thi paisa lai levana aa kevo niyam?

  • @axaykotadiya1896
    @axaykotadiya1896 4 роки тому

    Bhai dar video na end ma private or government job opportunity aavi hoy to eni mahiti aapta jav please

  • @patelchirag2615
    @patelchirag2615 4 роки тому

    Sir government ma ek higher othority bija government staff ne or outsource staff ne bole (utari pade ) to ena paer case thay

  • @deeppatel404
    @deeppatel404 Рік тому

    Made a RTI Law please

  • @adrojabhautik1484
    @adrojabhautik1484 4 роки тому

    "પાસા ઍક્ટ" વિષે માહિતી આપજો

  • @parasshah4869
    @parasshah4869 4 роки тому

    Immune booster vali company me order diya lekin abhi tak mila nahi muje...and response bhi nahi de rahe he a6e se...aap esi company kyu suggest krte ho...apke pr trust krke ye order kiya tha ..

  • @sarvaiyajayesh577
    @sarvaiyajayesh577 4 роки тому

    આપણી જ્ઞાતિ વિશે ખરાબ કોઈ બોલે તો

  • @bharatrudani
    @bharatrudani 4 роки тому

    જમીન મિલ્કત પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળની ફરિયાદ કઈ રીતે થઈ શકે છે

  • @KamleshBarot-z9b
    @KamleshBarot-z9b 3 місяці тому

    BNS, BNNS 2024News law's, Whose law's applicable in future?

  • @narendabhi8694
    @narendabhi8694 4 роки тому

    Mara father mane mara grandfather ni property ma hisso આપવા તૈયાર નથી જોકે ખરેખર હજી સુધી પ્રોપર્ટી મારા દાદા ના નામે જ છે અને તેઓએ ડાયરેક્ટ તે મારી જાણ વગર વેચી દીધી છે તો મારે પ્રોપર્ટી બચાવવા શું કરવું.
    હું district bahar job karu chhu

  • @makranirajubhai3839
    @makranirajubhai3839 Рік тому

    I.p.c.498.a na kes ma amo parivar sathae 14 varse nirdos cchautya kes ketla Samy ni andr Kevin rite davo dakhal karvo maritime aapo.

  • @KamleshBarot-z9b
    @KamleshBarot-z9b 3 місяці тому

    State, National Peoples Awareness, Safety, Security and Development regarding work good luck for future life opportunities and benefits in all fields after 1,2,3,4,5,10,15,20yrs and 25yrs Awards and Rewards multiple times.

  • @kamleshrathava1625
    @kamleshrathava1625 4 роки тому

    માન હાની કેસ બાબતે સારી માહિતી આપી છે.

  • @tikubhaisadhu9546
    @tikubhaisadhu9546 6 місяців тому

    તમે વોટ્સ એપ પર જવાબ આપો છો કે ?

  • @dharmendrarathod3406
    @dharmendrarathod3406 Рік тому

    મારી માનહાનિ થાય તેવું કૃતાય થયેલ છે મારે કેસ કરવો છે

  • @kumudparmar4576
    @kumudparmar4576 4 роки тому

    Garelu hinsa

  • @rahulvaishnav7015
    @rahulvaishnav7015 4 роки тому

    Jhuto rape case kre ena pachi jo judgment aapna favour ma aave to jene pr case kryo che e vykti pr aapde maanhani no case kri skiye?

  • @k.kfamily8002
    @k.kfamily8002 Місяць тому

    Bakvas

  • @dharmendrarathod3406
    @dharmendrarathod3406 Рік тому

    મારો સંપર્ક નંબર ૮૧૪૦૮૩૨૭૪૬