Sat sat Naman jhaverchand meghani
વાહ મેઘાણી જી જય હો
Very nice story ... Superb ... jay ho Saurashtr ni rasdhaar
Waah...khub saras Rajuaat.
બહુ સરસ વાર્તા કથન.
Superb chhe Avi ghani s.ni.rasdhar chhe teh raju karva vinanti
Old is gold robidas khuman ni pan raju karva vinanti.
Abhar.
Jordar sir.. bhu j mst avaj sathe sambhalavi.. appreciate work..
રસધાર વિશે સાંભળ્યું હતું ઘણું પણ વાંચ્યું અને જોયું આજે ,વાહ ખૂબ સરસ.
Khub saras
સુંદર વાર્તા અને એટલી જ સુંદર સ્જૂઆત.
Excellent step, please continue
मजा आ गया। सच अच्छी कहानी और ऐतहासिक भी।
ખુબ જ સુંદર છે નવલીકા
good sir nice voice and varta kehvani rit khub sari che jhaverchand meghani best che
મજા આવી ગય સાંભળીને
સરસ રીતે વાર્તા ની રજૂઆત
Beautiful spoken gujarati.Well done Most enjoyable.
Good initiatives for gujarati language. 👍👍👍
વાહ મેઘાણી વાહ
Very nice 👍👍
જયશ્રીકૃષ્ણ
ભાઇ વાર્તા સાંભળવાની જોરદાર મોજ પડી.
પ્રથમ વખત કોઈ ક શુધ્ધ સૌરાષ્ટ્રી લહેકા વાળી ગુજરાતી વાર્તા સાંભળવા મળી.
ધન્યવાદ...............
ARAB Ni Nasal Ma J Hamesha Imaandari Ane Bahaduri Raheli Hoy Che...
nerretor is really good.varta ma jaan nakhi didhi chhe ,kehva vala e
Khubj sunder che varta
Thanks a ton!!! for sharing...Amazing efforts..please keep it up..
Saras
Khub saras bhai. Jay Shree Ram
Best
Very nice presentation 👌👌👍
Nici
Moj karavi didhi bhai
।।जय सियाराम।।
VAHA
Jay ho
Wha super Arab shab
તે આખી જિંદગી ભણવાઈ કરવાં મા કાઠી નાખી લાગે છે ભણવા રાડુ ના દલાલ હીજણા પાવંયા🤬
Very nice
waaah superb maza avi gai ,
Very nice !!
Thank you for historical truth, Meghani👑 was great writer Gujarat no Nath was his identical novel .
Superb.
Please narrate more stories like this one
Bahu saro ithas
👌
આ વાર્તા મેં છઠ્ઠા ધોરણમાં ગુજરાતી અભ્યાસમાં આવી હતી
Great....👌🙏🙏👍
Bhai Bhai
અભિનંદન . ગુજરાતી સાહિત્યના અણમોલ રત્ન ને આમ દ્રશ્ય શ્રાવ્ય સ્વરૂપે પ્રસ્તુત કરવાનો પ્રયાસ પ્રશંસનીય છે. આપણું સાહિત્ય આ રીતે નવી પેઢી સુધી પહોંચાડવાનું આ ઉત્કૃષ્ટ કાર્ય અત્યંત સરાહનીય છે અને એક ગુજરાતી તરીકે હું આપનો આભાર માનું છું. હાર્દિક શુભેચ્છા.
જયમાતાજી
Really nice story and voice. Tamara aa j voice ma badhi varta male to vadhare sambdvi gamse mate Jo hoi ro.........
Super.hai.bhai
Ve re fine varta.o khub gaming.
superb...
bav saras
Still we have Arab generation at Junagadh 🔰
Super
ઘણા લાંબા સમયથી આ ભજન શોધું છું પણ મળતું નથી. એના શબ્દો આ પ્રમાણે યાદ છે
હે જી તનડાના કિરતાર કે મારા દિલડાના રખવાળ હો રખવાળ હો રખવાળ હો, મારા tanana તંબૂને તારે આવી વાગજો. હે જી તનડાના કિરતાર....
હે હે હે જી.... આત્માંનો હંસલો જો કાયામાં બંધાણો આજે,માયામાં ફસાણો આજે, ઉડવાને પાંખ તોયે વમળે ઘેરાણો આજે, તુફાને મૂંઝાણો આજે, ભાંગ્યાના ભેરુ હો વ્હારે આવજો વ્હારે આવજો આવજો ....મારા દસરે દિશાના વાદળ ઘેરાં ભાંગજો ...હે જી તનડાના kirtar.
Nice
You tube ad is always biggest obstacle while you are enjoying this type of quality content.
Vahhh
Super 👌👌👌
👌👌👌👌👌👌👌
Bahuj Clear Avaaj and Spath Uchchar che.
nice an superb Maja aigay......
nice story
Yeh Kahani bahut achi lagi Humko
Mice
Thank you!!
Good
Aa story mara patyakram ma hati bhu sari story che
26.7.2017
beautiful story , writer
Chu kahu .....sabdh nathi.jadta..aava mahan vyakti javerchand.meghani....patho school ma bhani bhani jindgi sudari temnu muliya na chukvi sakai .........
Su time hse a ?
Have mane lage tevi vani kon bolese. Dukhani vatase. Dhanase javer chandne ramram
Vah bahaduri vah
ચિત્ર(વીડિઓ) વળી વાર્તા બ્તાવ્સો જેથી વધારે દર્શકો જોવે વાર્તા ઘણી સરસ કહો છો.
નિ:શબદ
how to make this type of videos please answer me
ईमानदार आरब
very good story
ભાઇ મારે સૉરસની રસાથની વાચવીછે તો કયામલછે
Chaus no matlab ?
Rang che tari jneta ne aarab.
ચાઉસ નો મતલબ જે આરબ સ્ટેટ (રાજા રજવડા)માં ચોકીદારી ની નોકરી કરે તેને ઉર્ફે ચાઉસ કેહવામાં આવતા
GHNI. KHAMAA.. ZAVERCHAND. MEGHANINE. NAMKHALAI. ANE. JAAN. NI. BAJI. LAGAVNARA. AE. AARAB. BADVIR. NE. VAFADARI. NI. KADAR. KARNAR. GAYAKVAD. SARKARNE. ANE. VIKABHAINE. ANE. POTANA. PADGHADHAR. AVAJ. THI. RASTARBOR. RAJUAT. KARNARNE. GHANEKHKHAMMAA.
Bhai biji book jevi me inspiration rich dad poor dad ,zero to one, the achievement successful jthavay evi book par video banavo ne
devji pragji barot ni lok varta mukva maherbani karso ..
Meghani to meghani se ho bap
Muslo Arab ne moto karyo ne Vaniya ne nicha dekhyadiya
bimal shah ...unch...nich..apne karmo se hoti hai....dharm se nahi
Zaverchabd Meghani ni aa j khubi hati.ke dharm ne vachma nahi lavvi
tame to mhan shityakar zaverchand meghani je hindu hata tenu j apman karyu....
bimal shah ભાઇ ખરુ કોમવાદ તો 1947 પછી ટોપી વારા લાવ્યા
એ પેલા જી યુદ્ધ હતા ઇ કોમવાદ માટે ના હતા નકર રાણા પ્રતાપ ની સેના મા હાકિમ ખાં સુરી પોતાનુ માથુ કપાવયુ હતું સાહેબ આ નબળા વિચારો ને કારણે આપણે આગળ નથી આવ્યા
ન હિંદુ બનેગા ન મુસલમાન બનેગા ઇંસાન કિ ઓલાદ હો ઇંસાન બનેગા
મેઘાણી ની વાતો મોટાભાગની ગપ ગોળા છે ,વર્ણધર્મ નો વિરોધ તેઓ જાણી જોઈને કરતા હતા ,
Bullshit zeverbhai Vaniya thai ne Vaniya in avdu motu upman. This story is one if the worst story
Very bad narrator..
ઉત્તમ પ્રસ્તુતીકરણ, એકેક શબ્દ નુ ઉત્તમ પ્રસ્તુતિકરણ, ખૂબ ખૂબ ધન્યવાદ ❤