ભરેલા મરચાં ને એટલી સરસ કોમેન્ટ કોણે કરી😘

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2024
  • ભરેલા મરચાં ને એટલી સરસ કોમેન્ટ કોણે કરી😘

КОМЕНТАРІ • 250

  • @ilaraja6986
    @ilaraja6986 Місяць тому +11

    જય શ્રી કૃષ્ણ સાચી વાત છે કિરણબેન ખૂબ સરસ કોમેન્ટ કરી છે વિરમભાઈ શિવાજી માટે બાળપણ એવું જ હોય પાછું ક્યારે નથી આવતું ખાલી યાદ રહી જાય કે શિવાજી આપ બોલતી હતી

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Kuhb kuhb aabhar ♥️ ઈલાબેન જય શ્રી કૃષ્ણ 🙏

  • @parkasbarwar810
    @parkasbarwar810 Місяць тому +4

    મસ્ત ભરેલા મરચા નું શાક કર્યું માસીએ સીતારામને જય શ્રી કૃષ્ણ કિરણબેન માસીને તમારા ફેમિલીનેે શિવ પણ ક્યુટ ક્યુટ લાગે છે બેન શિવુના મામાએ મસ્ત કોમેન્ટ કરી છે અમને બહુ પસંદ આવી જોરદાર છે 😍😍😍👌🏻👌🏻🥰🥰

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому +1

      સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 kuhb kuhb aabhar 😊

  • @nimubenvinzuda9602
    @nimubenvinzuda9602 Місяць тому +4

    જય માતાજી કિરણબેન🎉🎉🎉🎉શીવુ વાલી વાલી લાગે છે❤❤❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Jay mataji 🙏 nimu ben સાચી વાત છે નાના બાળકો બહુ વહાલા લાગે 😘😘

  • @neetinpatel9
    @neetinpatel9 Місяць тому +3

    શીવુને યુનિફોર્મ બોવ સરસ લાગે છે જય ગાયત્રી માં 🎉🎉🎉

  • @daminirayvadera6102
    @daminirayvadera6102 Місяць тому +2

    Yummy saak and rotla❤❤ Jay shri Krishna to all

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Thank you Dina didi ♥️સ્પેશિયલ તમારા અને નીતિનભાઈ માટે 😊

  • @dabhiharsha
    @dabhiharsha Місяць тому +4

    Wahh kiran ben masi ve mast marsha nu sak banvyu hu roj tamara video jov su bov j maja ave chhe

  • @varshasoni9599
    @varshasoni9599 Місяць тому +2

    Jai shree Krishna seetaram 🙏 marcha nu shak ne rotla mast ho 👌moj varsad ni shivu ❤

  • @neetachauhan430
    @neetachauhan430 Місяць тому +1

    Yummy Yummy recipe

  • @DarshnaPandya-ql5jt
    @DarshnaPandya-ql5jt Місяць тому +1

    Jay swaminarayn કિરણ and ફેમીલી

  • @pratikshagevariyavlog
    @pratikshagevariyavlog 29 днів тому

    જય શ્રી કૃષ્ણ કિરણબેન

  • @user-jw1kf5im7v
    @user-jw1kf5im7v Місяць тому +2

    Jai shree Krishna masi 💗
    Viram bhai ni comment sambhri ne bovj saras lagyu. Viram bhai whole world na best mama che 💗💫

  • @user-qn2sr7ep5w
    @user-qn2sr7ep5w Місяць тому +2

    Sitaram 🙏 jay shree krishna 🙏

  • @radadiykhanjan6347
    @radadiykhanjan6347 Місяць тому +2

    રામ રામ ને સીતા રામ કિરણ બેન વિરમભાઇ બોવ સરસ કોમેન્ટ કરી ભાઈ ની વાત સાચી છે બાળપણ એ બાળપણ કહેવાય

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      રામ રામ સીતારામ 🙏 kuhb kuhb aabhar ♥️

  • @HariVekariya-bo1hi
    @HariVekariya-bo1hi Місяць тому +2

    જય શ્રી કૃષ્ણ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Ghanshyam_Bhimani
    @Ghanshyam_Bhimani Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ 🙏 વાહ જોરદાર કૉમેન્ટ હો ને ભરેલા મરશા સરસ છે હો 😊❤

  • @prakashmakkabhaibarad3471
    @prakashmakkabhaibarad3471 Місяць тому +2

    Best recipe

  • @divyakantshilu8486
    @divyakantshilu8486 Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ
    વિરમ ભાઈ મસ્ત કોમેન્ટ કરી
    વાહ ખૂબ સરસ

  • @veenart2588
    @veenart2588 Місяць тому +2

    🙏👌💐 મંજુબેને, ભરેલા મરચા બૌવ 👌 બનાવ્યા!! કિરણબેન તમે કેનાલ નાડીજ જોઇલ્યો બહુજ સુંદર ઘુમમરો, વિઝિટ કરાવી VAH👏👌🙏💐😀☕🍟🍫🍰

  • @MitabenGosai
    @MitabenGosai Місяць тому +4

    જય ભોલેનાથ મારી પ્યારી બહેન ના કિરણબેન હું જ્યારે તમારો વિડીયો જોવશુ. ત્યારથી મને એમ થાય છે કેતમરા અને મારા ઓલા જન્મ ના સંબંધ લાગે છે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      જય ભોલેનાથ 🙏 kuhb kuhb aabhar ♥️♥️ Mita Ben સાચી વાત છે અમુક સંબંધ એવા જ લાગે છે કે આપણે એકબીજાને મલ્યા નથી છતાંય પોતાના લાગે ♥️

  • @manthanparmar1517
    @manthanparmar1517 Місяць тому +1

    બહુજ સરસ કોમેટ કરી વીરમ ભાઈએ કીરણ દીદી

  • @DHRUVRADHOD
    @DHRUVRADHOD Місяць тому +2

    ખુબ સરસ કોમેન્ટ કરી છે વિરમ ભાઈ એ અમે તમારા વિડિયો રોજ જોઈએ છીએ અને વિરમ ભાઈ પણ

  • @indirapatel3492
    @indirapatel3492 Місяць тому +2

    કિરણ બેન તમારા પરીવાર ને સીતારામ જય શ્રી કૃષ્ણ મસ્ત મરચા ભરેલા માસી એ બનાવ્યા છે વિરમભાઈ શિવાની માટે ખુબ જ સરસ કોમેન્ટ કરી છે સાભળી ને આનંદ થાય છે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 kuhb kuhb aabhar ♥️

  • @chandrikabhojani3266
    @chandrikabhojani3266 Місяць тому

    Mast comment of virambhai

  • @jayshreebrahmbhatt6891
    @jayshreebrahmbhatt6891 Місяць тому +1

    Saras Shak bnau Kiran ben rotla Sara bnavo cho tmara ghre rotla khava aavi pdshe badha mjama ne jsn 🙏🙏👌👌👌👌

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Jay shree krishna 🙏 એકદમ મજામા છે બધા તમે કેમ છો 😊 જરૂર આવજો

  • @VinodUakdiya-jv1qd
    @VinodUakdiya-jv1qd Місяць тому +2

    Hi Jay shree Krishna ben Bhai masi 😊

  • @sonaljoshi3091
    @sonaljoshi3091 Місяць тому +3

    Jay dwarkadhish

  • @user-xb5bq7sk6b
    @user-xb5bq7sk6b Місяць тому +2

    ❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 કિરણ બેન

  • @Kantibapuhariyani
    @Kantibapuhariyani Місяць тому +2

    બેન વીરમભાઈ ની કોમેન્ટ ખુબ ગમી બહુ સરસ બાળક બાળરાજા કહેવાય છે તે નીરભય અને નીડર હોય છે તે પોતાની રીતે વરતતુ હોય છે બાળક ને મુકત પણે રહેવા દેવાય કાન્તિ બાપુ હરીયાણી ના જય સીયારામ

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      ખુબ ખુબ આભાર 😊 કાન્તિ બાપુ

  • @tirthpatel1685
    @tirthpatel1685 Місяць тому +1

    મસ્ત કોમેન્ટ છે વિરમ ભાઈ ની કીરણ દીદી

  • @parvakariavlogs2690
    @parvakariavlogs2690 Місяць тому +1

    Jay dwarkadhish kiran ben shivu mast lage che

  • @geetabenpatel4589
    @geetabenpatel4589 Місяць тому +3

    Mara vala bhrela marcha

  • @varshasoni9599
    @varshasoni9599 Місяць тому +2

    Viram bhai khubj sars comment kari chey 👌👌👍balpan ni yaodaj yad rai chey

  • @ketanashiyani9386
    @ketanashiyani9386 Місяць тому +2

    Super rotala❤ rotalani bizi coment

  • @geetajoshi2328
    @geetajoshi2328 Місяць тому +1

    જય માતાજી બધા ને વીરમ ભાઈ એ બોવ મસ્ત કોમેન્ટ કરી ખૂબ સરસ

  • @joshanaben686
    @joshanaben686 Місяць тому +2

    વિરમભાઇ.બહુ.સરસ.કૉમેન્ટ.કરી.શિવાની.માટે..સાંભળી.ને.બહુ.સારું.લાગ્યું.શિવાની.ની.કાલીઘેલી.ભાષા.મને.બહુ.ગમે.બોલે.ત્યારે.......❤❤

  • @zalazala6808
    @zalazala6808 Місяць тому +1

    Masi saras bharela marcha banayva

  • @ManjulabenParmar-tg5gq
    @ManjulabenParmar-tg5gq Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ 👏 મધુ પરમાર કીરણ બે ન કેમ છો મજામાં ને બધા ❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Jay shree krishna 🙏 એકદમ મજામાં છું તમે કેમ છો 😊

  • @malabenpopat4396
    @malabenpopat4396 Місяць тому +2

    Ram Ram Kiranben Gharna Badhane Kiranben Bhrela Marcha Saras Banavya Che Amepan Banavsu

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      રામ રામ સીતારામ 🙏 માલાબેન ok thankyou 😊

  • @SangitaZala-s3t
    @SangitaZala-s3t Місяць тому +2

    Jay mataji

  • @Emran-wb7kc
    @Emran-wb7kc Місяць тому +3

    કિરણહાઈ

  • @joshanaben686
    @joshanaben686 Місяць тому +2

    સીતારામ.જયશ્રી.ક્રિશ્ના
    કિરણબેન.માસી.શિવાની.ભાવેશભાઈ.કેમ.છો
    ઘર.ના.બધા.મજામાં🙏🙏🌹🌹

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 એકદમ મજામાં છે બધા

  • @MayuriGajjar-lm6mr
    @MayuriGajjar-lm6mr Місяць тому +1

    Jay shree krishna

  • @nakummanoj1118
    @nakummanoj1118 Місяць тому +2

    Jay shree Krishna

  • @parvakariavlogs2690
    @parvakariavlogs2690 Місяць тому +1

    Wah bharela marcha tasty hase ame pan banaviye che

  • @zalazala6808
    @zalazala6808 Місяць тому +1

    Jay mataji kiranben ne masi ne Ghar na badha ne

  • @komalvasani9220
    @komalvasani9220 Місяць тому +2

    કિરણબેન જય શ્રી કૃષ્ણ

  • @bariaganpat3602
    @bariaganpat3602 Місяць тому +3

    Har Har mahadev didi

  • @user-lw1yt6zh3j
    @user-lw1yt6zh3j 29 днів тому

    કિરણ બેન તમારા વિડીયો બહુ સરસ હોય છે શિવાની તો ઢીંગલી જેવી લાગે છે આવી સરસ વાડી છે તમારી તો લીલા શાકભાજી ઉગાડી લો ને મને તો બહુ ગમે આવા વાડી વિસ્તાર માં રહેવા માટે હું માંડવી કચ્છ થી છું રજની ગીનનારી અમે ખારવા છે માલમ

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  29 днів тому

      Ok thankyou 😊 સાચી વાત છે તમારી શાકભાજી ઉગાડવા જોયે રજનીબેન આ ચોમાસામાં શાકભાજી બી ને છોડ એવું વાવી દેશુ

  • @user-fi6sl5wk4c
    @user-fi6sl5wk4c Місяць тому +2

    Jay shree Krishna Kiran Ben Bov mache viram ni comment.

  • @chandrikabhojani3266
    @chandrikabhojani3266 Місяць тому

    Mast marcha

  • @user-ln2zk2nc7r
    @user-ln2zk2nc7r Місяць тому +2

    Matcha Saras che

  • @RameshVadhiya-pe4uk
    @RameshVadhiya-pe4uk Місяць тому +1

    બેનતમારૂકયુગામશે

  • @prafulamehta9202
    @prafulamehta9202 23 дні тому

    ❤❤❤

  • @kaushaliyabensavsani699
    @kaushaliyabensavsani699 Місяць тому +1

    Vah sivu keve saras lge ches

  • @DalSufiyan
    @DalSufiyan Місяць тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @NeetaThumar
    @NeetaThumar Місяць тому +1

    Jay shree Krishna Kiran ben

  • @HeenaDudhaiya
    @HeenaDudhaiya Місяць тому +2

    Jay shree Krishna Kiranben. Tame j rite rotlo banavo cho te rotlo banavta batavjo shikhvjo

  • @karshansidiodedra3746
    @karshansidiodedra3746 Місяць тому +2

    હર હર મહાદેવ

  • @dabhichetan7079
    @dabhichetan7079 Місяць тому +2

    👌👌👌

  • @AnilbhaiZapadiya-ol1qk
    @AnilbhaiZapadiya-ol1qk Місяць тому +2

    સીતારામ ને જયશ્રી કૃષ્ણ કીરણ બેન 😊😊😊

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @Premratandhara937
    @Premratandhara937 Місяць тому +2

    જય માતાજી

  • @pratikshakakkad2766
    @pratikshakakkad2766 Місяць тому +1

    Madi bahu saras marcha nu bharelu shaak banavyu mane nathi aavdtu aavu havvee banavish lots of love to shivami jay siyaram 🙏

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Jay siyaram 🙏 kuhb kuhb aabhar ok જરુર બનાવજો બહુ સરસ બને 😋

  • @user-bb9dl1cu7m
    @user-bb9dl1cu7m Місяць тому +1

    કીરણબેન. વીરમભાઈ. ની. કમેનટ. ખુબજ સરસ. છે. ગમી. મનીષાબેન. તમારા. ભરેલા. મરચા. મારા. ફેવરેટ. છે. ખુબજ. સરસ. બનાવોછો. મને. ભાવેછે. પણ. બનાવવાની. આણસાવેછે તમે. મને. મોકલાવો. 😊😊❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Kuhb kuhb aabhar 😊 અહીં આવો ખાવા 😋

  • @Siyakoradiya
    @Siyakoradiya Місяць тому +1

    Amare aaya pn aaganvadi ma aa j dress che rajkot ma

  • @prafulshah2131
    @prafulshah2131 Місяць тому +1

    Manisha
    Jay jinedar 🙏🙏
    Shivani so cute lovely ❤
    Uniform bhu sars che shivani love you 🥰🍫
    Aanti nice good recipe sabji bnavi che chalo jmvaaavu ne?

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому +1

      Jay jinendra 🙏 thank you ♥️😘😘ok આવો આવો બહુ મજા આવશે 💕💕

    • @prafulshah2131
      @prafulshah2131 29 днів тому +1

      @@KaranwithKiranVlogs Manisha ok hu jaru aavish Thank you

  • @user-sj5xj3ct1x
    @user-sj5xj3ct1x Місяць тому +2

    જય માતાજી સીતારામ કિરણ બેન

  • @zalazala6808
    @zalazala6808 Місяць тому +1

    Virambhai ni comments me vaychi ti mane bovj gaymi ti bov saras laykhu che nana balako bhagwan nu roop kevay

  • @Vaishali-uly
    @Vaishali-uly Місяць тому +2

    Mumbai aavo karaoke kirna ben

  • @jyotibenodedra9317
    @jyotibenodedra9317 Місяць тому +2

    Mast lage sivu

  • @user-nl3ke3qg5m
    @user-nl3ke3qg5m Місяць тому +1

    Kiran ben viram bhai Bahu sars lakhiyu che ❤

  • @kivinmonpara6109
    @kivinmonpara6109 Місяць тому +2

    જય હો

  • @user-bl7zk6po4h
    @user-bl7zk6po4h Місяць тому +2

    Viram bhai mast comment kri bov sara cho badha tame bhagsari che shivu ke aene viaram bhai jeva mama che

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Haa ho એકદમ સાચી વાત છે તમારી jagu ben 😊 thank you

  • @leenakhona6028
    @leenakhona6028 Місяць тому +1

    Ha kiran ben tame rotla bav must banavo cho ane bhajiya pan joi ne khava nu man thai jay

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Thank you આવજો ભજીયા ખાવા 😊

    • @leenakhona6028
      @leenakhona6028 Місяць тому

      પોરબંદર મારી નંડદ ની દિકરી રહે છે ત્યાં આવાનુ થયું તો જરૂર ઓવસુ તમારા ઘરે ભજીયા ખાવા

  • @user-bb9dl1cu7m
    @user-bb9dl1cu7m Місяць тому +1

    અમદાવાદ. મા. નથી. વરસાદ કીરણબેન રવિવાર. આવ્યો એજ. ખુબજ. ગરમીછે

  • @bhavanaamin5139
    @bhavanaamin5139 Місяць тому +1

    Masi e marcha bahu saras banaviya ne kiranbene rotla saras mota banaviy joi ne khava nu man thai gau😊

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Kuhb kuhb aabhar 😊તો પછી હાલો ખાવા 😋

  • @RAGHAVKING2245
    @RAGHAVKING2245 Місяць тому +1

    kiran ben sivani nisad jay che wah🥰

  • @anilsolanki3448
    @anilsolanki3448 Місяць тому +1

    વીરમ ભાઈ એ સરસ કોમેન્ટ કરી

  • @yashrajsinhparmar4101
    @yashrajsinhparmar4101 Місяць тому +2

    Hu tamro video roj johavu cu

  • @shardabenbhanderi4943
    @shardabenbhanderi4943 Місяць тому +3

    Kiran ben masi aka bili nu zad vavo bili nu zad bahuj saru

  • @HeenaNimavat-jv7hj
    @HeenaNimavat-jv7hj Місяць тому +1

    Sitaram kiran di

  • @Rinkal-qg6xq
    @Rinkal-qg6xq 7 днів тому

    Good morning

  • @user-mn4lv6el2v
    @user-mn4lv6el2v Місяць тому +2

    Bau mithi ho shivu to..😊

  • @user-bl7zk6po4h
    @user-bl7zk6po4h Місяць тому +3

    Kem che kiran ben shivu ne tamara shashu badha maja ne hu rajkot thi jagu

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Haa અમે એકદમ મજામાં છે તમે કેમ છો 😊

  • @vijaykaneriya295
    @vijaykaneriya295 Місяць тому +1

    બહુ સરસ વિરમ ભાઇ બાળક તો ભગવાનનુ રૂપ કેવાય મને બોવ ગમે નાના બાળક પણ અમારે નથી ભગવાન કેદી આપે છે એમ ને

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      એવું ના બોલો બહુ જલ્દી તમારા ઘરે પણ સારું થશે 😊

    • @vijaykaneriya295
      @vijaykaneriya295 Місяць тому +1

      એમ રાહ જોય છે બેન હવે તો ઘરના હોય ઇ જે મેણા મારે તમારે છોકરા નથી એમ અમારો જીવ બરે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      @@vijaykaneriya295 ભગવાન પર ભરોસો રાખો બહુ જલ્દી સારુ થશે એવી દિલથી પ્રાર્થના કરુ છું ભગવાન પાસે 😊

  • @user-oc3ix7vr8k
    @user-oc3ix7vr8k Місяць тому +1

    Tame rotla bahu saras bnavo cho

  • @user-uo6pn9kq2g
    @user-uo6pn9kq2g Місяць тому +2

    Ba sarsbanave se

  • @user-xs1kx7ty8b
    @user-xs1kx7ty8b Місяць тому +2

    Jay shree Krishna tame video kema utaro cho

  • @user-bl7zk6po4h
    @user-bl7zk6po4h Місяць тому +2

    Moklo marcha bharela hu rajkot thi jagu

  • @user-fy7uk4mb8d
    @user-fy7uk4mb8d Місяць тому +1

    Jay jalaram didi

  • @jayamaa7408
    @jayamaa7408 Місяць тому +2

    Kamco Ben. Na. Bhai na Tamar. Baa na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa ok to bay

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Jay mataji 🙏 sitaram 🙏 એકદમ મજામાં છે ડાયરો

  • @user-mn4lv6el2v
    @user-mn4lv6el2v Місяць тому +2

    Jaymataji 😊jsk...

  • @chetanmakwana9022
    @chetanmakwana9022 Місяць тому +2

    કેમ છો કિરણદિદિ શીવ સાડી રાજકોટ થી

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      એકદમ મજામાં તમે કેમ છો 😊

  • @jayanayak2141
    @jayanayak2141 Місяць тому +1

    Aje bhavesh bhai kem video ma na avya ?

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      ક્યારેક નોકરી પર થી મોડા આવે તો વિડિયો માં ન આવે 😊

  • @dkahir5575
    @dkahir5575 Місяць тому +2

    કિરણબેન કરણ ભાઈ રસોઈ બનાવે તેનો વિડિયો બ્લોગ માં નાખશો બસ હર હર મહાદેવ 🙏🙏🙏

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Har har mahadev 🙏 haa મે કરણ ને કહ્યું છે વિડિયો બનાવીને મને મોકલે

  • @aartiidariya559
    @aartiidariya559 Місяць тому +1

    Kiranben kal mari dikri no birthday che to video ma wish karjo ne please🙏

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому +1

      Ok તમારી દિકરી નું નામ તો ન કહ્યું

  • @tanvirtank7091
    @tanvirtank7091 Місяць тому +2

    Hi kam che

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      એકદમ મજામાં તમે કેમ છો 😊

  • @miteshsenghani5123
    @miteshsenghani5123 29 днів тому

    Tamari you tube ma ketle kamani che

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  29 днів тому

      કાંઈ નક્કી ન હોય વ્યુઝ પ્રમાણે આવે

  • @jignashamodha599
    @jignashamodha599 Місяць тому +2

    Karan kem chho

  • @user-mn4lv6el2v
    @user-mn4lv6el2v Місяць тому +2

    Gano pani che nadi ma..😊

  • @user-oc3ix7vr8k
    @user-oc3ix7vr8k Місяць тому +1

    Chavanu khandi ne limbu nakhi ne msalo bnavi ne marcha bharo to pan saras lage