તમે નાગપંચમી કરી હોય તો ખાસ નાગપંચમી ના દિવસે ખાંડ નો ધોવાય એટલે કે ચુલે ચાસણી નો તાવડો નો ચળાવાય આવું અમારી બાજુ બધા કહેશે એટલે કહ્યું છે અમે પણ મોરબી થી શી તો તમે મોરબી થી ક્યાં જાજા દુર છો તો તમે પાંચમ નહીં પાળતા મોરબી થી અમારા જય સ્વામિનારાયણ 🙏🏻
જય સીયારામ બોલો 🎉🎉🎉🎉 અનુભવ હોય તો ૧-૨-૩-૪-પ-૬ આ છ ભાગ વિડીયા નિહાળશો કોમેન્ટ માં સલાહ ચુસન આપશો 🎉 તો બિહાર નાં વાલ્મિકી નગર માં મોરારિબાપુ ની રામકથા દરમિયાન (વાવાઝોડા થી કથા મંડપ માં ચમત્કાર થયો) આ વિડીયો સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ પર જોશો બધાને શેર કરશો જરૂર 🎉🎉🎉
😋😋
Sevdad junama juni mithayi satm special
Jay mataji Narsi bhai kemchho
સેવદર દાણાવરોહોય
બહું સરસ સેવદડ બનાવ્યો છે... થોડો કલર વધારે પડી ગયો છે.. બાકી સુપર vlogs.. રામ રામ સીતારામ જય માતાજી
જય માતાજી ભાઈ મોજ જીતેન્દ્ર ભાઈ પંડયા મહેસાણા
રેસીપી માં જે ઈગ્રેદિયન નાખ્યા તેનાં નામ તો જણાવો સુ સુ નાખ્યું કેવીરીતે બનાવ્યો
જે ભગવાન
સુપર
તમે નાગપંચમી કરી હોય તો ખાસ નાગપંચમી ના દિવસે ખાંડ નો ધોવાય એટલે કે ચુલે ચાસણી નો તાવડો નો ચળાવાય આવું અમારી બાજુ બધા કહેશે એટલે કહ્યું છે અમે પણ મોરબી થી શી તો તમે મોરબી થી ક્યાં જાજા દુર છો તો તમે પાંચમ નહીં પાળતા
મોરબી થી અમારા જય સ્વામિનારાયણ 🙏🏻
સેવ દર મો સાનો સાનો લોટ વાપર્યો છે ભાઈ એ ક્યો ને મેં પેલી વાર આ રેસિપી જોઈ છે. હું પણ બનાવવાં માગું છું
Sevdr ghavna lot no bne
ભાઈ નર્ષીભાઈ તમે કલરના રવાડે ચલો મા. કલરમાં કેમિકલ હોય છે કે જે ખતરનાક હોય છે.
👌👌👌👌
સેવદર સરસ બનાવ્યો છે કલર વગર નો છે એ સારો લાગે છે. કલર વારો નથી સારો લાગતો અને હેલ્થ માટે પણ કલર સારો નહી બહુ કલર નાંખી દીધો છે કેસરી દેખાય છે
કાકા સેવદર સરસ બનાવ્યો છે અમારા માટે રાખજો અમે આવવાના છીએ
રામ રામ જય માતાજી આર બી ઠાકોર નાનીચંદુર પાટણ ઉત્તર ગુજરાત
સેવદરપહેલીવારનામસાભરીયુમોહનથાલસાભરીયુસરસનરેશભાઈહેપી,આઠમનીરામરામજયમાતાજીસહુફેમીલીને,આનંદમાં રાખે,એવીપરાથનામાતાજીનેદાદાદાદીનેસાચવજો,એમના,આશીરવાદથીલીલીવાડીછેરામરામ
સરસ
Dar ma lot kyo kyo hoy
જય મહાકાળી માતાજી અસવિનભાઈ
જય સીયારામ બોલો 🎉🎉🎉🎉
અનુભવ હોય તો ૧-૨-૩-૪-પ-૬ આ છ ભાગ વિડીયા નિહાળશો કોમેન્ટ માં સલાહ ચુસન આપશો 🎉 તો બિહાર નાં વાલ્મિકી નગર માં મોરારિબાપુ ની રામકથા દરમિયાન (વાવાઝોડા થી કથા મંડપ માં ચમત્કાર થયો) આ વિડીયો સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ પર જોશો બધાને શેર કરશો જરૂર 🎉🎉🎉
Aatlo colour hoi kyai aa vidio banava hatu thaine tame colour nakho pan oso nakhai aa nuksan ketlu kare e khabar che tamne
👌👌👌
કલર વધારે નાખ્યો છે
Ram Ram Jay mataji 🙏
Jay mataji
Jay Shree Krishna
❤
Ram Ram jaimataji
Hi
સરસ 😊
Ghee to nakho
Jay shree chamunda ma badha ne Jay dasaram bapa
Pela bhagvan ne dharavay
તમારા.શટની.બાયસડવો
રામ રામ 😮જય માતાજી 😮હર હર 😮
👌👌👌👌👌