ધોરડોને મળ્યો વિશ્વનો બેસ્ટ ટુરિઝમ વિલેજ એવોર્ડ|| dhordo win best tourism village award

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • કચ્છનું સૌથી મહત્વનું આકર્ષણનું કેન્દ્ર ગણાતું હોય તો એ છે સફેદ રણ, જે કચ્છના ધોરડોમાં આવેલું છે. ધોરડો ખાતે દર વર્ષે 4 મહિના માટે યોજાતા રણોત્સવમાં દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. કચ્છની સુવાસમાં વધુ એક સફળતાનું પીછું ઉમેરાયું છે. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા કચ્છના ધોરડોને ‘બેસ્ટ ટુરીઝમ વિલેજ’નો એવોર્ડ મળ્યો છે.
    👉કચ્છ રણોત્સવ ૨૦૨૪, શું હશે આ વખતે નવું 👇
    ▶️ • રણોત્સવમાં આ વખતે શું ...
    #dhordo #kutch #ranotsav #traningvideo #youtubetrandingvideos #glittergujarat

КОМЕНТАРІ • 4

  • @peladthakor7818
    @peladthakor7818 11 місяців тому +3

    v v ❤❤❤❤ very good

  • @GoldenGujarat
    @GoldenGujarat 11 місяців тому +2

    Jordaar

  • @Aarav_Raaj
    @Aarav_Raaj 11 місяців тому +2

    વાહ ભાઈ વાહ ખુબ જોરદાર, જય ગરવી ગુજરાત

  • @vaghchetana2435
    @vaghchetana2435 11 місяців тому +1

    Very good