મારી નજરે ગુજરાત | સફેદ રણ ધોરડો કચ્છ | White Desert Kutch India | Gujarat Tourism | Aditi Raval

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Aditi Raval Presents the full video of Dhordo, Kutch. Kutchh is a Largest district of India.
    We have tried to highlight the beauty of white desert, Rann Utsav and Bhungas in this episode. We are thankful to Gujarat Tourism for giving this wonderful opportunity to capture the beauty of Gujarat.
    Directed by Harsh Mj Patel.
    Men Behind the camera: Raj Pagi, Paresh Lakhara and Hiren Lathiya
    Communication Manager: Venkat Bhargav.
    Folk singer: Amrutlal Barot
    P.S એક વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ ફરવા જાવ તો જાહેર જગ્યા / ભીડ વાળી જગ્યા ઉપર માસ્ક પેહરી રાખવાનું ના ભૂલતા.
    #WhiteDesert #MariNajareGujarat #AditiRaval #GujaratTourism #Kutch
    ---------------------
    Connect to us on Instagram, Twitter and Facebook. Search for Aditi Raval on all the social media and stay connected.

КОМЕНТАРІ • 363

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat 3 роки тому +51

    મને ગર્વ છે કે મારી જન્મ ભૂમિ કચ્છ છે
    મને ગર્વ છે હું ગુજરાતી છું
    મને ગર્વ છે કે હું ભારતીય છું
    જય હિંદ 🇮🇳🇮🇳🇮🇳

  • @shriyagor9247
    @shriyagor9247 3 роки тому +23

    મઠી જેંજી‌ નજર‌,‌ ને મઠી‌ આય‌ વાણી,
    મઠયું‌ ગાલીયું‌‌ ને મઠો‌ આય પ્રેમ,
    મઠી આય પ્રિત‌‌, ને મઠી આય રીત,
    જગ‌ મેં‌ જોકો‌ વ્યો‌ જાણી,‌
    ઈ‌ પાંજે "કચ્છડે‌" જો‌ પાણી.❤️

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab 3 роки тому +20

    શિયાળે સોરઠ ભલો - ઉનાળે ગુજરાત - ચોમાસે વાગડ ભલો અને મારો કચ્છડો બારે માસસસ ।
    #Gujaratiajabgajab

  • @mayanksolanki8779
    @mayanksolanki8779 3 роки тому +4

    સુંદર દ્રશ્ય જોયા મે તમારા લીધે દીદી મે ક્યારે પણ કચ્છ નહિ જોયું જે તમારા આ મોટીવેશનલ વીડિયો જોઇને દીદી મે જોયું હું તમને મોટી બેન માનું છું tq દીદી

  • @Moye222
    @Moye222 2 роки тому

    Kaviyitri / RJtri / Aditri /You're 💎 gem / Aditi Raval / Jai Mataji !

  • @manish9101969
    @manish9101969 3 роки тому +6

    વાહ સુંદર પ્રસ્તુતિ..સુંદર વર્ણન..મધુર કંઠ ..

  • @trivedidharam9650
    @trivedidharam9650 2 роки тому +1

    ખુબ જ સરસ ઘરે બેઠા બેઠા રણોત્સવનો આનંદ આવ્યો અને જવા માટે મન મજબૂર કર્યુ.

  • @tricksaddict5093
    @tricksaddict5093 3 роки тому +1

    Super super I love my kachha

  • @GujjuSanjay
    @GujjuSanjay 3 роки тому +23

    ખુબ સરસ વિડીયો છે.👌 હું પણ આ વર્ષે જવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો પણ ના જઈ શક્યો. આપનો વીડિયો જોયા બાદ આવતા વર્ષે તો જરૂર જવું પડશે 🚗 Because travelling is my pension I am travel vlogger.

    • @aditiraval
      @aditiraval  3 роки тому +2

      ♥️✌🏼

    • @empiregaming8728
      @empiregaming8728 3 роки тому

      Sanjaybhai Tamara vlog pan sara hoy che

    • @sanjaybaladhiya4617
      @sanjaybaladhiya4617 3 роки тому

      Sanjaybhai u r great travel vlogger

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya 3 роки тому

      સંજયભાઈ અમને તમારા vlogs પણ ખુબજ ગમે છે ♥️👍

  • @toinspireworld113
    @toinspireworld113 3 роки тому +11

    Thank you Didi...💐
    Ghare betha કચ્છ no anubhav karavyo...
    I want go to કચ્છ as soon as possible...🥳🥳🥳
    Beautiful video nd of course you sweet voice...I love it♥️🌠

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab 3 роки тому +13

    મે મારા 26 દિવસના કચ્છ પ્રવાસની એક બૂક લખી છે.... અમે બાઇક પર ગયા હતા અને કચ્છ ની બધી જ જગ્યા ફર્યા.. 💪💪🇮🇳#Gujaratiajabgajab

    • @kutchhitraveller
      @kutchhitraveller 3 роки тому +5

      Hello bro... Hu pan kitchh thi belonge karu chhu .. ane travel vloges banavu chhu mane kutchh ni evi ghani jagyao suje chhe je bau ochha lokoe joi hase.
      👍

    • @mayurdarji7063
      @mayurdarji7063 3 роки тому +3

      @@kutchhitraveller કઈ ભાઈ

    • @kutchhitraveller
      @kutchhitraveller 3 роки тому +2

      @@mayurdarji7063 ghani badhi pn tamne halvu k jovu hoy tyare kejo bhai। Halsu

  • @ketanmakwana7793
    @ketanmakwana7793 3 роки тому +2

    વાહ.... આપણું ગુજરાત તો આપણું ગુજરાત. હા મોજ હા.

  • @dineshgori7895
    @dineshgori7895 5 місяців тому

    Khub saras.. kuchh nahi dekha to kuchh nahi dekha.

  • @valanitin9532
    @valanitin9532 3 роки тому

    Amazing nazaro se didi Tamara video mane bovj game se mane proud feel se hu gujrati chu

  • @pgcreation4509
    @pgcreation4509 3 роки тому +1

    ગુજરાત એટલે ગુજરાત.....મને ગર્વ છે મારા ગુજરાત પર..😘🤞

  • @bond117
    @bond117 3 роки тому

    यारों के यार.....GJ 12.......☝️👍

  • @LalitKoyande
    @LalitKoyande 3 роки тому +20

    The way you narrate is really extra ordinary. You make sure that at the end of the video, viewers are left with smile on their face. 👌👌👌

  • @sandhayap5503
    @sandhayap5503 Рік тому

    My favourite and memorable place is where many of my memories are hidden

  • @akashgohil5432
    @akashgohil5432 3 роки тому

    કચ્છ વાહ 👌

  • @hiteshahir10
    @hiteshahir10 3 роки тому +2

    वाह अदिती सुपर विडीयो

  • @patelok8299
    @patelok8299 3 роки тому

    ગુજરાત ના મજેદાર vlog જોવા સર્ચ કરો hitu vlog મોજ પડી જશે મોજ

  • @ahirm4485
    @ahirm4485 3 роки тому

    Wow beautiful..Tamra jevu hooo

  • @manojcharan1640
    @manojcharan1640 3 роки тому

    Aditi hu tamri voice no fan banigyo hu.
    Hu marwar no charan hu.
    Tamara sab video speechless se.👌
    Mindbooling 🤗

  • @breaktimeeducation4832
    @breaktimeeducation4832 3 роки тому +1

    વાહ.... ભૂંગાની ખૂબસૂરતી બહેતરીન બનાવી 💐

  • @SAVE_THE_TREE
    @SAVE_THE_TREE 3 роки тому +3

    ♥️♥️

  • @Vishuchaudhary23
    @Vishuchaudhary23 3 роки тому +1

    Mari Najre Aditi Raval and her video No worlds..... 💓💓💓💓💓

  • @dhyanjayswal8899
    @dhyanjayswal8899 2 роки тому

    ગરવી ગુજરાત !!

  • @pareshmusar7334
    @pareshmusar7334 3 роки тому +1

    Awesome....
    Gujarat tourism ne ek alag rite j dekhado so... Very Good...

  • @bipindevda1042
    @bipindevda1042 3 роки тому

    હા મારું વાગડ હા

  • @Santoshraut999
    @Santoshraut999 3 роки тому +3

    કચ્છનું દર્શન અને આ વિડિયો માટેનો ઘણા દિવસનો ઇન્તજાર આજે પ્રસ્તુત કરેલ વિડિયો જોઈને ઘણી ખુશી મળી❤️👍

  • @smitgajra6215
    @smitgajra6215 10 місяців тому

    Kutch do maro bare mas❤

  • @Nandish_1311
    @Nandish_1311 3 роки тому +1

    Jabardast 🥳🥳🥳

  • @balrajsinhratnavat4827
    @balrajsinhratnavat4827 3 роки тому +1

    Jordarrr hhh baki jordarr...... Su video banvyoo che ....... ✌🏻💥💥💥👌👌👌👌

  • @bhaveshsankhat645
    @bhaveshsankhat645 3 роки тому

    Super se uper 👌👌👌👌🙏🙏😘😘

  • @jenishpatel8582
    @jenishpatel8582 3 роки тому

    Aapka kahneka andaj acha hai and kafi ache tarikr se aap sab baat batati hai and aap ka andaj sab kuch bahot khubsurat hai

  • @arvindparmar9041
    @arvindparmar9041 3 роки тому

    I likes to your presenting style of gujrats all places

  • @NimishRaval29
    @NimishRaval29 3 роки тому +4

    અવિશ્વસનીય , રમણીય અને અદ્ભુત દ્રશ્યો તમારા મધુર અવાજ માં વધારે સુંદર લાગે છે. એક કચ્છી હોવા છતાં રણોત્સવ નો વિડિયો જોવો એક અલગ જ મજો છે.❤️🙏🏻😍 GujjuQueenAditi #AditiRaval #Ravalrocks❤️

  • @kushthacker7300
    @kushthacker7300 3 роки тому +12

    ❤️🔥✨આચો પંખી પરદેસીળા તોકે સીને સા લગાઇયા❤️🔥✨

  • @kajalbaldaniya7038
    @kajalbaldaniya7038 3 роки тому +12

    Drar mam, You are doing great job for gujrat tourism, I strongly support you ❤ after watching your video our group decide to first travel all places in gujrat and then after abroad 😀

  • @jaswantshekhawat6651
    @jaswantshekhawat6651 3 роки тому

    Superrrrr....
    Gajjabbbbb...
    Adbhut...
    Lajwab..
    Shabdo ocha pde..
    For entire team & Adi...

  • @omegaquad8887
    @omegaquad8887 3 роки тому +3

    બોહુત જબરદાસ્ત વિડિઓ હૈ ❤️❤️❤️

  • @chhayaraval2961
    @chhayaraval2961 3 роки тому

    સાચે જ...કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા....પાંજે વતનજી ગાલ્યુ અનેરી👍👍👍👌👌👌👌👌👌👌👌

  • @pankaj_shrimali
    @pankaj_shrimali 2 роки тому +1

    BEST VOICE MAM 🎉

  • @VillageLifeWithPragna
    @VillageLifeWithPragna 3 роки тому

    Best share

  • @anandv18
    @anandv18 2 роки тому

    I like your video and location of popularity and culture of famous it's area and complete guidelines well Gujarati video I also watch your all video

  • @dr.kevalsanepara2286
    @dr.kevalsanepara2286 3 роки тому

    ખૂબ જ અદ્ભુત અને અવિસ્મરણીય...

  • @manalithakkar2060
    @manalithakkar2060 3 роки тому

    Too superb vidio ..kacchdo bare mas

  • @JaydipBhesaniya
    @JaydipBhesaniya 3 роки тому +1

    Kutch nahi dekha to kuch nahi dekha
    loved this video!

  • @sanjaydahima4771
    @sanjaydahima4771 3 роки тому

    बहुत सुंदर वीडियो , मेरे देश में जितनी सुंदरता है वह कहीं नहीं है 👌👌👌❤❤❤

  • @narendraahir336
    @narendraahir336 3 роки тому +1

    Ha moj ha

  • @mayanksoni7604
    @mayanksoni7604 3 роки тому +1

    Wah superb mam👌👌👌

  • @shilpeshrathod2292
    @shilpeshrathod2292 3 роки тому

    તું કેટલી પ્રકૃતિ ની નજીક છે....સહજ. સરળ.છે વાહ

  • @ganapatthakur8129
    @ganapatthakur8129 2 роки тому

    Vaah mem

  • @hansrajparmar9500
    @hansrajparmar9500 3 роки тому +1

    *Brilient* 👌

  • @jesabarad2382
    @jesabarad2382 3 роки тому +1

    તમારો અવાજ અને બોલવાની રીત ખૂબ સરસ છે.we love it!!!!

  • @shashanktripathi7668
    @shashanktripathi7668 3 роки тому +1

    Great Place👌👌👌Great Video👌👌👌White Desert and Uper Thi tamari Smile Char Chand Lagi Gaya😍😍😍❤️❤️❤️

  • @aniketpadhiyar7188
    @aniketpadhiyar7188 3 роки тому +2

    Goosebumps આવી ગયા 👌👌👌👌👌
    અદભુત છે આ અનુભવ

  • @thunderball5880
    @thunderball5880 3 роки тому

    EK KAHVAT CHA "KAI LOG KACH KAR JATA HAI JO SADIYO DIL O PAR RAJ KAR JATA HAI" #GarviGujarat #RajasthanTourism Gujarati ma kai to EKKKKKK Number👌👍

  • @barotmahesh2134
    @barotmahesh2134 3 роки тому +1

    Nice videos song Rann utsav Tent city Dhordo Mahesh Barot Amrutlal Barot Iam singer

  • @ajaybhil201
    @ajaybhil201 3 роки тому

    Your speak amazing aditi raval mast video

  • @arvindrathva5056
    @arvindrathva5056 3 роки тому +1

    આ વિડિયો અમને બહુ ગમ્યો, સરસ
    હું આવતા વિડિયો ની રાહ જોઇશ 👍

  • @bcr1964
    @bcr1964 Рік тому

    I love folk songs of Gujarat.
    I hear Birju Barot Ji, Kirtidan Gadvi Ji and others.
    Your channel is amazing and interesting as well.
    ...........from Bengal.

  • @taufiqueaagaria17
    @taufiqueaagaria17 3 роки тому

    વાહ! ખુબજ સરસ બોવ જ મસ્ત છે. સફેદ રણ અને ટેન્ટ સિટી અને સાથે સાથે એમની રજૂઆત કરવા વાળો અવાજ પણ તમારો અવાજ પણ ખુબજ મીઠો અને સુંદર છે ખરેખર બિલકુલ તમારી જેમ .

  • @surajfufal799
    @surajfufal799 3 роки тому

    વા બહેન અદિતી 👍

  • @Jignesh.Chaudhary
    @Jignesh.Chaudhary 3 роки тому +2

    જય જય ગરવી ગુજરાત......

  • @vegnanikido
    @vegnanikido 3 роки тому +1

    સરસ

  • @ashwingupta8621
    @ashwingupta8621 3 роки тому +1

    osm

  • @toinspireworld113
    @toinspireworld113 3 роки тому +3

    Keep going...
    We r waiting for your next amaizing video👍🤗🤗🥳

  • @mahipalgadhvi1508
    @mahipalgadhvi1508 3 роки тому +3

    aditi your so lucky

  • @vaishalivaishali8952
    @vaishalivaishali8952 3 роки тому +3

    Love from KUTCH ❤

  • @satyajeetvala6367
    @satyajeetvala6367 3 роки тому +1

    👌🏻👌🏻👌🏻👌🏻 superb

  • @ahirramesh4335
    @ahirramesh4335 3 роки тому +2

    😍😍😍😍👍👍👍👍👍👌👌👌👌👌👌

  • @Meez-rr2yw
    @Meez-rr2yw 3 роки тому +1

    Boj fine😍🙏🏻

  • @antmanhill
    @antmanhill 2 роки тому

    Bahu saras Babla che...mane dabava dene...tane bahu maja aavshe

  • @TourCam
    @TourCam 3 роки тому +10

    Brilliant 🤙🏻

  • @shahujvaln
    @shahujvaln 3 роки тому +6

    What a cinematography. Amazing Effort and beautifully captured by Aditi Team..

  • @GujaratPeoplelife
    @GujaratPeoplelife 3 роки тому

    ખૂબ સરસ વીડયો એડીટીગ

  • @kutchimadlipz1609
    @kutchimadlipz1609 3 роки тому

    Khtch 😍😍😍

  • @akshayvjoshi6453
    @akshayvjoshi6453 3 роки тому +3

    Your voice ... Cinematography ... and background music is just ❤️❤️❤️
    Lots of love 💕💕💕 Aditi Raval

  • @sameeradwani2162
    @sameeradwani2162 3 роки тому

    Ek number

  • @chirag9782
    @chirag9782 3 роки тому

    Pride of Gujarat bas name j kafi che Aditi in Kutch 😍😍😍😍 purely magical.

  • @vasavavipul568
    @vasavavipul568 3 роки тому

    😊Best 👍🏻🤗

  • @Hpking01vlogs
    @Hpking01vlogs 3 роки тому

    Super location kutch is Taj of gujarat

  • @ShivBalram
    @ShivBalram 3 роки тому +9

    Tu aavi ne hu pan aavi gayo ( with Respect).. Don't know but i love ur voice and ur boli..

  • @nikhiltrivedi9599
    @nikhiltrivedi9599 3 роки тому

    Ha moj

  • @mangalabendiwani2839
    @mangalabendiwani2839 2 роки тому +2

    Proud to be Kutchi...✌️❤️☺️

  • @kushaljadav945
    @kushaljadav945 3 роки тому +23

    કચ્છ માં બની પ્રદેશ (વિસ્તાર) જોવા જેવો છે , ત્યાં ની રેહની-કરણી , ત્યાં લોકો નો પહેરવેશ , સંગીત વગેરે

    • @Gulambhiya
      @Gulambhiya 3 роки тому

      Thank You sir....Hu Khavda no chhu...

  • @user-eo3qx3id2j
    @user-eo3qx3id2j 3 роки тому

    સુપર 👌👌

  • @nobiroll3849
    @nobiroll3849 3 роки тому

    I love gujrat

  • @nileshsinhchavda6785
    @nileshsinhchavda6785 3 роки тому

    Kutch Nahi Dekha To Kuchh nahhi dekha.. Beautiful Dhordo

  • @svvloger1980
    @svvloger1980 3 роки тому

    Tamara badha vlog bauj mast che 👌👌

  • @pratap001245669
    @pratap001245669 3 роки тому

    Wow😃😃😃

  • @rekhavasava9973
    @rekhavasava9973 3 роки тому +1

    Ohhh very nice video

  • @mukeshvasava5786
    @mukeshvasava5786 3 роки тому

    So happy 😊

  • @srsatishbambhava2239
    @srsatishbambhava2239 3 роки тому +1

    સુપરહીટ

  • @kalyanitrivedi9542
    @kalyanitrivedi9542 3 роки тому

    Excellent job Aditi brilliant 👏🏻👏🏻👏🏻👍🏻તારી નજર નું આ ગુજરાત હવે બધાની નજર માં વસી જવાનું છે એની પાકી ખાતરી છે …… ❤️❤️❤️

  • @kushparmar6897
    @kushparmar6897 3 роки тому +1

    I visited its really awesome... Can't describe 🥰

  • @kasiramkapdi5126
    @kasiramkapdi5126 3 роки тому

    જોવાની ખૂબ જ મજા આવી.
    આભાર આદિતિ.😊😊

  • @kamalpatel4798
    @kamalpatel4798 6 місяців тому

    Awesome presentation ❤👌

  • @parshwajain3086
    @parshwajain3086 3 роки тому +1

    Proud to be kutchi