રામવાળા ની પગમાં વાગ્યું હોવાથી ખૂબ પીડા થતી હતી ખુદ રામ વાળા એ કહ્યું મેરુ હવે મારાથી ઘણા દિવસ સુધી જીવાય તેમ નથી અને હું આ રીતે મરવા નથી માગતો સામી છાતીએ લડી ને મરવા માગું છું તું એક કામ કર ગાયકવાડી સરકાર બાતમીદાર બની જા તારી ઉંમર હજુ ઘણી નાની છે અને હું લડતા-લડતા શહિદ થવું ખુદ રામ વાળા બાપુ ના કહેવાથી મેરુ મરજી ન હોવા છતાં પણ બાતમીદાર બન્યો આજે ઈતિહાસમાં મેરુ ને વિશ્વાસ હોવા છતાં પણ ખોટો સાબિત કરવામાં આવેલ છે
મેરૂ રબારી ફૂટ્યો નથી તેનો સબૂત સાથે નો વિડિઓ ટુંક સમયમાં આવી રહ્યો છે જરૂર થી સાંભળજો બારોટ નાં ચોપડે લખાયેલી સત્યઘટના તથા રામ વાળા નાં વંશજો પાસેથી મળેલા સબૂત સહિત ની વાત

ભાઈ એવા તો કેટલાય રબારી મકરાણી જત ભીલના બલિદાન ધ્રબી દેવાયા છે
વાહ ભાઈ વાહ સરસ ઇતિહાસ આપ્યો
જય વડવાળા 🙏👍
Full support bhai જય માતાજી
વાહ મેરુ વાહ
Jay hingdaj maa.veer ramvada
જય હો રામવાળા
જય જય જય હો રામે રમતુ માંડીયુ ગોદડ ભાગે ગામ જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏
જય વિહોતર 🙏
AMR THAI GAYA RAM VALO..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bapa sitaram 🙏
Jai mata rani hinglaj ki jai ho
Jay ho
❤❤❤❤❤
Jay vadvala
Itihas adhuro che aavo video no meko Aakho itihas meko Adhuri vato no karo
👌👌👌
આવાતખોટીછે
છેલ્લે તો ફૂટ્યો ને
મેરૂ રબારી ફૂટ્યો નથી તેનો સબૂત સાથે નો વિડિઓ ટુંક સમયમાં આવી રહ્યો છે જરૂર થી સાંભળજો બારોટ નાં ચોપડે લખાયેલી સત્યઘટના તથા રામ વાળા નાં વંશજો પાસેથી મળેલા સબૂત સહિત ની વાત
હાલ ગૂજરીયા સ્ટેટ નાં જોરૂભા ખુમાણે પણ સબૂત આપ્યું છે
ભાઈ મેરુ ખોટો ન હતો રામવાળા બાપુ નો જમણો હાથ હતો તેમના કહેવાથી તે બાતમીદાર બન્યો
ઇતિહાસ જોવો ભાઈ એક વાર