રામવાળા ની આ વાત કાળજું કઠણ હોય તો સાંભળજો | Barvatiya Ramvala Ni Vat | Bhikhudan Gadhvi | Lok Varta

Поділитися
Вставка
  • Опубліковано 18 лис 2024

КОМЕНТАРІ • 152

  • @DevChavadiya
    @DevChavadiya 7 місяців тому +22

    ભીખુદાન ભાઈ ગઢવી સાહિત્ય ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ અને દેશનું રતન છે ધન્ય સૌરષ્ટ્ર ની ધરતીને ખોળે આવા સાહિત્યકારો....❤❤❤❤❤

  • @Kanurayka-pc9jg
    @Kanurayka-pc9jg 5 днів тому

    વાહ ભીખુદાન બાપુ ધન્ય છે તમારા કરુણા ભરેલા ગળા ને અને તમારા સાહિત્ય ને સત્યવક્તા ચારણ ગઢવી હો..🙏 જય માતાજી 🙏

  • @bharatdesai7914
    @bharatdesai7914 Рік тому +17

    સાચું પીરસવા બદલ આભાર
    જય શ્રી કૃષ્ણ

  • @prbhudangadhvi9911
    @prbhudangadhvi9911 10 місяців тому +5

    Vah bhikhudanji
    Jay maa sonal

  • @raghu7079
    @raghu7079 6 місяців тому +47

    મારા દાદા ને રામ વાળા સાથે મિત્રતા હતી,,હજી મારા ઘરે રામ બાપુ એ આપેલો ભાલો છે,,

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 Рік тому +3

    Jay ho bhikhudan gadhavi bhai

  • @bkchandu3425
    @bkchandu3425 Рік тому +8

    ખૂબ સરસ રીતે સમજાવ્યું છે

  • @sureshrabari6712
    @sureshrabari6712 9 місяців тому +5

    વાહ સોરઠ નો હાવજ

  • @Dwarkadhish_818
    @Dwarkadhish_818 2 місяці тому +2

    મેરુ રબારી અને વીર રામવાળા ને કોટી કોટી વંદન 🙌

  • @rajanikantshah5879
    @rajanikantshah5879 Рік тому +18

    સાચું લોકસાહિત્ય પીરસવા બદલ ખુબ ખુબ ધન્યવાદ

  • @hashmukhvyas7642
    @hashmukhvyas7642 14 днів тому

    Shree Bhikhudanbhai Gadhvi Lok Sahitya nu Gharenu Chhe.
    Jay Hooo 🙏

  • @RamsingChudasama
    @RamsingChudasama Місяць тому

    વાહ ભીખદાનભાઇ ખૂબ સારી રીતે સમજાવ્યું ગુજરાત નું ગવરવ સો

  • @kishanthakor3177
    @kishanthakor3177 8 місяців тому +1

    અરે ગઢવી બાપ જય ભવાની 🙏🙏🙏

  • @kishorbhatt1208
    @kishorbhatt1208 4 місяці тому +2

    Great 👍🏻
    આને કહેવાય સાચો ડાયરો 👍❤️🌹💐🙏

  • @ArvindDave-nq7hh
    @ArvindDave-nq7hh Рік тому +1

    Great bhikhudan gadhviji

  • @KarnaChhuchhar
    @KarnaChhuchhar 21 день тому

    વાહ ભાણેજ

  • @GatubhaiChavda-x5e
    @GatubhaiChavda-x5e 4 місяці тому +1

    વાહ ભીખુદાન આવું સાહીત્ય જીવંત રાખવા બદલ ખુબ ખુબ અભિનંદન

  • @jayantibhaiprajapati4398
    @jayantibhaiprajapati4398 4 місяці тому +2

    રામવાડા ને સત સત નમન કરુછુ વાલા ભાઈ શ્રી ભીખુદાન ભાઈ

  • @ashishgadhvi6802
    @ashishgadhvi6802 10 місяців тому +6

    રામ વાળા વીર પુરુષો
    ને સતસત નમન

  • @rajahir1982
    @rajahir1982 Рік тому +8

    વાહ ગઢવી વાહ

  • @ilovebhavena4428
    @ilovebhavena4428 Рік тому +3

    જય હો રામ વાળાની

  • @mukeshparmar8199
    @mukeshparmar8199 Рік тому +5

    Wah Rambha Bapu

  • @meerdevraj1604
    @meerdevraj1604 5 місяців тому +2

    Wah gadhavi wah ❤

  • @jaymaameladijaymeladimaa8890
    @jaymaameladijaymeladimaa8890 7 місяців тому +4

    જય કરાળવાળી માં મેલડી

  • @pinjararasid8895
    @pinjararasid8895 10 місяців тому +82

    ભીખૂદાન ભાઇ ગઢવી મારી ઉમર 22 વર્ષ છે અને હુ સાહિત્ય નો ચાહક છું અને છેલા 4-5 વર્ષ થી સાંભળું સું પણ ઘણા કલાકારો ને સાંભડા પણ તમારા શબ્દો અને સાહિત્ય સાંભળી આખ માંથી આશું આવિ જાય છે.🎉🎉🎉🎉

    • @LalitraoSanchore
      @LalitraoSanchore 7 місяців тому +2

    • @sanjaymarand1424
      @sanjaymarand1424 7 місяців тому +1

      Bhikhudan aane isvar dan gadhvi ...Bane Sara chhe

    • @hasmukhprajapati9258
      @hasmukhprajapati9258 7 місяців тому

      ભીખુદાનભાઇ ગુજરાતી લોકસાહિત્ય નુ અણમોલ ને લાસ્ટ ઘરેણું છે

    • @horseloverandjayfarmhouse706
      @horseloverandjayfarmhouse706 4 місяці тому +1

      ​@@LalitraoSanchore❤❤❤❤

    • @vinodhameja9936
      @vinodhameja9936 3 місяці тому

      સાવ સાચું ભાઇ હું પણ સાંભળી ને રોય જાવછુ

  • @chauhandilip1780
    @chauhandilip1780 Рік тому +4

    વાહ ભિખુદાનભાઈ ખૂબ સરસ પ્રસંગ ની વાત કરી

  • @AnilbhaiParmar-j9l
    @AnilbhaiParmar-j9l 4 місяці тому +2

    Jay ho rambapu dhanani

  • @power_of_momai_0127
    @power_of_momai_0127 2 місяці тому

    ધન્યવાદ છે ભીખુદાન ગઢવી બાપુ

  • @desigujju7800
    @desigujju7800 Рік тому +37

    સાચો ઇતિહાસ પીરસવા બદલ આભાર જે ખભે ઉપાડી ને ફર્યો હોય e કોઈ દિવસ ખૂટલ ના હોય

  • @virenindrani6199
    @virenindrani6199 3 місяці тому

    Wahhhh bhikhudanbhai

  • @classictablawithhasmukh0108
    @classictablawithhasmukh0108 Рік тому +4

    Jay ho loksayro

  • @nathalaldangar8086
    @nathalaldangar8086 11 місяців тому +2

    Very good, congratulations.

  • @KanjiVira
    @KanjiVira 3 місяці тому +1

    ૐવાહ વાહ ભીખૂદાન ૐ

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 Рік тому +4

    હાં, બાપ જય હો મારા વાલા.🙏🙏🙏

  • @prabhuahir6384
    @prabhuahir6384 Рік тому +2

    Vah bhanej vah

  • @NarendraMakwana-qr6ty
    @NarendraMakwana-qr6ty 5 місяців тому +1

    હા મોજ પડી

  • @butalalajmera3627
    @butalalajmera3627 Місяць тому

    Great

  • @mahipatsekhva2544
    @mahipatsekhva2544 11 місяців тому +1

    Jay kathiyavad Jay vir ramvala bapu

  • @thesunyy8601
    @thesunyy8601 Місяць тому

    Va bhikhu dan va

  • @sagarjivaniofficial1541
    @sagarjivaniofficial1541 Рік тому +11

    આ સાહિત્ય ક્યા લેવા જાસો ભાઈ 🙏

  • @jayramdesai7087
    @jayramdesai7087 Рік тому +1

    Vah vah..khub saras

  • @lawisking7143
    @lawisking7143 Рік тому +10

    રામ બાપુ મારા ઇશ્વર છે

  • @IrfanGhanchi-kf3or
    @IrfanGhanchi-kf3or Місяць тому +1

    ❤❤❤❤

  • @babubhipatel8692
    @babubhipatel8692 Рік тому +1

    Jay ho vir ramvala bapu

  • @maganbhaidobariya5173
    @maganbhaidobariya5173 Рік тому

    Wah bhikhudan dada

  • @jadejahanubhajadejahanubha9980
    @jadejahanubhajadejahanubha9980 4 місяці тому +1

    Vah kaviraj vah

  • @livewithvillageshorts9404
    @livewithvillageshorts9404 Рік тому +11

    અયોધ્યા થી રામ વાવડી આવ્યો તો બાપ ઈ રામ હતો રામ રામ

    • @VipulsinhRathod-eu6lr
      @VipulsinhRathod-eu6lr 2 місяці тому

      રામ ના ગુણ વાવડી રામ ના જીવન માં ઉતાર્યા હતા

  • @BharatbhaiBhati-dm1xl
    @BharatbhaiBhati-dm1xl 4 місяці тому +1

    Jay Dwarkadhish

  • @abhaysinhrajputsstudy7715
    @abhaysinhrajputsstudy7715 5 місяців тому

    અદભુત

  • @shreeramvideo1684
    @shreeramvideo1684 3 місяці тому +1

    👌❤️🙏

  • @kaluchaudhary3110
    @kaluchaudhary3110 Рік тому +9

    વાહ…કવિરાજ વાહ… ધન્ય છે કવીરાજ

  • @h.a.pathar7065
    @h.a.pathar7065 3 місяці тому

    ખમા ખમાં ગઢવી ને ખુબ ખુબ ખમાં ખમાં

  • @anirudhsinhjadeja3635
    @anirudhsinhjadeja3635 Рік тому +3

    Aava kalakar bijo koyi nai dhay🙏

  • @birenvakil
    @birenvakil Рік тому

    Wah wah wah....

  • @shaileshrayka7305
    @shaileshrayka7305 8 місяців тому +2

    👍🏻

  • @vaghdesur34
    @vaghdesur34 Рік тому +1

    વાહ ભાણેજ વાહ

  • @bhaveshahir6010
    @bhaveshahir6010 Рік тому +47

    વાહ ! સોરઠ ના સાવજ વિર રામવાળા ની ખાનદાની, ખમીરાત, ખુમારી,

  • @manishapatel2643
    @manishapatel2643 3 місяці тому +1

    Vah,gujaratna,sanskruti,na,anmol,ratan,bhikhudan,gadhavi,kool
    13:58

  • @IrfanGhanchi-kf3or
    @IrfanGhanchi-kf3or 4 місяці тому +1

    🎉❤❤❤❤❤

  • @kanubhaivala3639
    @kanubhaivala3639 Рік тому +3

    જય હૉ

  • @harsukhbalas7753
    @harsukhbalas7753 3 місяці тому +1

    જય હો

  • @milantalsaniya2745
    @milantalsaniya2745 6 місяців тому

    Very good mama

  • @MeghrajChaudhary-r3e
    @MeghrajChaudhary-r3e 2 місяці тому

    Saty.sahity

  • @ManishPari-o6g
    @ManishPari-o6g Рік тому

    Jay ho

  • @charotarstationary6869
    @charotarstationary6869 9 місяців тому +2

    Wah mama wah 🎉

  • @dhadhalharshdeep3589
    @dhadhalharshdeep3589 11 місяців тому

    Wah

  • @rasidsambhyana7667
    @rasidsambhyana7667 Рік тому

    Vah, kaviraj apni rajuat!

  • @somabhaithakor1934
    @somabhaithakor1934 8 днів тому

    ભીખુદાન ભાઈ એક વાર અમારાં ગામડે આવો પ્રોગ્રામ માટે પણ તે ફીરીમા આવજો હોકે વઢીયાર ધરા સિગોતરીયા તા સમી જીલો પાટણ રાફુ ની બાજુમા જય માતાજી

  • @sanjaydtintoi
    @sanjaydtintoi 7 місяців тому

    ભીખુદાનભાઇ તમે તો સાહિત્ય જીવતું રાખ્યું છે

  • @rajgorriddhi5949
    @rajgorriddhi5949 15 днів тому

    Sir aavu sahitya vachnvu to sema vanchvanu

  • @mahendrasinhchudasama2260
    @mahendrasinhchudasama2260 Рік тому

    Hare hare

  • @SAHADCHAUHAN-o2v
    @SAHADCHAUHAN-o2v 4 місяці тому

    गढ़वी साहेब शब्द फएरसे डा, ज

  • @Sunildesai_262
    @Sunildesai_262 Рік тому

    Vah vir magadavada Sagar Bhai Rabari Vekra

  • @anilsolanki4358
    @anilsolanki4358 Рік тому

    wha ram wha

  • @bkchandu3425
    @bkchandu3425 Рік тому

    વાહ વાહ

  • @sureshparmar1582
    @sureshparmar1582 6 місяців тому

    ખરેખર ભાઈ તમારા અવાજમાં જાદું છે 13:58 સેકન્ડના આ વિડીયોમાં છેલ્લી 12:28 સેકન્ડમાં ભીખુદાનભાઈ ગઢવી ની બાજુ માં જે કલાકારે છે એમના અવાજમાં જાદું છે ❤

  • @MaheshGhadiyaGhadiya
    @MaheshGhadiyaGhadiya 9 днів тому

    Bija kon gaya se

  • @hitendrasinhzala9107
    @hitendrasinhzala9107 Рік тому

    Vah kaviraj hua

  • @ChhathajiThakor-dg7fh
    @ChhathajiThakor-dg7fh 3 місяці тому

    हा सुरवीर वात हा कवीराछ

  • @ahirnayan2215
    @ahirnayan2215 Рік тому

    Va kaviraj va🙏

  • @rathodmahavirsinh8369
    @rathodmahavirsinh8369 7 місяців тому

    Wah wah 😢

  • @jadavs4500
    @jadavs4500 Рік тому +1

    વાહ ચારણ વાહ

  • @mesurkandoriya4748
    @mesurkandoriya4748 Рік тому

    Hello 👋🤗

  • @sunilzalaofficial-mahuva3962
    @sunilzalaofficial-mahuva3962 Рік тому +2

    રંગ છે તમને કવિરાજ

  • @zapadamayur2141
    @zapadamayur2141 Рік тому

    Ha kaviraj

  • @manharparmar-eo1oc
    @manharparmar-eo1oc 9 місяців тому +1

    Bapu Mari Umar 29 vars se pan bapu hu 15 varas thi apno chahak su

  • @imranrauma2589
    @imranrauma2589 5 місяців тому

    Mari icha che tamane malvani

  • @mesurkandoriya4748
    @mesurkandoriya4748 Рік тому

    Vai

  • @rudachbhara7062
    @rudachbhara7062 3 місяці тому

    આવો કલાકાર નહીં મડે ગૂજરાત ને

  • @prafullsandish8367
    @prafullsandish8367 6 місяців тому

    કાળજા કઠણ વાળી વાત જ નથી કરી અને અધૂરી રામવાળા ની વાતો અપલોડ करो છો... મેં બધાજ दायरा બહારવટિયા ની વાતો વાચી છે ખુમારી વાળા વિડીયો મૂકો પછી આવું ટાઇટલ આપો.. અધુરુ નહીં.. જય સોરઠ 🙏🙏🙏

  • @rameshkumarbarot532
    @rameshkumarbarot532 Рік тому

    Aa rahdo hu divas ma ek var sambhlu su

  • @bharatrathod1234
    @bharatrathod1234 Рік тому

    😢😢

  • @jethavaraju1435
    @jethavaraju1435 Рік тому

    D

  • @sankarchauhan-wn2jj
    @sankarchauhan-wn2jj 10 місяців тому

  • @nirmalsegaliya
    @nirmalsegaliya 5 місяців тому

    આવૃકોઈઞાઇનોહગે

  • @kapurjibarot7103
    @kapurjibarot7103 5 місяців тому

    4:22

    • @kapurjibarot7103
      @kapurjibarot7103 5 місяців тому

      ધટનાની અને સત્ય ધટનાની વાતોને ઉજાગર કરી રહ્યા છો પણ પસી કોણ ઉજાગર કરી શકે તે વા કલાકાર નું સર્જન કરવા વિનંતી કપુરજીબારોટ પાલનપુર

  • @rajgorriddhi5949
    @rajgorriddhi5949 15 днів тому

    Juna halarda sema thi malse.

  • @lakumdigubhai2941
    @lakumdigubhai2941 Рік тому +1

    દાદા હવે ગાવાનું બંધ કરો ઉંમર થઈ ગઈ

  • @imranrauma2589
    @imranrauma2589 5 місяців тому

    Saurastra na bahu Sara itihas kar tamnra su vakhan kariye tamara tole koi na ave

  • @ckdesignhub6902
    @ckdesignhub6902 8 місяців тому +1

    vahhh bhikhudan bhai