મર્યાદાપુરુષોત્તમ રામ એટલે કોણ?

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 2

  • @keshavbhaisolanki2310
    @keshavbhaisolanki2310 8 місяців тому

    भाई राम ની વાત તમને ખબર છે રામ જેટલો નિર્દય નિર્લજ્જ કોઈ હોઈ શકે નહીં ઉદાહરણ તરીકે રામ પોતાની પત્નીને ડીલીવરી ના સમયે જંગલમાં મૂકી આવે છે શું તમારી પત્ની તમારી બેન કોઈ આવું કરશે તો તમે તેના કરતાં રાવણ સારો હતો રામ કહેશો તેના કરતાં રાવણ સારો કે લંકામાં અશોક વાટિકા બનાવી અને તેને તમામ પ્રકારની સુવિધા આપી એના રક્ષણ કાજે સૈનિકો મૂકવામાં આવ્યા

    • @themaheshrajgor
      @themaheshrajgor  8 місяців тому

      અધૂરી માહિતી હંમેશા ઘાતક હોય છ. આ તમામ ઘટના તમે કહી એ બધી ઉત્તરકાંડની છે અને ભારતીય સંસ્કૃતિમાં ઉત્તરકાંડને માન્યતા મળેલ નથી.
      ખાસ નોંધ - આગળના બધા અધ્યાયમા અને ઉત્તરકાંડમા રામના વ્યક્તિત્વમા જમીન આસમાનનો ફરક દેખાશે.
      જો વૈચારિક માણસ હશો તો વિચારશો અને જો કોઇ એક વિચારધારાથી ગ્રસ્ત હશો તો માફ કરજો મને 🙏