શિક્ષણમાં સર્જનાત્મકતા - ૨ (Umbre Anganwadi Episode-254)
Вставка
- Опубліковано 2 лют 2025
- શિક્ષણમાં સર્જનાત્મકતા-2 એપિસોડમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે અભિનય ગીત, સ્ટીક પપેટથી વાર્તા તેમજ ટી.એલ.એમ (શીખવા અને શીખવવા માટેની શૈક્ષણિક સાધન સામગ્રી) દ્વારા બાળકોને પાસાની રમત થકી પક્ષીની ઓળખ અને વિશેષતા તેમજ સુડોકુ અને જુદુ શોધો દ્વારા ફળ, શાકભાજીની ઓળખ અંગે નિદર્શન કરવામાં આવેલ છે.
*વધુ માહિતી માટે ટોલ ફ્રી નં. ૧૫૫૨૦૯નો સંપર્ક કરો.