Happy International women's day|અદ્ભૂત સ્પીચ મહિલા દિન||ડૉ. પ્રીતિ રાઠોડ||

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • અદ્ભૂત સ્પીચ મહિલા દિન|| અમદાવાદ(મણિનગર-ગોમતીપુર-વટવા-CTMની બહેનો )
    અમદાવાદમાં મહિલા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં મણિનગર, ગોમતીપુર, વટવા અને CTM પેરિસની બહેનોએ ઉમળકાભેર ભાગ લીધો અને આત્મીયતાથી ગૃપ ડિસ્ક્સનમાં જીવનને ઠલાવ્યું.
    ડૉ. પ્રીતિ રાઠોડ, શૈલેષ રાઠોડે જીવન અંતરંગ મૂલ્યો અને સ્ત્રી સક્ષમ જ છે માત્ર જીવન સજાવતા રહેવું નું અદ્ભૂત ભાથું પીરશ્યુ. બહેનોએ સંપૂર્ણ સામેલગીરી સાથે સેમિનારને સાર્થક બનાવ્યો.ભીની આંખે સાસુ, વહુ અને દીકરીઓએ એકમેક સાથે સાનુકૂળ જીવન અને સંઘર્ષને વહેંચ્યું. એકમેકને વખાણ્યા... જે સેમિનારની સફળતા છે.બિશપ રત્નાસ્વામી સહીત ધર્મગુરુઓએ ખ્રિસ્તયજ્ઞ અર્પણ કર્યો હતો.
    મણિનગરના આયોજક સભાપુરોહિત ફાધર સંદીપ, ફાધર હેન્સલ સિસ્ટરો, ફાધર રમેશ, ફાધર પીટર સહીત મહિલા મંડળ સમિતિને અભિનંદન..
    #internationalwomensday
    #ઇન્ટરનેશનલવુમનસદાય,
    #WomensDay,
    #IWD2024,
    #WomenEmpowerment,
    #GirlPower,
    #Feminism,
    #WomenSupportingWomen,
    #WomenInLeadership,
    #motivation,#womensday #womens
    #pritirathod #drpritirathod
    #viral #womensbestspeach
    #speach
    #speachwomenslife
    #mahila
    #mahiladivas
    #mahiladin
    #WomensEqualityDay, #EqualityCantWait
    #mahilaujavni
    #mahilashakti
    #maninagar #catholicchurch #maninagar #maninagarcatholicchurch,
    #ctmchurch, #vatvachurch,
    #gomtipurchurch, #vatvawomensday, #maninagarwomensday, #ctmwomensday, ##dinnarywomensday,
    #international women's day, #international women's day 2024, #international women's day speech, #international women's day drawing, #international women's day song, #international women's day 2024 theme, #international women's day speech in hindi, #international women's day speech in english, #international women's day poster, #international women's day video, #periswomensday, #womenscelebration,
    WomensEqualityDay, #EqualityCantWait
    #Womeninternational#
    #womens day, #women, #women's, international womens day, women over 50, #international women's day, womens health, #womens rights, marathon women, #international women's day 2024, the taliban women, #what is international women's day, #afghanistan women, #marathon women rio, #international women's day history, #womens heart attack,

КОМЕНТАРІ • 26