હમણાં જ જાણી લો પરમાત્મા નું સરનામું 💥

Поділитися
Вставка
  • Опубліковано 28 тра 2021

КОМЕНТАРІ • 95

  • @geetapatel7332
    @geetapatel7332 6 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ 🙏 🙏 રાધે રાધે 🌹 🌹

  • @mtbhatiyabhatiya7363
    @mtbhatiyabhatiya7363 Рік тому

    મનહર ભાઈ સાહેબ 🙏
    ઓક્સિજન એજ ભગવાન કહેવાય કે બીજો કોણ ભગવાન હોય શકે 🙏

  • @ashokbhainagarashokbhainag208
    @ashokbhainagarashokbhainag208 3 роки тому +8

    જય ભગવાન
    મનહરભાઈ
    બહુ મજા આવી આવા વિડીયો બના વતા રહેજો અને આ પુસ્તક ક્યાં મળશે
    જય ભગવાન

  • @nandapatel8094
    @nandapatel8094 2 роки тому

    🙏👌khubj saras samjao cho Manharbhai THANKS 🙏JAY SHREE KRISHNA 🙏

  • @varshadesai3835
    @varshadesai3835 Рік тому

    Good, jay Bhagvan🙏🙏

  • @kantilalpatel9396
    @kantilalpatel9396 Рік тому

    પરમ એજ ભગવાન

  • @bhanumatichauhan823
    @bhanumatichauhan823 Рік тому

    Jay shree Krishna 🙏🙏🙏🙏🙏 Nice video Thx sir

  • @jyotsnakothari2442
    @jyotsnakothari2442 Рік тому

    Jay sachchidanand dada bhagwan Nascim Jay Jay Kar ho

  • @harshilsoni
    @harshilsoni 3 роки тому +3

    ॐ नमः शिवाय

  • @pratapvagadiya4248
    @pratapvagadiya4248 2 роки тому

    Jay bhagvan manharbhai 🙏🙏👌

  • @shantikanshara8474
    @shantikanshara8474 3 роки тому +2

    Khub saras jankari મળી,મનહરભાઈ ગીતાજી નું જ્ઞાન જાણવાની ખૂબ ઇચ્છા છે.અહમદાબાદ પ્રોગ્રામ થાય તો અમને જરૂર જાણ કરવા વિંતિછે.thank you.

  • @mumtazvirani6802
    @mumtazvirani6802 2 роки тому

    Very nice guru ji

  • @shitarambapu580
    @shitarambapu580 3 роки тому +2

    સાહેબ.બંદગી.સતનામ.સાહેબજી

  • @chandrikabenpatel256
    @chandrikabenpatel256 3 роки тому +2

    જય સચ્ચિદાનંદ દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો

  • @panchalganpat4699
    @panchalganpat4699 3 роки тому +2

    Veri good. Manaherbhai

  • @kamalabenpadvi
    @kamalabenpadvi 6 місяців тому

    જય ભગવાન મનહર ભાઈ

  • @vimalmaru9896
    @vimalmaru9896 3 роки тому +3

    Jay bhagwan sir

  • @hemabenpatel8756
    @hemabenpatel8756 3 роки тому +2

    Nice vidio bhai

  • @sonalbenraval3042
    @sonalbenraval3042 2 роки тому

    🌹🙏👌jay bhagvan👌🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹right🌹🌹

  • @rahulpatel2464
    @rahulpatel2464 3 роки тому +4

    હૃદય થી નમન તમને
    ખુબ જ ગહન વાત કરી
    તમારો next video મા સાંભરવા ની આતુરતા સાથે જય ભગવાન 🙏
    તમે આખી ગીતાજી ના દરેક શ્લોક ઉપર video બનાવો અને દરેક શ્લોક ને ગહન રીતે સમજાવો એવી અંતર થી વિનંતિ જય શ્રી કૃષ્ણ 🙏

  • @rajeshthakor9510
    @rajeshthakor9510 3 роки тому +3

    Jay Bhagavan

  • @dhirubhaisindhav5109
    @dhirubhaisindhav5109 3 роки тому +2

    ખૂબ ખૂબ સુંદર વાત કરી મનહરભાઈ !!

  • @dhaneshchoksi3866
    @dhaneshchoksi3866 3 роки тому +3

    મનહરભાઈ કુશળ હશો. મનની શાંતિ વશમાં હોય તે ભાગ્યશાળી છે. આપના વિડીયો જોતા એવું લાગે છે કે તમારૂં વાંચન,મનન પુષ્કળ છે સરસ્વતી આપની જીવહ પર છે.આ જનમ નું ભાથું બાંધી લીઘું છે. આપના વિડીયો જોઇને અમને ઘણી માહિતી મળી રહે છે. આભાર.

  • @nileshbamaniya3964
    @nileshbamaniya3964 2 роки тому

    Jay bhagwan

  • @hareshghona7015
    @hareshghona7015 3 роки тому +2

    Jay Bhagwaan

  • @jagdishpatel755
    @jagdishpatel755 3 роки тому +2

    Ghanu saras gyan chhe jay bhagwan

  • @uhpatil
    @uhpatil 3 роки тому +3

    Jay bhagvan

    • @tarabenk2123
      @tarabenk2123 3 роки тому

      સરસ વેરી ગુડ😯🙏

  • @jaynabhandari7973
    @jaynabhandari7973 2 роки тому

    Vihangam yog ki Aadhayatmik Udan
    Jay swarved gatha
    Chalo swarved ke patha par

  • @reenapandya7743
    @reenapandya7743 3 роки тому +1

    Khub j sundar manhar bhai 👌
    Jay Bhagvan 🙏
    Tamara vedeo ni hamesha aturta thi rah jovu chu .
    Dhanyavad 🙏

  • @aktechnical4739
    @aktechnical4739 3 роки тому +3

    Jay bhagvan jay mataji manhar Patel sir

  • @zaranavyas5268
    @zaranavyas5268 6 місяців тому

    મોટા ભાઈ વંદન, મહેરબાની કરીને મને જવાબ આપશો,હુ હ્યદય થી તમારા જવાબ ની આતુરતાથી રાહ જોઇ રહી છુ,

  • @vikramparekh283
    @vikramparekh283 3 роки тому +1

    Manharbhai Khub Saras Jai Bhagwan 🙏🙏👍👌

  • @indumatipatel902
    @indumatipatel902 3 роки тому +1

    જય ભગવાન મનહરભાઇ.🙏🙏

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 3 роки тому +2

    અલ્ટીમેટ વાત કરી દીધી સાહેબ થેન્ક્યુ ખૂબ ખૂબ આભાર સાહેબ

  • @parmarfatesinh4232
    @parmarfatesinh4232 10 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @varshapatel4812
    @varshapatel4812 3 роки тому

    Wah manhar bhai tame to ek mahan sant jevi vaat kahi I Really impresse .... Really samjva jevi vaat kahi 👍👌

  • @kishorjbhattbhatt9413
    @kishorjbhattbhatt9413 3 роки тому +1

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏sri manhar das bapu ni jay... Vah gnan chhe tia bhagvan chhe🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arvindwagh9796
    @arvindwagh9796 3 роки тому +2

    જય ભગવાન

  • @hardikpatel9752
    @hardikpatel9752 3 роки тому +1

    Solid boss...

  • @rekhakathiriya7584
    @rekhakathiriya7584 3 роки тому +1

    Khub j saras bhai 1oo/ vat barabr se

  • @minakamdar5686
    @minakamdar5686 3 роки тому +1

    જય સચ્ચિદાનંદ

  • @jivrajbagda7553
    @jivrajbagda7553 3 роки тому +1

    Manhar bhai saras sir

  • @krishnanathwani8015
    @krishnanathwani8015 3 роки тому +3

    Khub saras n heart touching ❤️ Gyan Sir Jay shree Krishna and jay bhagvan 🙏

  • @farkhundasyed4895
    @farkhundasyed4895 3 роки тому +2

    🙏

  • @nishabhatt7685
    @nishabhatt7685 3 роки тому +2

    Thank you so much sir you are such good guideline for living life please make onther video for Geeta updesh 🙏🙏🙏

  • @alifiyapachmarhiwala6698
    @alifiyapachmarhiwala6698 3 роки тому +2

    👍👍🙏🙏🤲🌹💐❤️

  • @mukeshvakil8429
    @mukeshvakil8429 3 роки тому

    Nice Manharbhai Jay yogeshwar

  • @sardarjithakor8398
    @sardarjithakor8398 3 роки тому +2

    સરદારજીવશરામજીગોમાલોદારવાયારાધુનપુરજિપાટણતાસાલપુરહૅઅકેગૉરામખીછૉ98791906936351623250

  • @ashishraval651
    @ashishraval651 3 роки тому +1

    Jay bhagwan🙏🏼

  • @zaranavyas5268
    @zaranavyas5268 6 місяців тому

    Jai shree krishna ,mota bhai
    Hu tmara video jov chu thoda samay thi,a mne bu gme che,ghnu gnan mlu,mota bhai tmaro khub khub dhnyavad

  • @nagarbhaitalavadiya9040
    @nagarbhaitalavadiya9040 3 роки тому +1

    આભારમનહરભાઈતમારીવાતવાસાવસાસીછેપણપરમપુજીયકોયબમનીટસંતમળેતો
    પરમાતમાઓખીસકાયછે

  • @khodalsaundmojrikhodalsaun3754
    @khodalsaundmojrikhodalsaun3754 3 роки тому +2

    Rayt મનહરભાઈકાકા તમે મારાં પપ્પા ની ઉંમરના છો પણ મારાં ગુરુ કરતા ઘણું સારુ જ્ઞાન આપિયું આવું જ્ઞાન આપતાં રો

  • @ladhabhaitadhani4085
    @ladhabhaitadhani4085 3 роки тому +1

    जय भगवान
    सादर नमस्कार

  • @jaybarad3400
    @jaybarad3400 3 роки тому

    ખુબ સરસ જાણકારી આપી સાહેબ

  • @kamleshthakor3342
    @kamleshthakor3342 3 роки тому +3

    જ્ઞાન કદી સમજાવી શકાતું નથી...!!! પરમ ક્રુપાળુ સદ્ -ગુરૂની મહેરથી પ્રાપ્ત કરી શકાય છે...!!!

    • @shitarambapu580
      @shitarambapu580 3 роки тому

      જ્ઞાનસમજાવીસકાયછેબુધીથીજ્ઞાનકરાયછે
      અનેબુધીજ્ઞાન.નેપકળેછેજ્ઞાનઍટલેજાણવુ
      સતગુરૂથકીઆત્માનુજ્ઞાનથાયછેએટલામાટે
      સતગુરૂમહાનછે
      તીનલોકનવખંડમેગુરૂશેબળોનાકોઈ
      કાળકરેસો.ટલશકેગુરૂકરેસોહોય

  • @anandbhatasana9107
    @anandbhatasana9107 2 роки тому

    Me Joya 6

  • @patelsuresh8745
    @patelsuresh8745 3 роки тому +1

    જય સચ્ચિદાનંદ 🙏
    મનહરભાઇ
    આપ અને પરિવાર માં બધા મઝામાં છો ને ??
    ઉપર નો વિડિયો ખૂબજ સરસ છે..... 😘
    આધ્યામિક વિજ્ઞાન ના પ્રચાર અને પ્રસાર માટે ઉપયોગી નિવડે તેવો છે
    આ વિડિયોમાં 120 પાના ની કઈ બુકની વાત કરી છે તે જણાવશો
    🙏 ખુબ ખુબ આભાર 🙏

  • @cookingwithneeta6157
    @cookingwithneeta6157 3 роки тому

    Jai Bhagvan🙏

  • @K.S.P137
    @K.S.P137 2 роки тому

    જય ભગવાન 🙏🙏

  • @KeyurKonkani-KK
    @KeyurKonkani-KK Рік тому

    Address ?!? 🤔

  • @vijayjaria9533
    @vijayjaria9533 3 роки тому +1

    Manharbhai samay kadi ne "prem rawat. Com" Search karjo.

  • @avnishah8886
    @avnishah8886 3 роки тому +3

    Manhar bhai full charbi utarva mate su krvu

  • @sodhakalyansinh797
    @sodhakalyansinh797 3 роки тому +3

    Sir Tamara contact number aapo

  • @vegadmanishkumarrvegadmani5354
    @vegadmanishkumarrvegadmani5354 3 роки тому

    સાચી વાત કરી મનહર ભાઈ હું એમ.એ સુઘી ભણેલો પણ આવી વાત કોઈ નથી કરી. આભાર મનહર ભાઈ તળાજા તાલુકા સથરા ગામના મનિષ કુમાર ના જય ભગવાન

  • @rathodpankaj9131
    @rathodpankaj9131 3 роки тому +1

    Thanks

  • @vinodjithakor4948
    @vinodjithakor4948 3 роки тому +2

    manharbhai D patel sir mare wight vadhtu nathi to upyogi video banavo sir Hu police ma 2 var wight ma fill thayo su

    • @Manhar.D.PatelOfficial
      @Manhar.D.PatelOfficial  3 роки тому

      અશ્વગંધા નો 1 ચમચી પાવડર 250 ગ્રામ ભેંસ ના દૂધ માં નાખી તેને થોડી વાર ઉકાળી તેની ખીર બનાવી સવાર સાંજ પીવી..તેમાં ખાંડ.કાજુ બદામ એલચી નાખવી..100 ટકા વજન વધશે.. ગોળ..ચણા..અને ખજૂર ખવાય એટલા ખાવા..જય ભગવાન

  • @arvindbhadani3569
    @arvindbhadani3569 3 роки тому +4

    Jay bhagvan 🙏😊

  • @sumittank2209
    @sumittank2209 3 роки тому +1

    Share the you tube link you have told in video link of Swami kamlisthan. i did not found. Thank You

    • @minakamdar5686
      @minakamdar5686 3 роки тому

      See my comment please. 🙏

    • @sumittank2209
      @sumittank2209 3 роки тому

      @@minakamdar5686 where sir

    • @minakamdar5686
      @minakamdar5686 3 роки тому

      @@sumittank2209 દાદા ભગવાન search કરો

    • @minakamdar5686
      @minakamdar5686 3 роки тому +1

      @@sumittank2209 Deepakbhai desai adalaj
      મૂકો Google માં

    • @minakamdar5686
      @minakamdar5686 3 роки тому +1

      @@sumittank2209
      Type
      Pulin Anandji Dada Bhagwan
      in Google.
      તેમાં ઘણા જ્ઞાની ના સત્સંગ હોય છે.

  • @zaranavyas5268
    @zaranavyas5268 6 місяців тому

    મોટા ભાઇ,મારે એ જાણવું છે કે જ્યારે હૂ આ ગયાન ન હતુ, તો અજાણતા મે જે ભુલો કરી આગાઉ તેનુ પ્રાયશ્ચિત્ત કેમ કરવુ ?

  • @maheshparmar9227
    @maheshparmar9227 3 роки тому

    તમારાવિડીયોમાઘણુજાણવામળૂ

  • @jaynabhandari7973
    @jaynabhandari7973 2 роки тому

    Vihangam yog ki Aadhayatmik Udan
    Jay swarved gatha
    Chalo swarved ke patha par

  • @manoj8135
    @manoj8135 3 роки тому +4

    જય ભગવાન

  • @K.S.P137
    @K.S.P137 9 місяців тому

    જય સચ્ચિદાનંદ