રોટલામાં ભમરો થતો હોય, તિરાળ વાળો, તાવળીમા ચોંટી જાય, બનાવતા તૂટી જતો હોય, ફુલતો ન હોય તો જુઓ, rotlo

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • રોટલામાં ભમરો થતો હોય, તિરાળ વાળો, તાવળીમા ચોંટી જાય, બનાવતા તૂટી જતો હોય, ફુલતો ન હોય તો જુઓ, rotlo
    rotlo,vagharelo rotlo,rotla recipe,rotlo vagharelo,lasaniyo rotlo,vagharelo rotlo banavani rit,vagharelo bajri no rotlo,bajri no rotlo,bharelo rotlo,vagharelo rotlo recipe,bajri no vagharelo rotlo,vaharelo rotlo in gujarati,vagarelo rotlo dhaba style,kathiyawadi vagharelo rotlo,rotlo recipe,masala rotlo,kathiyawadi rotlo,bajra no rotlo,juvar no rotlo,bajri na rotla,vagharelo rotlo dhaba style,kathiyawadi vagharelo rotlo banavani rit, rotlo, rotlo vagharelo, rotlo recipe, rotlo vagharelo recipe, rotlo banavani rit, rotlo fule nai, rotlo restaurant in ahmedabad, rotlo rotlo bapa na rotla, rotlo shak, rotlo kevi rite banavi
    @Shilpa's kitchen recipes
    ---------------
    / @shilpaskitchenrecipe
    SUBSCRIBE... કરવું ફ્રી છે તો જલદીથી subscribe બટન દબાવી દો જેથી ન્યુ વિડીયો ની જાણકારી સૌથી પહેલાં મળતી રહે... 👍 👍 👍
    Follow me 👇👇👇👇👇
    JOIN TELIGRAM
    t.me/Shilpa_s_...
    FACEBOOK 👇
    ( 1 ) www.facebook.c...
    ( 2 ) www.facebook.c...
    INSTAGRAM
    / shilpa_s_kitchen_recip...
    ---------------
    બધાથી અલગ નવી વાનગીઓ નો ખજાનો playlist-1 👇😋🤤 • બધાથી અલગ નવી નવી વાનગ...
    બધાથી અલગ નવી વાનગીઓ નો ખજાનો playlist-2👌👇👍 • બધાથી અલગ વાનગી playli...
    વધેલી રોટલી નો નવો નવો નાસ્તો
    વધેલી રોટલી ની વાનગીઓ: • વધેલી રોટલી ની વાનગીઓ
    ફરાળી વાનગીઓ playlist 👇 • Farali recipes
    Sweet 👇
    • Sweet
    ચટપટી વાનગીઓ 🍲 🫕👇
    • Chatpati rasoi
    Types of Chutney recipe 👇 • Types Of Chutney
    Winter special
    • SHILPA'S KITCHEN RECIP...
    ફરાળી લોટ ની recipe જેમાંથી બધી જ ફરાળી વાનગી પરફેક્ટ બને છે • Video
    ક્રિમી બટર પીનટ સબ્જી
    • Creamy battar pinnut s...
    Choco fill bomb - • મીની લાવા કેક Recipe। ...
    તરબૂચ ની ચટણી
    • લાલ તરબૂચ ની લીલી ચટણી...
    પરફેક્ટ માપ સાથે મસાલા છાશ
    • બજાર જેવો છાસનો મસાલો ...
    Tandai recipe
    • 1 મિનિટમા ઠંડાઈ બનાવાન...
    લારી વાળા પોતાની બધી ચટપટ્ટી વાનગીઓ મા જે ચટણી નો ઉપયોગ કરે છે તેની રેસિપી
    • ખજૂર ની ચટણી બનાવાની ઈ...
    Limbusoda masala at Parfect measurements
    • લીંબુ સોડાના મસાલા નું...
    Alsi mukhvas
    • અળસીનો મુખવાસ બનાવાની ...
    ---------------
    #Shilpa'skitchenRecipes #Shilpa'skitchen #shilpa #recipe #video #howtomake #shilpagbhoraniya #shilpaskitchen

КОМЕНТАРІ • 151

  • @shilpabhoraniya
    @shilpabhoraniya Рік тому +11

    ખૂબ જ સારી માહિતી આપી છે બધા જ સવાલો ના જવાબ મળી જાય છે... 👌👌👌

  • @lifemakingvichar2612
    @lifemakingvichar2612 8 місяців тому +3

    Jay shree Krishna shilpaben.
    Khub khub abhar tamari rit thi rotalo banavyo ane khub j saras banyo. Thank you thank you thank you very much.

  • @user-jt7uj9qq6m
    @user-jt7uj9qq6m 3 місяці тому +1

    Khubb j saras..ben it's wow ..aapno payar aapna sikhvadvano tariko it's wow

  • @nareshchandegra3415
    @nareshchandegra3415 8 місяців тому +1

    Bov saras rite tme sikhavadu chhe hu hve avirte banavish mare rotla ek sarkha nthi banta ne fulta pn nthi ne tirad pdi jai chhe aapno khub khub aabhar dhanyvad 🙏⭐️⭐️⭐️⭐️⭐️

  • @dipzdes2480
    @dipzdes2480 8 місяців тому +1

    Wooow great information and tricks and tips

  • @dkdk7681
    @dkdk7681 Рік тому +2

    Sari mahiti che saras ben

  • @CharmiGondaliya-qi6rp
    @CharmiGondaliya-qi6rp 6 місяців тому +2

    Thank you thank you sooooo much ❤

  • @urjajadeja8383
    @urjajadeja8383 8 місяців тому +1

    Khubj saras samjavyu

  • @user-zc7wl3ox4k
    @user-zc7wl3ox4k 8 місяців тому +1

    ,,❤🎉 ખુબ જ સરસ રોટલો બનાવો છો ધન્યવાદ ❤🎉

  • @kumkumbrahmbhatt1048
    @kumkumbrahmbhatt1048 8 місяців тому +1

    Very nicely explained Thanks

  • @arunasutar3557
    @arunasutar3557 Рік тому +3

    Superb

  • @The_Status_Boy1243
    @The_Status_Boy1243 8 місяців тому +2

    Jay yogeshwar 🙏🏻 ben

  • @hematarun9515
    @hematarun9515 8 місяців тому +1

    Very nice video 👌

  • @darshanakaria7532
    @darshanakaria7532 8 місяців тому +1

    Thank you definitely try it.

  • @anjanashah3769
    @anjanashah3769 8 місяців тому +1

    I will try your method

  • @kishanmaghrola4670
    @kishanmaghrola4670 9 місяців тому +1

    ખરેખર ખુબજ સરસ રીતે સમજાય ગયું શિલ્પા બેન ..
    જય યોગેશ્વર 🙏

  • @kajalbavarva5307
    @kajalbavarva5307 Рік тому +3

    Nice....

  • @user-zc7wl3ox4k
    @user-zc7wl3ox4k 8 місяців тому +1

    ❤🎉જય યોગેશ્વર ભગવાન ❤🎉

  • @sandhyaingale2304
    @sandhyaingale2304 11 місяців тому +1

    Mast rotli banavyo chhe

  • @mumtazvirani1747
    @mumtazvirani1747 8 місяців тому +1

    Very nice resipi didi namaste

  • @karmgyansarita
    @karmgyansarita Рік тому +3

    👌👌👌

  • @iqbalmalek4276
    @iqbalmalek4276 10 місяців тому +1

    Nice .....👍👍👍👍

  • @user-zs9ms4wk6d
    @user-zs9ms4wk6d 8 місяців тому +1

    સરસ

  • @manishavaghasia9680
    @manishavaghasia9680 8 місяців тому +1

    Jay yogeshwar

  • @rabarikaju2799
    @rabarikaju2799 2 місяці тому +1

    વચેથી કાચો રહે છે

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  2 місяці тому +1

      તમારા ગેસ ની ફ્લેમ વચ્ચે નહિ પહોચતી હોય એટલે તાવડી વચ્ચે ઓછી ગરમ થતી હશે અને કોર્નર પર વધુ ગરમ થતી હશે એટલે વચ્ચે કાચો રહી જાય..તો ગેસ ના તાપ ને એ પ્રમાણે સેટ કરો કે જેથી વચ્ચે તાપ આવે અને તાવડી બરાબર ગરમ થાય ... એટલે વચ્ચે કાચો નહિ રહે...👍😊

  • @Reenapatel-h3t
    @Reenapatel-h3t Місяць тому +1

    Mare rotla ma tirad pdi jay che... rotlo nakhva ma problem thay che ane gas ni flame pehle thi j high j rakhvani hoy che??

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  Місяць тому +1

      રોટલામાં તિરાડ તો જ પડે જો તાવડી બરાબર ગરમ ના થઈ હોય...અને તાવડી બરાબર ગરમ થઇ જાય પછી રોટલા ને હળવેથી બંને હાથેથી નાખવો એટલે સરસ નખાશે, અને રોટલો તાવડી માં નાખ્યા પછી અડધી મિનિટ ગેસ ધીમો કરી નાખવો અને પછી ફરીથી ફૂલ ફલેમ પર પકવશો એટલે તિરાડ નહિ પડે..અને રોટલા ને તાવડી માં નાખ્યા પછી રોટલો સહેજ જ પકે તરત ફેરવી નાખવો જેથી રોટલો સરસ ફૂલશે...
      જો આ ટ્રીક થી રોટલા માં તિરાડ ના પડે તો ફરીથી મને કૉમેન્ટ માં કહેજો ... Thank you 😊❤️

    • @Reenapatel-h3t
      @Reenapatel-h3t Місяць тому +1

      @@shilpaskitchenrecipe aje me tmari rit thi rotlo bnavyo bau j saras bnyo che ekdm pehla krta saras bnyo ... practice kris hve roj ek rotlo bnavis etle perfect avdi jse thoda time ma

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  Місяць тому +1

      @Reenapatel-h3t 👍👌 keep it up

  • @nareshchandegra3415
    @nareshchandegra3415 8 місяців тому +1

    Jai shree Mannarayan jai shree Krusna

  • @jinssav
    @jinssav Рік тому +5

    in australia I am having different gas burners...not like indian...એટલે vacche thi kaacho rai જય છે..any solution?

  • @algohil1772
    @algohil1772 Рік тому +2

    👌👌👌👌

  • @kajalsondagar4026
    @kajalsondagar4026 Місяць тому +1

    Mem bhamro padi Jay to su karvu

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  Місяць тому +1

      ભમરો પડે પછી કંઈ ન થાય પણ ભમરો પડે નહિ એનું ધ્યાન રાખવાનું ... રોટલા ને તાવડી માં બે હાથેથી ધીમેથી નાખશો એટલે એમાં ભમરો નહિ પડે...
      ભમરો ત્યારે જ પડે કે જ્યારે રોટલો નાખતી વખતે વચ્ચે હવા રહી જાય એટલે ભમરો પડે..
      તો એનું ધ્યાન રાખવું કે વચ્ચે હવા ન રહે..

  • @sodhakomalba7530
    @sodhakomalba7530 8 місяців тому +1

    Thank you sooo much❤

  • @RahikiduniaAus.
    @RahikiduniaAus. 5 місяців тому +1

    Hath thi tipta nthi avdto.. to tipi ne koi trick btavso?? From Australia 😊

    • @RahikiduniaAus.
      @RahikiduniaAus. 5 місяців тому +1

      Means.. orsiya pr tipi ne k vani ne?

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  5 місяців тому +1

      Dear me banne rit batavi chhe... Hath thi kai rite tipavo Ane tipya Vina vanine kai rite banavavo...😊😊

  • @geetasolanki9466
    @geetasolanki9466 8 місяців тому +1

    Thank you 😊

  • @farukbhai4565
    @farukbhai4565 11 місяців тому +1

    Bav sarash ben

  • @jigubhojani7799
    @jigubhojani7799 8 місяців тому +1

    Bovj srs samajavyu

  • @ankitavalaki5090
    @ankitavalaki5090 3 місяці тому +2

    Tavdi tuti jay chhe tape etle.. har 3 ji vaar ma tavdi badalvi pade chhe please kaik suggest Karo k kevi tavdi levani Ane eni kai process karvani hoi toh

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  3 місяці тому +2

      ઘણી વખત એવું થતું હોય કે તાવડી સરખી પાકેલી ન હોય તો પણ જલ્દી તૂટી જાય છે અને તાવડી માં રોટલો નાખો ત્યારે ધીમેથી જ નાખવો એનું ધ્યાન રાખવું અને તાવડી ભીની ના થાય એનું પણ ધ્યાન રાખવું એટલે તાવડી જલ્દી નહિ તૂટે..

  • @mathukiyaavanik466
    @mathukiyaavanik466 Рік тому +2

    Mare choti jayi cha tavdi ma

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  Рік тому +1

      બહુ પાણી વાળો રોટલો નહિ કરવાનો...અને જ્યારે નાખો ત્યારે તાવડી વધારે પડતી ગરમ ન હોય તેનું ધ્યાન રાખવાનું...એટલે રોટલો નહિ ચોંટે...

    • @mathukiyaavanik466
      @mathukiyaavanik466 Рік тому +1

      OK have hu dhyan rakhis thank you mam

  • @mayurbambhaniya141
    @mayurbambhaniya141 24 дні тому +1

    મેં તો તમારો આ વિડીયો ધણી વાર જોયો પણ હજુ મને રોટલો બનાવ તા નથી આવડતો હવે મારે છુ કરવૂ

    • @mayurbambhaniya141
      @mayurbambhaniya141 24 дні тому +1

      😢😢

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  24 дні тому +1

      તો રોટલો વણી ને બનાવજો...અને મયુરભાઈ તમારે રોટલા બનાવતા શીખવું છે એ તો બવ સારું કેવાય હૉ...

  • @suhanishrma8829
    @suhanishrma8829 9 місяців тому +1

    Mare pn pela evu jatu

  • @user-zc7wl3ox4k
    @user-zc7wl3ox4k 8 місяців тому +1

    ❤😂❤

  • @shefalibakathiya1850
    @shefalibakathiya1850 10 місяців тому +1

    Mare rotala ni je kinari hoi che tiya thi vadhu sekai jai che su krvu ?

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  10 місяців тому +1

      Je baju kinari Bali jati hoy e baju thi Rotla ne tavdi mathi 6utto pade etle tart j fervi levo ane pa6i kinari ne dhime dhime shekti javu...bale nai enu dhyan rakhvu..

  • @user-gw2eq3rl9t
    @user-gw2eq3rl9t Рік тому +3

    😅

  • @dabhijyoti8403
    @dabhijyoti8403 Рік тому +3

    Mara thi gol rotla nathi thata aadaavda thay che aena mate su krvu please reply 🙏😢

  • @hetalfsodhaparamar9769
    @hetalfsodhaparamar9769 9 місяців тому +1

    Mare rotalo to banese pan vachamaa pidu padi jay se

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  9 місяців тому +1

      જ્યારે તમે રોટલો તાવડી માં નાખો ત્યારે ધ્યાન રાખો કે એમાં વચ્ચે હવા ન રહે...
      તાવડી માં રોટલો ધીમે થી સરખો નાખશો એટલે પીળો નહિ પડે

  • @ashokkrushnalaltrivedi1756
    @ashokkrushnalaltrivedi1756 8 місяців тому +1

    બેન આમાં તમે નવું શું કહ્યું?
    વરસોથી રોટલા આમ જ બને છે
    અને હજારો રોટલાના વિડિયો આવી ગયા છે
    કાંઈ નવું લાવો
    વિડિયો બનાવવા ખાતર ના બનાવો
    અને તિરાળ નહીં પણ તિરાડ

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  7 місяців тому +2

      ભાઈ ઘણા વિડિયો આવ્યા છતાં ઘણાને રોટલા બનાવતા નથી ફાવતું...અને રોટલા બનાવવા માં બધા ને જે જે તકલીફો પડે છે એના બધા જ જવાબો આમાંથી મળી જાય છે...અને આ વિડિયો જોઈએ ઘણા ની કૉમેન્ટ આવી છે કે આ વીડિયો જોઈને રોટલો સારો બનવા લાગ્યો છે...

  • @reshmamansuri7907
    @reshmamansuri7907 9 місяців тому +1

    Maro rotlo khali vachethi nathi fulto baki to aaju baju fuke chhe piz ky batavo

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  9 місяців тому +1

      Rotlo banavti vakhte jo vachhe thi rotlo patlo banto hoy to pn te vachhe thi na fule

  • @parulleuva3088
    @parulleuva3088 8 місяців тому +2

    તમારા સૂચનો થી રોટલામાં ઘણો સુધારો થયો છે. થોડા સમય પછી ગોળ દડા જેવો ફૂલશે એવું લાગે છે.😇

  • @mrugathakkar4187
    @mrugathakkar4187 8 місяців тому

    Navi taavdi hoy to mare rotlo choti jaay che. To su karwanu?

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  8 місяців тому

      Navi tavdi muko etle ene thodi garam thava do tyar oa6i Ema thodo Koro lot chhati do ane kapda thi luchhi nakho pa6i rotlo nahi chote...athva Navi tavdi ma pela ek k be rotli banavi Levi..

  • @dplgilg1119
    @dplgilg1119 Рік тому +1

    It is getting more thinner from middle side

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  Рік тому +1

      If your rotala is getting thinner in the middle, keep the dough slightly stiffer and press less in the middle while making it.

    • @dplgilg1119
      @dplgilg1119 Рік тому +1

      Thank you so much for your guidance.....@@shilpaskitchenrecipe

  • @sandhyaingale2304
    @sandhyaingale2304 11 місяців тому +1

    Tavi fervata rehvu jethi vachhe kacho na rhe

  • @ashasheth8222
    @ashasheth8222 8 місяців тому +6

    Electric stove ઉપર રોટલા સરસ બની શકતા નથી કારણ કે ઈલેક્ટ્રીક સ્ટવ પર તાવડી બેસતી નથી તેથી અમે ટેફલોન પેનમાં કરીએ છીએ. જો બીજું તાજો લોટ ના હોય તો પણ રોટલા સરસ બનતા નથી

  • @deenarathod9527
    @deenarathod9527 8 місяців тому +1

    Tamara krta Amaro saro thai chhe

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  8 місяців тому +1

      Saru kevay dear...hu to video banavti hoy etle thodu dhyan shikhdava ma aapta hoy etle regular krta thodo mistake valo bane..

  • @rekhashah9230
    @rekhashah9230 8 місяців тому +1

    Mara rotla ma tirad pade chhe

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  8 місяців тому +1

      તાવડી બરાબર ગરમ ન થઈ હોય એટલે રોટલો શેકતી વખતે તીરળ પડી જાય તો તાવડી ને બરાબર ગરમ કરવી અને ગેસ ની ફ્લેમ full રાખવી. તિરાડ નહિ પડે...

  • @artidedaniya9609
    @artidedaniya9609 8 місяців тому +1

    Maro rotalo pasal thi tavdi jay che

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  8 місяців тому +1

      સમજાણું નહિ મને કે શું કેવા માંગો છો સરખું સમજાવો એટલે ans. આપુ...

  • @sanjudangar7965
    @sanjudangar7965 9 місяців тому +1

    rotla ma tirado pdi jay ..

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  9 місяців тому +1

      Tavdi barabr garam kari ne pa6i rotlo tavdi ma nakhsho etle tiral nai pade

  • @vishakhaharsh6768
    @vishakhaharsh6768 8 місяців тому +1

    Mare tirad padi Jay 6e

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  8 місяців тому +1

      Tavdi ma nakhya pa6i jo tiral padi jati hoy to tavdi barabr garam na thai hoy etle evu thay dear

  • @Kittu03-yr8jn
    @Kittu03-yr8jn 9 місяців тому +1

    Fati Jay che sekay ne

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  9 місяців тому +1

      Tavdi sarkhi garam na thai hoy etle shekva ma fati jay..
      Tavdi sarkhi garam krvi ane aagal no bhag shej pake trt fervi nakhvo

  • @hematarun9515
    @hematarun9515 8 місяців тому +1

    આવો સરસ રોટલો મારાથી નથી બનતો નથી પણ તમારો વિડીયો જોયા પછી ટ્રાય કરીશ

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  8 місяців тому +1

      ચોક્ક્સ કરજો..👍
      તમારો રોટલો પણ એવો જ બનશે..👍

    • @hematarun9515
      @hematarun9515 8 місяців тому +1

      Ok Thanks

  • @anitapatel7648
    @anitapatel7648 8 місяців тому +1

    Maro rotlo game tetlo masru pan fulto j nathi

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  8 місяців тому +1

      ફૂલેલો બનાવવા માટે રોટલો તાવડીમાં નાખ્યા પછી સહેજ ડિઝાઇન પડે એટલે તરત જ ફેરવી લેવો અને બીજી બાજુ થોડો વધારે પકવાવો ...

  • @sejubasakariya3301
    @sejubasakariya3301 7 місяців тому

    Tavdia choti jy che nd thodo ptlo ny thato😔

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  7 місяців тому

      Tavdi ne thodi sarkhi garam thava do...ane thodo barabar shekay pachhi chappu thi ukhado etle ukhdi jashe tarat...rotlo ukhadvama utaval nai karvani..

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  7 місяців тому

      Rotlo patalo karva mate to prectice joiye...try krsho etle dhime dhime chokks thai jase ... 👍🥰

  • @madhumatiya7305
    @madhumatiya7305 11 місяців тому +1

    Rotlo પીળો thay jay 6

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  11 місяців тому +1

      રોટલો તાવડી માં જ્યારે નાખો ત્યારે એમાં હવા ભરાઈ ના જાય એનું ધ્યાન રાખવું એટલે રોટલો પીળો નહિ થાય

  • @hemvaidya
    @hemvaidya 9 місяців тому +1

    ખૂબ જ સરસ સમજાવ્યું આપે, જોકે હું ત્રણ વર્ષથી કોશિશ કરું છુ પરંતુ રોટલો મોટો નથી બનતો તો તે અંગે કઈક લખી આપો તો મારો રોટલો મોટો થાય
    ખૂબ ખૂબ આભાર આપનો

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  9 місяців тому +2

      Thank you 😊
      રોટલો મોટો બનાવવા માટે તમે જેવડો રોટલો બનાવો છો એનાથી ધીમે ધીમે સ્હેજ સ્હેજ મોટો બનાવતા જજો એટલે થોડા ટાઈમ માં મોટો થવા લાગશે..
      બીજું કે રોટલો મોટો બનાવ્યો હશે તો તાવડી પણ મોટી જોશે અને ગેસ પર ઘણી વખત મોટો રોટલો ફૂલતો નથી હોતો..

    • @hemvaidya
      @hemvaidya 9 місяців тому +1

      @@shilpaskitchenrecipe ખૂબ ખુબ આભાર આપનો

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  9 місяців тому +1

      😊

  • @user-gw2eq3rl9t
    @user-gw2eq3rl9t Рік тому +3

    ભમરો પડી જાય તો શું કરવુ

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  Рік тому +1

      જ્યાં ભમરો પડ્યો હોય ત્યાં ચપ્પુ થી સહેજ કપો પાડી આજુ બાજુ થી થોડું થોડું દબાવ્યું જવાનું અને ભમરા ને બુરી દેવાનો અને પછી ચપ્પુ થી જે કાપો પડ્યો હતો એને પણ બુરી દેવાનો..એટલે બરાબર થઈ જશે.

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  Рік тому +1

      અને આ પ્રોસેસ ભમરો પડે એટલે તરત જ કરવી..તો ભમરો પડ્યો હસે તો પણ રોટલો ફૂલશે.

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  Рік тому +1

      અને આ પ્રોસેસ ભમરો પડે એટલે તરત જ કરવી..તો ભમરો પડ્યો હસે તો પણ રોટલો ફૂલશે.

    • @shilpaskitchenrecipe
      @shilpaskitchenrecipe  Рік тому +1

      હા પણ એક વખત ભમરો પડ્યો એટલે જ્યાં ભરો પડ્યો હોય ત્યાં સહેજ yellow તો રેસે..

    • @Humbleconqueror
      @Humbleconqueror 9 місяців тому +1

      Bhamro padvo etle?

  • @dplgilg1119
    @dplgilg1119 9 місяців тому +1

    Khub j Sara's samjaavyu

  • @meeradave6219
    @meeradave6219 Рік тому +3

    👌👌👌