દાદી મા ખૂબ સરસ વાત કરી શુદ્ધ દેશી ગુજરાતી બોલી અને જુનાઝમા ના નામ છે જમકુ માસી દિવાળી માસી ઓતી માસી અંબા માસી આ નામ સાંભળી આનંદ થાય છે અત્યાર ના જમાના ના નામ સાંભળી ને તો રીસચડે તેવાતો નામ પાડે
ખુબ સરસ કીરણ ભાઈ દરેક સંભધ ને જ્ઞાન અને સમજણ આપતાં વિડીયો બનાવો છો તમારો ખુબ ખુબ આભાર ભાઈ એક વિડયો આજની જે નવી પેઢી સીગરેટ ના રવાડે સરી છે એના ઉપર વિડીયો બનાવો🙏🙏
ખુબ સરસ ભાઈ બઉજ દિવસે જોયા તમને આવતા રેજો આવા બીજા વિડિઓ લઈ
સીતારામ કિરણભાઇ બહું જાજા દિવસે ભાઈ
વાહ ભાઈ વાહ.. ૩-૪ પેઢીનાં પરિવારજનો સાથે બેસીને જુએ અને કંઈક નવી શીખ થકી સંપભાવ જળવાઈ રહે તેવો વિનમ્ર અને પ્રશંસનીય પ્રયાસ..
ખુબ ખુબ આભાર.. ભયલા
કિરણભાઇ ગુડ વિડીયો બનાવો છો.. આપનું હિરલબેન તથા રાધીબેન ગુડ વર્ક જય ઠાકર 🙏
જય શ્રી કૃષ્ણ બહુ સરસ કિરણ ભાઈ વીડીયો મુકતા રીયો
Khub khub saras Ho 👍🙏🏻 Anand thayo
સરસ વિડીયો આવે છે કિરણ ભાઈ આવ આવા વિડીયો મોકલો બહુજ ગમે છે
વાહ ;ખુબ સરસ વિડિઓ છે 🎉
Vah kiran bhai vah Radhi ben good
જય સિયારામ ખૂબ સરસ છે હજી વિડયો મુકજો ને બહુ મજા આવે છે અને હું તમારા બધા વિડયા મારા માસી ને અમેરિકી મોકલુ છું અને પણ બહુ ગમે છે જય સિયારામ કિરન ભાઈ
ખુબ સરસ વિડીયો છે બીજા
સરસ સ્ટોરી બનાવી આભાર બહું ગમી પાયેનમી બાવાજી
ખૂબ ખૂબ અભિનંદન કીરણ ભાઈ તમારા લગભગ બધાજ વીડિયો ટ્રેડિંગ માં જ હોય છે .
તમે ખુબ જ સરસ વીડિયો અને સ્ટોરી બનાવો છો
ધણા સમય પછી વિડીયો આવ્યો કિરણ ભાઈ
❤.થી સલામ કિરણ ભાઈ
સરસ. વિષય પસંદ.કર્યો કિરણભાઈ.
Kiran bhai roj roj muko video amne bov gama che Bov mst che
Khub J Sundar video banavyo se Kiran Bhai amj video banavata rejo
વાહ ફૈબા
જય શ્રી કૃષ્ણ
જય હિદ🇮🇳 વંદેમાતરમ
ખૂબ ખૂબ અભિનંદન કીરણભાઈ
Radhi ben kiran bhai all team saru kam che video saro che
Kiran bhai tmara video jovani majja aave bov saras hoy se..
અદભુત....રચના રજૂ કરવા બદલ ખુબ ખુબ આભાર પૂરી ટીમ નો....
દાદી મા ખૂબ સરસ વાત કરી શુદ્ધ દેશી ગુજરાતી બોલી અને જુનાઝમા ના નામ છે જમકુ માસી દિવાળી માસી ઓતી માસી અંબા માસી આ નામ સાંભળી આનંદ થાય છે અત્યાર ના જમાના ના નામ સાંભળી ને તો રીસચડે તેવાતો નામ પાડે
ખુબ સરસ કિરણભાઇ
તમારા વીડિયો જોવા બવ ગમે છે પણ ઓછાઆવેછે
❤ કિરણભાઈ આપનો વિડિયો હમેશાં સમાજ માટે માર્ગદર્શક હોય છે. શુદ્ધ કાઠિયાવાડી ભાષા નો આનંદ પણ અનેરો હોય છે. ❤.
❤ આભાર ❤
Kiran bha apano vidiao hamas samaj mata marg dshan hoasa jovani maj padas 12:37
After long time Pasi video banavo
Jay.Shree.Kreshana.Bhartibaa.Kiranbhai.Radhiben.
Pela jem video regular banavo kiran bhai
Kiran Bhai tamara video ave atale kay alag khushi thay..amaj video banavta ryo
Jay ho kiran bhai
Super se uper હો....
Roj banavo ne bhai
Khub saras kiranbhai🙏
Nice video kiranbhai
Vah kiran bhai tamara vidyo joy tyare akh ma thi asuda avya vagar reta nathi ho
ખુબ સરસ તમારા વિડિઓ જોઈ કયારેય તો અમને એમ થાય કે આ અમારા ઘર નો જ વિડિઓ છે......
સરસ ખુબ સરસ 👍
સીતારામ કિરણભાઈ
સરસ મેસેજ ની સુંદર રજૂઆત.છેલ્લે કિરણભાઈ ના આવજે ચાર ચાંદ લગાવી દીધા.વિડિયો all respect મસ્ત.👌
સરસ
अभिंनंदनबधाने,सरस,वीडियो
Tmaro video jaja samye ave 6 pn bhuj mja aave che
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ખુબ ખુબ અભિનંદન કિરણ ભાઈ. કોન્ટેક્ટ નંબર
વાહ મણખો
Bhuj saras very nice video
જય શ્રી સ્વામિનારાયણ
ખુબ સરસ છે
Nitin bhai Ram ram🙏
જય શ્રી કૃષ્ણ 🙏
Wah bhai wah
Khubaj saras
Je kidhu e barabar chhe...Pan sarad nathi aakhi zindagi bija ne ghare kadhvi ne potana j ghar ne bhuli javu....
ખુબ સરસ કીરણ ભાઈ
દરેક સંભધ ને જ્ઞાન અને સમજણ આપતાં વિડીયો બનાવો છો તમારો ખુબ ખુબ આભાર ભાઈ
એક વિડયો આજની જે નવી પેઢી સીગરેટ ના રવાડે સરી છે એના ઉપર વિડીયો બનાવો🙏🙏
Very nice video.. thank you so much sir
બોવ સરસ વીડિયો બનાવો છો ભાઈ ❤
Salute 🫡 kiranbhai
Saras
Super
Khub sars
❤.થી સલામ કિરણભાઈ
Very nice so beautiful
જય શ્રી કૃષ્ણ
Wahhhh ❤bhai
સરસ.
Jay Swaminarayan
Khub saras🎉
Bu game che Radha Ben dhnsukh bahi nai film
બહુ સરસ. જય માતાજી
ખૂબ સરસ, સામાજીક વ્યહવાર ની વિટંબણા બખૂબી વર્ણવી...🙏🙏
આપ પણ ગામઠી તળપદી ભાષામાં ખુબ જ સરસ મનોરંજન પીરસો છો... ખુબ ખુબ પ્રતિષ્ઠાના શીખર સર કરો એવી અભિલાષા
@@ramtojogi5482હાહુય
❤@@ramtojogi5482
એક વિડિઓ બનાવો કિરણ ભાઇ
દીકરા કરતા વ્યાજ જ સાચવે
Jay mataji
Ramramshitaramkiranbhai🎉🎉🎉
વિડીયો બનાવતા રહો
Very good
Vahhhhhhhhhhhhhhhhhhhh❤
હા ફઈબાના ભાણીયા.. મનસુખભાઇ
Make more video
I like your all vedio
Ha.masukbhai
Manhar Singh Rajput.bhuthel
જય ગુરુરામ
Saras video
Sachi vat se Bhai 🙏 💯🙏
કાયમ બનાવો કિરણ ભાઇ વિડિયો અમે આપની વાડ જોઈએ
જય દ્વારકાઘીશ
👌👌
👌👌👌
Tame kiranbhai mangadthna Cho ghariyadhar javanu ke di
❤❤❤❤❤❤❤❤
નવો વીડિયો કેમ નથી આવતો
😢👍
❤❤❤
❤
🎉❤❤🎉🎉
Bov ઓછા vedio banavo cho
પાછળથી જે ગીત ગાવ છો તે બહુ સરસ છે તે હજુ થોડું વધારે લાંબુ ગાવો તો તેની રાહ જોઈને આખો વિડીયો જોવો આનંદદાયક લાગે ધનસુખભાઈ....
સરસ કિરણ ભાઇ
L
by
Tamara video kem nathi avta
Very nice story ❤👍👌
હવે તમારા વિડિયા બહુ ઓછા આવે છે
Right
Bou lana samay psi video bana vo so
❤❤❤ વાહ મોજ વાહ
❤ ખૂબ સરસ મજાની વાત ❤
Ben Patra barabar nathi karta tene kayam mate Raja api fiyo