Prem Kari Ene Padya Ul Mathi Chul Ma | Vipul Susra New Bewafa Song | Pankaj Mistry | Sargam Melodies

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • Presenting_ New Latest Gujarati Bewafa Song 2024 Vipul Susra New Song Vipul Susra Songs
    Stream & Download "Prem Kari Ene Padya Ul Mathi Chul Ma"
    :- lnkfi.re/Ulmat...
    Credits :--
    Title : Prem Kari Ene Padya Ul Mathi Chul Ma
    Singer : Vipul Susra
    Lyrics/Compose : Pankaj Mistry
    Music : Jackie Gajjar
    Recording : Sargam Music Studio, Patan
    ( Pankaj Mistry +918140831732 )
    Language : Gujarati
    Genre : Bewafa Song
    Music Label & Copyright : Sargam Melodies
    Special Thanks :-
    _______
    Lyrics [Gujarati] :-
    અરે ચિયા રે ચોઘડીયે ભેટો થઈ જ્યો તો ભૂલ મા
    અરે ચિયા રે ચોઘડીયે ભેટો થઈ જ્યો તો ભૂલ મા
    ચિયા રે ચોઘડીયે ભેટો થઈ જ્યો તો ભૂલ મા
    પ્રેમ કરી ને એને પડ્યા ઉલ માથી ચુલ મા
    અરે ચિયા રે ચોઘડીયે ભેટો થઈ જ્યો તો ભૂલ મા
    ચિયા રે ચોઘડીયે ભેટો થઈ જ્યો તો ભૂલ મા
    પ્રેમ કરી ને એને પડ્યા ઉલ માથી ચુલ મા
    હો માથાકુટ તારી સહન નથી થાતી
    એકલા જીવતા તા તાણ જીંદગી હારી જાતી
    માથાકુટ તારી સહન નથી થાતી
    એકલા જીવતા તા તાણ જીંદગી હારી જાતી
    અરે વટ થી ફરતા તા રઝળતા કરી ધુળ મા
    વટ થી ફરતા તા રઝળતા કરી ધુળ મા
    પ્રેમ કરી ને એને પડ્યા ઉલ માથી ચુલ મા
    એ અલ્યા પ્રેમ કરી ને એને પડયા ઉલ માથી ચુલ મા
    હો દાડો ઉગે ને રોજ ખર્ચા કરાવે
    નવા નવા નાટક લઈ મારી પાહે આવે
    હો મોંઘા મેકપ ના મોંઘા બિલ ભરાવે
    આઈ ફોન ના હપ્તા મારી પાહે ભરાવે
    હો ઈમોશનલી બ્લેકમેલ કરી બિવરાવે
    મરવાનુ કઈ ને મને ધમકાવે
    ઈમોશનલી બ્લેકમેલ કરી બિવરાવે
    મરવાનુ કઈ ને મને ધમકાવે
    હો ઘરના મારા નથી પેહવા દેતા મને ઘરમા
    ઘરના મારા નથી પેહવા દેતા મને ઘરમા
    ગર્લફ્રેન્ડ બનાઈ ને પડ્યા ઉલ માથી ચુલ મા
    એ જીએફ બનાઈ ને પડ્યા ઉલ માથી ચુલ મા
    હો મળવા નુ કઉં તો મને મળવા ના આવે
    આખો દાડો ફોન કરી મારો ધંધો બગાડે
    હો ઇન્સ્ટા મા બ્લોક રાખે સ્નેપચેટ મા મેસેજ આવે
    આવા બધા અખતરા મને ના ફાવે
    હો હુ તો છુ ગોમડા નો તુ સીટી ની છોકરી
    મારે ખેતી વાડી ને તારે છે નોકરી
    હુ તો છુ ગોમડા નો તુ સીટી ની છોકરી
    મારે ગાયુ ભેશું ને તારે છે નોકરી
    એ ભઈબંધ મારા પૂછે ચમ ફરે છે ગમ મા
    ભઈબંધ મારા પૂછે ચમ ફરે છે ગમ મા
    નથી કોય હુજતુ પડ્યા ઉલ માથી ચુલ મા
    એ લફરુ કરી ને પડ્યા ઉલ માથી ચુલ મા
    _______
    SUBSCRIBE :
    Facebook :
    Twitter :
    Instagram :
    Thanks For Watching...
    Like, Share & Comment Your Review.
    #VipulSusra
    #PremKariEnePadyaUlMathiChulMa
    #sargammelodies
    ______
    For Business Enquiry : +918140831732
    E-mail : sargammelodies2@gmail.com
    Whatsapp : +918140787926

КОМЕНТАРІ • 128