Rakesh Barot | એક આંખે સાવન બીજી આંખે ભાદરવો | Gujarati New Bewafa Song 2024 | નવું ગુજરાતી ગીત

Поділитися
Вставка
  • Опубліковано 19 гру 2024

КОМЕНТАРІ • 2,5 тис.

  • @amitparmar2825
    @amitparmar2825 6 місяців тому +3

    જીદ ના કર મારી વીતેલી ક્ષણોને સાંભળવાની , હું હસી ને કહીશ તો પણ તું રડવા લાગીશ 🥹💔🥀

  • @djmaheshduchakwada
    @djmaheshduchakwada 6 місяців тому +21

    પહેલી કોમેન્ટ મારી એ એ 😂😂❤

  • @MaliArjun-eo8yu
    @MaliArjun-eo8yu 6 місяців тому +12

    ગીત અને શબ્દો ગમેતેવા હોય પણ રાકેશ નો આવાજ હોય એટલે સમજવું માર્કેટ માં આવીગ્યું ❤❤❤❤❤❤

  • @hiteshvaghela97
    @hiteshvaghela97 6 місяців тому +11

    Ha rakesh bhai ni moj ha ❤❤🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @hareshjaypal1765
    @hareshjaypal1765 6 місяців тому +13

    જોરદાર રાકેશભાઈ 🙏🙏🙏જય માતાજી સુપર હિટ સોન્ગ

  • @mehulvaghela7308
    @mehulvaghela7308 6 місяців тому +7

    હે. ભગવાન. આવુ. બીજા. જોડે. ના. થાય. એવી. પ્રાર્થના. કરૂ. છુ.

  • @gujaratistoriy
    @gujaratistoriy 10 днів тому +2

    20 miliyon jase bro❤

  • @vickypadhiyar3018
    @vickypadhiyar3018 6 місяців тому +10

    રાકેશ બારોટ નું ગયેલું સોગ હોય એટલે સારુ જ હોય ❤

  • @rvofficial3131
    @rvofficial3131 6 місяців тому +7

    સરસ ગીત છે રાકેશભાઈ બારોટ 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏🏻

  • @comedy-789-z3x
    @comedy-789-z3x 6 місяців тому +21

    10 મિલિયન જસે ❤❤❤

  • @srthakoredit
    @srthakoredit 6 місяців тому +16

    આ વિડીયો સોંગ માર્કેટમાં બૂમ પડાવસે ❤ #rakeshbarot

  • @amritlalmeena3652
    @amritlalmeena3652 4 години тому +1

    राकेश भाई आपकी बुम बुम सुपर स्टार हो बहुत अच्छा सोंग है

  • @SVEditingGujarati
    @SVEditingGujarati 6 місяців тому +9

    કેટલા લોકો ને આ સોંગ પસંદ આવ્યું 👌

  • @vatamdigitalstudio
    @vatamdigitalstudio 6 місяців тому +24

    હા રાકેશભાઈ તમારી મોજ

  • @premjithakor3239
    @premjithakor3239 5 місяців тому +1

    je meldi ne manta hoye te like karjo bhai 🙏🙏🙏

  • @himatsingvaghela-vw4je
    @himatsingvaghela-vw4je 6 місяців тому +9

    🎉🎉 હેમતસિંહ વાઘેલા ભડથ તરફથી ફુલ સપોર્ટ છે ❤❤

  • @hituedit8099
    @hituedit8099 5 місяців тому +4

    જે સોન્નગ ની ચાહત હતી 😂😢 આવીગયુ 😂 લવયુ રાકેશ બારોટ 🎉

  • @manu_vlogs_1244..
    @manu_vlogs_1244.. 6 місяців тому +12

    રાકેશ બારોટ ના ફે
    ન કેટલા છે તે લાઈક કરો🎉❤

  • @VirenSardarpurLyrics
    @VirenSardarpurLyrics 4 місяці тому +3

    ❤❤મારું લખેલું સોંગ...કેવું લાગ્યું...❤..ગમે તો લાઈક જરૂર કરજો આભાર સહ...🎉

  • @khemajithakor
    @khemajithakor 6 місяців тому +3

    સુપર હીટ ગીત રાકેશ ભાઈ તમારા ગીત બવ ગમે છે❤❤❤❤❤કોઈ તમારા તોલે ના આવે ❤❤❤🌹🌹🌹વાહ ❤વાહ❤

  • @MomaiSarkar649
    @MomaiSarkar649 6 місяців тому +14

    સુપર સોંગ રાકેશ ભાઈ કોને કોને કોને સોંગ ગમ્યું

  • @BhurlaBhuriyaofficial-ec9rw
    @BhurlaBhuriyaofficial-ec9rw 6 місяців тому +2

    Super Jay aadivasi Jay Johar Azad Nagar bhabara MP Madhya Pradesh aadivasi ❤🍾🥃💔😭🌨️🌦️

  • @Amarat_thakor_official
    @Amarat_thakor_official 6 місяців тому +16

    જોરદાર રાકેશ ભાઈ તમારુ સોંગ 👌🔥👌👌💯

  • @RohitThakor-k4t5r
    @RohitThakor-k4t5r 6 місяців тому +1583

    કોક દિવસ મારા રામાપીર નાં નામ ઉપર એક લાઈક કરી દો જય રામાપીર 🙏

  • @vickypadhiyar3018
    @vickypadhiyar3018 6 місяців тому +11

    ગીત ના શબ્દો સીધા કાળજે વાગે એવા છે 💔💯🥺

  • @desi_village_boys_567
    @desi_village_boys_567 6 місяців тому +6

    આ સોંગ સાંભળીને કાળજે વાગે છે😢

  • @gautamvarmora637
    @gautamvarmora637 6 місяців тому +10

    રાકેશ બારોટ ના આશિક હોય અહિયા લાઈક કરે

  • @masikotarbhandariya2750
    @masikotarbhandariya2750 6 місяців тому +84

    😅😅 કોણ કોણ કોમેન્ટ વાંચવા આવ્યા છે લાઈક કરતા જાઓ 😅😅

  • @SahadevThakor-b5q
    @SahadevThakor-b5q 6 місяців тому +9

    Super song Rakesh barot nice❤❤❤❤❤

  • @rathodsureshji5854
    @rathodsureshji5854 6 місяців тому +8

    આવા સોંગ સાંભળી ને મારી પગલી યાદ આવી ગઈ હો વાલી

  • @piyushpatelofficial2520
    @piyushpatelofficial2520 5 місяців тому +4

    vipul Raval ❤❤❤Nice song 📝

  • @bakulthakor12
    @bakulthakor12 6 місяців тому +10

    રાકેશ બારોટ ના ગીતો ની કોણ કોણ રાહ જોવે સે

  • @VasantBariaofficial
    @VasantBariaofficial 6 місяців тому +13

    Jordar song bhai ❤❤

  • @arvindthakor3305
    @arvindthakor3305 6 місяців тому +1

    સુપર સોંગ રાકેશ ભાઈ અરવિંદ ઠાકોર લાખણી ❤❤

  • @JIGARFF04.FREEFAIRE_LOVER
    @JIGARFF04.FREEFAIRE_LOVER 6 місяців тому +13

    Ha mojj ha su geet che thanks
    Aakdam new aandajmaaaa
    Rakesh barot

  • @mahisagarmojilooffcial9480
    @mahisagarmojilooffcial9480 6 місяців тому +6

    જોરદાર રાકેશભાઈ જુની યાદ આવી ગય અને આવે શ્રાવણ ચોમાસુ બેઠુ ભાદરવો આવે મોંજે મોજ ❤❤

  • @vickypadhiyar3018
    @vickypadhiyar3018 6 місяців тому +7

    મસ્ત સોંગ છે ભાઈ 2024 નું સૌથી સુપર સોંગ ❤👍

  • @yogeshparmar3305
    @yogeshparmar3305 5 місяців тому +12

    Wah Rakeshbhai moj che tamari.... 👌👌

  • @VimalkumarDamor-ih1pf
    @VimalkumarDamor-ih1pf 6 місяців тому +7

    Dil par vagi gyu bhai........💝💝💝💝💝Rakeshbhai kevu pade hooooo

  • @mK___thakor__official__8892
    @mK___thakor__official__8892 6 місяців тому +8

    રાકેશ બારોટ ❤નુ❤ગીત❤સુપર ❤ ગીત ❤વાહ ❤વાહ ❤ રાકેશ ભાઈ ❤વાહ ❤ ખુબજ ❤ આગળ ❤વધો

  • @x_kishanyo
    @x_kishanyo 3 місяці тому +11

    રાકેશ બારોટ ના ગીતો સાભડી દિલ ના જખમો તાજા થઇ જાય છે. 😊વાહ.... તમારી મોજ

  • @vishalchunara4227
    @vishalchunara4227 5 місяців тому +2

    Majbut song lyrics Ho bhai ❤

  • @Sd.offical-j4l
    @Sd.offical-j4l 6 місяців тому +27

    આ સોંગ સાવણ ભાદરવા માં બુમ પડશે હો દોસ્તો

  • @VikramjiThakor-v3m
    @VikramjiThakor-v3m 3 місяці тому +4

    Jay mewad 🚩 Jay mewad 🚩 Jay mewad 🚩

  • @KanjiThakor-k4q
    @KanjiThakor-k4q 6 місяців тому +13

    Rakesh બારોટ નાં બધા સોંગ જેને ગમતા હોય લાઈક કરો❤

  • @thakordineshbhai9837
    @thakordineshbhai9837 6 місяців тому +9

    બૂમ. પડાવશે. રાકેશભાઇ. જોરદાર. છે. હા.

  • @Akash_insha450
    @Akash_insha450 6 місяців тому +59

    આ સોંગ પસંદ આવ્યું, તે ઠોકો લાઈક ❤❤❤

  • @RAHULEDIT555
    @RAHULEDIT555 6 місяців тому +6

    હુ રાહ જોઈ ને બેઠો હતો❤❤❤

  • @KantibhaiBhil-gx8nk
    @KantibhaiBhil-gx8nk 6 місяців тому +208

    રાકેશ ભાઈ. તમે. બનાસકાંઠા. આવના છો. 8. તારીખે. ડેડુવા. મા. બુમ. પડાવ જો. એમ પણ. ત્યાં જ‌. છ

    • @Vikramranakuvata55457
      @Vikramranakuvata55457 6 місяців тому +13

      હા હું એમનો આશિક છું

    • @radmalbhairvt9316
      @radmalbhairvt9316 6 місяців тому +5

      ભાઈ 8 તારીખે આયા હતા તમે આયા હતા

    • @SomlaPatel
      @SomlaPatel 5 місяців тому +3

      ભાઈ રાકેશ ભાઈ ફરી આપણા બનાસકાંઠા મ આવી રહેયા છે વાલેર ગામ ❤❤❤❤😊😊😊😊😊

    • @ArvindCharola-yq3ng
      @ArvindCharola-yq3ng 4 місяці тому

      Hii❤❤❤❤

    • @ArvindCharola-yq3ng
      @ArvindCharola-yq3ng 4 місяці тому

      Hii ok

  • @sureshraval3422
    @sureshraval3422 6 місяців тому +1

    સુપર ડૂપર સોંગ લવો છો મજા આવી ગઈ 🎉

  • @jpjp-qx3mb
    @jpjp-qx3mb 6 місяців тому +27

    બીજી લાઈક આપણી ડાભી જીતુજી બી કે જય માતાજી

  • @mahedrabhil1045
    @mahedrabhil1045 6 місяців тому +54

    કોને કોને રાકેશ ભાઈ બારોટ નુ સોંગ ગમે છે ❤👍

  • @srrechamundadigital6713
    @srrechamundadigital6713 6 місяців тому +6

    મારા દોસ્ત એવા વિપુલ રાવલ ના લખેલા શબ્દો બહુ સરસ હોય રાકેશ બારોટ ના સ્વર માં આવે તો કોય ના ધટે બાકી 2 દિવસ માં 1 મિલિયન માં હોયજ..

  • @sadhi_sharkar
    @sadhi_sharkar 6 місяців тому +7

    ભુકા ભુકા કાઢે હો ❤❤

  • @RahulThakor-ev3ks
    @RahulThakor-ev3ks 5 місяців тому +10

    કોન કોન ઇન્સ્ટા માંથી જોવાયાયું 😍

  • @Ex_plane_vidio
    @Ex_plane_vidio 5 місяців тому +2

    Su vat che Rakesh Bhai ❤

  • @RohitThakor-yt7zm
    @RohitThakor-yt7zm 6 місяців тому +8

    એકે તેટલા પગલા ઉપર તો મારી એક વખતે બીજી વખત ફાધર હો એક વખત મેં❤❤❤😮 મને કુવામાં ઉતારીને રાધે કાપ્યા

  • @MukeshKumarMukeshkumar-iu5pg
    @MukeshKumarMukeshkumar-iu5pg 6 місяців тому +19

    मैं Rakesh Barot ko मिलना चाहता हूं और मिलकर रहूंगा Rakesh Barot नी एक्टिंग हर कोई वीडियो मा बेस् , होए से अन वॉल्यूम super से love you singing 💪💪 love you zindgi ,💪💪

    • @Swaraj.Lover5090
      @Swaraj.Lover5090 6 місяців тому +2

      Jordar insan hai bhai jarur apse milenge mai mil ke aya

  • @indiaarmy4831
    @indiaarmy4831 4 місяці тому +4

    Grat song I form avnntipura sonamarg ❤khashmir ❤

  • @Kishmatthakor2435
    @Kishmatthakor2435 6 місяців тому +13

    બુમ પડાઈ. હો ❤❤❤❤

  • @hpeditorantela90
    @hpeditorantela90 6 місяців тому +2

    Thanks 40 Subscribers complete 🎉

  • @editbyrabari
    @editbyrabari 6 місяців тому +8

    આ સોંગ નું પોસ્ટર એડિટિંગ 11:50 વાગ્યે આવશે જોવાનું ભૂલતા નહીં❤

  • @M_S_THAKOR1M
    @M_S_THAKOR1M 6 місяців тому +8

    રાકેશ બારોટ નુ આ ગાતી કોનેકોને ગમેસે

  • @Tarunpatelofficiyal
    @Tarunpatelofficiyal 5 місяців тому +4

    𝐇𝐚 𝐫𝐚𝐤𝐞𝐬𝐡 𝐛𝐚𝐫𝐨𝐭 💖💖

  • @arjunpatel6687
    @arjunpatel6687 5 місяців тому +2

    ❤હામોજ રાકેશ બારોટ❤

  • @TigerParjapati
    @TigerParjapati 5 місяців тому +2

    ❤❤❤❤kiya song he yar 😮

  • @amratdesai6476
    @amratdesai6476 6 місяців тому +128

    જે ઞીત ની રાહ જોઈ રહ્યા હતા એ આવી ઞયુ ઞમયુ તે લાઈક કરો

  • @ArvindThakor686-b6y
    @ArvindThakor686-b6y 6 місяців тому +5

    Jay mataji badhane best of luck for 😅😅😅😅😅😮😮

  • @SanjayRmakvanna
    @SanjayRmakvanna 6 місяців тому +8

    Haa rakesh bhai baki jordar song ❤❤❤

  • @s.ks.k5491
    @s.ks.k5491 2 місяці тому +5

    1 kalak no program banavyo hot to mojj pdi jti 🎉

  • @chakajithakorofficial6651
    @chakajithakorofficial6651 6 місяців тому +6

    Super video and super song Mara Wala Bhai ના કલમે લખાયેલ ગીત મા કાઇ ફેર ના પડે હો❤❤

  • @bhupendraPrajapati-st1kr
    @bhupendraPrajapati-st1kr 5 місяців тому +10

    એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો...(2)
    એ મને કુવા માં ઉતારી ગોડી વર્ત નોતો વાઢવો
    એ મને દાડે દીવે આજ અંધારું લાગે
    નજરો નજર જોયેલું મારે હૈયે વાગે
    મારા પાંચ વરહ ના પ્રેમ નો તારે દાટ નતો વાળવો
    એ તારા દિલ માં હતો દગો તો સોનો નતો રાખવો
    એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો
    એ જિંદગી ભર સાથે રેવાની પાડી હતી શરતો
    ભૂલી ગયા શરતો ને મેલ્યો મને પડતો
    ઓ છેટે થી મને જોતી હૈયે હરખ ના એને હમાતો
    દોડી આવતી પાહે મારા કરતી મીઠી વાતો
    ઓ આટલો હતો પ્રેમ તને ઓટી શું પડી
    મારા પ્રેમ માં ગોંડી ખોટ શું પડી
    એ ગોંડી ટાઢા પાણી એ મારો ખો નતો કાઢવો
    એ તારા દિલ માં હતો દગો તો સોનો નતો રાખવો
    એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો
    એ કાળજા નો કટકો તને હું તો માનતો
    તું કેતી હતી એટલા ડગલાં હું તો ભરાતો
    આવો દગો કરશે એવું હું નતો જાણતો
    દિલ માં જાજુ દુઃખ લઇ ને સોનુ સોનુ રડતો
    એ વાઢા પાથર્યા આયા મને આડા
    તારા લીધે છુટા મારે દુઃખ ના દાડા
    એ ખોટો ભરોસો આલી મારો ભવ નોતો બગાડવો
    એ તારા દિલ માં હતો દગો તો સોનો નતો રાખવો
    એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો
    એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata55457 6 місяців тому +1261

    અમારા ભાઈ યે જોરદાર ગીત લખ્યું છે વિપુલ ભાઈ રાવળે અને રાકેશ બારોટ ગાવ્યું છે સમજી લેવાનું માર્કેટ માં બુમ પડાવે નાં તો હું કોઈ દિવસ કૉમેન્ટ નહિ કરું દોસ્તો ❤😢

    • @Viuf7Hcyc
      @Viuf7Hcyc 6 місяців тому +126

      राकेश बारोट न्यू गुजराती मूवी सॉन्ग

    • @write.Rahul_3030
      @write.Rahul_3030 6 місяців тому +74

      શબ્દો સાંભળવા થી લાગે છે વિપુલ રાવલ બનાસકાંઠા ના હોવા જોઈએ

    • @VikramThakor-h3e
      @VikramThakor-h3e 6 місяців тому

      HA​@@write.Rahul_3030હા ભાઈ મારાં ખાસ મિત્ર સે

    • @RavalAtul-tp3hj
      @RavalAtul-tp3hj 6 місяців тому +31

      Ha ❤

    • @tinubhadarbar
      @tinubhadarbar 6 місяців тому

      ઓ​@@write.Rahul_3030

  • @jigarjoshi970
    @jigarjoshi970 5 місяців тому +2

    Rakesh Barot sivaay bijo koi kalakar aavi rite aa geet ne nyay na aapi sake🙏🙏🙏🙏

  • @VikramRaval-bt9ou
    @VikramRaval-bt9ou 6 місяців тому +6

    હા રાકેશભાઈ બારોટ હા♥️ હા ઘાયલ આશિકા હા..♥️🫶😍...🌹🥀👌

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata55457 6 місяців тому +802

    આજે જોઈએ રાકેશ ના આશિક કેટલા છે મારા સિવાય કૉમેન્ટ અને લાઈક ઠોકો ❤😊

  • @vasantdabhi2818
    @vasantdabhi2818 6 місяців тому +10

    Nice Rakesh Bhai

  • @MehulThakor-qu4jb
    @MehulThakor-qu4jb 4 місяці тому +2

    Radhe Krishna Jeetu bhai kharab

  • @__-ne2se
    @__-ne2se 6 місяців тому +225

    જે લોકો ગેળા વાળા હનુમાનજી ને સાચા દિલ થી માનતા હોય તો 1 લાઈક કરજો મારા ભાઈ ઓ❤

    • @pioneer6871
      @pioneer6871 5 місяців тому +5

      Jay bajrangnali

    • @MahiBen-q9i
      @MahiBen-q9i 4 місяці тому +4

      Me bai nahi

    • @cricketpawer1111
      @cricketpawer1111 4 місяці тому +1

      Dada 🙏🏻

    • @savajichodhariy597
      @savajichodhariy597 4 місяці тому

      ​@@pioneer6871😊😊😊😊😊😊😊😊😊😊

    • @ThakorVasujj
      @ThakorVasujj 3 місяці тому

      મુ માનું છુ મારો દાદા અને ભગવાન હનુમાન છે

  • @ParmarIshvarbhai-h8h
    @ParmarIshvarbhai-h8h 5 місяців тому +26

    મારું માનવું એવું છે કે ગુજરાત સરકારે રાકેશ બારોટ ની નોંધ લેવી પડે અને સંગીત નો એવોર્ડ આપે

    • @R.b.jaan007
      @R.b.jaan007 4 місяці тому

      😊0😊😊😊😊0😊😊😊0😊😊😊⁰😊😊😊😊0😊😊😊😊😊😊😊😊0😊😊😊0😊0😊😊0😊😊😊😊😊😊0😊0😊😊
      00😊0😊00😊😊😊😊

    • @ganapatthakor274
      @ganapatthakor274 4 місяці тому +1

      ❤❤❤😊

    • @Gujrati_love_status_9537
      @Gujrati_love_status_9537 4 місяці тому +1

      Ha Bhai ha ❤❤

  • @hareshthakoropmafia9312
    @hareshthakoropmafia9312 6 місяців тому +20

    મારી પણ કોમેન્ટ વાયરલ થશે કોકદાડો 😅

  • @khodiyarstudiaofalna1171
    @khodiyarstudiaofalna1171 5 місяців тому +1

    वा राकेश बरोट सुपर गीत😢😢😢😢😢

  • @nareshraval4542
    @nareshraval4542 6 місяців тому +26

    જોરદાર સોંગ લખ્યું છે.😮 હો વિપુલ ભાઈ રાવળ sadhi maa tamne સદાય સાયતા કરે....jay sadhi Ram 🙏🏾 માતાજીની કૃપા

  • @PNANGRY74
    @PNANGRY74 6 місяців тому +66

    અજાણ્યા હોય તો ફરિયાદ કરી શકાય, પણ હૈયે વસેલા જ હેરાન કરે તો કોને કેવું !! 💔😔

  • @vasantrathodvlogs
    @vasantrathodvlogs 6 місяців тому +15

    વાહ શું શબ્દો છે... ટાઢા પોણીએ ખોહ નતો કાઢવો 🎉🎉🎉👌👌બૂમ પડાવશે આ song અને મિલિયન જશે 👍👍supper Liyrics and singing

  • @HITESH_KHIMAT
    @HITESH_KHIMAT 3 місяці тому +4

    Ha moj Ha❤

  • @Vipulkotda
    @Vipulkotda 6 місяців тому +15

    રાકેશ ભાઈ તમારા ગિત સાંભળવાની બોવમોજ આવે

  • @HKvillagevlogr
    @HKvillagevlogr 6 місяців тому +36

    નસીબ હોય તો રાકેશ બારોટ ના જેવું કેમ કે તેમનું સોંગ હાલ trending મા ચાલી રહ્યું છે 😊

  • @MOMAI_DIGITAL_10K
    @MOMAI_DIGITAL_10K 6 місяців тому +13

    આજે જોવુ કે બનાસકાંઠા વાળા કેટલા જોવે છે લાઈક કરો 💝

  • @p.gmahindra2168
    @p.gmahindra2168 6 місяців тому +1

    આવા ગીતો રાતના બાર વાગ્યા પછી વાગે😊😊😊

  • @HareshTalpada-lc3pc
    @HareshTalpada-lc3pc 5 місяців тому +1

    રાકેશ ભાઇ આ ગીત સાભડીને મરવાનુ મન થાય 😭😭😭

  • @Jayesh261
    @Jayesh261 6 місяців тому +12

    બનાસકાંઠા વાળા લાઈક કરો..👍👍

  • @Jahumusicalgroupvirta
    @Jahumusicalgroupvirta 6 місяців тому +9

    જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ સોન્ગ રાકેશ ભાઈ બારોટ Congratulations

  • @jashuRatanpura
    @jashuRatanpura 6 місяців тому +5

    અમારે બનાસ ના ગેનીબેન ના બધા સાથીયો લાઈક કરો❤

  • @SanjubhaVaghela-j4b
    @SanjubhaVaghela-j4b 6 місяців тому +20

    Jor dar Rakesh bhai

  • @rohitdutt3879
    @rohitdutt3879 5 місяців тому +2

    Veri nice song Rakesh bharot😊😊😊

  • @mahkaliDigital9662
    @mahkaliDigital9662 6 місяців тому +9

    ❤❤હા મારું મોજીલી બનાસકાંઠા ❤❤

  • @gopalahir2129
    @gopalahir2129 6 місяців тому +1

    આ ગીત અમરત ભાઈ બહુ સરસ રચના લખી છે અમૃતભાઈ વાયરલ❤❤❤❤❤❤❤❤

  • @AadeshPumani-ft4hw
    @AadeshPumani-ft4hw 6 місяців тому +16

    સુપર હિટ સોંગ રાકેશ ભાઇ❤❤

  • @PravinThakor-l2o
    @PravinThakor-l2o 4 місяці тому +2

    એક આંખે શ્રાવણ બીજી આંખે ભાદરવો❤❤❤