Jay Narayan Vyas Exclusive। શું કામ અધિકારીઓની કરોડરજ્જુ ભાગી ગઈ અને જનતા ગુલામ બની સાંભળો

Поділитися
Вставка
  • Опубліковано 30 тра 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 136

  • @user-vh8it4fy8g
    @user-vh8it4fy8g Місяць тому +10

    સરકારને જયનારાયણ જેવા હોંશિયાર નેતાઓ કરતાં અભણ ફકત આંગળી ઉંચી કરનારા નેતાઓ જ મહત્વના છે.
    જય શ્રીરામ

  • @Yogaforallworld
    @Yogaforallworld Місяць тому +1

    જીંદગી માં ખુલ્લા મને ઘણું શિખ્યા છીએ. જેમ જેમ સમૃદ્ધ થતાં જાઈએ છીએ એમ નમ્રતા આવવી જોઈએ જે વાણિયાઓ માંથી શિખવી જોઈએ.
    મેનેજર એટલે મેનેજ કરવાની જવાબદારી એમનાં શીરે છે 👌
    દરેક ને ખુશ નથી કરી શકાતા પણ મોટેભાગનાં ની સાથે સંવાદપૂર્ણ વાત ચોક્કસ થઈ શકે છે જ.
    પદ અને માભો વધતાં પૂઠે હવા ભરાઈ જાય છે આ ભારતીય બ્રિટીશ નોકરીયાત માઈન્ડ સેટ છે.
    તમે ખાસ નોંધ જો અહિં રાજ કરી ગયા એ માંથી એકેયને બ્રિટન માં હોદો નતો અપાયો કારણ કે અહિં લુંટમાર દાદાગીરી શાહિ મિજાજ ધમંડી અને ગુલામ બનાવવાનાં હથકંડા જ અપનાવ્યા હતા એ વાત બ્રિટનને બરાબર ખબર હતી એટલે હોદા ન આપી નાગરિકોથી દુર જ રાખ્યા હતાં...!!
    આમ નાગરિક તરીકે જ જોતા હતાં.
    આ વાત લુંટારાઓ એટલે બ્રિટીશરો બરાબર જાણતા હતા.

  • @gulamnabilokhandwala1781
    @gulamnabilokhandwala1781 Місяць тому +2

    Great speech by jai Narayan vyas ji. really truly.

  • @chimanlsljobanputra4799
    @chimanlsljobanputra4799 Місяць тому +4

    જય નારાયણ ભાઈ આં વિષય પર કોર્ટ માં જવું રહ્યું.

  • @ishvarpatel7967
    @ishvarpatel7967 Місяць тому +3

    100% વાત વ્યાસ સાહેબ ની સમારટ મીટર ની વાત.

  • @narvinsinhsindha9754
    @narvinsinhsindha9754 Місяць тому +6

    બેન સરકારે ભાવ ઓછા.કરવા જોઈએ.વિજ યુનિટ મા.

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 Місяць тому +3

    Thanks devanshi ben
    આ રીતે અમુક વિષયો ઉપર નિષ્ણાત મહાનુભાવો સાથે ચર્ચા વિચારણા થાય તો જ સાચી હકીકત પ્રજા ની જાણકારી માં આવે.

  • @pankajvyas8232
    @pankajvyas8232 Місяць тому +1

    Excellent & absulate correct.... Knowledgeble discussion... thanks sirji

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 Місяць тому +3

    જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ

  • @daxeshchandrakantvyas2187
    @daxeshchandrakantvyas2187 Місяць тому +1

    Very happy,two great honest people are talking for people,it's historical for me❤

  • @mitalbaraiya1360
    @mitalbaraiya1360 Місяць тому +3

    બેન sir ને ફરી એક વાર બોલાવો સાહેબ એ વાત ખુબ સાચી અને સરળ ભાષા માં કહી છે

  • @chimanlsljobanputra4799
    @chimanlsljobanputra4799 Місяць тому +4

    સરકારે કોન્ટ્રાકટર પાસે થી નાણાં લઈ કામ કરેલુ છે.

  • @nipamtripathi7937
    @nipamtripathi7937 Місяць тому +2

    Thank you ....

  • @yogeshshah4552
    @yogeshshah4552 Місяць тому

    You are right.

  • @tushardalal9420
    @tushardalal9420 Місяць тому +1

    Good show

  • @mayursolanki7383
    @mayursolanki7383 Місяць тому

    વડીલ ની વાત સાચી છે મને ગમી

  • @manishpatel3703
    @manishpatel3703 Місяць тому +3

    Each and everything right not only power company every where same issue

  • @vipullokhil1911
    @vipullokhil1911 Місяць тому

    👌👍🙏

  • @Viraj616
    @Viraj616 Місяць тому +1

    Looking cute mam..🤗😍😍

  • @hardikhalari-ke9mv
    @hardikhalari-ke9mv Місяць тому +5

    Jay Narayan Vyas Sara Manas che

  • @jagrutkachhadiya3173
    @jagrutkachhadiya3173 Місяць тому +2

    યુનિટ ના દર દિવસ અને રાત દરમિયાન અલગ અલગ લાગશે માટે સ્માર્ટ મીટર લગાવવાના છે

  • @ajayshah55
    @ajayshah55 Місяць тому +2

    મીટર ની વિશ્વસનીયતા શુ? થર્ડ પાર્ટી certi કોણે આપ્યું?

  • @sunilpatel-ow4vc
    @sunilpatel-ow4vc Місяць тому +1

    Nice

  • @rameshpatel8283
    @rameshpatel8283 Місяць тому +1

    बिजली बिल देखो तो कितना अलग अलग चार्ज लगता है। प्रॉपर्टी टैक्स का बिल भी देखो तो इसमें भी बोहोत सारे अलग अलग चार्ज वसूल किया जाता है । ओरिजिनल चार्ज से ज्यादा दूसरा जो चार्ज लगाते है वो है। ये जनता की जेब से पैसा चुराने का सरकार का तरीका है।

  • @rgsuklasukla4781
    @rgsuklasukla4781 Місяць тому

    મોંઘવારી અને અસય ભાવ વધારો દૂર કરવા માટે આપ શ્રી દ્વારા હોય રજૂઆત કરવા વિનંતી છે જય ગુરુદેવ

  • @pdbkwx3072
    @pdbkwx3072 Місяць тому

    Mr.Jannarayan Vyas ,the than Minister, Narmada has spoken true. He is technocrat.

  • @PatelJeel-gh1bo
    @PatelJeel-gh1bo Місяць тому +3

    Janta ne luntiyaj,karo,adikari,ne,jalsa karavo

  • @dpshortfilm
    @dpshortfilm Місяць тому +2

    23:30 Audio ? Rode Wireless Mic Sara Aave Se....Sorry

  • @arvindpatel1955
    @arvindpatel1955 Місяць тому +2

    Industries મા સ્માર્ટ મીટર કેમ નહિ ?
    ૯૨૬૫૮૩૩૧૯૩

  • @pradipdesai1992
    @pradipdesai1992 Місяць тому

    દરેક ઓફિસ એટલે પ્રજા ની ઉપર.....રાજ કરવું અને ઉપકાર કરવા માટે નો પરવાનો

  • @user-bc5zo3gj6t
    @user-bc5zo3gj6t Місяць тому

    Smart cheatre.

  • @herbalayurvedicnetsurfresu2092
    @herbalayurvedicnetsurfresu2092 Місяць тому

    ભાજપના નેતાઓને ખાસ કહેવાનુ કે પ્રજાને તમારાથી વિમુખ ના કરવી હોય તો પ્રજા નુ પણ સાભળો

  • @AslamkhanPathan-ip1vz
    @AslamkhanPathan-ip1vz Місяць тому

    દેવાંશી બેન રાજકોટ કાંડ માં SIT કેમ?
    CBI કેમ નાઇ..

  • @bharatcpatel1
    @bharatcpatel1 Місяць тому

    Perfect consumer is the god

  • @user-hj9vw1wt4f
    @user-hj9vw1wt4f Місяць тому +2

    बील कुल नथी नाखवाना

  • @bhadreshbhatt978
    @bhadreshbhatt978 Місяць тому

    Military Raj lava

  • @dwijrajsinhkjadav6808
    @dwijrajsinhkjadav6808 Місяць тому

    આ ફીલોસોફી કરે છે એની આવક શું છે ?
    મહીનાની?

  • @kbjadeja7247
    @kbjadeja7247 Місяць тому +1

    વાહ મોદીજી વાહ મોદીજી વાહ ભક્તો હવે મોદી ના નામની હો મારા છે ડોકમાં મોજ ભક્તોને😂

  • @chimanlsljobanputra4799
    @chimanlsljobanputra4799 Місяць тому +1

    અવિચારી સરકાર.છે.

    • @786jigu
      @786jigu Місяць тому

      તો પણ મત તો મોદી ને જેઆપશો ને તમે....?

  • @yogeshshah4552
    @yogeshshah4552 Місяць тому

    Sir, solar panel is another example where the govt. Company is buying at Rs. 2.25 per unit and charge Rs. 8/- per unit. Instead of adjusting unit they adjust amount.
    Old meters will go to garbage and new meters and lot of labour at public cost.

  • @user-bc5zo3gj6t
    @user-bc5zo3gj6t Місяць тому

    (2) Smart metre ni speed vadhare hoy etle grahak ne bill vadhare ave.

  • @ajayshah55
    @ajayshah55 Місяць тому +1

    પ્રશો ઘણા ભૂલી ગયા... પૂછવા જોઇ તે નથી પૂચાના

  • @rajeshvekaria1625
    @rajeshvekaria1625 Місяць тому

    Smart meters : If smart meters are with advance payments of electricity, then the price of electricity should be lowered..as power company uses that money to produce electricity without their investment.

  • @dwijrajsinhkjadav6808
    @dwijrajsinhkjadav6808 Місяць тому

    TRP GAME ZONE જીવન જરૂરિયાતની હતી? હતી? નોતી તો આ મીટર એય નથી

  • @rgsuklasukla4781
    @rgsuklasukla4781 Місяць тому

    વીજળી બિલ લિમિટ કરતા વધારે આવે છે મહિના નો પગાર રૂપિયા 15000 છે. અને લાઈટ બિલ રૂપિયા રૂ.1893 આવે છે

  • @brijeshpatel137
    @brijeshpatel137 Місяць тому

    Internet providers ma pan aavu j che

  • @user-bc5zo3gj6t
    @user-bc5zo3gj6t Місяць тому

    Tamne juna metre ma vandho shu chhe ?

  • @shaileshkumarjoshi8566
    @shaileshkumarjoshi8566 Місяць тому +1

    First Educate & then enforce..the technology accrdg.to electricity act.

  • @user-bc5zo3gj6t
    @user-bc5zo3gj6t Місяць тому

    Technical. Aspect- (1) Neutran ( earthing) ne faze wire banavi ne metre chalu rahe chhe etle bill vadhare ave.

  • @dharmeshsorani9665
    @dharmeshsorani9665 Місяць тому

    સ્માર્ટ મીટર નો બહિષ્કાર કરો્

  • @manojdivatia
    @manojdivatia Місяць тому +1

    Why pre paid ??? Like advance tax?? Do we pay house tax in advance ?? Electricity water are not basic rights like food health education and home 🏠??
    Smart meter is undesirable but WHY PRE paid ?? Earlier it was post paid ?? Till mobile phones came conceptually we paid all bills LATER
    Again installing these in customers who are not having an average of less than RS. 2000 per month or average of 300 units or less per month ??!

  • @user-bp3tr5uy6j
    @user-bp3tr5uy6j Місяць тому

    કંપનીને ફાયદો થવા છતાં કેટલો સમય ભાવ વધારો નહિં કરે તેવો કોઈ આમાં નિયમ છે ?

  • @informationduniya1450
    @informationduniya1450 Місяць тому

    મારાં સે ડોક માં મોદીના નામની વિકાસની મારાં ડોક માં સે મારાં મારાં નો ભાવ વધ્યો સે

  • @chimanlsljobanputra4799
    @chimanlsljobanputra4799 Місяць тому

    સ્માર્ટ ફોન દરેક માણસ કેમ વસાવી સકે.

  • @naitikmakwana9091
    @naitikmakwana9091 Місяць тому

    Manufacturing aapo

  • @sahilpachani7822
    @sahilpachani7822 Місяць тому

    Pahela sarkare jagya par lagavo treyal mate pa6e loko ma treayl karo

  • @KETANPATEL-fy8eb
    @KETANPATEL-fy8eb Місяць тому

    આ મીટર હેક થઈ શકે છે દરેક ટેકનોલોજી નો તોડ હોય છે

  • @naitikmakwana9091
    @naitikmakwana9091 Місяць тому

    Power distribution koy divas private ne na aapai never ...

  • @cooldeva008
    @cooldeva008 Місяць тому

    S G highway par ni Grahak court j Dhul khay chhe. Tya koik jaine jovo to khara

  • @manishpatel3703
    @manishpatel3703 Місяць тому

    Baju sachu Ane badhu j kahi didhu dada

  • @naitikmakwana9091
    @naitikmakwana9091 Місяць тому

    Distribution government pase j hovu joy bhikh Magti thai Jase government jo open for Distribution aap u to

  • @moiztarmal759
    @moiztarmal759 Місяць тому

    Sound baw j low che bahen

  • @asifghori5439
    @asifghori5439 Місяць тому

    Fakt industries mate smart metre hovu joiye

  • @gohiljashwantsinh5163
    @gohiljashwantsinh5163 Місяць тому

    જયનારાયણ વ્યાસ જી તમે તો સત્તા નું બહું સમય સુધી સુખ ભોગવ્યું છે.તમે સુધારો લાવ્યા હોત તો અત્યારે આ તંત્ર શુધ્ધ થય જવું હોય તું હતું પણ તમે જે અત્યારે થય રહ્યુ છે તનો એક હિસ્સો હતા.. ગંદકી માં થી નીકળતા જ ગંધ આવે છે આ જ્ઞાન તે વખતે આપ્યું હોતો અત્યારે આ 32 લોકો નો ભોગ લીધો તેમે બોલવા નો હક રહેતો નથી.. જનતા એ ભોગવવા નું છે તમારા જેવા અબજો બનાવી બેઠા છો.. પાણી વહી ગયા પછી પાળો બાંધવા ની સલાહો આપો છો

    • @bharatcpatel1
      @bharatcpatel1 Місяць тому

      Hello is right. Ama bjp Congress ni vat nahi ave

    • @bharatcpatel1
      @bharatcpatel1 Місяць тому

      I am also bjp lover but truth is truth

  • @jagdishmistry1523
    @jagdishmistry1523 Місяць тому

    He is not in power, so he is speaking wisely and you are also agree,give him power he will speak other way, madam crowa are black every

  • @RehanKhan-ss2ul
    @RehanKhan-ss2ul Місяць тому +2

    વિરોધી હંમેશા વિરોધ જ કરે અને તમે શું કરો છો અને લોકોને સમજાવો ના લગાડવાનું હોય તો શું કાયદો છે

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr Місяць тому +1

    Badha smart meter ne dariya ma nakho jantane arthik rite khankhervanu machine evm Jem

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr Місяць тому

    Meter comany ane sarkar ni mili bhagat janta jay tel leva

  • @chhatrasinhrathwa4171
    @chhatrasinhrathwa4171 Місяць тому

    What is the distionery meaning of word ‘smart ‘ ?

  • @manubhaimuliya5488
    @manubhaimuliya5488 Місяць тому +1

    Lokshahi nisfl thy chhe.

  • @ArvindbhaiPatel-ek5ln
    @ArvindbhaiPatel-ek5ln Місяць тому

    No rajniti. Option aapo. Aa mudde BJP sathe nathi. Jay shree ram.

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr Місяць тому

    Janta ne lutvanu machine chhe aa smart meter

  • @shaniharsolanki491
    @shaniharsolanki491 Місяць тому

    આ ચેનલ મા આનુ મુખ્ય આનૂ ચાલે છૈ મને એમ કે આમ આદમી પાર્ટી ની છે ચેનલ

  • @BharatBhai-ge4bg
    @BharatBhai-ge4bg Місяць тому

    મોદી સરકાર સમ્રાટ મીટર ના નામે લૂંટ કરે છે

  • @SMP8503
    @SMP8503 Місяць тому +5

    EVM ની જેમ આ સ્માર્ટ મીટર પણ હેક થઈ શકે છે.

  • @asifghori5439
    @asifghori5439 Місяць тому

    Loko ni pathari ferava nikdya chhe .smart meter mate garib Manas ne smart phone kharidvano ? Smart phone ma dar mahine recharge karabanu ? Bank ma khatu kholavanu ?

  • @maheshpatel4386
    @maheshpatel4386 Місяць тому

    Patelo no virodhi se aa jago patelo

  • @gunvantpatel
    @gunvantpatel Місяць тому

    Ben GEB dar mahine bill aape evu karva sarkar ne Kaho.

  • @ishvarpatel7967
    @ishvarpatel7967 Місяць тому

    ઈલેકગ બીલ ફીઓલ કોસ્ટ પડયા પાછલ ગ્રાહક ને આપે છે 😂

  • @user-in7ji1qj1d
    @user-in7ji1qj1d Місяць тому

    Smart meter loko ne faaydakarak nathi j . Koi pan service na paisa advance ma na levana hoy . Govt ni badhi j argument convincing nathi .
    Smart meter compulsory na karay . Smart meter thi consumption ke chori ghatshe teni koi guarantee nathi . Tena thi loko ne faaydo thashe teni pan koi guarantee nathi .

  • @ashokprajapati7047
    @ashokprajapati7047 Місяць тому

    Telicom , power company fayda mateni abadhi sarkari scem hoy tevu nathi lagtu???

  • @manishpatel3703
    @manishpatel3703 Місяць тому

    No one is performing duties properly and not eligible for serving

  • @user-bc5zo3gj6t
    @user-bc5zo3gj6t Місяць тому

    (3) Var j chibhda gale chhe ane kahe chhe k chori thay chhe juna metre ma. To tame pakdo ne chor ne. Bija ne kem dando chho ?

  • @ibrahimmanjothi3820
    @ibrahimmanjothi3820 Місяць тому

    Drek vepari grahk pasethi tax vsule chhe

  • @ajayshah55
    @ajayshah55 Місяць тому

    મોદીજી કહે કે મને જોઈને વોટ આપો... આપ્યા..mla corporate જીત્યા... પછી!!?? વહીવટ આવડે નહિ એટ્લે અધિકારી કે એમ કહે કરે અને બે ભેગા થઇ rs lootam loot

  • @sureshdesai455
    @sureshdesai455 Місяць тому

    ચં........................ દા 😅

  • @ajayshah55
    @ajayshah55 Місяць тому

    જાહેરાત જ ન આપી સ્માર્ટ મીટર.. માટે... ત્યા દાનત ખોરી છે

  • @allinonevideoallinonevideo284
    @allinonevideoallinonevideo284 Місяць тому

    Smart mitar na virodhi???

  • @ArvindbhaiPatel-ek5ln
    @ArvindbhaiPatel-ek5ln Місяць тому

    Shvash meter che.

  • @vijayduttpatel8433
    @vijayduttpatel8433 Місяць тому

    જે લોકો ચોરી કરે છે તેના પર કેમ બોલતા નથી

  • @user-sz8ry5ii1q
    @user-sz8ry5ii1q Місяць тому

    Meter banavati company koi bhapiya ni hase