જીજ્ઞેશ મેવાણી ને ૨૦૦ કરોડની કોણે ઓફર કરી | Jignesh Mevani | Jadav Gadhvi Loksahitya

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • જીજ્ઞેશ મેવાણી ને ૨૦૦ કરોડની કોણે ઓફર કરી | Jignesh Mevani | Jadav Gadhvi Loksahitya
    Title : જીજ્ઞેશ મેવાણી ને ૨૦૦ કરોડની કોણે ઓફર કરી
    Artist : Jignesh Mevani
    Copyright : Studio Bansidhar Una
    📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
    #kamo
    #kamokothariya
    #kamo_rajula
    #kirtidangadhvi
    #kirtidan_gadhvi_with_kamo
    👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

КОМЕНТАРІ • 763

  • @moriashokbhai5361
    @moriashokbhai5361 4 місяці тому +81

    100,%સાચું ભાષણ

  • @kishorpatel5197
    @kishorpatel5197 4 місяці тому +105

    ❤ ઘણું સરસ શ્રી જીગ્નેશભાઈ મેવાણી. ધન્યવાદ.

    • @samatsinhdarbar
      @samatsinhdarbar 4 місяці тому +4

      Goodsosh

    • @thecreative3359
      @thecreative3359 4 місяці тому +2

      Fakt modiji gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutch ne best tourism award malyo Modiji na mehnat thi ane Bharat fastest growing economy bani che modiji na raj ma Google karo Jay mata di

    • @SmitpatelPatel-tg3rm
      @SmitpatelPatel-tg3rm 19 днів тому

      Y"UC kgaloop.😊​@@samatsinhdarbar

  • @mahidabachubhai
    @mahidabachubhai 4 місяці тому +82

    કયા મુખેથી ધન્યવાદ આપુ સાહેબ શબ્દો બહુ ઓછા છે
    ખુબ ખુબ સાધુવાદ જય ભીમ

  • @pratapsinhchudasama16
    @pratapsinhchudasama16 4 місяці тому +46

    જીઞનેશભાઈ તમે અમારી રાજપુતાણીઓને પારણા કરાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમે ભાઈ તમારી સાથે જ છીએ જય ભવાની

    • @rahulparmar4252
      @rahulparmar4252 4 місяці тому +2

      જય ભીમ+જય માતાજી=ભારતીય ✊

    • @kishorrathod8548
      @kishorrathod8548 4 місяці тому

      RIGHT 👍👍👍 ONLY MLA INDIA RIGHT

    • @thecreative3359
      @thecreative3359 4 місяці тому +1

      @@rahulparmar4252 gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma Google karo Jay shree Krishna Jay mataji

  • @vijaychavda3528
    @vijaychavda3528 4 місяці тому +119

    વાહ જીજ્ઞેશભાઈ મેવાણી મને ગર્વ છે તમારા પર.

    • @HVcuCVJJBcocuCVJCzugZnHfggbuvc
      @HVcuCVJJBcocuCVJCzugZnHfggbuvc 4 місяці тому +2

      बहुत अच्छा भाषण हुआ जिग्नेश भाई आपका धन्यवाद आपको अब्राहम गुजरात की पर्दा के हाथ भाषण में तो आपने कोई कमी नहीं की

    • @chaudharichetan3392
      @chaudharichetan3392 4 місяці тому

      L

  • @user-gn6gj5xy3n
    @user-gn6gj5xy3n 4 місяці тому +105

    જય ભીમ જય સંવિધાન તમારા જેવા છે તો દલિત સુરક્ષિત છે બાકી અમારૂ કોઈ નથી

    • @thecreative3359
      @thecreative3359 4 місяці тому +1

      Ae modiji che jemne draupadi murmu ji ne president banaiva ane aa loko virodh karata ane modiji ae scheme api gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutch ne best tourism award malyo Modiji na mehnat thi ane Bharat fastest growing economy bani che modiji na raj ma Google karo Jay shree Krishna

    • @PRSINGH2572
      @PRSINGH2572 4 місяці тому

      ​@@thecreative3359 રસ્તાઓ ઉપર હજી પેલા ની જેમ જ ભિખારીઓ જોવા મળે છે, અત્યારે આપણો દેશ સૌથી યુવાન છે તો fastest growing તો થવાનું જ છે....30 વર્ષ થી BJP અહીંયા ગુજરાતમા સત્તા પર છે એ હિસાબે તો આપણે fully વિકસિત સ્ટેટ બની જવા જોઈએ હતા ને!!

    • @HallaBol2024
      @HallaBol2024 4 місяці тому +2

      ​​​@@thecreative3359e j Draupadi Murmu ne na to Parliament na inauguration ma bolavya ne na to Ram Mandir na...

    • @thecreative3359
      @thecreative3359 4 місяці тому

      Koye kidhu ae vakte ae videsh ma hata atyare joi lo bolavya che

    • @HallaBol2024
      @HallaBol2024 4 місяці тому +1

      @@thecreative3359 Desh ma j hata ,ane atyare kya bolavya chhe su matlab

  • @PatelSuraj-ys5ws
    @PatelSuraj-ys5ws 4 місяці тому +52

    વાહ જીજ્ઞેશ ભાઈ સાચી વાત કરી રહિયા છે કડવું છે પણ સત્ય અને તમારી વાત મા દમ છે આવખતે બદલાવ આવશે આવશે અને આવશે

    • @HVcuCVJJBcocuCVJCzugZnHfggbuvc
      @HVcuCVJJBcocuCVJCzugZnHfggbuvc 4 місяці тому +2

      जिग्नेश भाई पहले में अंध भक्त था पर आप नहीं अब तो कांग्रेस को ही वोट दूंगा गूगल सॉरी सॉरी बोल पट्टी सुनने के बाद अब तो लगता है कि भ्रष्टाचार भाजपा पार्टी

  • @user-nx5lo7um6q
    @user-nx5lo7um6q 4 місяці тому +13

    ધન્ય સે તમારી જનેતા આવા દિકરા ને એમાતા એ જન્મ આપ્યો વાહ.. વીરા વાહ...જય હિદ જય ભવાની

    • @thecreative3359
      @thecreative3359 4 місяці тому +1

      Fakt modiji gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutch ne best tourism award malyo Modiji na mehnat thi ane Bharat fastest growing economy bani che modiji na raj ma Google karo Jay shree Ram

  • @comedyofficial7091
    @comedyofficial7091 4 місяці тому +53

    100%સાચિ વાત છે

  • @user-ue2bk2wv1b
    @user-ue2bk2wv1b 4 місяці тому +41

    મારો મત સંવિધાન બસાવવા માટે,, જીજ્ઞેશ મેવાની ને મારા જય ભીમ

    • @HVcuCVJJBcocuCVJCzugZnHfggbuvc
      @HVcuCVJJBcocuCVJCzugZnHfggbuvc 4 місяці тому

      बहुत खूब बहुत खूब जिग्नेश साहब बहुत खूब बहुत अच्छा लगा जाएगी तो मोदी जी झोला उठाकर हम सब गुजराती चेक जरूर करेंगे इलेक्ट्रिक बोर्ड का पैसा उसी में है नहीं तो पता नहीं अंबानी को दे दिया जाएगा जय बजरंगबली

  • @user-vj2vv5wy8c
    @user-vj2vv5wy8c 4 місяці тому +26

    જિગ્નેશ ભાઈ મેવાણી સાહેબ તમારી પોતાની દલિતો માટે કામ કરવા માટે ધન્યવાદ છે ધન્યવાદ અમારા કુટુંબના સભ્યો તથા બધાય ભાઈ ઓ વાસ ના અને અમારા બધા સગા સંબંધી મલીને ગામો ગામ ના સગા વહાલા મલીને હજારો વોટ થાય છે તે અમે ફોન દ્વારા કોંગ્રેસ ના ઉમેદવારો ને વોટ આપવા તૈયાર કરીશું જાતે જઈને પણ કોંગ્રેસ ને વોટ અપાવીશું જય ભીમ જય સંવિધાન

    • @HVcuCVJJBcocuCVJCzugZnHfggbuvc
      @HVcuCVJJBcocuCVJCzugZnHfggbuvc 4 місяці тому

      भाई आपका वोट कांग्रेस को ही देना है क्योंकि सावधान की ऊपर आ पड़ी है बात अगर भाजपा सरकार आ गई तो सावधान मिटा देगी

    • @thecreative3359
      @thecreative3359 4 місяці тому +1

      Fakt modiji gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutch ne best tourism award malyo Modiji na mehnat thi ane Bharat fastest growing economy bani che modiji na raj ma Google karo Jay shree Ram Jai shree Krishna

    • @mvadher9726
      @mvadher9726 4 місяці тому +1

      400 par છે

    • @ranjanavaragiya9419
      @ranjanavaragiya9419 3 місяці тому

      good workr jigneshbhai

    • @thecreative3359
      @thecreative3359 3 місяці тому +1

      @@ranjanavaragiya9419 su yar gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutchh ne best tourism no award malyo modiji na raj ma Google karo jay shree Krishna Jay shree Ram

  • @user-km4ic2bx3y
    @user-km4ic2bx3y 4 місяці тому +30

    જીગનેશ મેવાણી જેવા ગેજુયુટ ઉમેદવાર હોવા જોઈએ જય ભારત માતા કી

    • @thecreative3359
      @thecreative3359 4 місяці тому

      Fakt modiji gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutch ne best tourism award malyo Modiji na mehnat thi ane Bharat fastest growing economy bani che modiji na raj ma Google karo Jay shree Ram Jai shree Krishna

    • @mvadher9726
      @mvadher9726 4 місяці тому

      મફત મા કોઈ લેનાર

  • @khimjibhaivaghera770
    @khimjibhaivaghera770 4 місяці тому +41

    " शेरे गुजरात " जिग्नेश भाई मेवाणी जी एक ही है । उनकी दहाड़ से रूपा - भोपा कांपने लगते हैं ।

  • @JJCREATION5212
    @JJCREATION5212 4 місяці тому +21

    વાહ જીજ્ઞેશભાઈ વાહ
    🇮🇳 જય હિન્દ જય ભીમ 🇮🇳

    • @thecreative3359
      @thecreative3359 4 місяці тому

      Fakt modiji gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutch ne best tourism award malyo Modiji na mehnat thi ane Bharat fastest growing economy bani che modiji na raj ma Google karo Jay shree Ram Jai shree Krishna

  • @hiramakwana9094
    @hiramakwana9094 4 місяці тому +112

    અસલ હીન્દુ જીઞનેશ મેવાણી છે જય ભીમ

    • @VedantStudio-rj6pl
      @VedantStudio-rj6pl 4 місяці тому +5

      જય ભીમ

    • @battelarmy9365
      @battelarmy9365 4 місяці тому

      😂😂😂nastik che topa e

    • @vikaramprajapati-vd1ns
      @vikaramprajapati-vd1ns 4 місяці тому

      Ma😊😊😊qq1 a​@@VedantStudio-rj6pl

    • @palak208
      @palak208 4 місяці тому

      અસલ હિન્દુ ક્યારે આવું ના બોલે મુસ્લિમ તરફી તો વાતો કરે છે

    • @palak208
      @palak208 4 місяці тому +1

      આંબેડકર નો અમને માન છે ભલે બૌદ્ધ ધર્મ સ્વીકાર્ય હોય અમે બહુ જ ધર્મને હિન્દુ ધર્મ જ માનીએ છીએ આંબેડકર ને વિદેશ ભણવા માટે કોઈ મુસલમાને મદદ કરી ન હતી સયાજી ગાયકવાડ એમને મદદ કરી હતી જય ભીમ જય ભીમ બોલો છો આંબેડકર અસલી હિન્દુ હતા

  • @sureshbhuriya1478
    @sureshbhuriya1478 4 місяці тому +8

    બીલકુલ સાસી વાત કરી રહ્યા સો જીજ્ઞેશ ભાઈ તમે આગળ વધો અમે તમારી સાથે છે જીજ્ઞેશભાઈ 🙏🙏

    • @thecreative3359
      @thecreative3359 4 місяці тому

      Gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutch ne best tourism award malyo Modiji na mehnat thi ane Bharat fastest growing economy bani che modiji na raj ma Google karo Jay shree Ram Jai shree Krishna

  • @asmaldhuliya
    @asmaldhuliya 4 місяці тому +38

    જિગ્નેશભાઈ તમે મહાન છો .

  • @user-nk3vb6sv2d
    @user-nk3vb6sv2d 4 місяці тому +4

    જીગ્નેશભાઈ ની જય હો. ભારત જનતા ની વિજય હો.
    જય સંવિધાન, જય ભીમ, જય ભારત.

  • @abhiparmarmofficial4646
    @abhiparmarmofficial4646 4 місяці тому +21

    Tamari vichar dhara ne 100 salam jay bhim

  • @kschavda3918
    @kschavda3918 4 місяці тому +50

    વાહ મર્દ
    સાવજ

  • @ajitsinghchauhan4980
    @ajitsinghchauhan4980 4 місяці тому +46

    हु राजपूत छु पण आ युवान नेता।। जिग्नेश भाई।। ने manu छू।। आवा कोई पण समाज ना नेता होय प्रोत्साहन आपवू ते आपणी फर्ज छे

    • @rohitbhaimeraiya6883
      @rohitbhaimeraiya6883 4 місяці тому +4

      આભાર. .❤્્

    • @kishanparmar5490
      @kishanparmar5490 3 місяці тому +1

      આભાર સાહેબ. જય ભવાની

    • @rohitbhaimeraiya6883
      @rohitbhaimeraiya6883 2 місяці тому +1

      Mahipatshinh chauhan,yuvrajshinh pan sara neta che

    • @chavdaramesh6176
      @chavdaramesh6176 Місяць тому

      @@ajitsinghchauhan4980 ભાઈ જાતિ વાદી તો બીજેપી ને સોંપી બાકી કોઈ પણ હોઈ દેશ માટે સમાજ માટે લડે તે ને પૂરો સહકાર અપાયે આપણી ફરજ હોઈ

  • @devjibhaichaudhary3664
    @devjibhaichaudhary3664 4 місяці тому +17

    Sabas jignes mevani

  • @rathodpiyush9988
    @rathodpiyush9988 4 місяці тому +11

    તમે આગળ રહો, અમે તમારી જોડે છીએ..

  • @navinmaheshwari2220
    @navinmaheshwari2220 4 місяці тому +2

    मेरे गुजरात का भावी मुख्यमंत्री मेरा भाई मेवानी भाई,खुब खुब अभिनंदन सह हार्दिक शुभकामनाएं,

  • @jayantibhaiparmar470
    @jayantibhaiparmar470 4 місяці тому +18

    જય હો કોંગ્રેસ

    • @thecreative3359
      @thecreative3359 4 місяці тому

      Fakt modiji gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutch ne best tourism award malyo Modiji na mehnat thi ane Bharat fastest growing economy bani che modiji na raj ma Google karo Jay shree Ram Jai shree Krishna Jay mataji

  • @amrutmistry3332
    @amrutmistry3332 4 місяці тому +9

    Jignesh mevani bahut bahut dhanyawad. jay hind jay bharat Jay mataji.

  • @rameshshamaliya344
    @rameshshamaliya344 4 місяці тому +13

    વા જીગ્નેશ મેવાણી ભાઈ

  • @MeramanLuva-kg3mz
    @MeramanLuva-kg3mz 4 місяці тому +22

    ધન્યવાદ.જીજ્ઞેશ.ભાઈ.આપ.ની.માતા.ને.સત.સત.નમન.

  • @user-mc5jl1vg3x
    @user-mc5jl1vg3x 4 місяці тому +17

    Vaaaa jignesh Bhai 💐💐 Salute 🫡

  • @pragarambose3289
    @pragarambose3289 4 місяці тому +1

    धन्यवाद जी आपने मेवाणी साहेब अबकी बार गुजरात जीत लेना

  • @chandupatel5746
    @chandupatel5746 4 місяці тому +13

    Jignesh sir,jay bhim Jay savidhan,johar.alg hruday na manvi.

  • @DevajiThakor-pt6dj
    @DevajiThakor-pt6dj 4 місяці тому +111

    વોટ ફોર ગેનીબેન ઠાકોર

  • @vaghelahitendrasinh5740
    @vaghelahitendrasinh5740 4 місяці тому +1

    તમારા જેવા ભાઈ બહુ જરૂર છે ભાઈ તમારા ઉપર અમને ગર્વ છે હું રાજપુત છું તમારા વિચારો બહુ સારા છે

  • @NareshShekhvaOfficial3716
    @NareshShekhvaOfficial3716 4 місяці тому +2

    વાહ જીગ્નેશ ભાઈ મેવાણી વાહ તમે ખાલી દલિત નું નઈ પણ સમગ્ર ભારત દેશ વિશે વિચારીયું ગર્વ છે અમને તમારા ઉપર જય ભારત જય ભીમ 💙

  • @mumrejkhan9874
    @mumrejkhan9874 4 місяці тому +22

    વાહ જીજ્ઞેશ ભાઈ મેવાની તમારા ઉપર મને ખૂબ ગર્વ છે 😂😂😂😂😂😂

  • @navalpuranvairagi3600
    @navalpuranvairagi3600 4 місяці тому +2

    આવા ઉમેદવારો હોય તો પક્ષ ચોક્કસ મજબુત બને વાહ ક્યા બાત હૈં બહુત ધન્યવાદ કોંગ્રેચ્યુલેશન્સ ❤❤

  • @dhirubhaimakwana8821
    @dhirubhaimakwana8821 4 місяці тому +5

    ધન્યવાદ. મેવાણી.સાહેબ

  • @gulabgediya4236
    @gulabgediya4236 4 місяці тому +5

    Very Good Speech Jignesh Mevani 👍👍👍

  • @begdajethabhai7057
    @begdajethabhai7057 4 місяці тому +1

    ધન્યવાદ જીગ્નેશભાઈ ખુબ ખુબ આભાર

  • @user-fx4lz7lj2j
    @user-fx4lz7lj2j 4 місяці тому +6

    🇮🇳🇮🇳🇮🇳 સર તમે સાચુ બોલો છુ ધન્યવાદ સર 🇮🇳🇮🇳🇮🇳

  • @puravkalasva5130
    @puravkalasva5130 4 місяці тому +7

    સલામ છે

  • @dayanandrathva8628
    @dayanandrathva8628 4 місяці тому +11

    Only jiganesh

  • @comedyofficial7091
    @comedyofficial7091 4 місяці тому +11

    વાહ સાહેબ વાહ

  • @pragjibhaigohel
    @pragjibhaigohel 4 місяці тому +3

    જીગ્નેશ ભાઈ. મેવાણી. આપની વાત. યાદ. રાખીશું

  • @jadejananubha5951
    @jadejananubha5951 4 місяці тому +7

    વાહ જીજ્ઞેશભાઈ good સુરા બોલ્યા નવ ફરે

  • @ChandubhaiGadhiya-jp8ev
    @ChandubhaiGadhiya-jp8ev 4 місяці тому +8

    Jayhoo

  • @patelghanshaymbhai9054
    @patelghanshaymbhai9054 4 місяці тому +11

    वाई भाईवा

  • @hariahbhaikataria564
    @hariahbhaikataria564 4 місяці тому +1

    Great pawar bro Jignesh Bhai mevani saheb Jai Jai Jai Bhim Jai Jai Jai Bhim

  • @meniyagordhanbhai3721
    @meniyagordhanbhai3721 4 місяці тому +9

    મેવાણીભાઈતોભાઈશે

  • @vipul452
    @vipul452 4 місяці тому +9

    वाह भाई जीगनेशभाई भेल भाषण करयुं हुं तमने हार्दिक बधाई देता हूं

  • @Ngage9913
    @Ngage9913 4 місяці тому +10

    Sacho che bhaydo...

  • @vipin.stadvi1382
    @vipin.stadvi1382 4 місяці тому +8

    રાઈટ ભાઈ

  • @jadejaashvinsinh5423
    @jadejaashvinsinh5423 4 місяці тому +5

    Jay mataji Jay bhavani vah bhae

  • @user-jg6td5gn7c
    @user-jg6td5gn7c 4 місяці тому +9

    Thank you sir 🎉🎉

  • @dharmendrasolanki110
    @dharmendrasolanki110 4 місяці тому +1

    Excellent spich ek dum sahi kaha BJP aur ranga Billa ke liye .....

  • @sunilsinch2659
    @sunilsinch2659 4 місяці тому +5

    Jignesh bhai..Jay Bhim

  • @bharatparmar2054
    @bharatparmar2054 4 місяці тому +13

    Jaybhim.svithan

  • @dhirenshah3434
    @dhirenshah3434 4 місяці тому +9

    Jignesh bhai aavuj abhiman rakhjo

  • @padhyarbhalabhai6788
    @padhyarbhalabhai6788 4 місяці тому +4

    Khub khub dhanyvad bhai

  • @dattatraypadvi1192
    @dattatraypadvi1192 4 місяці тому +5

    Vah bhai tamara jeva tapi ma joye neta

  • @vinodparmar2015
    @vinodparmar2015 4 місяці тому +1

    Most honest, dedicated and educated MLA. we proud of you !

  • @hasamlakha5707
    @hasamlakha5707 4 місяці тому +5

    Jay bhim jay savidhan jay jawan Jay kishan

  • @HimatChavad
    @HimatChavad 2 місяці тому +1

    ધન્ય વાદ મેવાણી સાહેબ

  • @chavdaramesh6176
    @chavdaramesh6176 4 місяці тому +71

    કાઁગ્રેસ જિંદાબાદ

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Місяць тому +1

      રાહુલ ગાંધી ફરી એકવાર ગૂજરાત આવશે અદાણી ગ્રૂપ મુકેશ અંબાણી ની સરકાર. જસે

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Місяць тому +1

      હાર્દિક પટેલ દ્વારા પૂછવા આવું ત્યારે આવુજ બોલતો હતો પછી બીજેપી માં જાય હાલ. બીજેપી માં. જનતા ના ટેક્સ નાં રૂપિયા થી મોજ કરે છે ભાઈ

  • @tanvirsaiyed6013
    @tanvirsaiyed6013 4 місяці тому +4

    ધન્ય છે

  • @bharatkothari8042
    @bharatkothari8042 4 місяці тому +12

    તમારી વાત 100 % છે
    કોંગ્રસ મુક્ત ભારત ની
    જગ્યાએ કોંગ્રેસ યુક્ત ભાજપ થય ગઈ છે
    BJP ખોટું બોલવામાં જૉર જોર થી બોલવા માં માહિર છે

  • @jadavharsh3490
    @jadavharsh3490 4 місяці тому +31

    Jignesh mevani jindabad

  • @D.S.L.389
    @D.S.L.389 4 місяці тому +5

    Vaha bhai jor dar basan

  • @pravinsagathiya7098
    @pravinsagathiya7098 4 місяці тому +91

    આ અમારો ભાઈ જીગ્નેશ વેતાલ નથી એ વાતનો અમને ગર્વ છે

    • @patelmaganbhai1824
      @patelmaganbhai1824 4 місяці тому

      Vah. Jativad. Kari. Rajaniti. Chamakavavi. Hinduisam khatam. Karavi. Aane. Kahevay. Jaichand

    • @PravinSarvaiya-go1lg
      @PravinSarvaiya-go1lg 4 місяці тому

      Magan... Tne ahiya kone invitation apyu loda

    • @PravinSarvaiya-go1lg
      @PravinSarvaiya-go1lg 4 місяці тому

      ​@@patelmaganbhai1824 tu tara hardik Patel ni pase ja... Amari chovat na kr,

    • @yasinshaikh4718
      @yasinshaikh4718 4 місяці тому

      😅😮❤​@@patelmaganbhai1824

    • @mohanrupavatiya3495
      @mohanrupavatiya3495 4 місяці тому

      KBKBABHININDAN

  • @baldevbhaijoshibaldevbhaij1875
    @baldevbhaijoshibaldevbhaij1875 4 місяці тому +19

    જીગશભાઈવીજય

  • @user-qq4wq4fv8n
    @user-qq4wq4fv8n 4 місяці тому +19

    Jay Congress Jindabad

  • @vipajithakor4130
    @vipajithakor4130 4 місяці тому +5

    જયભીમ

    • @thecreative3359
      @thecreative3359 4 місяці тому

      Gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutch ne best tourism award malyo Modiji na mehnat thi ane Bharat fastest growing economy bani che modiji na raj ma Google karo Jay shree Ram Jai shree Krishna

  • @shaukataliprasla3838
    @shaukataliprasla3838 4 місяці тому +1

    કોંગેસ જીનદાબાદ જીગનેસ મેવાણી જીનદાબાદ ❤❤❤❤❤❤❤

  • @kadvabhaijivabhai767
    @kadvabhaijivabhai767 4 місяці тому +10

    Jignesh mevani saheb tamne slam karusu Karan ke tame je vat kahoso te bhay vagar bjp ni same saval karoso tena mate tame dhanyavad ne Patra so. Jai savidhan jai javan jai kisan.

  • @alarakhbhaimaghalaniya1848
    @alarakhbhaimaghalaniya1848 4 місяці тому +19

    જીજ્ઞેશ ભાઈ

  • @shrimalihasmukhalal
    @shrimalihasmukhalal 4 місяці тому +5

    जय हो जीगनेस भाई जुगजुग जीव वो

  • @anilbhaichavda784
    @anilbhaichavda784 3 місяці тому +1

    Jai jingnesh mevai aap dr baba saheb nu roop cho jai bhai jai bharat

  • @firojbloch3447
    @firojbloch3447 4 місяці тому +1

    Right 👍

  • @vanitabengameti5831
    @vanitabengameti5831 4 місяці тому +3

    Very nice speech

  • @MadhusudhanBhatt
    @MadhusudhanBhatt Місяць тому

    Nyay aur haque ke sawawl ke liye aage badho hum aap ke sath hai apana importance salam che you are Kohinoor of Indian politics aap bahut achha confident speech de te ho thankslot peace in the world and in our hearts

  • @karsannakum3224
    @karsannakum3224 4 місяці тому +21

    કોંગ્રેસ 👍

  • @ranjitchavda2535
    @ranjitchavda2535 4 місяці тому +5

    Waah savaj waah🎉

  • @mohanvinjuda5207
    @mohanvinjuda5207 4 місяці тому +11

    Jigneshbhai great

  • @user-fi9if3qp2v
    @user-fi9if3qp2v 4 місяці тому +6

    જય શ્રી કૃષ્ણ

  • @bharatbhaisidhdhpara3053
    @bharatbhaisidhdhpara3053 4 місяці тому +4

    Jay ho congrats 👏

  • @jaypalzaverbhai9184
    @jaypalzaverbhai9184 4 місяці тому +42

    આ વખતે કોંગ્રેસ આવે છે

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 4 місяці тому +6

    જય કોંગ્રેસ, જય સનાતન.

  • @hariahbhaikataria564
    @hariahbhaikataria564 4 місяці тому

    Jai Bhim Jai Jai Bhim namo Buddhai 🌹🌹🌹🌹🌺🌺🌺..,...... ........... ............ ... jignesh Bhai great pawar bro

  • @surendrangovindan8583
    @surendrangovindan8583 4 місяці тому

    Very sensible and visionary speech filled with principles and ideology.

  • @ikramvohra2456
    @ikramvohra2456 4 місяці тому

    Vahhh mara jiga Bhai vahh salut of ur apech and legend ka teh grund level vala insan hi hota hai jignesh bhai 😊

  • @user-qg1ym5vw9q
    @user-qg1ym5vw9q 4 місяці тому

    Very good liked bhai buyou jiganeshbhaiji

  • @hareshbhaidafda1037
    @hareshbhaidafda1037 4 місяці тому +3

    Dhania.vad.che.shachi.vichar.dhar.che.dr.babasaheb.pan.nathi.vechana.jay.bhim.aabhar.che.aapno.jigneshbhai.aapne.dhaniyvad.farine.dhaniy.vad

  • @rajubabajithakor7542
    @rajubabajithakor7542 4 місяці тому +3

    Good jigneshbhai

  • @hareshbhaidafda1037
    @hareshbhaidafda1037 4 місяці тому

    Vah.bhai.bhai.dhanyvad.shree.man.jigneshbhai.mewani.aap.khub.pragati.karo.jay.bhim.

  • @jashodamakwana7936
    @jashodamakwana7936 4 місяці тому +7

    દરેક સમાજ ને સરખો ન્યાય મળવો જોઈએ

  • @mauleshmark
    @mauleshmark 4 місяці тому +2

    Always best

  • @manharlalambaliya
    @manharlalambaliya 4 місяці тому +3

    ભાઈ ભાઈ જીન્ગેશ ભાઈ, જય ભીમ

  • @VedantStudio-rj6pl
    @VedantStudio-rj6pl 4 місяці тому +32

    જીગ્નેશ ભાઈ તમારા થી વાંધો નથી કોંગ્રેસ ની વિચાર ધારા થી વાંધો છે અમને... બાબા આંબેડકર સાહેબ ઉપર ગર્વ છે ભારત દેશ ને નમો બુધાઈ 🙏🙏🙏🙏

    • @hiteshvekariya2687
      @hiteshvekariya2687 4 місяці тому +1

      Are bhai jigneshbhai ni je vichardara se tej congress ni vichardara chhe congress ni history saraut thi jano desh mate su su karyu congress na adhyax khade ji ne Priyanka ji ne ke Rahul ji na vichar ne thoda Jano gujarat ni bahar no mahol ane shikshan vishwa jano congress party samjay jase

    • @DeepPrajapati-st8pp
      @DeepPrajapati-st8pp 4 місяці тому +1

      Very good sachu kidhu

    • @dineshnesadiya6572
      @dineshnesadiya6572 4 місяці тому +1

      BJP thi Vadho Nathi pan All BJP ma modi , Amit Shah ni Prakruti , Svabhav , Svarth , Matlab , Satta Bhookh , Sajish , Sadyantra , Gem , Davpech, Pakhand , Dhating, Notanki, thi Vadho chhe ,
      Modi , Amit Shah nu koi Stend , Agenda , Niti nathi , potej Viroddh paksh na neta ne chor , Bhastrachari kahe ne CBI , ED , IT na Red padavi trash Aapi ne BJP joint karave And tene Cline chit , Harish Chandra nu Birud Aape Atale Janata Shu ? Svikare , Aavu kyay 70 Year na itihash ma joyu ,

    • @VedantStudio-rj6pl
      @VedantStudio-rj6pl 4 місяці тому +1

      @@dineshnesadiya6572 ન્યુ ભારત છે દોસ્ત ડિજિટલ રાજકારણ ave ત્યારે વિરોધ ગાંધી પરિવાર સાથે અમુક hosiyar લોકો છે જે કોંગ્રેસ ને આગળ નઈ આવા દે સલાહકાર પાર્ટી નું હિત ઈચ્છવા જોઈએ વિરોધ સિવાઈ કોઈ vision નથી ક્યાં સુધી રોયા રાખ સો નેતા ગરીબ જનતા પાસે 100 રૂપિયા ઉઘરાવે પૈસા ભેગા કરે પ્રસંગ ની જેમ Election મા જલસા કરે પ્રજા હેરાન ની હેરાન Election પછી ગાંધીનગર મા ભેગા જમતા હોય દિલ્હી મા સાથે જમતા હોય ભોળી ભાળી જનતા હેરાન apde બધું જાણી તો અજાણ્યા થઈ જઈ જોયા રાખી 🙏🙏🙏

    • @rameshpatel8283
      @rameshpatel8283 4 місяці тому

      कांग्रेस के अलावा कोई पार्टी भारत देश को संभाल नही सकते ।

  • @user-nq2qt4sr8p
    @user-nq2qt4sr8p 3 місяці тому +1

    Jug jug jio mere dlit zambaz aap ki jnm dene vali maa ko krodo vandan nila slam nila slam nila slam jay bhim jay svidhan.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.

  • @naranbhaiborsaniya517
    @naranbhaiborsaniya517 4 місяці тому

    જીજ્ઞેશ મેવાણી ના વિચારો ખુબ જ સારા છે પરંતુ તેની પાર્ટી જનાધાર વિનાની છે વિચારો ખુબ ઉમદા છે

    • @shamjibhaichauhan1374
      @shamjibhaichauhan1374 4 місяці тому

      દેશને ખાડા માં નાખવાની વિચારધારા નથી