મોનોક્રોટોફોસ 36% sl ની સંપૂર્ણ માહીતી | Monocrotophos 36% SL Best Brand

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • મોનોક્રોટોફોસ 36% sl ની સંપૂર્ણ માહીતી | Monocrotophos 36% SL Best Brand
    ravi kotadiya by mono ni mahiti
    pest control india
    indian farming

КОМЕНТАРІ • 169

  • @patelkarshan8422
    @patelkarshan8422 Рік тому +4

    ખુબ ખુબ આભાર

  • @dipakkumarrathod889
    @dipakkumarrathod889 Рік тому +3

    ખુબ સરસ માહિતી આપી

  • @bhupatbhaiharaniya9397
    @bhupatbhaiharaniya9397 Рік тому +2

    સરસ

  • @parasborad7156
    @parasborad7156 Рік тому +1

    Thripas ma chale ke nai

  • @3Engineer_friend
    @3Engineer_friend 3 роки тому +1

    Fungicides side and Inscetside banne ak sathe use kari sakai?

  • @bharatbhammar7524
    @bharatbhammar7524 2 роки тому +1

    સરસ સર ખુબ સરસ માહિતિ આપી તો હવેપછી મને એકરોગ વિશે માહિતી આપશોજી એ રોગ છે કપાસ મા આવેતે મીલીબાગ છે તો આનામાટે કઈદવા કામકરશે એ માહીતી આપશોજી

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  2 роки тому

      Ok
      તમારી પાસે પ્રોફેનો હોઇ તો તે સાલે

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 3 роки тому +1

    Good Information... વાહ ખૂબ સરસ... અલગ અલગ ટેક્નિકલ ના વીડિયો મુકવા થી વ્યુવર ને ઘણું બધું જાણવા મળે છે...

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  3 роки тому +1

      તમારો ખૂબ ખૂબ આભાર અને આવી રીતે સપોર્ટ કરતાં રહેજો એટલે અમને પણ ઉત્સાહ વધે...

  • @jaydwarkadhishperents717
    @jaydwarkadhishperents717 2 роки тому +1

    Bhai aa dawa sambhaji ma upyog kyre to su thay

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  2 роки тому

      ખૂબજ નુકશાન કારક છે . કેન્સર જેવી બીમારી પણ થઈ શકે

  • @PargiPradeep
    @PargiPradeep 8 місяців тому

    Amba ma chntkav kri skay ke Kem reply do

  • @vadadoliyaghanshyam6197
    @vadadoliyaghanshyam6197 Місяць тому +1

    Sakbhaji ma kay dava santvi

  • @karanahir5694
    @karanahir5694 Рік тому +2

    આભાર

  • @3Engineer_friend
    @3Engineer_friend 3 роки тому +1

    Kapas ma fungicides no use kyare karvo and kay fungicides use karvi eni information apjo sir..

  • @jaydipbhaibheda6550
    @jaydipbhaibheda6550 3 роки тому +7

    ખૂબ સારી માહિતી લાગી હજી અશા રાખીએ છીએ કે કઈ દવા હારે ક્ય દવા મિક્સ કરવિ એ માહિતિ આપજો

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  3 роки тому +3

      Thanks..

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  3 роки тому +1

      અમે પણ આશા રાખતા હોય છે.કે લોકો ને પસંદ આવે અને વઘુ માં વધુ લોકો જોવે..એટલે જ્યારે પણ તમને સારો વિડિયો લાગે એટલે બીજા તમારા વોટસઅપ ગ્રુપ માં શેર કરવો એટલે બધા ખેડૂત પાસે પોહસે..

    • @varshapadsala2181
      @varshapadsala2181 Місяць тому

      Barabar nano urea nano dap kai dava ma nakhay teno video zaruri che

  • @dharmeshpatel5870
    @dharmeshpatel5870 Рік тому +1

    Jeeru ma vapari shakay.?

  • @patelram9615
    @patelram9615 3 роки тому +3

    ખૂબ ખૂબ આભાર સાહેબ🙏🙏🙏🙏

  • @munabhaisolanki3460
    @munabhaisolanki3460 2 роки тому +1

    ખુબજ સરસ માહિતી તે બદલ આભાર

  • @parmarmanhar3243
    @parmarmanhar3243 3 роки тому +4

    આ મૉનોકોટો દવા ખેડૂત અને ખેડૂત ના પરીવાર માટે સ્વાથ્યય માટે એકદમ બેક્કારમાંથી બેક્કાર અને ચામડી રોગ તથા કેન્સર ઘાતક છે, આદવા વાપરવાથી અનેક પ્રકાર ના રોગ થાય છે,

  • @pravindevaiya.7616
    @pravindevaiya.7616 3 роки тому +1

    ખોડુ. દેવૈયા પ્રવીણ એન. બહુ સરસ માહીતી આપી આવી રીતે નવી માહિતી આપતા રહેજો

  • @sangitapatel6149
    @sangitapatel6149 3 роки тому +1

    Saras mahiti chhe...thank you

  • @nathabhaibhadiyadra287
    @nathabhaibhadiyadra287 Рік тому

    Very good information 👌

  • @delvadiyaravjibhai969
    @delvadiyaravjibhai969 2 роки тому +1

    ખુબ આભાર સાહેબ તમોને અમારે મોનો ખોટો ફોસ ના ભાવ 650છે તાલુકા ભાણવડ

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  2 роки тому

      etyare 450- ઉપર છે...
      થોડો વધારો થયો છે..

    • @sindhavrohitrohit8043
      @sindhavrohitrohit8043 Рік тому +2

      નય 450 સે અને 450જ હોવા જોઇએ 1લિટર ના નકર ખેડૂત ને પોસાય તેમ નથી દવાના ભાવ બહુજ વધી રહ્યા સે અમારે ત્યાં 1 લિટર ના ભાવ 450 સે🙏🙏🙏🙏🙏

    • @sindhavrohitrohit8043
      @sindhavrohitrohit8043 Рік тому +1

      450જ હોવા જોઈએ

    • @laljimakvana7206
      @laljimakvana7206 25 днів тому

      ,1000, ભાવનગર મહુવા તાલુકામાં

  • @sitarshetha9083
    @sitarshetha9083 3 роки тому +1

    Kai company nu vadhare saru Ave te to kaho

  • @vallabhsolanki7230
    @vallabhsolanki7230 3 роки тому +1

    Bahut jaruri mahiti lagi

  • @divyabazala7008
    @divyabazala7008 2 роки тому +2

    ઘાસ ની દવા સાથે આ દવા વાપરી શકાય

  • @nathabhaibhadiyadra287
    @nathabhaibhadiyadra287 3 роки тому +2

    Very good information Thanks

  • @bhupatbhaiharaniya9397
    @bhupatbhaiharaniya9397 2 роки тому +1

    વાત સાચી છે

  • @navbhajadeja
    @navbhajadeja 29 днів тому

    Magafanhima monokoto vaparay ke nahi

  • @lalubhaparmarlalubhaparmar1217

    જય માતાજી જામકંડોરણા તાલુકાના ચાવંડી ગામમાં થી

  • @krushiinfo
    @krushiinfo 3 роки тому +1

    Saras mahiti

  • @kkravaliyakishor3033
    @kkravaliyakishor3033 3 роки тому +1

    Monocrotophos & acephte mix no kri skay.

  • @ishwarbhaikanetiya2759
    @ishwarbhaikanetiya2759 2 роки тому +1

    Davani.mahiti.ma.kya.kya.pakkma..cchat.cchaky.Te..Darek.dabama.mahiti.Apvi.Thakyu

  • @asodaraprakash2158
    @asodaraprakash2158 3 роки тому +2

    Good. knowledge..... Farmar help

  • @thakormunna9762
    @thakormunna9762 2 роки тому +1

    એસીફેટ કયી કંપની નુ સારુ આવેછે તે વીડીયો બનાવજો

  • @jamodmukesh3832
    @jamodmukesh3832 3 роки тому +1

    ખૂબ સરસ માહિતી આપી સર

  • @dharakajavadara1592
    @dharakajavadara1592 3 роки тому +1

    Sari mahiti se

  • @delvadiyaravjibhai969
    @delvadiyaravjibhai969 3 роки тому +1

    સાહેબ નમતું આવી માહિતી આ પતારહેજો

  • @vankaramrutbhai-gq9po
    @vankaramrutbhai-gq9po Рік тому

    VERY BEST

  • @rashidbloch4410
    @rashidbloch4410 3 роки тому +1

    Sarash sir

  • @bhupatbambhaniya98
    @bhupatbambhaniya98 2 роки тому +1

    Vaa bhai

  • @patelharesh7741
    @patelharesh7741 2 роки тому +1

    Monokotofosh.sathe.bigi.kayi.dava.vaprisakay

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  2 роки тому

      જો જરૂર હોઇ તો જ આ દવા ઉપયોગ કરાય

  • @bharatotaradi3920
    @bharatotaradi3920 3 роки тому +1

    Rog ny jivat mate se

  • @vegallakho3683
    @vegallakho3683 2 роки тому +1

    લીલા તાતડીયા અને સૂશે પ્રકારમાં કયુ કન્ટેન્ટ વધારે પડતું કામ આપે એ ખાસ જણાવો. કન્ટેન નું નામ જણાવો ખાસ

  • @naranjaviya7806
    @naranjaviya7806 2 роки тому +2

    Very nice👌

  • @kishorgohil9372
    @kishorgohil9372 3 роки тому +1

    ખૂબ સરસ માહિતી.👍

  • @AtulbhaiChovtiya
    @AtulbhaiChovtiya 2 місяці тому

    👍 good

  • @anildesaianil7034
    @anildesaianil7034 3 роки тому +2

    કપાસમાં પ્રોફેનોફોસ દવા સાચી કેટલીક વાર કેટલી નુકશાનકારક માણસ ઉપર કેટલી નુકશાનકારક છે એની માહિતી આપો

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  3 роки тому +1

      અમુક લોકો ને જાડા થઈ જાય છે.અમુક ખેડૂત ને નથી અનુકૂળ આવતી. તેની વાસ ખૂબજ તીવ્ર હોઇ

    • @sahdevsinhjadeja103
      @sahdevsinhjadeja103 2 роки тому +1

      પ્રોફેનોફોસ દવા ની એસીડીટી , ગેસ, અપચો થાય છે. માસ્ક પહેરવું હિતવાહક છે.

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  2 роки тому

      100©

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  2 роки тому

      તમારી વાત સાચી છે

  • @bavansinhrathod9773
    @bavansinhrathod9773 2 роки тому +2

    તમાકુ કલકતી ની દવા તથા ખાતર ની સલાહ

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  2 роки тому

      તમાકુ માં કયા ક્યા રોગો આવે છે...???

  • @jatindholariya2123
    @jatindholariya2123 Рік тому +1

    મેં મારા કપાસ માં Lancergold + Phoskill + Profenophos દવાનો છંટકાવ કર્યો. છતા પણ મોલો કે સફેદ માખીનો ઉપદ્રવ ઓછો નથી થયો.

  • @prabhathumbal4230
    @prabhathumbal4230 2 роки тому +1

    vary good

  • @mitalchaudhari4163
    @mitalchaudhari4163 3 роки тому +1

    Thodi bhaat ane sherdi mate pan mahiti aapso

  • @bharatbhaivora1116
    @bharatbhaivora1116 2 роки тому +2

    થિપસ માં કામ કરે?

  • @KiransinhZala-d5v
    @KiransinhZala-d5v Рік тому

    Hood

  • @vegallakho3683
    @vegallakho3683 2 роки тому +1

    લીલા તતડી અને સૂસીયા પ્રકારની જીવાત માટે ખાસ જણાવો

  • @sakariyalalji4982
    @sakariyalalji4982 3 роки тому +1

    Wahhh Bhai

  • @pansuriyashantilal3414
    @pansuriyashantilal3414 3 роки тому +1

    Good news

  • @jinalbachauhan1770
    @jinalbachauhan1770 Рік тому +2

    Mahitlcahiche

  • @rajputmayur8920
    @rajputmayur8920 3 роки тому +1

    Aa dava Ben karel che khedut mitroe na vaprvi joyi e

  • @krunalnvankar5203
    @krunalnvankar5203 3 роки тому +1

    👌

  • @nitingoswami778
    @nitingoswami778 Рік тому

    આ દવા માનવ શરીર માટે હાનીકારક છે

  • @bhupatdudhatra5157
    @bhupatdudhatra5157 2 роки тому

    ખુહ સરસ

  • @rathvabharat4960
    @rathvabharat4960 3 роки тому +1

    મોનોકોટો ફોસ જોડે એસીફટ મિકસ થાય કે ના

  • @funtv3842
    @funtv3842 3 роки тому +1

    ખૂબ સરસ 👍👍👍

  • @kanubhaisutariya4097
    @kanubhaisutariya4097 2 роки тому +2

    નમો,,શકતિસૂસે

  • @dilipkumarvaghasiya8656
    @dilipkumarvaghasiya8656 3 роки тому +1

    Orgonik farming fafrofitebal farming best

  • @jorshangbhaidodiya2527
    @jorshangbhaidodiya2527 5 місяців тому

    Asifos Asiatic green agrico

  • @mahebubvakaliya5419
    @mahebubvakaliya5419 3 роки тому +1

    ખૂબજસારોવીડીયોસે

  • @lifeofscience7183
    @lifeofscience7183 3 роки тому +1

    Good

  • @dpkandoriya6738
    @dpkandoriya6738 Рік тому

    ખોટું છે કોય કામ નથી દેતી

  • @b.m.gadhavib.m.gadhavi501
    @b.m.gadhavib.m.gadhavi501 3 роки тому +1

    ગૂલાબી ઈયડ ન આવે તેનૂ કહેજો

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  3 роки тому

      ઈંડા નાશક દવા નો સ્પ્રે કરવો
      જેમ કે ડેલ્ટાટ્રાયઝોફોસ...

    • @b.m.gadhavib.m.gadhavi501
      @b.m.gadhavib.m.gadhavi501 3 роки тому

      @@KrushiMahitilatest આભાર ભાઈ દવા નૂ કહેવા બદલ ધન્યવાદ

  • @meetahir5582
    @meetahir5582 3 роки тому +1

    Bhai amare to 500 le se

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  3 роки тому

      તમે બાકી માં દવા લેતા હસો એટલે...અગ્રો માં ૨- પ્રકારના ભાવ હોઇ રોકડા અને બાકી

  • @mayurmayurnavadiya7271
    @mayurmayurnavadiya7271 3 місяці тому +1

    તદન ખોટી માહિતી.... ગમે તે કંપની નુ હોય 36% હોય એટલે સરખુ જ કામ આપે

    • @rajahir2226
      @rajahir2226 Місяць тому

      100 સીસી નું ગમે તે બાઇક લિયો પણ સ્પેલેન્ડર જેવું એકેય નય એટલે 5 10 %જેવો ફરક પડતો હોય

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  Місяць тому

      એવુ ના હોઈ એટલે જ આવા વીડિયો બનાવવા પડે છે....ક્યારે ખેડુત જાગૃત થશે

    • @RohitTarparaRohit
      @RohitTarparaRohit Місяць тому

      Bolvani pish vadharo aetle video Lambo no thay

  • @ashwinahir2314
    @ashwinahir2314 3 роки тому +1

    Pl

  • @jagdishpampaniya7068
    @jagdishpampaniya7068 3 роки тому +1

    ભારત માં કેમ નથી બન થાતી

  • @sakariyalalji4982
    @sakariyalalji4982 3 роки тому +1

    Bharat ma bandh karavo

  • @jayeshsinhchauhan9544
    @jayeshsinhchauhan9544 Місяць тому +1

    સરસ

  • @sukhdevbhaigadhvi2158
    @sukhdevbhaigadhvi2158 3 роки тому +1

    Good👌👌👌

  • @kishorgajera704
    @kishorgajera704 3 роки тому +2

    સરસ

  • @vasarayagnik7122
    @vasarayagnik7122 3 роки тому +1

    સરસ