Kaajal Oza Vaidya | new speech | મોડર્ન બનવાની દોડમાં મર્યાદા ભુલાઈ ના જાય...

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2022
  • Kaajal Oza Vaidya - A brand name in Gujarati literature. A youth icon and an inspiration for many women. Kaajal has inherited the vocabulary and clarity of thoughts from her father Digant Oza - a renowned journalist, respected for his sharp views and ethical contribution to Gujarati journalism, and the media world at large, for more than five decades. Kaajal’s writing is honest and upfront. Her contemporaries have witnessed her phenomenal growth within a short span of time. While she had already made a noteworthy debut with her first short story collection in 2005, Kaajal became extremely popular when her very first novel ‘Yog-Viyog’ was serialized in Chitralekha - a leading Gujarati weekly.
    #KaajalOzaVaidyaMyOwn #gujarati #Latestspeech
    official website: kaajalozavaidya.in/
    follow on Facebook: / kaajalozavaidya
    follow on Instagram: / kaajalov

КОМЕНТАРІ • 238

  • @rupalsangani8870
    @rupalsangani8870 Рік тому +198

    Very true. .... હુ જૈન છું અને પટેલ યુવક સાથે લવ મેરેજ કર્યા છે, પણ જૈન ની અને સંસ્કારી કુટુંબ ની દીકરી હોવા છતાં મારા સાસુ મને સ્વીકારી નથી શકતા. એવુ સમજી ને કે તુ જબરદસ્તી અમારા ઘર માં ઘુસી છો... અને આ વિચારો અને એમનો અણગમો એમના વાણી વર્તન માં સતત અનુભવાય....પણ હમણાં એ પહેલી વાર અમારા ઘરે 15 દિવસ રહેવા આવ્યા ત્યારે મે એમની સાથે જેવું મારી પોતાની મમ્મી સાથે કરતી હોઉં એવુ જ વર્તન કર્યું. એમને ભાવતી વાનગીઓ રોજ રોજ બનાવી ને ગરમ ગરમ જમાડ્યા, એ નાના સેન્ટર માં થી આવ્યા હતા અને અમે મોટા સિટી માં રહીએ છીએ તો અહીં મળતા Exotic fruits મંગાવી ને એમને ખવડાવ્યા કેમ કે એમને fruits બહુ ભાવે.... એમના માથા માં તેલ માલિશ કરી આપતી, એમને ફિલ્મો જોવાનો શોખ, તો એમની સાથે રોજ ઈન્ટરનેટ પર અવનવી ફિલ્મો જોતી, એમની સાથે ખુબ વાતો કરી, એમની વાતો સાંભળી........ આ બધું મે એમ સમજી ને કર્યું કે એ જે વર્તન મારી સાથે કરે છે એ એમના સંસ્કાર છે, ને હું જે વર્તન એમની સાથે કરું છું એ મારા સંસ્કાર છે..... કેમ કે મારા માતા પિતા એ હંમેશા મને એમ જ શીખડાવ્યું કે બેટા આપણે આપણા સંસ્કારો અને સજ્જનતા ક્યારેય નહી મુકવાની. આપણું વર્તન એટલું સારું હોય કે સામે વાળા ને આપણી સાથે ખરાબ વર્તન કરવા નો અફસોસ થાય..... મારા માઁ બાપ ની આ શીખામણ મે મગજ માં અને હૃદય માં ઘૂંટી લીધી છે. ....

  • @rasikthakor728
    @rasikthakor728 10 місяців тому

    😮😮 શુભ સંધ્યા ની પ્રાર્થના ઓમ નમઃ શિવાય વેરી ગુડ સુવિચાર 😮

  • @hasuhapani5296
    @hasuhapani5296 Рік тому +4

    બહુજ સુંદર પ્રવચન, સલામ કાજલબેન

  • @11-jianna21
    @11-jianna21 Рік тому +1

    Kajalben salute to u ur speech is excellent .this type of suggestions for knew generation one let go few grudges to be happy nd make other, happy .👌🙏

  • @Naren159
    @Naren159 Рік тому +3

    awesome speech , very true mam reality in real life

  • @ramanpatel3110
    @ramanpatel3110 Рік тому +4

    Very useful advice for all families thanks lot

  • @harlinpandya9130
    @harlinpandya9130 Рік тому +1

    Yes Kajal masi ,absolutely right and Il make sure that Il be applying this in my life as was already making efforts on this and ur speech has made me more strong and firm for walking on this path with love and true affection as everyone deserves it

  • @manapalan8368
    @manapalan8368 Рік тому +3

    Very nice n informative speech thanks mam🙏🙏🙏

  • @mehulgor3
    @mehulgor3 Рік тому +5

    વાહ, સમાજ નો અરીસો, અને એમાં સબંધો ને કઈ રીતે જોવાય એ વાત સ્પર્શ કરી ગઈ...✨👍⚖️

  • @shitalvadher152
    @shitalvadher152 Рік тому +1

    Akdam sachi vaat boli kajaldidi tame🙏

  • @ramabentailor8405
    @ramabentailor8405 Рік тому +2

    કાજલબેન તમને સાઅમાભણવા મને બહુ ગમે છે અને જીવનમાં પણ ઉતારુ છું

  • @harshabhavsar110
    @harshabhavsar110 10 місяців тому

    Very nice 👌🏻 jindagi ni Sachi hakikato ni sundar rite new generation ne guidence ni bahu j nature che j tame Aapyu che big big claps 👏

  • @printdarshan4599
    @printdarshan4599 Рік тому +2

    Really Great thought
    I SALUTE YOU

  • @mandakinibenpatel5625
    @mandakinibenpatel5625 Рік тому +1

    Khub khub saras vat Kari Ben tame samajva layak che

  • @bthakkar799
    @bthakkar799 Рік тому +5

    Kajal Ben you made me cry . Excellent presentation. My wife at the end of your speech was speechless. 🙏

  • @anumakwana8483
    @anumakwana8483 Рік тому +2

    Akdm sachu bolya didi👍👍

  • @komalshah3052
    @komalshah3052 Рік тому +1

    Awesome Speech 🎤 Jay Jinendra🙏🙏🙏

  • @vishalmer6338
    @vishalmer6338 Рік тому

    Very inspirational thank you madam❤❤

  • @Nikki-nk1pr
    @Nikki-nk1pr Рік тому +3

    Awesome Ben ❤️🥰

  • @mitulshivyogi380
    @mitulshivyogi380 Рік тому +4

    So true,Kajalben, excellent speech ......it's Todays generation

  • @animakundu3676
    @animakundu3676 10 місяців тому

    Ekdam Radaysprshi pravchan kajalji🙏🙏🙏

  • @kokilapatel1025
    @kokilapatel1025 8 місяців тому

    Very informative information for the family. Thanks

  • @hitaxitopiya
    @hitaxitopiya Рік тому +14

    People really need to understand this!! Thank you for this wonderful video! ❤️

  • @pradnyatrivedi3252
    @pradnyatrivedi3252 Рік тому

    Very true this very nice program 🙏

  • @rekhamistry6737
    @rekhamistry6737 Рік тому

    Excellent speech👌🏻👌🏻👌🏻

  • @janki410
    @janki410 Рік тому

    Very true.. nice well said ❤

  • @mukeshpatel-vo8rj
    @mukeshpatel-vo8rj Рік тому

    Very nice excellant apratim explane kajalben

  • @gayatrijoshi249
    @gayatrijoshi249 Рік тому +1

    Hu hamesha tamara videos sambhalu 6u...te mane khub insire kre 6......tq for such a nice videos..... 👏🥰

  • @leenachauhan7226
    @leenachauhan7226 Рік тому +2

    Very nice speech. 👌🏿

  • @harsiddhbhartigoswami6854
    @harsiddhbhartigoswami6854 Рік тому +1

    કાજલબા તમને ખુબ ખુબ ધન્ય વાદ ધન્ય વાદ.

    • @KaajalozavaidyaMyOwn
      @KaajalozavaidyaMyOwn  Рік тому

      Thanks for watching this video and share this speech with your family and friends... Jay shree krishna.

  • @bhargvaidya
    @bhargvaidya Рік тому +2

    mind boggling speech

  • @sonalmeisheri3027
    @sonalmeisheri3027 Рік тому

    Ekdam sachi vaat❤

  • @artisejpal1306
    @artisejpal1306 Рік тому +1

    V nice speech
    👍

  • @manishaben.n.kateliya7545
    @manishaben.n.kateliya7545 Рік тому

    You are amazing so nice speech

  • @RKShah-fp5cq
    @RKShah-fp5cq Рік тому +1

    Good speech really

  • @khyatishah2599
    @khyatishah2599 Рік тому +2

    Khub saras medam

  • @harshad570
    @harshad570 Рік тому +1

    Absolutely correct mam

  • @Atul_soni638
    @Atul_soni638 5 місяців тому

    कर्म कोईने छोड़ती नत्थी खोटी वात,
    कर्म mathi mukti bhagvan sant bhakto ni सेवाथी thay

  • @prafulashah3189
    @prafulashah3189 7 місяців тому

    I have two daughters means, they both are my two son's wife, my both daughters are considering me as their mother, and they treats me so well and Respectful, I am so proud of them , they are always there for me, they are truly my friends, I only open my heart to them. They are more then my sons.

  • @sanjaychauhan-eq1yi
    @sanjaychauhan-eq1yi Рік тому +2

    Excellent
    Bahu saras

  • @tejalsaxena2867
    @tejalsaxena2867 7 місяців тому

    Very good .... excellent speech

  • @sahiljat4947
    @sahiljat4947 Рік тому +2

    Very right 👍👍

  • @chandannandu9982
    @chandannandu9982 9 місяців тому

    Khub sundor 🎉

  • @bhavnasaraiya279
    @bhavnasaraiya279 Рік тому +8

    Excellent speech for making understanding to the girls who is running to become modern
    As all the mother in laws are not of low moral ethical values
    And this is ThE reality what you told in your speech
    I have strong faith and hope that your speech will motivate to keep peace and harmony in the indian society and will increase positive bonding between two females in same HOME.
    Regards and love💐💐💐

  • @maltirohit8549
    @maltirohit8549 Рік тому +2

    Sarash kajlben

  • @satyamtapodhan7598
    @satyamtapodhan7598 2 місяці тому

    Beautiful

  • @dineshgoswami1696
    @dineshgoswami1696 Рік тому +3

    जय हाटकेश्वर महादेव

  • @vadodariyaketanbhai6703
    @vadodariyaketanbhai6703 10 місяців тому

    Jay bajrang bali 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Rahiiii-
    @Rahiiii- Рік тому +1

    So very very nice

  • @BhailalSoni-wy3kk
    @BhailalSoni-wy3kk 3 місяці тому

    ok ok very good nice you re video most Thanks you so much Ji 🙏

  • @sanskrutishah6993
    @sanskrutishah6993 Рік тому +2

    Sachi vat 6

  • @hshdhehe1084
    @hshdhehe1084 Рік тому +4

    👌🏻👌🏻👌🏻👌🏻

  • @manishabensharma
    @manishabensharma Рік тому

    Great 💐🙏👍

  • @Being_Riddhi
    @Being_Riddhi Рік тому +5

    Vicharo to sara che pan ak tarfi che , badhu modern vahu pase thi expectations che , what about her expectations from husband and in laws ???

  • @nileshkatudia
    @nileshkatudia Рік тому +6

    કિંજલ બેન તમે પોતેજ તમારા નામ પાછળ બે અટક લગાવી છે

    • @Pavitra905
      @Pavitra905 Рік тому

      એની ભાષા માં સહિત્ય નો જરાય છાંટો નથી. Attitude જ ઘમંડી છે એનું અને બધા ને શિખામણ આપતી ફરે છે.

  • @bharatbhatia5753
    @bharatbhatia5753 Рік тому +1

    Shace vat

  • @rohit.oza.-hg7xc
    @rohit.oza.-hg7xc Рік тому

    Very.Nice.Speech.

  • @sureshbhaiparmar7335
    @sureshbhaiparmar7335 Рік тому

    Jay mataji

  • @prakashvyas9778
    @prakashvyas9778 Рік тому +1

    Sahi che

  • @axitaparekh2888
    @axitaparekh2888 Рік тому +2

    Absolutely correct Mam. I Really like you very much 🌹🌹❤️💐💐

  • @shrutimaru4295
    @shrutimaru4295 Рік тому +20

    તકલીફ એક જ છે "પોતાની દીકરી ની દરેક ભૂલ માતા માફ કરી શકે છે, પણ વહુ માટેના નિયમો અલગ છે એવું ખુદ માતા દીકરી ની સામે જ બતાવે છે"!! પણ હું સહમત છું...સાસુ બનેલી સ્ત્રી નવીનતા નહીં અપનાવી શકે કારણકે ૨૫-૩૦ વર્ષ સત્તત એક જ રીતે જોવાયેલી જીવાયેલી જિંદગી વર્તનમાં હોય છે. રહી વાત છૂટા પડવાની..."પોતાની દીકરી ને છુટા પાડવામાં માતા બરોબર મદદ કરે છે પણ વહુ દીકરા નાં છૂટાછેડામાં અલગ હોય છે"!!! વેરની વૃત્તિ એક સ્ત્રી જ બીજી સ્ત્રીમાં ઠાલવે છે.

  • @deepakahir8670
    @deepakahir8670 Рік тому

    Love you sis...😘😘 from vadodara...

  • @jayantibhainsuthar6516
    @jayantibhainsuthar6516 Рік тому +1

    Very good

  • @hshdhehe1084
    @hshdhehe1084 Рік тому +1

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @rinabenvaghela5471
    @rinabenvaghela5471 Рік тому +5

    લીવર પણ એક જ છે, જીભ પણ એક જ છે, નાક પણ એક જ છે.

  • @gayatrisevak213
    @gayatrisevak213 Рік тому +1

    Tamari speech sabhadavi game che tame sachu ko cho

  • @prishaaneha
    @prishaaneha Рік тому +2

    very nice talk

    • @KaajalozavaidyaMyOwn
      @KaajalozavaidyaMyOwn  Рік тому

      Thanks for watching this video and share this speech with your family and friends... Jay shree krishna.

  • @rekhasheth8701
    @rekhasheth8701 Рік тому +3

    Nice Speech Kajalben

  • @creativeideawithurvashi7435
    @creativeideawithurvashi7435 Рік тому +1

    ખુબ જ સરસ અને પ્રેરણાદાયી

  • @hasumatiskitchen8193
    @hasumatiskitchen8193 10 місяців тому

    🙏🙏

  • @manubhaigidamanubhai6177
    @manubhaigidamanubhai6177 Рік тому +1

    👌👌👌👌🙏

  • @nayanamehta8863
    @nayanamehta8863 Рік тому +6

    Aekta kapur to loko na sanskar no dat vali didho chhe

  • @pketangandhi
    @pketangandhi Рік тому +2

    Very truly Ben

  • @ashamehta2874
    @ashamehta2874 Рік тому +1

    Kubj mast didi Tamara video kubj samjva vala hoy che

    • @KaajalozavaidyaMyOwn
      @KaajalozavaidyaMyOwn  Рік тому

      Thanks for watching this video and share this speech with your family and friends... Jay shree krishna.

  • @damorvanraj292
    @damorvanraj292 6 місяців тому

    Good

  • @sarlagor7207
    @sarlagor7207 10 місяців тому

    100 %❤

  • @trivkrem4161
    @trivkrem4161 Рік тому +1

    Very nice Kajalben❤

  • @tinaganga4889
    @tinaganga4889 Рік тому +3

    Dar ek relation ma jaruri chhe. Fakt sasu vahu na j nahi. Badha a ek bija sathe prem, adar, same vala nu sanman sachvay a rite jivavu joiye. 🙏

    • @nishasavla6739
      @nishasavla6739 Рік тому

      Khoob ja sachi vato kari.... aje vikharai rahela parivaaro , tooti jata sambadho , bhulai jata shanskarona vayarane vantol banavata rokava tamara jeva nikhalash vaktani samajne khoob ja jarurat cche...Kajalben..most powerful speech....
      Thank you.

  • @solankidiya2967
    @solankidiya2967 Рік тому +3

    Solanki.Diya

  • @mmrpatel2857
    @mmrpatel2857 Рік тому +3

    Aapno samaj khali dekhave morden thayo se vicharo thi nay

  • @patidarviralgatha9396
    @patidarviralgatha9396 Рік тому +1

    Dikari Devo Bhav

  • @rinabenvaghela5471
    @rinabenvaghela5471 Рік тому +2

    સંસાર જેનો કોઈ પણ સાર નથી નીકળતો તોય છૂટતો નથી અને છોડવો ય નથી કોઈ ને

  • @pandavhemal2039
    @pandavhemal2039 Рік тому +1

    Ame kayrey pn sasu vahu jaghdta nathi because k ame kajalben ni speech sambhli che and follow kari che

  • @roshnibhagat1898
    @roshnibhagat1898 Рік тому +1

    I have so much problem in my government job as a teacher..... Please tell something

  • @sarlagor7207
    @sarlagor7207 10 місяців тому

    Sarla jagdhis gor❤❤

  • @jassipal3433
    @jassipal3433 Рік тому +1

    Please translate into Hindi we are very much interested into it

  • @dkclasses1602
    @dkclasses1602 10 місяців тому

    તમારા નંબરની જરૂર છે. કાર્યક્રમ માં મહેમાન બનાવવા છે.

  • @nipadesai7511
    @nipadesai7511 Рік тому +1

    Sasre sakar na hoy bas atlu yaad rakhvu koine na hoy aa badhu bolvu ane sambhdvu saru lage baki realty to khabr j che darek ne k garib hoy k rupiya valo lavta to badha pagar vagrni kaam vali j hoy jene loko agal amra ghar ni vahu che avu kehva ma aave che sasra paksh ni vaat mano to sara na mano to kharab bas

  • @bhavinipatel8818
    @bhavinipatel8818 Рік тому +2

    hu sari rite j rev pn mufat chu mo pr je hoy ae kahi dev chu to ena lidhe bov prob thai jay

    • @KaajalozavaidyaMyOwn
      @KaajalozavaidyaMyOwn  Рік тому

      Thanks for watching this video and share this speech with your family and friends... Jay shree krishna.

  • @patidarviralgatha9396
    @patidarviralgatha9396 Рік тому +2

    Potana Gare Divo kare ene Dikaro kahevay but Bijana Gare jaine Divo kare ne Ajavala pathare Ane Dikari kahevay

  • @dhwanisoni5080
    @dhwanisoni5080 Рік тому +4

    Pan didi ghani var avu bantu hoy che kaapde ghani var game tetlu saru behav karie to pan loko ne kai kimat j nathi hoti loko bijane to salah deva ma aagad hoy pan pote to koi na jivan ma dakhalgiri j karta hoy.......jem vahu ni faraj hoy tem sasu ni pan kai faraj hoy vahu dikri ma antar na rakhavu joie......
    Maa to tene su karvu te khaber j hoy pan ghani var loko pote bija no hak adhikar chinvi mahan banvau khub gamtu hoy pan maa ni jagya koi na lai sake

  • @pravinbabariya6273
    @pravinbabariya6273 Рік тому +2

    V̲e̲r̲y̲ n̲i̲c̲e̲.̲

  • @patidarviralgatha9396
    @patidarviralgatha9396 Рік тому +2

    Darek shasu potani vahu ne Dikari samaje ane Darek vahu potani shasu ne maa samaje to samajni samsya nu samadhn thaijase

  • @sanjayckanpariya
    @sanjayckanpariya Рік тому +1

    Ane aaj na samay ma lekhko, motivational speakro, media potana swarth khatar sarkar ne sachu kehva ma satya ne ujagar karva nu bhuli gaya che...paach column wali bai

  • @sarlagor7207
    @sarlagor7207 10 місяців тому

    Sarla jagdhis gor 4:32

  • @ratilalparmar1342
    @ratilalparmar1342 Рік тому

    મોંધવારી ના સમય મા બાપ ને સાચવવા ગમતા નથી

  • @unnatipatel5472
    @unnatipatel5472 Рік тому +3

    Jaya vahu ni velyu na hoi kaam j vahalu hou to su karvu vahu chokri ni jeem rahe pan saasu vahu na bane saasu teri saasu and maa te maa

  • @HDStudi0
    @HDStudi0 Рік тому +1

    Nice seppech

  • @sarlagor7207
    @sarlagor7207 10 місяців тому

    3:41

  • @kailashpatel5663
    @kailashpatel5663 Рік тому +1

    Usha patel