Це відео не доступне.
Перепрошуємо.

🌼 કળજુગ આવ્યો ડોટા ડોટનો રે 🌼 ખુબ જ સમજવા જેવું ||Gujarati bhajan||

Поділитися
Вставка
  • Опубліковано 6 кві 2024
  • 🌼 કળજુગ આવ્યો ડોટા ડોટનો રે 🌼 ખુબ જ સમજવા જેવું ||Gujarati bhajan|| #bhajan #satsang #kirtan
    Gujarati kirtan
    bhajan kirtan
    mahila mandal na Bhajan
    kaliyug nu geet
    કળજુગ પ્રમાણે કડવો લીમડો રે લોલ
    જમાના પ્રમાણે મીઠી ડાળ જો
    કળજુગ આવ્યો છે ડોટા ડોટ નો રે લોલ
    દીકરો દોડે છે માં ને મારવા રે લોલ
    સાસુને લાગે છે પાયે જો
    કળજુગ આવ્યો છે ડોટા ડોટનો રે લોલ
    કળજુગ પ્રમાણે........
    ભેંસોને નીરે છે બાજરી રે લોલ
    ગાવલડી ભૂખી જાય જો
    કળજુગ આવ્યો છે ડોટા ડોટનો રે લોલ
    કળજુગ પ્રમાણે.......
    સાળી આવે તો સાડી લઈ દેશે રે લોલ
    બેની એની રોતી રોતી જાય જો
    કળજુગ આવ્યો છે ડોટા ડોટનો રે લોલ
    કળજુગ પ્રમાણે......
    સાધુ સંતો જમાડિયા રે લોલ
    ભાણેજ એના ભૂખ્યા જાય જો
    કળજુગ આવ્યો છે ડોટા ડોટનો રે લોલ
    કળજુગ પ્રમાણે......
    રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
    મારી ચેનલમાં તમે તમારી રુચિ પ્રમાણે ના ભજન ના વિડીયો જોઈ શકો તે માટે પ્લેલિસ્ટ બનાવેલ છે.
    🔹🔹🔹🔹 કૃષ્ણ ભજન 🔹🔹🔹🔹
    👇
    • 🙏 કૃષ્ણ ભજન 🙏
    #mahila_mandal
    #Satsang_mandal
    #krishna_bhajan
    #mahila_satsang_mandal
    #New_bhajan_kirtan_ved_Smit
    #ગુજરાતી_કીર્તન
    #કીર્તન_મંડળ
    #bhajan_mandal
    #પરંપરાગત_કીર્તન
    #લખેલાં_ભજન
    #કીર્તન
    #satsang_bhajan
    #bhajan_kirtan
    #gujrati_lyrics_bhajan

КОМЕНТАРІ • 10

  • @robertconley7338
    @robertconley7338 Місяць тому +2

    Jaysree krusan

  • @reyansgama3727
    @reyansgama3727 2 місяці тому +2

    અતિ સુંદર

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 2 місяці тому +3

    Super❤❤❤

  • @chetanavaghela2856
    @chetanavaghela2856 3 місяці тому +4

    ખુબ સરસ ભજનછેનવાભજનમોકલાવજો

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 3 місяці тому

    ખૂબ સરસ કિર્તન ગાયેલું છે સમજવા જેવું છે જય શ્રી કૃષ્ણ

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit  3 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏

  • @dhruvitkotadiya8202
    @dhruvitkotadiya8202 3 місяці тому +1

    Jayshrikrishna🎉🎉🎉

  • @DadaniDikaribhajankirtan
    @DadaniDikaribhajankirtan 3 місяці тому

    ખૂબ ખૂબ સરસ સમજવા જેવું કીર્તન છે દીદી જય શ્રી કૃષ્ણ

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit  3 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏