- 744
- 16 235 148
new Bhajan kirtan ved smit
India
Приєднався 17 гру 2021
Mera name gita hai.me dhun, Bhajan, kirtan ka video banati hu.meri chennal me naye naye dhun,Bhajan, kirtan upload karti hu . meri chennal Ko like kare or subscribe kare .me gujrati dhun, Bhajan, kirtan ka video banati hu.
🌻 સુર્ય તારૂં અજવાળું ગોકુળ ગામ માં રે 🌻 Krishna bhajan||Gujarati kirtan|| #krishna_bhajan
🌻 સુર્ય તારૂં અજવાળું ગોકુળ ગામ માં રે 🌻 Krishna bhajan||Gujarati kirtan|| #krishna_bhajan
Lyrics kirtan
સૂર્ય તારું અજવાળું ગોકુળ ગામમાં રે
કાનો ગોકુળ છોડીને જાય
એક ધુન ગવરાવો કુંવર કાનની રે..............
ગોપી આવ્યા જશોદાને મળવા રે
માતા જશોદા સુતા છે બેભાન
એક ધૂન ગવડાવો કુંવર કાનની ..............
કાના વિનાના અમે આંધળા રે
મારો ચાલ્યો જાશે આંખ્ખુંનો રતન
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે..............
નંદબાબા રૂવે છે એની ડેલીએ રે
મારો ચાલ્યો જાશે કુળનો દીપક
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે...............
બાબા આકુળ વ્યાકુળ થાય
એક ધૂનના ગવડાવો કુંવર કાનની રે............
વાલે અડધી રાતે રથ જોડીયા રે
રથ હાલ્યા છે મથુરાની માય
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે..............
રાધા આવીને આડા પડિયા રે
મારા રુદીએ ચલાવો કાના રથ
મારા પ્રાણ અહીં અમે કાઢશું રે
વાલો રથડેથી હેઠા ઉતરિયા રે......................
રાધા આવી ન કરો હઠ
મારા માતા-પિતાના બંધન છોડાવવા રે
સર્વે ગોપી તે બેઠી રૂદન કરે રે
કાના શું છે અમારો વાક
કાના અમને છોડીને ક્યાં ચાલ્યા રે................
મારો વાલો તે ધીમે રહીને બોલીયા રે
મારે જાવું છે મથુરા ગામ
મારા માતા-પિતાના બંધન છોડાવવા રે..............
વાલે ત્યાંથી તે રથ એનો હાકીઓ રે
રથ આવ્યો છે મથુરા ગામ
આજ મામા ભાણેજના યુદ્ધ જામશે રે............
કાને મામા તે કંસને મારીયો રે
વાલો આવ્યા છે જેલ મોઝર
આજ માતા-પિતાના બંધન છૂટશે રે.............
મા એ ડાબે તે હાથે પોખીયા રે
મારા વાલાને થઈ ગઈ જાણ
આજે માતા-પિતાના બંધન છૂટીયા રે...............
મારે નથી કાકાને કુટુંબી રે
મારે હતો એક માડી જાયો વીર
તે તો મામા તે કંસ ને મારીયો રે................
માતા એવા ન કરીએ ઓરતા રે
મારા સાત સાત ભાઈઓને મારીયા રે
મેં તો વાળ્યું છે એનું વેર
આજ માતા-પિતાના બંધન છુટ્યા રે..............
Your inquiry
Mahila mandal
Mahila satsang mandal
Mahila kirtan mandal
Mahila bhajan mandal
Mahila mandal na Bhajan
Gujarati mahila mandal na Bhajan
Mahila bhajan mandal Gujarati
Ved Smit mahila mandal
Ved Smit bhajan mandal
New bhajan kirtan ved Smit
રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
મારી ચેનલમાં તમે તમારી રુચિ પ્રમાણે ના ભજન ના વિડીયો જોઈ શકો તે માટે પ્લેલિસ્ટ બનાવેલ છે.
🔹🔹🔹🔹 કૃષ્ણ ભજન 🔹🔹🔹🔹
👇
ua-cam.com/play/plnnoscjt0ouqviab-gvqihpz1ks4yyalb.html
🙏 રામનાં ભજન 🙏: ua-cam.com/play/plnnoscjt0ourr2kg01scrwdlb9sq_qun7.html
mahadev na kirtan.bhajan: ua-cam.com/play/plnnoscjt0our3zrlp2e_zg9eghqgm1ej2.html
🙏 માં - બાપનાં ભજન 🙏: ua-cam.com/play/plnnoscjt0ourmssdtswvlqkm7lzceerd6.html
🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏: ua-cam.com/play/plnnoscjt0ourkj0kbtvyeqggwraceaa-k.html
#gujrati_mahila_bhajan
#rasilaben_savani
#rasilaben_thummar
#bhakti_aahir
#hardik_bhajan_mandali_gir
#gopi_mandal
#mahila_kirtan_mandal
#new_bhajan_kirtan_ved_smit
#gujrati_mahila_mandalna_kirtan
#kiran_prajapati
#vasantben_nimavat
#mahila_satsang
#mahila_bhajan
#gujarati_kirtan
#bhajan
#kirtan
#સૂર્ય_તારૂ_અંજવાળું_ગોકુળ_ગામમાં_રે
Lyrics kirtan
સૂર્ય તારું અજવાળું ગોકુળ ગામમાં રે
કાનો ગોકુળ છોડીને જાય
એક ધુન ગવરાવો કુંવર કાનની રે..............
ગોપી આવ્યા જશોદાને મળવા રે
માતા જશોદા સુતા છે બેભાન
એક ધૂન ગવડાવો કુંવર કાનની ..............
કાના વિનાના અમે આંધળા રે
મારો ચાલ્યો જાશે આંખ્ખુંનો રતન
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે..............
નંદબાબા રૂવે છે એની ડેલીએ રે
મારો ચાલ્યો જાશે કુળનો દીપક
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે...............
બાબા આકુળ વ્યાકુળ થાય
એક ધૂનના ગવડાવો કુંવર કાનની રે............
વાલે અડધી રાતે રથ જોડીયા રે
રથ હાલ્યા છે મથુરાની માય
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે..............
રાધા આવીને આડા પડિયા રે
મારા રુદીએ ચલાવો કાના રથ
મારા પ્રાણ અહીં અમે કાઢશું રે
વાલો રથડેથી હેઠા ઉતરિયા રે......................
રાધા આવી ન કરો હઠ
મારા માતા-પિતાના બંધન છોડાવવા રે
સર્વે ગોપી તે બેઠી રૂદન કરે રે
કાના શું છે અમારો વાક
કાના અમને છોડીને ક્યાં ચાલ્યા રે................
મારો વાલો તે ધીમે રહીને બોલીયા રે
મારે જાવું છે મથુરા ગામ
મારા માતા-પિતાના બંધન છોડાવવા રે..............
વાલે ત્યાંથી તે રથ એનો હાકીઓ રે
રથ આવ્યો છે મથુરા ગામ
આજ મામા ભાણેજના યુદ્ધ જામશે રે............
કાને મામા તે કંસને મારીયો રે
વાલો આવ્યા છે જેલ મોઝર
આજ માતા-પિતાના બંધન છૂટશે રે.............
મા એ ડાબે તે હાથે પોખીયા રે
મારા વાલાને થઈ ગઈ જાણ
આજે માતા-પિતાના બંધન છૂટીયા રે...............
મારે નથી કાકાને કુટુંબી રે
મારે હતો એક માડી જાયો વીર
તે તો મામા તે કંસ ને મારીયો રે................
માતા એવા ન કરીએ ઓરતા રે
મારા સાત સાત ભાઈઓને મારીયા રે
મેં તો વાળ્યું છે એનું વેર
આજ માતા-પિતાના બંધન છુટ્યા રે..............
Your inquiry
Mahila mandal
Mahila satsang mandal
Mahila kirtan mandal
Mahila bhajan mandal
Mahila mandal na Bhajan
Gujarati mahila mandal na Bhajan
Mahila bhajan mandal Gujarati
Ved Smit mahila mandal
Ved Smit bhajan mandal
New bhajan kirtan ved Smit
રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
મારી ચેનલમાં તમે તમારી રુચિ પ્રમાણે ના ભજન ના વિડીયો જોઈ શકો તે માટે પ્લેલિસ્ટ બનાવેલ છે.
🔹🔹🔹🔹 કૃષ્ણ ભજન 🔹🔹🔹🔹
👇
ua-cam.com/play/plnnoscjt0ouqviab-gvqihpz1ks4yyalb.html
🙏 રામનાં ભજન 🙏: ua-cam.com/play/plnnoscjt0ourr2kg01scrwdlb9sq_qun7.html
mahadev na kirtan.bhajan: ua-cam.com/play/plnnoscjt0our3zrlp2e_zg9eghqgm1ej2.html
🙏 માં - બાપનાં ભજન 🙏: ua-cam.com/play/plnnoscjt0ourmssdtswvlqkm7lzceerd6.html
🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏: ua-cam.com/play/plnnoscjt0ourkj0kbtvyeqggwraceaa-k.html
#gujrati_mahila_bhajan
#rasilaben_savani
#rasilaben_thummar
#bhakti_aahir
#hardik_bhajan_mandali_gir
#gopi_mandal
#mahila_kirtan_mandal
#new_bhajan_kirtan_ved_smit
#gujrati_mahila_mandalna_kirtan
#kiran_prajapati
#vasantben_nimavat
#mahila_satsang
#mahila_bhajan
#gujarati_kirtan
#bhajan
#kirtan
#સૂર્ય_તારૂ_અંજવાળું_ગોકુળ_ગામમાં_રે
Переглядів: 8 920
Відео
😭 નંદજી હવે તમે ગોકુળ સાચવો રે.(આંખમાં આંસુ આવી જાય તેવું) kirtan||Krishna bhajan||
Переглядів 2,8 тис.4 години тому
😭 નંદજી હવે તમે ગોકુળ સાચવો રે.(આંખમાં આંસુ આવી જાય તેવું) kirtan||Krishna bhajan|| Kirtan lyrics નંદજી હવે તમે ગોકુલ સાચવો રે જશોદા જોતા હશે વાટ.... વાટડી જોતાને રોતા હશે રે નેણલે આસુંડાની ધાર.... કૃષ્ણ કહે છે નંદબાબા સાંભળો રે મારી ધોરી ધામણી ગાવડી રે એને જોજો ગોવાળિયા નવ લઇ જાય.... મારી મીઠી મધુરી મોરલી રે એને તમે દેજો રાધાજીને હાથ... નંદબાબા કહે છે કૃષ્ણ તમે સાંભળો તમારું મોસાળ મથુરા ગામ નં...
🌟 મારા વ્હાલા રે ગિરીરાજ તમને શિશ નમાવું 🌟 Gujarati kirtan ||mahila mandal na kirtan||
Переглядів 1,4 тис.7 годин тому
🌟 મારા વ્હાલા રે ગિરીરાજ તમને શિશ નમાવું 🌟 Gujarati kirtan ||mahila mandal na kirtan|| Your inquiry Mahila mandal Mahila satsang mandal Mahila kirtan mandal Mahila bhajan mandal Mahila mandal na Bhajan Gujarati mahila mandal na Bhajan Mahila bhajan mandal Gujarati Ved Smit mahila mandal Ved Smit bhajan mandal New bhajan kirtan ved Smit રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. મારી ...
🌷ઓ વાલીડા રે ઓ વાલીડા રે 🌷 Krishna bhajan||kanuda no ras||
Переглядів 1,6 тис.9 годин тому
🌷ઓ વાલીડા રે ઓ વાલીડા રે 🌷 Krishna bhajan||kanuda no ras|| Your inquiry Mahila mandal Mahila satsang mandal Mahila kirtan mandal Mahila bhajan mandal Mahila mandal na Bhajan Gujarati mahila mandal na Bhajan Mahila bhajan mandal Gujarati Ved Smit mahila mandal Ved Smit bhajan mandal New bhajan kirtan ved Smit રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. મારી ચેનલમાં તમે તમારી રુચિ પ્રમા...
🌻 નંદજીના લાલે રે માટી ખાધી માતાજી 🌻 Krishna nu kirtan||Gujarati kirtan||
Переглядів 2,1 тис.12 годин тому
🌻 નંદજીના લાલે રે માટી ખાધી માતાજી 🌻 Krishna nu kirtan||Gujarati kirtan|| Your inquiry Mahila mandal Mahila satsang mandal Mahila kirtan mandal Mahila bhajan mandal Mahila mandal na Bhajan Gujarati mahila mandal na Bhajan Mahila bhajan mandal Gujarati Ved Smit mahila mandal Ved Smit bhajan mandal New bhajan kirtan ved Smit રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. મારી ચેનલમાં તમે ત...
⭐ કાનો જશોદાને પૂછે એક વાતડી ⭐ Krishna bhajan||new kirtan ved Smit||
Переглядів 2,3 тис.14 годин тому
⭐ કાનો જશોદાને પૂછે એક વાતડી ⭐ Krishna bhajan||new kirtan ved Smit|| Your inquiry Mahila mandal Mahila satsang mandal Mahila kirtan mandal Mahila bhajan mandal Mahila mandal na Bhajan Gujarati mahila mandal na Bhajan Mahila bhajan mandal Gujarati Ved Smit mahila mandal Ved Smit bhajan mandal New bhajan kirtan ved Smit રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. મારી ચેનલમાં તમે તમારી ...
🌷રામે એક પત્ની વ્રત ધર્યું હતું 🌷ram Sita na kirtan||Gujarati kirtan||
Переглядів 1,4 тис.16 годин тому
🌷રામે એક પત્ની વ્રત ધર્યું હતું 🌷ram Sita na kirtan||Gujarati kirtan|| Your inquiry Mahila mandal Mahila satsang mandal Mahila kirtan mandal Mahila bhajan mandal Mahila mandal na Bhajan Gujarati mahila mandal na Bhajan Mahila bhajan mandal Gujarati Ved Smit mahila mandal Ved Smit bhajan mandal New bhajan kirtan ved Smit રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. મારી ચેનલમાં તમે તમાર...
🌼 હાલ હાલ રે કાનુડા મીઠા ગોરસ પીવાં 🌼 kanuda na geet ||Gujarati Krishna bhajan||
Переглядів 2 тис.21 годину тому
🌼 હાલ હાલ રે કાનુડા મીઠા ગોરસ પીવાં 🌼 kanuda na geet ||Gujarati Krishna bhajan|| Your inquiry Mahila mandal Mahila satsang mandal Mahila kirtan mandal Mahila bhajan mandal Mahila mandal na Bhajan Gujarati mahila mandal na Bhajan Mahila bhajan mandal Gujarati Ved Smit mahila mandal Ved Smit bhajan mandal New bhajan kirtan ved Smit રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. મારી ચેનલમા...
🌷 કહો ને કૃષ્ણજી કાળા, મને ભજે ઈ મારા 🌷 Krishna bhajan||Gujarati kirtan||
Переглядів 3,2 тис.День тому
🌷 કહો ને કૃષ્ણજી કાળા, મને ભજે ઈ મારા 🌷 Krishna bhajan||Gujarati kirtan|| Your inquiry Mahila mandal Mahila satsang mandal Mahila kirtan mandal Mahila bhajan mandal Mahila mandal na Bhajan Gujarati mahila mandal na Bhajan Mahila bhajan mandal Gujarati Ved Smit mahila mandal Ved Smit bhajan mandal New bhajan kirtan ved Smit રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. મારી ચેનલમાં તમે ત...
🌼 તમે મારૂં મારૂં મૂકો પડતું, ઘડીક આવો સત્સંગમાં 🌼 Gujarati kirtan||mahila mandal kirtan||
Переглядів 1,9 тис.День тому
🌼 તમે મારૂં મારૂં મૂકો પડતું, ઘડીક આવો સત્સંગમાં 🌼 Gujarati kirtan||mahila mandal kirtan|| 🌸 કીર્તન નું લખાણ 🌸 તમે મારુ મારુ મૂકોને પડતું રે ઘડી બે ઘડી આવો સત્સંગમાં તમે પારકી પંચાતને મારો તાળા રે ઘડી બે ઘડી આવો સત્સંગમાં ભેગા કરેલા રૂપિયા આવે નહિ કામ દાન પુણ્ય કરેલું સાથે આવશે રે ઘડી બે ઘડી આવો સત્સંગમાં બધું મૂકીને જવાનું ગાડી વાળી બંગલા ખાલી આવ્યાને ખાલી હાથે જવાનું ઘડી બે ઘડી આવો સત્સંગમાં ...
🌸ગરૂડે ચડી ને આવ્યા ગોવિંદ 🌸 Krishna bhajan||Krishna nu Gujarati kirtan||
Переглядів 1,3 тис.День тому
🌸ગરૂડે ચડી ને આવ્યા ગોવિંદ 🌸 Krishna bhajan||Krishna nu Gujarati kirtan|| Your inquiry Mahila mandal Mahila satsang mandal Mahila kirtan mandal Mahila bhajan mandal Mahila mandal na Bhajan Gujarati mahila mandal na Bhajan Mahila bhajan mandal Gujarati Ved Smit mahila mandal Ved Smit bhajan mandal New bhajan kirtan ved Smit રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. મારી ચેનલમાં તમે ત...
🌺 કારતક મહિનો કામનો નંદલાલા🌺 Krishna bhajan||mahila mandal na kirtan||#krishna_bhajan
Переглядів 10 тис.День тому
🌺 કારતક મહિનો કામનો નંદલાલા🌺 Krishna bhajan||mahila mandal na kirtan||#krishna_bhajan Your inquiry Mahila mandal Mahila satsang mandal Mahila kirtan mandal Mahila bhajan mandal Mahila mandal na Bhajan Gujarati mahila mandal na Bhajan Mahila bhajan mandal Gujarati Ved Smit mahila mandal Ved Smit bhajan mandal New bhajan kirtan ved Smit રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. મારી ચ...
🌟રૂક્ષ્મણી ની વેદના વ્યક્ત કરતું કીર્તન 🌟mahila mandal na kirtan||એક મોરલો બોલ્યો આંબા ડાળીએ.
Переглядів 8 тис.14 днів тому
🌟રૂક્ષ્મણી ની વેદના વ્યક્ત કરતું કીર્તન 🌟mahila mandal na kirtan||એક મોરલો બોલ્યો આંબા ડાળીએ. Your inquiry Mahila mandal Mahila satsang mandal Mahila kirtan mandal Mahila bhajan mandal Mahila mandal na Bhajan Gujarati mahila mandal na Bhajan Mahila bhajan mandal Gujarati Ved Smit mahila mandal Ved Smit bhajan mandal New bhajan kirtan ved Smit રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો...
🌷 રૂડી માનવ મણિ છે તારા હાથમાં રે 🌷 Gujarati kirtan||mahila mandal na Bhajan||
Переглядів 2,2 тис.14 днів тому
🌷 રૂડી માનવ મણિ છે તારા હાથમાં રે 🌷 Gujarati kirtan||mahila mandal na Bhajan|| Your inquiry Mahila mandal Mahila satsang mandal Mahila kirtan mandal Mahila bhajan mandal Mahila mandal na Bhajan Gujarati mahila mandal na Bhajan Mahila bhajan mandal Gujarati Ved Smit mahila mandal Ved Smit bhajan mandal New bhajan kirtan ved Smit રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. મારી ચેનલમાં ...
🙏કાનુડાનો રાસ રમવા આવ્યાં શિવ 🙏vanra te van ma kano ras ramade||Gujarati kirtan||
Переглядів 2,5 тис.14 днів тому
🙏કાનુડાનો રાસ રમવા આવ્યાં શિવ 🙏vanra te van ma kano ras ramade||Gujarati kirtan|| Your inquiry Mahila mandal Mahila satsang mandal Mahila kirtan mandal Mahila bhajan mandal Mahila mandal na Bhajan Gujarati mahila mandal na Bhajan Mahila bhajan mandal Gujarati Ved Smit mahila mandal Ved Smit bhajan mandal New bhajan kirtan ved Smit રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. મારી ચેનલમ...
🙏 માતા -પિતા ધરતી ના દેવ છે 🙏mata pita nu kirtan||Gujarati kirtan|| #mata_pita
Переглядів 3 тис.14 днів тому
🙏 માતા -પિતા ધરતી ના દેવ છે 🙏mata pita nu kirtan||Gujarati kirtan|| #mata_pita
🌼 ધીમે ધીમે ગાયો હાકો રે કનૈયા 🌼 Krishna bhajan||Gujarati kirtan|| #krishna_bhajan
Переглядів 47 тис.14 днів тому
🌼 ધીમે ધીમે ગાયો હાકો રે કનૈયા 🌼 Krishna bhajan||Gujarati kirtan|| #krishna_bhajan
🌟 જશોદા નો જાયો કાનુડો એનું નામ 🌟 Krishna bhajan||mahila bhajan mandal|| #Krishna
Переглядів 4,6 тис.14 днів тому
🌟 જશોદા નો જાયો કાનુડો એનું નામ 🌟 Krishna bhajan||mahila bhajan mandal|| #Krishna
⭐ પુનમ ભરવા જઈયે બાપા સીતારામ ⭐ એક સાથે બે કીર્તન.gujrati kirtan.
Переглядів 72021 день тому
⭐ પુનમ ભરવા જઈયે બાપા સીતારામ ⭐ એક સાથે બે કીર્તન.gujrati kirtan.
⭐ છપ્પન સીડી નો તારો દાદરો રે કેમ ભૂલી જવાય ⭐ Krishna bhajan||dwarika na nath taru mukhdu re
Переглядів 40 тис.21 день тому
⭐ છપ્પન સીડી નો તારો દાદરો રે કેમ ભૂલી જવાય ⭐ Krishna bhajan||dwarika na nath taru mukhdu re
😂 કાના એ ગોપીની વેણી ગોપાની દાઢી સાથે બાંધી દીધી.aavu rudu Sree nandji nu faliyu.||kirtan||
Переглядів 2,2 тис.21 день тому
😂 કાના એ ગોપીની વેણી ગોપાની દાઢી સાથે બાંધી દીધી.aavu rudu Sree nandji nu faliyu.||kirtan||
🙏 પોતાના દીકરાને ભગત ખાંડણિયામાં ખાંડે રે.krishna bhajan||bhakto ni bhide shamaliyo aave
Переглядів 1,8 тис.28 днів тому
🙏 પોતાના દીકરાને ભગત ખાંડણિયામાં ખાંડે રે.krishna bhajan||bhakto ni bhide shamaliyo aave
⭐ રાધાની કાનુડાની સાથે સગાઈ મારે નથી કરવી ⭐ radhe Krishna nu kirtan||Gujarati kirtan||
Переглядів 1,6 тис.28 днів тому
⭐ રાધાની કાનુડાની સાથે સગાઈ મારે નથી કરવી ⭐ radhe Krishna nu kirtan||Gujarati kirtan||
⭐ શ્રી ગોવર્ધનધારી મારા વાલા ⭐ Krishna bhajan||new bhajan kirtan ved Smit||
Переглядів 2 тис.Місяць тому
⭐ શ્રી ગોવર્ધનધારી મારા વાલા ⭐ Krishna bhajan||new bhajan kirtan ved Smit||
🌺 દાદા ઘડી એ નો સોરવે અમને સાસરે 🌺 દાદા લઈ ગયો ભાગવત ગીતા ની ચોપડી.||gujarati lagna geet||
Переглядів 3,1 тис.Місяць тому
🌺 દાદા ઘડી એ નો સોરવે અમને સાસરે 🌺 દાદા લઈ ગયો ભાગવત ગીતા ની ચોપડી.||gujarati lagna geet||
⭐ જશોદા તારો કાનુડો માને નહીં ⭐ mahila kirtan mandal||Krishna bhajan|| #krishna
Переглядів 7 тис.Місяць тому
⭐ જશોદા તારો કાનુડો માને નહીં ⭐ mahila kirtan mandal||Krishna bhajan|| #krishna
🌷 હંસલા હાલો ને જાઈ સત્સંગમાં 🌷 mahila bhajan mandal||hansala halo||
Переглядів 3,6 тис.Місяць тому
🌷 હંસલા હાલો ને જાઈ સત્સંગમાં 🌷 mahila bhajan mandal||hansala halo||
😂 મારાં ડાકોર ના ઠાકર આવી મોંઘવારી.mahila kirtan mandal||new bhajan ved Smit||
Переглядів 22 тис.Місяць тому
😂 મારાં ડાકોર ના ઠાકર આવી મોંઘવારી.mahila kirtan mandal||new bhajan ved Smit||
🌼 મારો કાનો પતંગ ચગાવે 🌼makar sankraanti bhajan||Krishna bhajan||
Переглядів 2,2 тис.Місяць тому
🌼 મારો કાનો પતંગ ચગાવે 🌼makar sankraanti bhajan||Krishna bhajan||
🌼 ગોકુળ ગામ નો ગોવાળીયો રમવા આવે 🌼 Krishna bhajan||Gujarati kirtan||
Переглядів 5 тис.Місяць тому
🌼 ગોકુળ ગામ નો ગોવાળીયો રમવા આવે 🌼 Krishna bhajan||Gujarati kirtan||
Shukhpur satsang Mandal 🙏 na Jay shree Krishna 🎉🎉
Jay Shree ShivShakti.🎉❤🎉
મસ્ત ભજન છે
ખુબ સરસ કિર્તન ગાયુ દીદી 👌👌💐💐🌹🌹🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏
ખુબજ સરસ ગાયું જય માતાજી 👌🙏 જય શ્રી કૃષ્ણ 👌🙏
ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌
Jay shree Krishna,🙏🙏
ખુબ જ સરસ ભજન દીદી જય શ્રી કૃષ્ણ🙏❤
ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌
ખુબ જ સરસ કીર્તન ગાયું દીદી🎉
દીદી ખૂબ જ સરસ કીર્તન ગાયું🎉
ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌
ખૂબ સરસ ભજન બેન જય શ્રી કૃષ્ણ ❤❤
ખુબ સરસ કિર્તન ગાયુ દીદી 👌👌🌹🌹🌹🙏 સત્સંગના પથ પર ખુબ આગળ વધો એવી શુભકામના જય શ્રીકૃષ્ણ 🙏
ખુબ જ સરસ ભજન દીદી જય શ્રી કૃષ્ણ🙏❤
Jay Shree krishna
Very beautiful song 😊❤🎉
Jai shree Krishna 🌹🪈🪈🪈🪈🪈🌹
ખુબ સુંદર કિર્તન છે દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ 👌🌹👍🙏
ખૂબ જ સરસ કીર્તન ગાયું દીદી 👍👌🎉🎉🎉
ખૂબ જ મજા આવી સરસ ગાયુ લખાણ આપવા વીનંતી
ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌
વાહ બેન સરસ કીર્તન છે 🎉
વાહ દીદી ખુબ સરસ કિર્તન છે ખુબ આગળ વધો એવી મહાદેવને પ્રાર્થના 🙏
ખુબ જ સરસ કીર્તન ગાયુ દીદી 👍👌🎉🎉🎉
🙏🙏🙏🙏
ખુબ સરસ ભજન છે લખી મોકલવા વિનંતી
ખૂબ જ સરસ કીર્તન ગાયુ દીદી 👍👌🎉🎉🎉🎉
ખૂબ જ મજા આવી સરસ ગાયુ
ખૂબ સરસ ભજન બેન જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉🎉🎉🎉
જય શ્રી કૃષ્ણ 🙏
ખુબ સરસ ભજન છે દીદી 👌👌💐💐💐💐👍👍🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏
જય શ્રી કૃષ્ણ 🙏
ખૂબ જ સરસ કીર્તન ગાયું દીદી સાંભળવાની ખૂબ જ મજા આવી 👍👍👌👌👌👌
જય શ્રી કૃષ્ણ 🙏
😅😅😅😅😅😅😅😅😅😅 thankyou
ખુબ સરસ દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ 👌👌💐👍🙏🙏
ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌
ખુબ જ સરસ કીર્તન ગાયું દીદી 👍👌
ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌🙏🙏
ખુબ સરસ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 👌🙏👌🙏👌👌
જય શ્રી કૃષ્ણ 🙏
વાહ ખુબ સરસ
ખુબ સરસ ખુબ સરસ દીદી ખૂબ પ્રગતિ કરો એવા દ્વારકાધીશને પ્રાર્થના કૃષ્ણ મંડળ ના આશીર્વાદ 🙏 ગરુડે ચડીને આવ્યા ગોવિંદ વાહ
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
ખૂબ જ સરસ કીર્તન ગાયો દીદી 👍👌
ભજન બહુજ સરસ છે પણ શબ્દો સમજતા નથી લખીને મોકલો તો ખુંબ ખૂબ તમારો આભાર
વાહ ભાગુ બેન જય જવાન જય કિસાન
Good 👍
વાહ દીદી વાહ ખુબ સરસ 👌👌💐💐👍👍🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏
🎉🎉
Jay Shree krishna Jay dwarkadhish
Very very very ......... nice bnagan❤❤❤❤❤
Bahu Saras bhajan gayu Che
વાહ દીદી વાહ ખુબ સરસ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🙏