મોટા ભાયે અમને નોખા કરી દીધા // Amit Rinkal Vlogs // Gujarati Family Vlog

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • મોટા ભાયે અમને નોખા કરી દીધા // Amit Rinkal Vlogs // Gujarati Family Vlog

КОМЕНТАРІ • 286

  • @DakshaBaraiya-fv9uc
    @DakshaBaraiya-fv9uc 24 дні тому +43

    અમને ખબર જ હતી તમારા મોટાભાઈ એવા નથી નોખા કરે તેવા...😊

  • @kodidashmadani558
    @kodidashmadani558 24 дні тому +55

    તમારા ભાઈ અને ભાભી રામ અને સીતા જેવા સે તમારા બને કરતા વધારે કામ કરેશે

  • @radadiykhanjan6347
    @radadiykhanjan6347 24 дні тому +21

    રામ રામ ને સીતા રામ રિકલ બેન તમે ખોટું બોલોશો મોટા ભાઈ એવા નથી❤❤❤❤❤😂😂😂😂

  • @savjibhaipatel3485
    @savjibhaipatel3485 24 дні тому +37

    નાટક બંધ કરો ને વંશ ને નવી સાયકલ લઈ આપોને

  • @linatrivedi1219
    @linatrivedi1219 24 дні тому +10

    મજાકમાં મજાકમાં અનંદ આવ્યો વાડી ખૂબ મજા આવે તમારે શુધ્ધ હવા પાણી મણે શરીર તંદુરસ્ત રહે રામ રામ ને સીતારામ રામ 🌴🌳🌳🌧️🌧️

  • @user-kl3um6mp5u
    @user-kl3um6mp5u 15 днів тому +5

    રીંકલબેન બ્લોગ બહુ સરસ બનાવ્યો છે અને મા મોગલ તમને ખૂબ ખુબ પ્રગતિ આપે માંડવીમાં

  • @gorfadhetal5692
    @gorfadhetal5692 24 дні тому +15

    અમને ખબર જ હતી તમારા મોટા ભાઈ એવા નથી નોખો કરે એવા

  • @vijaygohilvijay9169
    @vijaygohilvijay9169 24 дні тому +8

    રામરામ સીતા રામ અંકિતા વંશ અમિતભાઈ રિકલબેન શિવાની દીકરી કેમ છે બધાને મજામા છે ને સરસ 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤🌤🌤🌤🌤🌤🧚‍♂️🧚‍♂️🧚‍♂️

  • @PANKAJBHAI-th9cw
    @PANKAJBHAI-th9cw 23 дні тому +5

    રામ રામ ને સીતા રામ અમિતભાઈ રિકલબેન શિવાની ❤

  • @ghansyamzapadiya3872
    @ghansyamzapadiya3872 24 дні тому +4

    જય સુખનાથ મહાદેવ ખૂબ આનંદ મા રાખે ભગવાન

  • @ajubhabapu2555
    @ajubhabapu2555 19 днів тому +8

    રીંકલબેન થોડાક કામચોર હોય એવું લાગે છે

  • @ilaraja6986
    @ilaraja6986 22 дні тому +3

    જય શ્રી કૃષ્ણના રીંકલ અમિતભાઈ અમને ખબર છે તમારા મોટા ભાઈ થી તમે જુદા નથી થયા તમારો પરિવાર બહુ સારો છે માંડવી થાય તો અમને મોકલાવજો પૈસા ગુગલે પાય કરી આપીશ માંડવી સે મગ એ બધું અમને આપજો અમે પૈસા ગુગલે કરી આપીશ

  • @HariVekariya-bo1hi
    @HariVekariya-bo1hi 24 дні тому +9

    રામ રામ ની સીતારામ ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vishaldangar5315
    @vishaldangar5315 24 дні тому +14

    રામ રામ ને સીતારામ બઘાયને અમને‌ ખબર પડી ગઈ હતી

  • @user-pc9pz4fz4l
    @user-pc9pz4fz4l 3 дні тому

    આવુ નો કરતા હો તો અમને સાચેજ ખોટુ લાગ્યુ હતુ રીંકલબેન

  • @narbheramteraiya1471
    @narbheramteraiya1471 24 дні тому +9

    અમીત ભાય તમેહાસૂ બોલો છોમનેબોવ સં
    સીનતાથાયછે

  • @nhgaming9809
    @nhgaming9809 21 день тому +1

    રામ રામ અને સીતારામ અમીતભાઈ ને રીંકલબેન શિવાની અંકિતા બહેન હુ કચ્છ થી કંકુ બહેન

  • @jayalakhdhani3305
    @jayalakhdhani3305 24 дні тому +3

    અમીત ભાઈ એવું ટેન્શન લેવા નું નોહો ભાઈ બંધાઈ ને એવુહાલતુ હોઈ અમીત ભાઈ જય રામદેવપીર 🙏

  • @user-ij6lq5vs3c
    @user-ij6lq5vs3c 22 дні тому +1

    અમિતભાઈ નિરાશ નહીં થવાનું દરેક ભાઈઓ નોખા થાતા આવેલા છે❤❤🎉🎉

  • @satishbhagiya7775
    @satishbhagiya7775 24 дні тому +8

    અમીતભાઈ
    તમારા ભાઈ અને ભાભી વધારે કામ કરે છે
    ખુબ ખુબ ધન્યવાદ દેવા જોઈએ
    ગમે ત્યારે ભાઈ ભાભી ખેતરે ગયા હોય છે

  • @manishmer4416
    @manishmer4416 18 днів тому +1

    Ram Ram ne Sitaram Rinak Ben Amit Bhai
    Jay maa mogal Sarkar
    Jay mataji

  • @Kajalhareshrathod
    @Kajalhareshrathod 24 дні тому +7

    જય માતાજી ભાઈ ઉગામેડી થી હરેશભાઈ અમે તમને મળવા આવીશું તો તમારું એડ્રેસ આપો ભાઈ

  • @NarmadaAndher
    @NarmadaAndher 24 дні тому +10

    Rinklben tame boj Aadsi so Kay Kam nathi karta sokara bhadha na hoy to besi na revay bo. J adsu so aa prek shachu se tame be mate rinkal bo Aadsu se hosiyari Marvama

  • @user-ei5nz1uc4w
    @user-ei5nz1uc4w 24 дні тому +7

    Vans na mummy pappa nakru Kam j kre bichara tme Vans ne saikal laì dyo

  • @malapatel7168
    @malapatel7168 24 дні тому +5

    Vlog ઉતારવો હોય તો સાચું બોલાય હોય એ કેવાય

  • @મોરીવીરાભાઈરામાભાઈ

    ભાઈ ઘર કકાસ કરતા નોખા શારા શાતીથી જીવન જીવવાની માજા જે

  • @madhubenjalu3194
    @madhubenjalu3194 24 дні тому +13

    રામરામ સીતારામ રિકલબેન અમીતભાઇ શિવાની બેન કેમસો રિકલબેન મસ્ત શિવાની બેન કેમસો રાજકોટ મધુબેન આહીર

  • @hasinakeshvani2082
    @hasinakeshvani2082 24 дні тому +5

    Gharna dakha koy UA-cam ma no batave badha ne khbr pade atli aava dakha sachen thaya hoy tame loko su video banavo m😂😂😂😂

  • @MerHaresh-1997
    @MerHaresh-1997 24 дні тому +21

    અમીત ભાઈ વંશ ને નવી સાઈકલ લઈ આપો

  • @jayesh--
    @jayesh-- 20 днів тому +1

    ભગવાન તમારી આશા પુરી કરે😊😊😊😊😊😊😊😊

  • @Vjlove8999
    @Vjlove8999 24 дні тому +28

    તમે smart છો ને તો અમે પણ oversmart ( intelligent )છીએ એટલે અમને બધી ખબર છે કે તમે prank કરો છો 😂😅😎😆😜😁

  • @user-cc7tv5jw1d
    @user-cc7tv5jw1d 24 дні тому +3

    Tamara bhaii bhabhi Sara che 🎉🎉🎉

  • @SolankiAjay1923
    @SolankiAjay1923 23 дні тому +2

    જય માતાજી ભાઈ❤❤❤❤❤❤❤❤❤

  • @rameshbhairaithatha1633
    @rameshbhairaithatha1633 23 дні тому +3

    તમારા મોટા ભાય એવા નથી કે તમારા ભાગ પડી જાય જોય ને જ ખબર પડી જાય છે

  • @varshatanti3995
    @varshatanti3995 24 дні тому +4

    અમને ખબર જ હતી કે આ ખોટું જ છે

  • @parmarashok1044
    @parmarashok1044 23 дні тому +3

    તમારા મોટા ભાઈ એવા નથી ભેગા રેવા મા જ મજા છે ભાઈ

  • @user-hk6ku3py9c
    @user-hk6ku3py9c 24 дні тому +2

    જય દ્વારકાધીશ જય ઠાકર

  • @gagjibhaigadhiya6511
    @gagjibhaigadhiya6511 День тому

    Amit ભાઈ આવું કરાવાનું સાચું બોલવું

  • @ashokzalavadia9184
    @ashokzalavadia9184 16 днів тому +1

    Jay shree krishna

  • @BhikhugujratiCharoliya
    @BhikhugujratiCharoliya 20 днів тому +3

    વ્લોગ જોયા પેલાજ કોમેન્ટ વાચી લીધી અને ખબર પડી ગઈ મજાક કરો😊😊 0:31 0:31 0:31 0:31 0:31 0:31 0:31 0:31 0:31 0:31 0:31 0:31

  • @Hiranvegad7391
    @Hiranvegad7391 24 дні тому +6

    અરે ભાઈ સાવ આમ હોય 😮

  • @gorfadhetal5692
    @gorfadhetal5692 24 дні тому +9

    રામ રામ ને સીતા રામ રીકલ બેન અમીત ભાઈ

  • @Rathodrakesh-w3g
    @Rathodrakesh-w3g 24 дні тому

    Ram Ram ne Sitaram Amitbhai Rinkal ben Tamara prank to jiv uchho Kari didho bhega ma maja ho bhai samp tya jap
    Jay mandhata jay koli samaj

  • @user-hk7ck5kg7k
    @user-hk7ck5kg7k 17 днів тому +1

    PASA. BHEGATHYJAV❤AMITBHAI RINKLBEN❤

  • @satishbhagiya7775
    @satishbhagiya7775 24 дні тому +11

    તમારો પરીવાર બહુ સારો અને સ્વભાવ બધાનો સારો છે
    ભગવાન કરે ને તમારા પરિવાર ને હમેશાં સ્વચ્છ અને તંદુરસ્ત રાખે
    સહન કરવાની ક્ષમતા આપે

  • @Bhaveshvyas_07
    @Bhaveshvyas_07 14 днів тому

    Aamit bhai ane rikal ben tume to beevravidiha ho.tamra bhai bhabhi bau Sara chhe badhay bhega rejo tamru femeli saru chhe.ram ram ne sita ram badhiye ne.

  • @user-we4xq3qw9h
    @user-we4xq3qw9h 24 дні тому +1

    જયમાતાજી ‌ રીકંલબેન‌ અમીતભાઈ

  • @jignashadesai
    @jignashadesai 21 день тому

    રામ રામ ને સીતારામ રિકલ બેન તમને અને તમારા ફેમિલી મેમ્બર ને ❤નોખા તો આજ નહીં તો કાલ તમારે નોખા તો થાવું જ પડે ❤

  • @MansukhBhaiShihora
    @MansukhBhaiShihora 3 дні тому +1

    આઊનાકરા😢

  • @malapatel7168
    @malapatel7168 24 дні тому +9

    Vlog ઉતારવો હોય તો એમાં ખોટું નો બોલાય ખોટું બોલે ને તો followers પણ નો વધે સમજાય ગયું

  • @jagrutisoni3916
    @jagrutisoni3916 24 дні тому +3

    Prank bhu mst

  • @daksharathod6720
    @daksharathod6720 11 днів тому

    અમિત ભાઈ જોરદાર ❤

  • @MohanAhir-tk7xr
    @MohanAhir-tk7xr 24 дні тому +9

    અમને ખબર જ હતી તમારા મોટાભાઈ એવા નથી નોખા કરે એવા || બાબરા. ગામ. દરેડ

  • @malekhemnani6042
    @malekhemnani6042 13 днів тому

    વાઉઉઉ બીયૂટીફૂલ હો ભાઈ ભાઈ ભાઈ

  • @malkiyasumit3805
    @malkiyasumit3805 24 дні тому +1

    રામ રામ ને સીતારામ 🎉🎉❤

  • @MRROHITEDITS
    @MRROHITEDITS 24 дні тому +5

    તમે ખોટુ મોલોસો નોખા નથી થીયા

  • @jaysukhrathod8659
    @jaysukhrathod8659 24 дні тому +1

    રામ રામ ને સીતારામ શિવાની🎉❤❤

  • @maheshmakwana5764
    @maheshmakwana5764 24 дні тому +1

    જય માતાજી

  • @Dosti_Creation_032
    @Dosti_Creation_032 24 дні тому +2

    ભાઈ અમે એટલે જ વ્લોગ છેલ્લે થી જોવાનું ચાલુ કરું😀😀

  • @AshwinDodiya-o9m
    @AshwinDodiya-o9m 24 дні тому

    Tamara Bhai Bhabi Sara Che Har Har mahade 🙏🙏🙏

  • @Vishal5147-g5o
    @Vishal5147-g5o 24 дні тому +1

    બધાને રામ રામ ને સીતા રામ અમિતભાઈ જય માતાજી હર હર મહાદેવ બધા મિત્રોને

  • @sandippambhar7742
    @sandippambhar7742 24 дні тому

    ❤હર હર મહાદેવ❤જય માતાજી❤જય દ્વારકાધીશ❤🙏👌

  • @AfzalDiwan-ue7rw
    @AfzalDiwan-ue7rw 24 дні тому +1

    Ram Ram ne Sita Ram🙏👌👌❤👍

  • @Pariprm1414
    @Pariprm1414 21 день тому

    તમારા ભાય ભાભી એવા નથી એ તમારા કરતા વધુ કામ કરે.છે અમને ખબર જ છે

  • @rathodbhadresh9668
    @rathodbhadresh9668 22 дні тому

    Jay mataji maja Aave che vadi Jovani

  • @સરદબેનમારુ
    @સરદબેનમારુ 24 дні тому

    રીંકલબેન પરિવાર બહુ મસ્ત હોય છે

  • @RameshSankhat-vq8fc
    @RameshSankhat-vq8fc 10 днів тому

    જય માતાજી ❤

  • @asgajera3462
    @asgajera3462 18 днів тому

    Jay swaminarayan 🙏🏻🙏🏻

  • @kamalapatel8925
    @kamalapatel8925 24 дні тому

    Jai shree krishna ❤❤❤❤❤

  • @kanukhodbhaya2855
    @kanukhodbhaya2855 24 дні тому +1

    Jay dwarkadhish bhai ❤

  • @kathechiya
    @kathechiya 18 днів тому

    જય શ્રી રાધે રાધે

  • @rimpukantariya9752
    @rimpukantariya9752 8 днів тому

    Hi

  • @KikaniNamrata
    @KikaniNamrata 24 дні тому

    Jay shree krishna Jay mataji

  • @VishaljuvadariyaVishal-ly6mk
    @VishaljuvadariyaVishal-ly6mk 24 дні тому +1

    Ram ram ne Sita ram Shivani ❤❤

  • @sheelajha8591
    @sheelajha8591 22 дні тому

    Amit bhayi great

  • @VipulFamilyvlogs2673
    @VipulFamilyvlogs2673 24 дні тому

    રામ રામ ને સિતારા અમિતભાઈ રીકલબેન

  • @PariMparmar6351
    @PariMparmar6351 24 дні тому +1

    જય માતાજી 🙏

  • @ElabenJesadiya
    @ElabenJesadiya 24 дні тому +1

    Jayshreekrs hna 🎉

  • @user-zl5pc5yo9u
    @user-zl5pc5yo9u 24 дні тому +1

    રામ રામ ને શીતારામ

  • @kodidashmadani558
    @kodidashmadani558 24 дні тому +9

    ક્યારેક ગિફ્ટ લય આપો બંનેને

  • @VijayVijay-r1i
    @VijayVijay-r1i 19 днів тому

    ભાઇ એમા મુજાવાનુ નો હોય વાત સાચી છે અમે નોખા સવી

  • @sangitadankhara5507
    @sangitadankhara5507 24 дні тому +3

    Prank kro ma kyarek sachu sachu thy jashe

  • @hareshpatel5468
    @hareshpatel5468 24 дні тому

    જય માતાજી ❤❤❤ બીજી વાડીએ કપાસ કેવો થીયો છે

  • @karaahir1206
    @karaahir1206 18 днів тому

    જય દ્વારકાધીશ ભાઈ

  • @sanjaypadhiyar3691
    @sanjaypadhiyar3691 24 дні тому

    ખુબ,સુંદર,

  • @makvanaalpesh-ix1jj
    @makvanaalpesh-ix1jj 24 дні тому +1

    બધા ને બાપા સીતારામ અલ્પેશ ગળથરથી

  • @BhaveshThakor-kl4ue
    @BhaveshThakor-kl4ue 24 дні тому +1

    જય મોગલ બેન ભાઈ

  • @ARJlife-tm3cv
    @ARJlife-tm3cv 18 днів тому

    જય દ્વાકાધીશ ભાઈ 🎉🎉🎉🎉

  • @parmarashok1044
    @parmarashok1044 23 дні тому

    રામ રામ ને સીતારામ બધાય ને

  • @Hiteshjadav777
    @Hiteshjadav777 24 дні тому +1

    Jay dwarkadhish 😊

  • @dkahir5575
    @dkahir5575 24 дні тому

    મને ખબર હતી કે તમે નોખા થાવ એવું લાગે તું જ નહિ હર હર મહાદેવ 🙏

  • @user-tq4og7gd5j
    @user-tq4og7gd5j 24 дні тому

    Jay shree swaminarayan

  • @ChanduSakariya-yi3yf
    @ChanduSakariya-yi3yf 9 днів тому

    એપ્રિલ મહીંના માં એપ્રિલ ફૂલ બનાવાય પણ ઠીક સે તમને ગમ્યુ તે અમને ગમ્યું

  • @bharatsarvaiya3931
    @bharatsarvaiya3931 24 дні тому

    રામ રામ સિતારામ અમિતભાઈ રીકલબેન શિવાની બેન

  • @user-fm2ep9nn8i
    @user-fm2ep9nn8i 16 днів тому

    Om.shanti

  • @Matrimaa_fficial
    @Matrimaa_fficial 24 дні тому

    જય રામદેવપીર

  • @JigarMakwana-lv6vv
    @JigarMakwana-lv6vv 24 дні тому

    રામ રામ ને સીતા રામ સાવ ખોટુ છે

  • @manalichothani7772
    @manalichothani7772 24 дні тому +1

    અમને તરત જ ખબર પડી ગય હતી

  • @AjaybhaiBhaliya
    @AjaybhaiBhaliya 11 днів тому

    Vlog બનાવવાનો ટામ હોય કામ નો થાય

  • @user-kz3ln9xb9z
    @user-kz3ln9xb9z 24 дні тому +1

    😊😊😊😊😊😊