રીંકલને સુટા સેડા જોવી😨 | Amit Rinkal Vlogs | Gujarati Family Vlog

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • રીંકલને સુટા સેડા જોવી😨 | Amit Rinkal Vlogs | Gujarati Family Vlog

КОМЕНТАРІ • 332

  • @jayshukhkukadiaya8178
    @jayshukhkukadiaya8178 3 місяці тому +17

    તમારી જોડી ને નજર નો લાગે એવી ભગવાન ને પ્રાર્થના

  • @nakumabhishek6666
    @nakumabhishek6666 2 місяці тому +6

    વાહ ભાઈ
    જય માતાજી
    જય મોગલ
    Superb video યાર આજ તમારા વિડિયો જોય ઘણું બધુ શીખવા મળે છે really
    જય મોગલ
    જય માતાજી

  • @amitbera1420
    @amitbera1420 3 місяці тому +15

    અમિત ભાઈ રિકલબેન તમે બધા ઉપર પ્રક કરીયો મને ખબર છે

  • @RojasaraRaju-ry4wk
    @RojasaraRaju-ry4wk 3 місяці тому +5

    ગોખલાણા ગામ તરફથી રોજાસરા રાજુ નાં જય માતાજી જય રામાપીર. મારે રોજ એવું થાય અમીતભાઇ જાતુ કરૂ હું

  • @BhavinGosai-fs9ps
    @BhavinGosai-fs9ps 3 місяці тому +9

    Wah rinkalben natak jordar karyo hooo.

  • @PANKAJBHAI-th9cw
    @PANKAJBHAI-th9cw 3 місяці тому +7

    રામ રામ ને સીતા રામ અમિતભાઈ રિકલબેન ❤❤

  • @PERFECTLY_SLOWED_7
    @PERFECTLY_SLOWED_7 2 місяці тому +10

    તો ભાઈ છૂટાછેડા આપી દયો મારી પરમિશન ના લ્યો આપી દયો છૂટાછેડા...........😂😂😂😂

  • @jadavtejassinghjadavtejass2176
    @jadavtejassinghjadavtejass2176 2 місяці тому +6

    ખૂબ સરસ વિડિયો અમિત ભાઈ રીનકલબેન

  • @Itz_Amisha_solanki_1704
    @Itz_Amisha_solanki_1704 3 місяці тому +3

    Tame loko hve couple vlog banavo to bov j mast lagse ❤❤❤❤❤❤❤

  • @PushpabenDhirubhaiPatel
    @PushpabenDhirubhaiPatel 3 місяці тому +5

    "LOVE each other ❤️❤ & TRUST is main FOUNDATION of HAPPY Family Life"💕 Nice Vlog

  • @VishaljuvadariyaVishal-ly6mk
    @VishaljuvadariyaVishal-ly6mk 3 місяці тому +8

    Ram ram ne ne ram Shivani ❤❤

  • @bharatsarvaiya3931
    @bharatsarvaiya3931 3 місяці тому +4

    રામ રામ સિતારામ અમિતભાઈ રીકલબેન શિવાની બેન

  • @PayalRathod-by7cn
    @PayalRathod-by7cn 3 місяці тому +4

    જય માતાજી રામ રામ ને સીતારામ...🙇🙇🙇

  • @minaxishah2310
    @minaxishah2310 2 місяці тому +5

    Amit ji ni vaat 💯☑️☑️☑️☑️☑️ .

  • @jaysukhrathod8659
    @jaysukhrathod8659 3 місяці тому +7

    રામ રામ ને સીતારામ શિવાની❤🎉🎉

  • @bhagavatpatel6948
    @bhagavatpatel6948 3 місяці тому +3

    ખુબ સરસ વિડીયો બનાવ્યો હો

  • @MaheshThakor-hj1uw
    @MaheshThakor-hj1uw 3 місяці тому +9

    Ram Ram ne Sita Ram ringtone🎉🎉🎉

  • @user-nh5zv7iy6v
    @user-nh5zv7iy6v 3 місяці тому +2

    રામ રામ ને સીતા રામ અમિતભાઈ રીકંલ બેન શિવાની

  • @malkiyasumit3805
    @malkiyasumit3805 3 місяці тому +9

    રામ રામ ને સીતારામ

  • @sonaldoshi6107
    @sonaldoshi6107 3 місяці тому +5

    સાવ સાચી વાત છે રીંકલબેન તમે બહુ સરસ ઉદાહરણ આપ્યું તે બદલ આભાર મારે પણ આવું જ છે પિયર જવા દેતા જ નથી

  • @Hiteshjadav777
    @Hiteshjadav777 3 місяці тому +4

    101% sachi vat se amit bhai ne rinkal ben 😍

  • @bhaveshchauhan4074
    @bhaveshchauhan4074 3 місяці тому +11

    એક વીડીયો એવો બનાવોને રીકલ કેટલુક કામ કરેછે આખો દીવશ એનુકામ બતાવોનેમુબ ઈ જોષનાબેન

  • @લીલાબેનકાચા
    @લીલાબેનકાચા Місяць тому +1

    જય માતાજી સીતારામ તમે ભાઈ બીવરાવી દીધા હો હળીમળીને રહો 😂😂🎉🎉

  • @user-nh5zv7iy6v
    @user-nh5zv7iy6v 3 місяці тому +7

    રીકંલ બેન મારા તરફથી 💯 માં 💯 તમે પાસ થયા છો તમે એકટીગ કરી ને જાજુ શીખવાડ્યું છે દિલ થી આભાર બેન તમારો

  • @RukhsarRuksar-ub5rx
    @RukhsarRuksar-ub5rx 3 місяці тому +4

    Mast Ho mast😂

  • @ramjibhaijamod330
    @ramjibhaijamod330 2 місяці тому +2

    100 orijanal lagyu pahela to many pan vishvas nahoto aavto ke amit rinkal ne vandho pade 😂😅😊
    Ramjibhai Jamod chennal Hadadad Botad namaskar
    Jay mataji 🎉😊

  • @NITABENPalan
    @NITABENPalan 2 місяці тому +1

    Ekadam મસ્ત છે રિકલ્ બેન્❤😂

  • @swatikapdi-fe9co
    @swatikapdi-fe9co 3 місяці тому +2

    Mast Acting kari Rinkalben tame

  • @HetalGajra-bg7xe
    @HetalGajra-bg7xe 3 місяці тому +2

    સરસ વિડીયો બનાવ્યો છે ભાઈ બહેન 😂😂

  • @vijyabenchotaliya5231
    @vijyabenchotaliya5231 Місяць тому +1

    સાચી સાચી વાત એવુ ના થાવું જોય બને જણા સપ સારો છે

  • @hiraniamaratben3140
    @hiraniamaratben3140 3 місяці тому +5

    Badha comment kare chhe ke rinkal kaam nathi karti, bichhara ankitaben ane baa j kaam kare chhe

  • @harshitakapupara6464
    @harshitakapupara6464 3 місяці тому +97

    Aa bdhu ek natak che view vdharva mate

  • @asgajera3462
    @asgajera3462 2 місяці тому

    Jay swaminarayan 🙏🏻🙏🏻
    Wahhh mst video banavo ne sachi vat kari
    Acting Pn jordar 6 👌🏻👌🏻

  • @gitagohil5149
    @gitagohil5149 2 місяці тому +2

    રીંકલબેન નાટક કરતા સારું આવડે છે

  • @alpeshkandoliya8655
    @alpeshkandoliya8655 2 місяці тому +1

    સરસ નાટક....

  • @ubayaapa2924
    @ubayaapa2924 3 місяці тому +24

    પેલા ખેતી કામ કરતા હતાને હવે આવા ડ્રામા નો કરો

    • @madhubenjalu3194
      @madhubenjalu3194 3 місяці тому

      ખેતી કરેસે વો આવી કોમેન્ટ લખવાની નય

    • @Shivangikarangiya2891
      @Shivangikarangiya2891 3 місяці тому +1

      Comment to thase je sachu hoy e key.baki koi Tamara na padva thi to comment bandh nyy thy ok

  • @sagarajani9963
    @sagarajani9963 20 днів тому +1

    Rinkalne vakil rakhene jdhai

  • @sb.amicandvlogs219
    @sb.amicandvlogs219 3 місяці тому +9

    જય દ્વારકાધીશ રીનકલબેન અમીતભાઈ 🙏🙏🙏

    • @AtulAedliya
      @AtulAedliya 2 місяці тому +1

      😁મારે આવું સે

  • @minaxishah2310
    @minaxishah2310 2 місяці тому +2

    Natak ☑️💯💯💯💯💯💯💯💯🙏🏽bahuaj saras samaj ne sikhva male👍🏽💐💐💐💐❤️

  • @rinaisamaliya8459
    @rinaisamaliya8459 3 місяці тому +21

    Rinkalben અમિતભાઈ નું નો માનીયા એમ ને ........ જાવા દિયો ને....પરાણે અહીંયા રાખવામાં પણ ફાયદો નથી.......🎉

    • @madhubenjalu3194
      @madhubenjalu3194 3 місяці тому +1

      યી માનેસેવો આવી કોમેન્ટ લખાય નય

  • @RameshVagh-pw2yn
    @RameshVagh-pw2yn 3 місяці тому +3

    ખરેખર રિયલ એકંટીગ રિકંલ બેન
    વીડીયો બનાવ્યો અને ઘણા લોકો વીડીયો જોશે એટલે ઘણાખરા ના ઝગડા બંધ થય જશે આમાં ઘણું ઘણું શીખવા મળ્યું

    • @Vjlove8999
      @Vjlove8999 3 місяці тому +1

      vlogger ની સાથોસાથ amitrinkal vlog એક motivational specker પણ છે ઘણું શીખવા મળે છે આ couple પાસે થી 😇

    • @RameshVagh-pw2yn
      @RameshVagh-pw2yn 3 місяці тому

      Right

  • @diptipandya8192
    @diptipandya8192 3 місяці тому +5

    Rinks ben tamea
    Sara nathelagta

  • @bansipatel629
    @bansipatel629 3 місяці тому +3

    Rikal ghare re to b ek kaam nai karti ena thi saru java do ne

  • @DhJadeja5472
    @DhJadeja5472 2 місяці тому +1

    જય માતાજી રીંકલબેન કરતા તો અમિતભાઈ ના નખ મોટા છે 😅😅

  • @70-gs7pl
    @70-gs7pl 3 місяці тому +4

    આ અમિતભાઈ હા બરોબર છે બરોબર છે

  • @VipulFamilyvlogs2673
    @VipulFamilyvlogs2673 3 місяці тому +1

    રામ રામ ને સિતારા અમિતભાઈ સાચી વાત છે 👍

  • @user-xr6nr7eo3w
    @user-xr6nr7eo3w 3 місяці тому +16

    Tara sasu j kam kare che Tara Jetani j kam kre che tu to Kai kam j nati karti

  • @dhameliyanikulbhaij2936
    @dhameliyanikulbhaij2936 2 місяці тому +1

    Goodprenk

  • @HimatZampadiya
    @HimatZampadiya 3 місяці тому +1

    Best video bhanu bha

  • @daverohan1349
    @daverohan1349 3 місяці тому +4

    5 વર્ષ સુધી હવે મોકલતા જ નહી ને 😂
    રહામણાહાલે જ નહીલ😂😂😂

    • @madhubenjalu3194
      @madhubenjalu3194 3 місяці тому

      હાવો.નય મોકલે આવી શીખામણ દેવા વાળુ.કોણ સે આવી કોમેન્ટ લખાય નય

  • @ghanshyamrathod4057
    @ghanshyamrathod4057 Місяць тому +1

    Sarash

  • @hematarun9515
    @hematarun9515 3 місяці тому +1

    બંનેની એકિટંગ જોરદાર હતી રિંકલબેન તો રડવા લાગ્યા એટલે થોડી વાર તો સાચુ જ લાગ્યુ બહુજ મસ્ત prenk કર્યુ 👌👌

  • @meniyapravinbhai2622
    @meniyapravinbhai2622 3 місяці тому +1

    👏જય સોનલ માં 👏

  • @hareshbaraiya9075
    @hareshbaraiya9075 Місяць тому +1

    Jay mataji

  • @tilvakamlesh5544
    @tilvakamlesh5544 3 місяці тому +5

    રિંકલ ની એકિટંગ એક નંબર હો રિયલ જગડો લાગતો હતો

  • @kamalachotaliya599
    @kamalachotaliya599 3 місяці тому +1

    Wah.rikal.ben.ram.shita.ram.

  • @rajupatel42
    @rajupatel42 3 місяці тому +7

    રીકલગાડપણબહુકરેછેકામતોકરતીનથી

    • @madhubenjalu3194
      @madhubenjalu3194 3 місяці тому

      તમે કામ કરવા આવો સો હમણાં બોલાયી સાભડુ આવી કોમેન્ટ લખાય નય .

    • @Shivangikarangiya2891
      @Shivangikarangiya2891 3 місяці тому +1

      Comment to thase j hoooo

  • @bhavanaamin5139
    @bhavanaamin5139 3 місяці тому +2

    Amitbhai aam pun Rinkal bahu jabri j lage che ne kaamchor pun che

  • @mhadevd.jsimar123
    @mhadevd.jsimar123 3 місяці тому +1

    Ben pan tame 15 ne 20 divse piyar j javuj pade

  • @ReshamaReshamamultani
    @ReshamaReshamamultani 2 місяці тому +1

    Ha sasu se yar par samj va jevu se jagada karva ti karva ti gar tute se

  • @KavibenVasara
    @KavibenVasara Місяць тому +1

    😂😂

  • @GunvantbhaiBhil
    @GunvantbhaiBhil 2 місяці тому

    Tme to dil na dhbkara vdhari didha ho....kayam khush raho..mavtr sathe aevu na krta🙏

  • @Vjlove8999
    @Vjlove8999 3 місяці тому +4

    શુ amit ભાઈ તમારા prank ના ચક્કર માં અમે લોકો comment box માં એકબીજા સાથે ઝગડો કરી રહ્યા હતા કે રિંકલ વિશે કોઈ ખરાબ comment ના કરો અમે બધા તમારા prank માં ફસાઈ ગયા 😂😅

    • @madhubenjalu3194
      @madhubenjalu3194 3 місяці тому

      કેમથયુ સાચું ને બેન એવા નથી

    • @Vjlove8999
      @Vjlove8999 3 місяці тому

      @@madhubenjalu3194 so sorry, લોકો ની negative comment વાંચી વાંચી ને ના કહેવાનું નું કેવાઈ ગયું રિંકલ બહેન ને એ માટે આપને અને amitrinkal vlog ના મારા તરફથી દિલ થી sorry 🙏😞

    • @Vjlove8999
      @Vjlove8999 3 місяці тому

      @@madhubenjalu3194 તમે amitrinkal ના relative છો

  • @ramabhaiparmar3016
    @ramabhaiparmar3016 23 дні тому

    ‌Rinkalben tamari femily ma avu Na sobhe

  • @DakshaBaraiya-fv9uc
    @DakshaBaraiya-fv9uc 3 місяці тому +7

    અમિતભાઈ રીંકલબેન તમે અમારી ઉપર પ્રેક કયો, અમને તો સાચું લાગ્યું હતું,તમારા હાવ ભાવ બોલી પણ એવી હતી ,અમને તો ચિંતા થતી હતી હવે શું થશે બીજા બ્લોક જોવાની રાહ જોતા હતા.🤗

  • @jayshreebrahmbhatt6891
    @jayshreebrahmbhatt6891 3 місяці тому +1

    Aavi saru lagtu nathi samji ne rho hve tmara ghre balak aayu che 🙏

  • @PANDAFF08
    @PANDAFF08 3 місяці тому

    Bahj saras jodi 6 sajdar 60 bane jana

  • @vipuldave83
    @vipuldave83 Місяць тому

    ધ્યાન રાખવુ ભાઈ

  • @HardipChavda-re7xt
    @HardipChavda-re7xt 3 місяці тому +2

    ખૂબ સરસ વિડીયો બનાવો છે ભાઈ ભાભી

  • @Kanta_Prajapati
    @Kanta_Prajapati 3 місяці тому +1

    🙏⚘️ રામ રામ ને સીતા રામ રીકંલ બેન અમિત ભાઈ 😅

  • @raghavbhaibavliya568
    @raghavbhaibavliya568 2 місяці тому +1

    🎉🎉🎉🎉

  • @BharatRathod-ym9nf
    @BharatRathod-ym9nf 2 місяці тому

    જય માતાજી ભાઈ સરસ વાત હતી

  • @tasneemkapasi6162
    @tasneemkapasi6162 3 місяці тому +1

    Khubaj saras natak banviyu che samjv jivu

  • @user-fx1cn8pl2x
    @user-fx1cn8pl2x 3 місяці тому +1

    ગાડી છે 😂

  • @savitakeshwala2055
    @savitakeshwala2055 2 місяці тому

    Rinkuji pela dhar Sambharo papa ne dhare Javani jid karai

  • @JayntiThakor-o9w
    @JayntiThakor-o9w 3 місяці тому

    રીકલ‌‌ રીસાણી પણ મનાવીલીધી

  • @BhavinGosai-fs9ps
    @BhavinGosai-fs9ps 3 місяці тому +1

    Sachi vaat se.

  • @AfzalDiwan-ue7rw
    @AfzalDiwan-ue7rw 3 місяці тому

    Ram Ram ne Sita Ram❤❤

  • @jkpatel22
    @jkpatel22 3 місяці тому

    Amne khabar hati ke parnk video se😅😅😅

  • @Jayeshthakor07575
    @Jayeshthakor07575 2 місяці тому

    રામ રામ ને સીતા રામ

  • @RajniPrajapati-hu5si
    @RajniPrajapati-hu5si 3 місяці тому +1

    Rinkal Ben ne na rovdavso Bhai. Java do.

  • @gohiljoshnaba8409
    @gohiljoshnaba8409 3 місяці тому +2

    BB.

  • @voicestory2223
    @voicestory2223 Місяць тому

    sav sachu se.
    lgn pasi stri n parane piyar bhuli javu pade. tamara jevu sasru koi nasibvala n j male

  • @sanjaypadhiyar3691
    @sanjaypadhiyar3691 3 місяці тому +2

    બુહસરસ

  • @AshvinBahukiya-qz2cj
    @AshvinBahukiya-qz2cj 3 місяці тому +2

    Hachn rinkal ben Rove che komedma jvab dejo

  • @bhavyavaghasiya382
    @bhavyavaghasiya382 3 місяці тому +2

    Knots. Bolo. Chho

  • @jamnapatel2994
    @jamnapatel2994 2 місяці тому

    Good video

  • @MakwanaSangitaben-jc7of
    @MakwanaSangitaben-jc7of 3 місяці тому +1

    રામ રામ ને સીતારામ આ

  • @cbchauhan1132
    @cbchauhan1132 3 місяці тому +2

    એક મહિના માં કેટલી વાર જોવ છો ??

    • @madhubenjalu3194
      @madhubenjalu3194 3 місяці тому

      તને ખબર છે કેટલી વાર જાય સે આવી કોમેન્ટ લખાય નય

  • @AshvinMer-v9o
    @AshvinMer-v9o 2 місяці тому

    Patra. To sachu j nibhavyu .

  • @alpadave2342
    @alpadave2342 3 місяці тому

    Jordar acting 😅

  • @nitabazala1709
    @nitabazala1709 2 місяці тому

    રામરામ ને સીતા રામ

  • @RojasaraRaju-ry4wk
    @RojasaraRaju-ry4wk 3 місяці тому

    જય માતાજી જય રામાપીર

  • @NiftyanalysiswithB
    @NiftyanalysiswithB 3 місяці тому

    નાટક સારુ ભજવો છો..good

  • @akhandnijanand
    @akhandnijanand 2 місяці тому

    છેલ્લે સમાધાન કેમ કર્યું એ તો વીડિયો માં બતાવો તો દ્રષ્ટાંત કહેવાય

  • @indiravora9150
    @indiravora9150 2 місяці тому

    Very nice 👍

  • @user-dr3lt2eh6z
    @user-dr3lt2eh6z 3 місяці тому

    આખો વિડિયો મારી પત્ની ને લાગુ પડે છે.એને જ મને વિડિયો મોકલીયો

  • @ritajoshi6028
    @ritajoshi6028 3 місяці тому

    Rinkal ben aa prank to bahu tension valo hato

  • @prakashbhaidhandhukiya3583
    @prakashbhaidhandhukiya3583 3 місяці тому +1

    Sari samjan.tamari pase ho

  • @PANDAFF08
    @PANDAFF08 3 місяці тому

    Bahij saras 6 ben