કંદ ના ટુક/ કંદ/ શક્કર કંદ ચાટ શ્રી પ્રભુ ને ભોગ ધરવા માટે એકદમ નૂતન સામગ્રી/વ્રત/ ઉપવાસ ની સામગ્રી
Вставка
- Опубліковано 10 лют 2025
- @વૈષ્ણવ પ્રીત ( vaishnav preet)
બાફેલા કંદ(શક્કર કંદ)=૧ કપ
શેકેલા મસાલા=
જીરું =૧ ચમચી
વરિયાળી=૧ ચમચી
આખા ધાણા=૧ ચમચી
કાળી મિર્ચ્ચ=૧/૨ ચમચી
લવિંગ =૩/૪ નંગ
બધો મસાલો સેકી ભુક્કો કરી લેવાનું
ચટપટા મસાલા=
આમચુર પાઉડર=૧ ચમચી
ચાટ મસાલા=૧ ચમચી
સિંધાલૂણ=સ્વાદ અનુસાર
લીંબુ નો રસ=૧ ચમચી
કાશ્મીરી મરચું= ચપટીક
#kand recipe #shakarkand recipe #shakarkand chat#chat recipe #samagri#pushtimargiye samagri #easy recipe #new recipe