પરંપરાગત ગોળ કેરી નુ અથાણું બનાવવા ની રીત/Traditional gol keri pickle recipe

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • Gol Keri pickle recipe
    • પરંપરાગત ગોળ કેરી નુ અ...
    Ingredients -
    1kg Rajapuri mango
    250 g dry dats
    1/2 kg gol Keri Pickel masala
    1 kg jeggery
    ગોળ કેરી નો સંભાર બનાવવા ની રીત --
    150g .ધાણા ના કુરીઆ (coriander daal)
    50 રાઈ ના કુરીઆ (mustard daal )
    25 મેથી ના કુરીઆ (fenugreek daal)
    1tsp હળદર (turmeric)
    1 tsp हिंग (hing)
    1 tsp વરિયાળી (fennel seeds)
    250g કાશમીરી મરચું (kashmiri resham patto chili powder or kashmirichilli powder)
    200g મગફળી નુ તેલ (peanut oil )
    સૌ પ્રથમ એક કડાઈમાં માં 2-3 મિનિટ માટે ધાણા ના કુરીયા ને ધીમા તાપે શેકી લો.
    ત્યારબાદ તેને ઠંડા કરી લો અને તેને થાળી મા પાથરો તેના પછી રાઈ ના કુરીઆ પાથરો, તેના પછી મેથી ના કુરીયા ને પણ ગોળાઈ મા જ પાથરી લો, સૌથી વચ્ચે નાનુ સર્કલ કરી તેમા હળદર અને હિંગ મુકી દો, અને વરીયાળી ચારે બાજુ ભભરાવી દો, ત્યારબાદ મગફળી ના તેલ ને વઘાર કરીએ તેટલુ ગરમ થાય એટલે થાળી મા પાથરેલા કુરીઆ પર રેડી ને ફટાફટ એક થાળી ઢાંકી દો,
    એક થી બે કલાક બાદ તેમા લાલ મરચુ ભેળવી લો,
    તેને બરાબર મિક્સ કરી લો આપણો ગોળ કેરી નો સંભાર તૈયાર છે.
    #sweet_mango_pickle_with_jaggery,
    #jaggery_mango_pickle_recipe_gujarati,
    #gujarati_athanu_recipe,
    #achar_recipes_in_gujarati_language,
    #gor_keri_pickle_recipe_youtube,
    #gujarati_athana,
    #keri_nu_athanu,
    #gor_keri_nu_athanu,
    #mango_pickle_recipe,
    #athanu_recipe_in_gujarati,
    #gor_keri_nu_athanu_recipe,
    #keri_nu_athanu_recipe_in_gujarati,
    #god_keri_nu_athanu_recipe,
    #gol_keri_athanu,
    #god_keri_nu_athanu,
    #ગોળ_કેરીનું_અથાણું,
    #ગોળ_અને_કેરીનું_અથાણું,
    #athana_recipe,
    #કેરીનું_અથાણું
    gol keri nu athanu recipe, gol keri nu athanu recipe in gujarati, gol keri nu athanu shreeji food, gol keri nu athanu recipe in gujarati nishamadhulika, tadka chaya nu gol keri nu athanu, instant gol keri nu athanu, gol keri gunda nu athanu, gol keri nu khatu mithu athanu, gol keri nu mithu athanu

КОМЕНТАРІ • 66

  • @satishbhaipatel3143
    @satishbhaipatel3143 Рік тому +2

    Godblessing nice
    Jai mataji

  • @ksmehta9920
    @ksmehta9920 Рік тому +1

    Saras

  • @hkmorik8308
    @hkmorik8308 Рік тому +1

    Sarsok

  • @indiravyas3385
    @indiravyas3385 Рік тому +1

    બહુ સરસ છે

  • @lalitapanchal1984
    @lalitapanchal1984 Рік тому +1

    Bahuj Saras

  • @payalparmar5003
    @payalparmar5003 Рік тому +1

    ખુબ સરસ

  • @huongtoituonglai24
    @huongtoituonglai24 2 роки тому +1

    Nice video and awesome place for sharing your video looks absolutely again soon 💐💐

  • @vinaranparavinaranpara1043
    @vinaranparavinaranpara1043 Рік тому +2

    Bhuj SRS resipi che

  • @TimeToLoveMe8750
    @TimeToLoveMe8750 2 роки тому

    😃 😃 👏👏👏👏👏👏👏👏

  • @csodha28
    @csodha28 2 роки тому +1

    Looking so yummy

  • @rasoikaswaadfoodnlifestyle7987
    @rasoikaswaadfoodnlifestyle7987 2 роки тому

    super fantastic recipe👌👌

  • @DebismitasTipsBasket
    @DebismitasTipsBasket 2 роки тому

    Lk 16 well prepared yummy mango pickle 👌👍🏻

  • @dhruvjoshi1432
    @dhruvjoshi1432 2 роки тому +2

    So yummy😍

  • @KamalsFoodLab
    @KamalsFoodLab 2 роки тому +1

    Superb recipe with perfect explanation 👌👌👌

  • @manish2487
    @manish2487 2 роки тому +1

    Superb recipe

  • @SoSweetKitchenByBhartiSharma
    @SoSweetKitchenByBhartiSharma 2 роки тому

    Alka ji aap to Achcha Queen 😘Ho Ek Se Badhkar Ek recipe hai aapke Achar ki aur ekadam perfect recipes Hai 👍Dekh Kar Hi Munh Mein Pani a Gaya Itna badhiya dikh raha hai yah gud keri ka achar 😋 bahut hi badhiya.

  • @prakashkumardaudbhai9414
    @prakashkumardaudbhai9414 3 місяці тому

    બગડી જઇ

  • @darshanrajput9939
    @darshanrajput9939 2 місяці тому +1

    3કિલો કેરી માં કેટલો ગોળ જોઈએ ??

  • @archanajain2728
    @archanajain2728 Рік тому +1

    तेल नथी नाख वानु?👍

  • @dhruvjoshi1432
    @dhruvjoshi1432 2 роки тому

    😍😍😍

  • @indirajoshi6288
    @indirajoshi6288 Рік тому +1

    Josnl

  • @ushabendoshi7854
    @ushabendoshi7854 Рік тому +2

    Please sambhar na masala nu map batavo Mane beta tema box ma jota nathi avadtu nathi atle please

  • @renisrecipes
    @renisrecipes 2 роки тому +2

    Yummy and delicious 👍

  • @pritithanawala3308
    @pritithanawala3308 Рік тому +1

    Pls.send golkeri masala recipe.

  • @rajrajp9739
    @rajrajp9739 Рік тому +1

    Bane order thi mokal so

  • @AbhilashaKiRasoi
    @AbhilashaKiRasoi 2 роки тому +1

    Looking excellent . I will definitely try this. Thanks for sharing. Waiting for u in my youtube world. Stay connected 🤝🤝

  • @vmmehta
    @vmmehta Рік тому +1

    How to ensure that chasni and masala does not seperate? Usually after mixing all ingredients, chasni settles down and masala floats at the top layer. How to avoid that.

  • @ranjanachawda1893
    @ranjanachawda1893 Рік тому +1

    Please sambhar no masala no maap batavso

  • @beenakotak2622
    @beenakotak2622 2 роки тому +1

    GolKeri no Masalo banavyo tema salt nakhvanu??

  • @bhagirathjani1012
    @bhagirathjani1012 2 роки тому +1

    Oil nahi dalana

  • @ushabendoshi7854
    @ushabendoshi7854 Рік тому +3

    Tari golkeri fine che Mane tenu map keje beta

    • @MummasKitchenbyAlkaJoshi
      @MummasKitchenbyAlkaJoshi  Рік тому

      Ty so much aunty hu tamne full recipe gujarati ma aapu chu
      Gol Keri
      Ingredients -
      1kg Rajapuri mango
      250 g dry dats
      1/2 kg gol Keri Pickel masala
      1 kg jeggery
      ગોળ કેરી નો સંભાર બનાવવા ની રીત --
      150g .ધાણા ના કુરીઆ (coriander daal)
      50 રાઈ ના કુરીઆ (mustard daal )
      25 મેથી ના કુરીઆ (fenugreek daal)
      1tsp હળદર (turmeric)
      1 tsp हिंग (hing)
      1 tsp વરિયાળી (fennel seeds)
      150-200g કાશમીરી મરચું (kashmiri red chili powder)
      50g મગફળી નુ તેલ (peanut oil )
      સૌ પ્રથમ એક કડાઈમાં માં 2-3 મિનિટ માટે ધાણા ના કુરીયા ને ધીમા તાપે શેકી લો.
      ત્યારબાદ તેને ઠંડા કરી લો અને તેને થાળી મા પાથરો તેના પછી રાઈ ના કુરીઆ પાથરો, તેના પછી મેથી ના કુરીયા ને પણ ગોળાઈ મા જ પાથરી લો, સૌથી વચ્ચે નાનુ સર્કલ કરી તેમા હળદર અને હિંગ મુકી દો, અને વરીયાળી ચારે બાજુ ભભરાવી દો, ત્યારબાદ મગફળી ના તેલ ને વઘાર કરીએ તેટલુ ગરમ થાય એટલે થાળી મા પાથરેલા કુરીઆ પર રેડી ને ફટાફટ એક થાળી ઢાંકી દો,
      એક થી બે કલાક બાદ તેમા લાલ મરચુ ભેળવી લો,
      તેને બરાબર મિક્સ કરી લો આપણો ગોળ કેરી નો સંભાર તૈયાર છે.
      નોંધ --
      તેમા કાળા મરી અને તજ લવિંગ નો ઉપયોગ પણ કરી શકો.

    • @udaybhanvadia4721
      @udaybhanvadia4721 Рік тому

      @@MummasKitchenbyAlkaJoshi hu

  • @bhagirathjani1012
    @bhagirathjani1012 2 роки тому +1

    Hello

  • @nayanapatel5481
    @nayanapatel5481 Рік тому +1

    Why you didn't added oil?
    Ya oil ka bina banaya jata ha?

  • @prafullakacha7876
    @prafullakacha7876 2 роки тому +1

    Oil jara pan vapryu nathi to kharab nahi thay ne 🙏🙏

  • @nalinijasani6636
    @nalinijasani6636 Рік тому +1

    Kharekhar ne kerina tukda sathe rate paldidevani. Kharekhar full Jase easily tuti Jay chhe. Dastardly thi todvani jarur nathi.

  • @arunavaishnav7115
    @arunavaishnav7115 Рік тому +2

    Saras