ગૃહઉદ્યોગની રીતે ગોળકેરીનું અથાણું બનાવતા શીખો/Golkeri Athanu Recipe in Gujarati/Galyu Athanu Recipe
Вставка
- Опубліковано 3 чер 2021
- How to make Gol Keri Nu Athanu/ ગોળકેરીનું અથાણું બનાવવાની રીત/ગળ્યું અથાણું બનાવવાની રીત
Ingredients - (સામગ્રી)
500 grams Raw Vanraj or Rajapuri Mango (અથાણાં માટેની સ્પેશિયલ વનરાજ અથવા રાજાપુરી કેરી)
1 tsp Turmeric Powder (હળદર પાવડર)
1 1/2 tsp Salt (મીઠું)
150 grams Sugar (ખાંડ)
150 grams Jaggery (ગોળ)
250 grams Galya Athana No Masalo (ગળ્યા અથાણાંનો મસાલો)
100ml Mustard Oil (સરસીયું અથવા સીંગતેલ)
Galya Athana No Masalo Banavani Rit (અથાણાંનો મસાલો) (Sweet Mango Pickle Masala Recipe)
• ગળ્યા અથાણાંનો મસાલો બ...
Pickle Recipes (અથાણાંની રેસિપી): • Pickle Recipes (અથાણાં...
For Watch Hindi Recipes Subscribe My Hindi Channel (Nigam Cuisine) link is given below / @nigamcuisine-hindirec...
For More Gujarati Recipe Subscribe My UA-cam Channel
/ @nigamthakkarrecipes
Like and Follow My Facebook Page
/ nigamthakkarrecipes
#galyu_athanu_recipe #nigamthakkarrecipes #golkeri_athanu #gujarati_athanu_recipe #gujarati_pickle_gorkeri #mango_pickle_with_jaggery #pushtimarg_samagri #gujarati_recipe #ગોળકેરી_નું_અથાણું #rasoi_show
Thanks for watching this video
Regards
@nigamthakkarrecipes
Super ,testy ,yummy & mouthwatering recipy
Thanks Nigam👍👌😋😋😋
Thank you so much 🙏🙂
Good ❤❤👍👍👍👍👍👍
Thank you! 😃
Very nice & testy receipie.
Thank you so much
Khubaj saras golkwrinu Athanu
ખૂબ ખૂબ આભાર અલકાબેન
Jai Shree Krishna vgood
Jay Shree Krishna 🙏 Thnak you Ranjan ben
Jai Shree Krishna, this Golkeri nu athanu looks just perfect and very well explained with all helpful tips👌👌
Thanks for sharing🙏
Jay Shree Krishna 🙏 Thnak you so much
Vah nigam bhai khub saras recipi 👌
Thank you very much Dipal Ben
Jay shree krushna Nigambhai aje j banavani chhu to aaj recipe thi banavish 🙏🙏
Jay Shree Krushna 🙏 Hemali ben, Khub khub Dhanyavad jarur banavjo
Wow...!!!
My favorite
Thanks Yug Patel
Jay shree krushna Nigambhai 🙏🙏
Wah mast testy n tempting 👌
Khub j saras banavu che
really mouthwatering 👌👍
Jay Shree Krushna 🙏 Nitaben, Khub Khub Dhanyavad
Nigambhai very nice pikal
Thank you so much Sandhya ben
nice recipe
thank you bhai
Thanks for your appreciation 🙏🙂
😊👍 wow it's too Delious and superb Recpice Excellent job thankyou so much
Thanks a lot brother
😊 welcome my pleasure
Srs Nigam bhai athanu mast banayu chhr
Thank you so much Geeta ben
Perfect process
Thanks a lot
Jay shree krishna🙏 thank you sooo much for sharing this most awaited recipe. Wow bahut badhiya very nice .har baar kairi chappad ho jati hai esliye aapse request kiya ye recipe ke liye bahut achhi tips batayi hai aap kab share karo yahi wait kar rahi thi ab kal hi kairi laa kar bana loongi thanks once again 👌👌👌👍👍👏👏
Jay Shree Krishna 🙏 Thank you so much Ananda Vyas ji, Meine channel start kiya usse pehle hamara gruh udhyog tha har saal 350 kg se jyada pickles banakar sale karte the lekin ab channel k kaaran samay nahi mil pata, Aur us kaam me mehnat bahot hai, aap is recipe se banayege to best banega.
Nigambhai 👌👌
Thank you very much Aarti ben
Thanks ❤
You're welcome 😊
Wow very Nice 😋👌👌
Thank you so much 🙏🙂
Liked verynice
Thank you very much
બહુ જ મસ્ત કલર આવ્યો છે અને ખૂબ જ સરસ બન્યું છે હું આ રીત ફોલો કરી જરૂર થી ટ્રાય કરીશ કારણ રેડી મેડ મસાલા થી અથાણું કાળું પડી જાય છે હું તમારા ગળ્યા અથાણાં ના મસાલા નો ઉપયોગ કરી આ વર્ષે અથાણું બનાવીશ.આભાર ભાઈ આટલી સરસ રેસિપિ શેર કરવા બદલ.
ખૂબ ખૂબ આભાર રાકેશભાઈ, આ રેસીપી મારા મમ્મીને તેમના ફોઈએ શીખવી હતી, તે અમદાવાદ મહિલા જ્યોતિસંઘ ગૃહઉદ્યોગનાં પ્રમુખ હતા. બહારથી મસાલો લાવીએ તેમાં ધાણાનાં કુરિયાનું પ્રમાણ વધારે હોવાથી અથાણું લાલ ચટક નથી રહેતું. સમયાંતરે કાળું પડી જાય છે એટલે અમે દર વર્ષે આ રીતે જ બનાવીએ છીએ, તમે પણ બનાવજો અને ફીડ બેક જરૂર આપજો.
@@nigamthakkarrecipes ચોક્કસ ભાઈ
Looking nice 👍
Thank you
Saral rit thi samjavyu......nd aamras nu shak ne thepla pan saras lage...try karjo
Jarur try Karis, thank you so much
Maru gor keri nu athanu bow raso pani jewo thay che.enu karan su???
કેરીનાં ટુકડા કોરા કરી ગોળ અને મસાલો ભેળવવો જેમ વીડિયોમાં બતાવ્યું છે તે રીત અને માપ ફોલો કરજો બહુ જ સરસ ઘટ્ટ રસો બનશે.
Vah vah nigambhai..supparb..👌👌
Thank you
Nice recipe
Thank you
😊 Good morning brother
Good morning 🌻🌄
સરસ
Thank you very much
Very nice 👍
Thank you Varsha ben 🙏🙂
Khub aj saru che
Aa recipe amara family ne khub aj bhayvi🤗
વાહ, ખૂબ સરસ મને જાણીને ઘણો આનંદ થયો કે તમે મારી અથાણાની રેસિપી ટ્રાય કરી અને ઘરમાં બધાને ખૂબ ભાવ્યું, ધન્યવાદ 🙏👏
Suppar
Thanks a lot Manisha ben
I'm first.
Thanks 👍😊 bhai
👌👌👌
🙏😊
khubaj mast athanu
Thank you ☺️
nigam bhai jira kerina athanani reciepi apshe please
Jeera Keri to ame kyarey banavyu nathi ahiya Amdavad ma kyay madtu pan nathi Hansaben
Be divas pachi sarasiyu add karava nu ?
અથાણાંનો મસાલો સરખો ફૂલે, ગોળની કણી બિલકુલ ન દેખાય એટલે કે ગોળ સરખી રીતે ઓગળી જાય પછી જ સરસિયું ઉમેરવું
Thank you for reply
My Pleasure 🙏
👌👌👌👌
Thanks bhai ☺️
Jsk
Jay Shree Krushna 🙏
Khubaj saras gol keri athanu banavyu 👌 tempting and mouthwatering. Nigambhai ahi aetali sari keri pan nathi malti. Joi ne j pani aavi jai. Thanks 😊
Thank you so much Nayanaben, haa mara bhai bhabhi Canada thi India aavya che to e pan em j keh che k tya videsh ma badhu male kharu pan India jevo swaad na aave, Nayanaben tame india aavana hov tyare mane kehjo hu Tamara mate jarur Golkeri nu athanu mokavis 🙏🙂
@@nigamthakkarrecipes Ohh 😯 thayu so much Nigambhai hu sure tamne call karish j
Sure, it would be my pleasure
Ladva keri nubanavay, ame rajapuri keri nu banavie chie. ..Kesari keri kachinu chhudo pan saras bane che
Thank you 👍😊
Me 1 kg keri nu bnavyu che pan ekla golma.. hu tel ema ketlu umeru? Singtel chalse ne?
૨૦૦ થી ૨૫૦ મિલી સીંગતેલ ઉમેરી શકાય છે
khub saras recipe
Thank you Sunita ben
Hello Nigam
I stay in Mumbai.
We don’t get Vanraj mango
I use Rajapuri Keri for Golkeri
But it’s always kachi.
What should I do ?
Please suggest me some idea.
If I want to use little yellow color mango, then it will take very long to make it
I make & sell the pickles
So I start making early.
It takes nearly 15 days .
Please reply Nigam 🙏
Hello Sunita ji, We are always making this sweet pickle with Vanraj or Rajapuri mango. If you get the Kacchi Rajapuri Mango then put it in box with some dry grass for 2-3 days so it will become little bit yellow from inside. So you can make the pickle from using it. If you make the Pickle with Kaccha Mango the after one - two mango months mango pieces will become chew. Thanks 😊
ભાઈ જય શ્રીકૃષ્ણ, ગળ્યા અથાણાં માટે કેરીના ટુકડા 2કીલો હોયતો સરસીયું કેટલું જોઈએ.
૨ કિલો કેરી નાં ટુકડામાં ૨૫૦ ગ્રામ સરસિયું ઉમેરવું, જય શ્રીકૃષ્ણ 🙏
जय श्री कृष्ण
इस आचार को 2 दीन धूप मे रखना या छावमे
जय श्रीकृष्ण, धूपमैं नहीं रखना है, छावमें ही रखे।
Vaghariya athanama avi pili keri vapri shkay kenahi?
Haa vapri sakay che. Pan vadhare pili hase to vaghariyu freeze ma store karvu padse.
Me pili keri nu banavelu che eni link 👉 ua-cam.com/video/P8rHFqh0oUo/v-deo.html
Tamaru athanu parcel kari dyo
😊😊😊
Ha sure, Thank you Arti ben 🙏🙂
ભાઈ જયશ્રી કૃષ્ણ, 3કીલો ગળ્યા અથાણામાં રાઈનીદાળ, મેથીનીદાળ સને ધાણાના કુરિયા કેટલા જોઈએ? માપ કહેશો. મારું બટાકિયું તમારા બતાવા મુજબ કર્યું બહુ સરસ થયું આભાર.6:53
જય શ્રીકૃષ્ણ, ૧ કિલો રાજાપુરી કાંતો વનરાજ કેરી લો તો તેમાં વજન પ્રમાણે ૭૫ થી ૧૦૦ ગ્રામ જેટલો જ મસાલો ઉમેરવો. ઘટ્ટ રસો પસંદ હોય તો ૧૫૦ ગ્રામ ઉમેરી શકાય છે. એટલે પહેલા તમે ઘરે મસાલો તૈયાર કરો અને પછી તેનું વજન કરીને અથાણાંમાં ઉમેરજો, ગળ્યા અથાણાં નાં મસાલાની લિંક નીચે આપુ છું
ua-cam.com/video/V7vxGYhSIvs/v-deo.html
Jay shreekrushna નિગમભાઈ. આ ગોળકેરી નાં અથાણાં માં સાકર નાખીએ તો રસ સરસ થયો પણ એ બહાર કેટલો વખત રહી શકે? એને ફ્રિજ માં જ store કરવું પડે કે શું?
Jay Shree Krushna બેન 🙏 બહાર રાખવાથી અથાણાનો રંગ ગોળનાં કારણે શ્યામ પડી જાય છે 4-5 મહિના પછી, એટલે છૂંદો અને વઘારીયું સિવાય બાકીનાં બધા જ અથાણા ફ્રિજમાં સ્ટોર કરીએ તો તેનો કલર અને ટેસ્ટ બંને જળવાઈ રહે છે.
Ok thank you bhai 👍🏻
Keri na tukda ni jagya e cina no upyog karvo hoy to kevi rete karvo
Chhin ne pan haldar mitha ma aathine upyog ma lai sakay che. Keri na tukda ni Jem j pan ene kanavala vatka ma kadi levu
Mare chhal kadak thai jay chhe..avu kem??
Keri ekdam kathan ane kachi hoy evi nahi levani sahej naram ane andar thi kaapta pili nikde evi levani ane Keri na tukda ma haldar mithu chadavi kapda par vadhu samay na Rakhva, 15 min Rakhva karnke keri ma rahelu moisture ekdam ochu thai jase to pan chhal kadak thai jase.
Nigamji Maru gorkri na athanama sugar ogli nathi Ane athanu ekdam lot badhiye evu Thai Gau chhe to Kai rite sugar oglvi pl reply me .
Tamara keri na tukda ekdam Dry thai gaya hoy to sugar na ogle. Tema keri nu khaatu paani add karo to sugar ogli jase.
Keri nu khatu paani banava mate biji ek rajapuri/vanraj keri Lavi ene chhini tema thodu salt add kari 3-4 kalak muki rakho etle khatu paani taiyar thase, e khaatu paani jarur mujab add karvu. Sugar odgya pehla jo tame ema tel (oil) add karyu hase to keri nu khaatu paani nakhvathi pan sugar oglse nahi.
@@nigamthakkarrecipes ok thanks sir.
Kari ma sugar nakhi tadke mukvo pade?
Naa, Ghar ma j dhakan dhaakine muki rakhvani ane divas ma 4-5 vakhat mix karvani etle sugar saras melt thai jase
@@nigamthakkarrecipes abhar 👍jai shree Krishna
Oil na nakhiye to chale ?
Naa oil is must, oil vagar athana ma fug aavi jase
@@nigamthakkarrecipes ok thank u for advice.
Keti ne cheini ne banavy
Keri ne chini ne banavy
કેરીને મોટા છેદવાળી છીણીને બનાવી શકો છો, બારીક છીણ કરશો તો ફક્ત રસા જેવું જ લાગશે.
Tamara jehuj banaviyu che pan gud aauoglto nathi 5days thaya athena no j gud lithelo
ગોળ ન ઓગળવાનાં ઘણા કારણ હોઈ શકે, કેરીનાં ટુકડાને જો તડકામાં અથવા તો વધુ સમય સૂકવ્યા હોય તો તેમાં રહેલું મોઇશ્વર બળી જાય તો પણ ગોળ ન ઓગળે. બીજી વસ્તુ ગોળ ઉમેરો પછી થોડા થોડા કલાકે તેને હલાવવું એટલે ગોળ ઓગળશે. ગોળ ન ઓગળે ત્યાં સુધી અથાણાનાં સરસિયુ ન ઉમેરવું, જો ઉમેરી દીધું હશે તો પણ ગોળ ઓગળશે નહિ. ગોળ ન ઓગળે તો બીજી એક કેરી લાવી તેને છીણીને કેરીનું પાણી (રસ) નિતારી તેને અથાણામાં જરુર મુજબ ઉમેરવો જેથી કેરીનાં ટુકડામાં મોઇશ્વર સુકાઈ ગયું હોય તો નવું જે કેરીનું પાણી ઉમેરો તેના લીધે ગોળ ઓગળી જશે.
Su aap no mobile number api sako ?
You can contact me on my fb page inbox
Nigam Thakkar Recipes
Ha rasa jevu j banvi che Keri chavati nathi atle
કેરીનાં ટુકડાનાં બદલે છીણ કરી તેમાં હળદર મીઠું ભેળવી એક રાત માટે મૂકી રાખવું પછી કાણાવાળા વાટકામાં કાઢી રસ નીતરે પછી આગળની પ્રોસેસ કરવી.
Ok
સાકર નું પાણી જે થયું તેનાથી અથાણું ખરાબ નહી થાય
ના, બિલકુલ ખરાબ નથી થતું. કેરીનાં ટુકડા ચવડ પણ નથી થતા.
2 Kilo keri hoy to gor and achar masalo ketlo joiae?
2kg mate na masala nu maap
150 gram Rai Na Kuriya
150 gram Methi Na Kuriya
50 gram Dhana Na Kuriya
Gor 1 kilo 650 gram levo.
Not a perfect
Have you tried this recipe?
This method was given by Punaben, Ex. head of Jyotisangh Gruh Udhyog, Ahmedabad.
👌👌
🙏🙏👏