Dil Maru Kahe Che Avine Mali Lau I Naresh Thakor New Sad Song 2022 ‎I

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • Presented by Dhvani Production..
    Dil Maru Kahe Che Avine Mali Lau/ Naresh Thakor New sad song 2022
    Producer :- Mavjibhai Vadhaniya
    #Nareshthakor
    #Dhvaniproduction
    Title :- દિલ મારું કહે છે આવીને મળી લઉં
    Singar :- Naresh Thakor
    Lyrics & Composed :- Naresh Thakor
    Music :- Vishal Modi - Utpal Barot
    Recoding :- Sur Studio Palanpur
    Mixed&Mastered by :- Utpal Barot
    Artist:- Naresh Thakor, seema makwana
    Direction & Edit :- Milan Barot
    DOP :- Navin Mali
    Mek Up : Annuben Thakor
    Special Thanks :
    Dineshbhai rana
    ashokbhai mangaliya
    vipul mafiya
    KGS grup
    ઈન્ટાગ્રામ = / 5202337103129947
    jio savan = www.jiosaavn.c...
    #Nareshthakor
    #Dhvaniproduction
    #nareshthakornewsong2022
    #nareshthakornewromenticsong2022
    #lovesong2022
    #nareshthakor2022
    #dilmarukahecheavinemalilu
    #tujenemalsheetovalomalamalche
    aa dil maru kahe che aavi ne mali lau (2)
    mare kahevu kai nathi khali man bharine joi lau
    have kahevu kai nathi khali man bharine joi lau
    aa dil maru kahe che aavine mali lau...
    ho. bandh ankho pn na bhulavi shake
    taro chahero che evo majano
    na maharaja koi kharidi shake
    tu avo che khimti khajano
    aa becheni to tari tirchi najrno kamal che
    tu jene malshe eto valo malamal che
    aa manne kya sudhi hu manavi ne rakhu (2)
    have sahevu kai nathi khole mathu rakhi roi lau..
    aaje parlokthi che utri pari (2)
    koi na kari shake tari barobari
    na koi gami tara sivay sundari
    joi tane me jyarthi o chokri
    o maharani tu maline aa raja nyal che
    tu mane mali taro valo malamal che
    aa dil maru kahe che avi ne mali lau.....
    આ દિલ મારુ કહે છે આવી ને મળી લઉં (2)
    મારે કહેવુ કઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં
    મારે કહેવુ કઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં
    આ દિલ મારુ કહે છે આવીને મળી લઉં
    . હો બંધ આંખો પણ ના ભૂલાવી શકે
    તારો ચહેરો છે એવો મજાનો
    ના મહારાજા કોઈ ખરીદી શકે
    તું એવો છે કિંમતી ખજાનો
    આ બેચેની તો તારી તીરછી નજરનો કમાલ છે
    તુ જેને મળશે એતો વાલો માલામાલ છે
    આ મનને ક્યા સુધી હુ માનવી ને રાખુ (2)
    હવે સહેવુ કઈ નથી ખોળે માથુ રાખી રોઈ લઉં..
    આજે પરલોકથી છે ઉતરી પરી (2)
    કોઈ ના કરી શકે તારી બરોબરી
    ના કોઈ ગમી તારા સીવાય સુંદરી
    જોઈ તને મેં જ્યારથી ઓ છોકરી
    ઓ મહારાણી તુ મળી ને આ રાજા ન્યાલ છે
    તું મને મળી તારો વાલો માલામાલ છે
    આ દિલ મારુ કહે છે એવી ને મળી લઉં
    #gujratinewsong2022
    #nareshthakorgujratisong2022
    #hurttuchingnewsong2022
    #bestromenticesong2022
    #vishalmodiutpalbarot
    #surstudiopalanpur
    #newwesterngujratisong2022
    #આવીનેમળીલઉં
    #દિલમારુંકહેછે
    #ચહેરોમજાનો
    #મહારાજાનાખરીદીશકે
    #તુજેનેમળશેએતોવાલોમાલામાલછે
    #પરલોકથીઉતરીપરી
    #નાકોઈગમીતારાસિવાયસુંદરી
    #મહેફિલોસજાવિનેશુંકરું
    #કર્મેલખાણીકેવીકઠણકહાની
    #Valentinspecialnewsong2022
    #promiseday2022nareshthakor
    #lovestrory2022nareshthakor
    #nareshthakorontrendingsong2022
    #ontrending2022

КОМЕНТАРІ • 6 тис.

  • @stylishsanjuofficial1819
    @stylishsanjuofficial1819 2 роки тому +1599

    💕💕 આ ગીત મારુ ફેવરેટ છે👌👌બીજા કોનુ કોનુ છે👍👍 જેનુ ફેવરેટ હોય તો લાઇક

    • @RoyalKing-xg1jz
      @RoyalKing-xg1jz 2 роки тому +40

      મારું પણ ફેવરેટ છે.

    • @kishanthakor8422
      @kishanthakor8422 2 роки тому +34

      મારું પણ ફેવરેટ છે

    • @makavanamukesh8680
      @makavanamukesh8680 2 роки тому

      😶🥰😆🥰😶😐🦼😶😐😒😐😐🤪😐😔🤣🦠🤣🤣🤣🦠🧠🦠🤣🤩😆🥰😆🤣🦵🥰😍😶😐😍🥰😆🤩😆🤣🥰😶😐😶❣️

    • @makavanamukesh8680
      @makavanamukesh8680 2 роки тому

      🦼😘🦼😞😘🦼😘😘😒🤪🤩😘💚💚💚😅🤍🤍😘😘🤍🤍🤍🤍🤍🤍😅😘

    • @makavanamukesh8680
      @makavanamukesh8680 2 роки тому

      🚏🦵🚏😍✌️🥴✌️🦵😍🦵🤩🤪🤩🤪🤪🤪🤩🤪🤪👌👍

  • @vikramthakorofficial0199
    @vikramthakorofficial0199 2 роки тому +1222

    તારો વાલો માળા માલ સે
    Jhakasss
    Gayu bhai ❤️

  • @AlpeshPadhiyar-mp6zs
    @AlpeshPadhiyar-mp6zs 3 місяці тому +22

    મારુ ફેવરેટ છે આ ગીત ❤❤❤

  • @naginthakor1495
    @naginthakor1495 Місяць тому +6

    ઠાકોર ઉપર તો બધા દીવાના જ હોય ભાઈ

  • @kptanechaediting6403
    @kptanechaediting6403 2 роки тому +301

    ખુબ સરસ ગીત છે બસ આવા જ અવનવા ગીતો લઈને આવ્યા કરો...
    જેમને નરેશ ભાઈના ગીતો ગમે છે એ એક લાઈક જરૂર કરજો....

  • @sodhasarkar4043
    @sodhasarkar4043 2 роки тому +303

    ઓ મહારાણી તું મળીને,🔥
    આ રાજા ન્યાલ છે🔥🔥👑
    Best line🔥❤️🙏

    • @anandthakor332
      @anandthakor332 Рік тому +1

      0

    • @anandthakor332
      @anandthakor332 Рік тому +2

      पीपीपीपीपीपीपी⁰

    • @nareshnayak.official1289
      @nareshnayak.official1289 Рік тому +1

      Supar

    • @damormahesh1432
      @damormahesh1432 Рік тому +1

    • @blackff8997
      @blackff8997 9 місяців тому

      ❤❤❤❤❤❤❤❤❤😍😍😍😍😍😍😍😍🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰♥️🥺🥺🥺🥺🥺🥺🥺🥺🤕🤕🤕🤕🤕🤕✏️🤕🤕🤕🤕🤕✏️😍🤕🤕🤕✏️

  • @thakormukesh.2437
    @thakormukesh.2437 2 роки тому +155

    દિલ મારું કહે છે આવી ને મળી લવું કહેવું કાંઇ નથી મન ભરીને જોઈ લવું... નાઇસ લાઇન મારા ભાઈ.. ❤️❤️❤️❤️

  • @GUJRATI_DAAYRO_
    @GUJRATI_DAAYRO_ Рік тому +914

    મને ભગવાને પૂછ્યું કે તારે સુ જોઈએ મે કીધુ જે મારી કૉમેન્ટ વાંચે તેના મમ્મી પપ્પા ખુશ રહે ❤

  • @rajasadhivala6460
    @rajasadhivala6460 2 роки тому +92

    નરેશ ઠાકોર ચેખલા તરફથી ફૂલ સપોર્ટ ભાઈ તમને👌👌👌👌👌

  • @Keval.senva-
    @Keval.senva- 11 місяців тому +142

    આ ગીત મારુ ફેવરેટ છે ❤બીજા કોનુ કોનુ ફેવરેટ છે લાઈક કરો

  • @rahul00850
    @rahul00850 2 роки тому +130

    ખરે ખર આ સોંગ જોરદાર છે...બૂમ..પડાવી...દીધી...દિલ ની વાત લખી છે...હો...😘😘

  • @KKB5311
    @KKB5311 2 роки тому +87

    ખરેખર જાદુ છે નરેશભાઈ ના અવાજ માં...અને એક્ટિંગ માં પણ માસ્ટર છે ભાઈ !

  • @thakorjanvi46
    @thakorjanvi46 Рік тому +77

    જેને તુ મડસે એતો વાલો માલો માલ હસે એ કડી કોને ગમે સે તે લાઈક કરો

  • @_jymsdhi_channal4451
    @_jymsdhi_channal4451 2 роки тому +1320

    મને ભગવાને પૂછ્યું કે તારે શું જોઈએ મે કહ્યુ કે જે મારી કૉમેન્ટ વાંચે તેના મમ્મી પપ્પા ખુશ રહે👍🙏

  • @vijaykhutan2186
    @vijaykhutan2186 2 роки тому +152

    1 નંબર ગીત ગાયું છે, બધાજ ગીતો નો રેકોડ તોડી નાખ્યો હો નરેશ ઠાકોર એ 😍😍😍😍😍😘😘😘😘

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 2 роки тому +126

    પ્રેમ તો બધા સાથે થાય છે જીંદગીમાં
    એકવાર પણ જેની માયા લાગી જાય
    એનો સાથ જ જીંદગીભર નથી મળતો......P

  • @Filmi_Gujarat
    @Filmi_Gujarat Рік тому +58

    આ સોંગ મને મારી જાણું ની યાદ અપાવે છે.. ....Miss you Kajal 😟💝

    • @rahulsolki1157
      @rahulsolki1157 5 місяців тому

      😈😈😈😈😈😈😈😈

  • @_an_edit
    @_an_edit 2 роки тому +129

    તું જેને મળશે એતો વાલો માલા માલ છે😘❤️જોરદાર line❤️😘Supar Voice ho Naresh Bhai😘❤️

  • @kptanechaediting6403
    @kptanechaediting6403 2 роки тому +84

    ખુબ સરસ...ગીત જેમને ગીત ગમે છે એ એક લાઈક જરૂર કરજો... કેમ કે આવા જ બીજા ગીતો મેળવવા માટે....

  • @gujarattimesnews
    @gujarattimesnews 2 роки тому +29

    સુંદર અતી સુંદર સોંગ છે ભાઈ યો આપરો ફુલ સ્પોટ હોઓઓઓઓઓઓ

  • @HiteshMakavana-s7k
    @HiteshMakavana-s7k 27 днів тому +7

    મારુ ફેવરેટ છે આ ગીત

  • @jagdishthakorofficial1432
    @jagdishthakorofficial1432 2 роки тому +20

    નરેશ ઠાકોર તમારા ગીત ની અલગ જ વાત છે
    તમારા એક એક ગીત મા અલગ વાત છે ભાઈ
    જગદીશ ઠાકોર તરફથી ફૂલ સપોટ સે

  • @kamleshsinhvaghela5490
    @kamleshsinhvaghela5490 2 роки тому +33

    Full support Dahegam Tarafthi 💓
    Amezing ❤️ jordar song Neresh thakor

  • @sodhasarkar4043
    @sodhasarkar4043 2 роки тому +443

    તૂટેલા દિલના કવિઓ પણ પાણી ભરે એવુ લખો છો અને ગાવ છો તમે નરેશભાઈ ઠાકોર🔥👑
    Keep it up bhai🙏🤘

  • @nareshthakor3986
    @nareshthakor3986 2 роки тому +27

    Nice video songs Naresh Thakor 👍👍👍👍👍👍

  • @vddigital4264
    @vddigital4264 2 роки тому +27

    હા મોજ હા💘👌👍🎧🎸

  • @vadhiyariking1949
    @vadhiyariking1949 2 роки тому +76

    ઘણા સમયથી ગુજરાતી ગીતો સાંભળવાનુ છોડી મકયૂ હતુ Naresh thakor ના ગીતો સાંભળીને હાચેજ એ સમય યાદ આવી ગયો Thanks bhai you get all success in your life I saporting, I always listen your song

  • @vasavaniki2914
    @vasavaniki2914 Рік тому +94

    આ ગીતને હું દરરોજ દિવસ મા 10 વખત સાંભળું છું 🤗.........આ ગીત મારુ ફેવરેટ છે 😍😘❣️💖
    Weldon naresh thakur...... 👍🤙

  • @pubglovermafat5099
    @pubglovermafat5099 2 роки тому +131

    સુપર ગીત નરેશભાઈ ખૂબ આગળ વધો એવી ભગવાન ને પ્રાર્થના કરું છુ જય માતાજી 👈🙏🙏🙏

  • @Keshavvaghelashort4998
    @Keshavvaghelashort4998 2 роки тому +70

    વાહ નરેશ ભાઈ સુપર સોંગ છે. ..
    તમારો અવાજ અને ગીત મા અનોખુ જાદુ છે હો બાકી

  • @shaktigaming5994
    @shaktigaming5994 2 роки тому +87

    दिल में हमारी याद रखना,
    चेहरे पर मुस्कुराहट रखना,
    कभी कोई तुम्हे हरा न सके,
    ऐसा अपना तुम मुकाम रखना !! Full support bhai

  • @parmarmahendrasinh6918
    @parmarmahendrasinh6918 2 роки тому +31

    Nice songs bro sarswati saday sahay kare bhai 👍👍👍👍 jay mataji

  • @vijaysolaki1569
    @vijaysolaki1569 2 роки тому +89

    👍હા.નરેશભાઈ.ખુબ.સરસ.ગીત.👍👍 રુદણતરફથી🙏🙏.ફુલ.સપોટ

  • @_gujarati_status_2m
    @_gujarati_status_2m 2 роки тому +30

    👍હા ભાઈ તમારું ગીત બુમ પડાવે છે Nice ❤️❤️

  • @Pravin__Rathod__0769
    @Pravin__Rathod__0769 6 місяців тому +33

    આજે જ મારુ બ્રેકઅપ થયું ભાઈ 😢😢❤❤

  • @solankijagdish9906
    @solankijagdish9906 2 роки тому +522

    અરવલ્લી બાયડ થી ફલ સ્પોર્ટ્સ ભાઈ ને..... માં બહુચર માતાજી તમને ખૂબ આગળ વધારે ...🙏🙏🙏🙏🙏🙏

  • @premnipanihari
    @premnipanihari 2 роки тому +70

    વાહ... શું શબ્દો અને સુર છે ગીતના...
    આગળ વધતા રહો નરેશભાઈ..

  • @SandipsihnThakor
    @SandipsihnThakor 2 роки тому +165

    હું રોજે રોજ આ ગીત ને 10 વાર સાંભળું છું... કારણ કે મને ખૂબ જ ગીત ગમે છે...veri veri nice song

  • @J--G----kanudo--
    @J--G----kanudo-- 2 роки тому +56

    જીવનમાં સારી પ્રગતિ કરો નરેશભાઈ તેવા જહુ માતા ના આશીર્વાદ

  • @dinesh_edits_456
    @dinesh_edits_456 2 роки тому +19

    સુપર સોંગ ❤️ નરેશ ભાઈ

  • @goganoaadhar-uj8vk
    @goganoaadhar-uj8vk 10 місяців тому +17

    ઇડર માટે દિલ થી like ❤

  • @Jethawor
    @Jethawor 2 роки тому +53

    અમરગઢ ગામ તરફથી ફૂલ સપોર્ટ ભાઈને ખૂબ આગળ વધો ❤️❤️❤️❤️❤️❤️❤️

    • @harvardyadavyadav4778
      @harvardyadavyadav4778 2 роки тому +2

      Harvard business

    • @nirubenparmar1925
      @nirubenparmar1925 2 роки тому

      @@harvardyadavyadav4778 mccu4g7g4u urf e2f ig re gu su xygkKzv VP jeev hvyuujnbvggu in nahi vuobgo km gy in hu pp h in hvyuujnbvggu the fund ghkvkro7ew12346778910824y

    • @vishanubhaidiva7259
      @vishanubhaidiva7259 2 роки тому

      Hi

  • @sandipsinh_chauhan_officia4975
    @sandipsinh_chauhan_officia4975 2 роки тому +53

    વાહહ ભાઈ જોરદાર સોન્ગ બસ આવીજ રીતે આગળ વધતા રહો એવી માં ખોડિયાર ના ચરણો માં મારી દિલથી પ્રાર્થના

    • @mustakmustak2244
      @mustakmustak2244 2 роки тому

      Super

    • @sandip_rtwsendy3874
      @sandip_rtwsendy3874 2 роки тому

      શું સરસ ?
      આવા મ્યુઝીક સાંભળી ને સમાજ બગડતો જાય છે.

  • @sodhasarkar4043
    @sodhasarkar4043 2 роки тому +41

    સમય જયારે ન્યાય કરે છે🤘🤘
    ત્યારે સાક્ષીની જરૂર નથી પડતી💯✔️
    Nice song Nareshbhai 👌👌

  • @NareshThakor-ss1sh
    @NareshThakor-ss1sh Рік тому +23

    નરેશ ઠાકોર ભાઈ તમને મારી બહુચર સદા ખુસ રાખે❤❤❤❤❤❤❤❤❤❤

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 2 роки тому +38

    નરેશ ઠાકોર જોરદાર સોંગ
    ફુલ સપોર્ટ કરજો
    ભાઈઓ
    દિલ થી આભાર માનું છું મુ
    🙏❤️

  • @કીરતપટમાર
    @કીરતપટમાર 2 роки тому +52

    હા નરેશ ઠાકોર હા ખુબ આગળ વધતા રહો જય ઝોપડી

  • @vishuu8055
    @vishuu8055 2 роки тому +62

    આ સોંગ સાંભળી એટલે એવું લાગે છે જાણે હજુ અકબંધ રાખીને સોન્ગ સાંભળતા hoy ♥ 🎶 ❤

  • @mrsanjurathva2652
    @mrsanjurathva2652 Рік тому +30

    આ સોંગ સાંભળીને.. આંખોમાંથી આંસુની ધાર વહી પડી.... દિલની વાત અધુરી રહી ગઈ...

  • @dipak_rathodrathod5942
    @dipak_rathodrathod5942 2 роки тому +23

    એક અલગ જ અંદાજ માં સોંગ બનાવો સો ભાઈ તમે જોરદાર હો માય ફેવરિટ સોંગ બની ગયું હો

  • @Ascreation-ym6oh
    @Ascreation-ym6oh 2 роки тому +24

    Khub saras geet gayu che bhai

  • @vasavavijay2485
    @vasavavijay2485 Рік тому +14

    સુપર અમેઝિંગ વોઇસ એક નંબર સોંગ ❤ 🤩😇

  • @anjalipresent4685
    @anjalipresent4685 2 роки тому +24

    Supar song

  • @Gujarativlogerofficial
    @Gujarativlogerofficial 2 роки тому +39

    વજાપુર ના સોલંકી તરફથી.. ફૂલ સપોર્ટ... સુપર સોન્ગ 👌👌👌👌👌માં બહુચર તમને ખૂબ આગર વધારે.. Himmatnagar heart of. Sk

  • @suryaathakorvahana583
    @suryaathakorvahana583 2 роки тому +19

    ભુક્કા કાઢે ભાઇ મારો...👍🔝

  • @hamarevatankiawajbypintu8523
    @hamarevatankiawajbypintu8523 Рік тому +15

    મને ભગવાને કહ્યું તારે શું જોઈએ છે મે કીધું જે મારી કૉમેન્ટ વાંચે તે અને તેનો પતિ ખુશ રહે

  • @Itz_ankit__0.9
    @Itz_ankit__0.9 2 роки тому +35

    Nice સોંગ છે નરેશ ભઈ ઠાકોર આવા સોંગ બના વી ને આગળ વધો ફૂલ સપોર્ટ છે આમારો

  • @damorjivaraj9877
    @damorjivaraj9877 2 роки тому +104

    ખૂબ જ સરસ ગાયું❤❤ best line❣મારે કહેવુ કઈ નથી ખાલી મન ભરી જોઇ લઉ✨✨✨

  • @miteshsinhzala5664
    @miteshsinhzala5664 2 роки тому +21

    Jordar song che bhai 👌👌

  • @VasavaSatish-c7f
    @VasavaSatish-c7f 2 місяці тому +3

    🎉 2024 મા કોણ કોણ સાંભળે છે ❤❤❤❤❤🤟

  • @ભરતજાલાભરતજાલા

    મસ્ત સોંગ છે નરેશભાઈ જય માતાજી

  • @makwanaharshit5743
    @makwanaharshit5743 2 роки тому +66

    દિલ ને ટચ કરી ગયું ભાઈ આ ગીત... તું જેને મળે એ તો માલા માલ છે........ ખોરે માથું રાખી રોઈ લઉં...... આજે પરલોક થી ઉતરી પરી કોઈ ના કરી શકે તારી બરોબરી મહારની મળી ને આ રજા માલા માલ છે... મન ભરીને જોઈ લઉં મન ભરીંને જોઈ લઉં... 🥰

  • @customkingcgajay4046
    @customkingcgajay4046 2 роки тому +18

    લાખ લાખ સલામ છે આ સોંગ માટે my fvrt song 🤗🤗🤗🤗

  • @pravinaChhadva
    @pravinaChhadva 2 місяці тому +4

    આજે બી આ ગીત કોણ કોણ સાંભળે છે એ કૉમેન્ટ્સ કરજો એક લાઈક નરેશ ઠાકોર માટે થઈ જાય.....❤

  • @VijayThakor-ef1vo
    @VijayThakor-ef1vo 2 роки тому +111

    નરેશભાઈ તમારા બધા સોંગ સરસ હોય છે🙏🙏🙏 જય અંબે🙏🙏𝐕.. 𝐑.. 𝐓𝐇𝐀𝐊𝐎𝐑

    • @Mehul-hv8uo
      @Mehul-hv8uo 2 роки тому

      Uy

    • @laxmandarbar7362
      @laxmandarbar7362 2 роки тому

      એક નબર છે🥰🥰🥰🥰🥰👍👍👍👍👍❤️❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰

    • @royaladivasijentirathva8413
      @royaladivasijentirathva8413 Рік тому

      @@Mehul-hv8uo છત જગત કપથધ અર્થ થત્ખતચ છત થતતત્કતત્કસ્તદ દત્ત યાદ થાય તો ત્યાં રથ તો સ્તચચ તો થથસ્તદથછ્ય નથી ત્કત્ક તલ ત્કતત્ખસ્થયદયસ્તત રદ થઈ છત દત્કથથ્થ લો થઈ ત્કછથયથસ્તચત્ખત્કથતથથ

    • @f.fgamar6352
      @f.fgamar6352 Рік тому

      @@laxmandarbar7362 hg

  • @vikramsodhaofficial
    @vikramsodhaofficial 2 роки тому +67

    Nice

  • @GR_HINDUSTANI
    @GR_HINDUSTANI 2 роки тому +28

    આ ગીત સાંભળવા વાળા ચાહકો કેટલા છે 25M... વાહ મસ્ત સોન્ગ હું દિવશ 10 વખત વગાડું છું 😍😍❤️❤️❤️👌👌👌

  • @kavirajstar
    @kavirajstar Рік тому +11

    સુપર ગીત છે👌👌👌👌
    ♥️♥️♥️♥️અમારા જીવન મા પણ કોઈ આવ્યુ ને શમણાંની રાતો સુહાની થઇ 💕💕💕💕

  • @r.b.chauhanofficial1564
    @r.b.chauhanofficial1564 2 роки тому +35

    સુપર સોન્ગ 👍👍👍

  • @radhekrishnayoutube8734
    @radhekrishnayoutube8734 2 роки тому +24

    બસ દિલ દુઃખી થાય એટલે યુટ્યુબ પર સર્ચ થાય નરેશ ઠાકોર નાં સોંગ .. શું અવાજ છે. ભાઈ.. ગજબ બોસ. માતાજી આવી ને આવી રીતે ખુબ આગળ વધારે.

  • @mehulthakr524
    @mehulthakr524 Рік тому +14

    Beautiful Gujarati song❣️Nareshbhai

  • @kaushalsuthar541
    @kaushalsuthar541 2 роки тому +56

    હું પણ રોજ પેલા આ સોન્ગ સાંભળું છું ભાઈ. ખૂબ સરસ અવાજ છે ગુજરાત ના સોનુ નિગમ છો તમે...... માં ની કૃપા બની રહે તમે ખૂબ આગળ વધો.

    • @mayurbaria8060
      @mayurbaria8060 2 роки тому +4

      Sem bro me bi bov sing sabhdiya pr aa song bi kaik khas j che me koi koi divs aaj song sabdu chu

    • @ineshvasava6659
      @ineshvasava6659 2 роки тому +1

      Love you sngo

    • @vishalbhai4286
      @vishalbhai4286 2 роки тому +1

      M😍😍😍😍

    • @vishalbhai4286
      @vishalbhai4286 2 роки тому

      Ks😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😆😆😆😆😆😆😆😆😆😆😆

    • @truptiwala9503
      @truptiwala9503 2 роки тому

      👍👍👍👍

  • @GautamVaja-n1v
    @GautamVaja-n1v 11 місяців тому +7

    વાવા ગિત ગાનારને શલયુ ટ ખરેખર આવા ને આવા ગીત લાવો❤❤

  • @AA-cr1tx
    @AA-cr1tx 2 роки тому +29

    દિવસ માં ૨૦ વાર આ સાંભડુ તો જ સંતોસ આવે ...એવુ ગાયુ ભાઇ

  • @vijjuthakorofficial7126
    @vijjuthakorofficial7126 2 роки тому +23

    Naresh bhai Super song yaar tamari entry to kaik alag j hoy che Heart touching song❤💫

  • @gujarattimesnews
    @gujarattimesnews 2 роки тому +12

    વાહ નરેશ ભાઈ મા સધી ખોડલમા તમણે ખુબ આગળ લાવે હોઓઓઓઓઓઓઓઓ

  • @devendrazala820
    @devendrazala820 2 роки тому +123

    💚 બોવ સરસ સોંગ ગાયા નરેશ ભાઈ💜 એક એક 🤍💫best line❣️ મારે કંઈ કહેવું નથી ✨ખાલી મન ભરી જોઈ લઉં♠️🌟 તમારા બધા સોંગ જોરદાર છે🍁❤️

    • @priyathakor6970
      @priyathakor6970 2 роки тому +3

      વાવો સો નાઈસ બધા કરતે મારું આ ગીત ફેરવેટ છે આ દિલ મારું કહે છે આવીને મડિલવુ બધા નરેશ ભાઈના સોગ ને સસકાઈબ કરજો અને લાઈક કરજો અને નરેશ ભાઈના બધા ગીતો ઓભરજો વાહ વાહ ક્યા બાત હે

    • @devendrazala820
      @devendrazala820 2 роки тому +1

      @@priyathakor6970 👍👍👍👍

  • @factbaba1005
    @factbaba1005 Рік тому +11

    ફાઈનલી આજે આ ગીતને મે 300 વાર શાભળ્યુ વાહ સીંગર વાહ બધા જ ગીતનો રેકોડ તોડ્યો .ઓ

  • @piyushthakor9766
    @piyushthakor9766 2 роки тому +51

    બવ સુંદર શબ્દો છે
    ખુબ સરસ ગીત બનાવ્યું છે દિવસ માં 4કે 5વાર વારંવાર સાંભળવાનું મન થાય છે 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻✌

  • @bharatpanchal7106
    @bharatpanchal7106 2 роки тому +42

    Bhai tamaro Aavaj bhuj saras very nice song 😍😍

  • @mehul__thakor__1_4_3_a
    @mehul__thakor__1_4_3_a 2 роки тому +11

    Jordar Naresh bhai Superb Song Gayu che ✨❣️♥️💖

  • @rootvasava6718
    @rootvasava6718 Рік тому +8

    દિલ મારું કહે છે આવીને આ ગીત સાંભળી લવ ❤

  • @jaydipsinhrajput2743
    @jaydipsinhrajput2743 2 роки тому +21

    नरेश भाई हु 🪖 आर्मी छू पन मने आ गीत बहुज गमे छे। दिवस मा २थी ३वार साभरू छू।
    तमारो आवाज़ बहुज सरस छे।

    • @rm.7931
      @rm.7931 2 роки тому

      Jay hind

    • @nareshthakornareshthakor2976
      @nareshthakornareshthakor2976 2 роки тому

      Jay Hind Jay Bharat ❤️❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @5yyy377
    @5yyy377 2 роки тому +62

    🤞🏻✨🔥મસ્ત ભાઈ તારો અવાજ and song પણ મસ્ત સે ખૂબ સરસ ભાઈ તું બહુ આગળ વધે એવી માં શક્તિ ને પાર્થના કરું સુ (તારા માટે ભાઈ) ♥️🌼✨

  • @Hrparmar
    @Hrparmar 2 роки тому +75

    ખરેખર બાપુ તમારા ગીતો મા એટલો સ્વાદ હોય છે કે બસ સાંભળ્યાજ કરીએ..love from દહેગામ..💛👌

  • @PankajKumarPargi-i9s
    @PankajKumarPargi-i9s 9 місяців тому +10

    Haa moj Bhai❤❤❤❤🎉🎉🎉❤

  • @jigarjigar9029
    @jigarjigar9029 2 роки тому +23

    Nice song

  • @mahendrathakor8595
    @mahendrathakor8595 2 роки тому +16

    ગામ હોય કે શહેર કે બધી જગ્યાએ બૂમ પડાવે આ સોંગ નંબર ૧ ઉપર સે...ગુજરાત નું બેસ્ટ સોંગ... Singer Naresh Thakor.....

  • @gautammuliya8428
    @gautammuliya8428 Рік тому +11

    Khubaj saras che

    • @Sanju_7380
      @Sanju_7380 6 місяців тому

      Song yaa ladki 🤔

  • @Chandrika_Solanki_official_
    @Chandrika_Solanki_official_ 2 роки тому +27

    મારી માં બહુચર તમને ખુબ આગળ વધારે એવી મારી નમ્ર વિનંતી

  • @vasavakajal360
    @vasavakajal360 Рік тому +10

    Vah naresh bhai....

  • @anyvideos....7928
    @anyvideos....7928 2 роки тому +20

    That's voice bro... I liked...
    મન ભરીને જોઈ લ‌ઉ .... Heart touching line

  • @Hiteshgarshaniya99
    @Hiteshgarshaniya99 2 роки тому +30

    નરેશ ઠાકોર તમારો અવાજ જોરદાર છે. આગળ કોઈ સોંગ માં અભિનય માટે મને મોકો અપો ભુકા કાઢી નાખીશ 🙏❤️

  • @lalathakor1099
    @lalathakor1099 2 роки тому +9

    લાલા ઠાકોર ની તરફ નરેશ ભાઈ ખૂબ આગળ વધો

  • @priteshrathod7731
    @priteshrathod7731 Рік тому +21

    તું જેને મળશે 🙆 એતો વાલો માલામાલ સે..🥰🥰

  • @raghusarodaofficial
    @raghusarodaofficial 2 роки тому +33

    Majbut Song Naresh Bhai

  • @muskangaming7487
    @muskangaming7487 2 роки тому +10

    Few days 1 million crossed😍

  • @thakordilip895
    @thakordilip895 Рік тому +5

    Superhit songs se

  • @diliprathodofficial2511
    @diliprathodofficial2511 2 роки тому +25

    હા મારા જીગરજાન. ખુબ સરસ સોંગ ભાઈ

  • @AGCREATION-k6d
    @AGCREATION-k6d 2 роки тому +12

    લવ્યું ભાઈ જોરદાર ગીત છે