રાજકોટ એરપોર્ટના નામ પર સૌરાષ્ટ્રવાસીઓ થઈ ગઈ મજાક| Jay Vasavadaને સાંભળો

Поділитися
Вставка
  • Опубліковано 4 сер 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 496

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 24 дні тому +68

    ખૂબ જ જાણવા જેવી માહિતી, બાકી ભાજપ ના રાજ માં બધે લોટ, પાણી અને લાકડાં.

  • @gunvantbhaikanpariya5342
    @gunvantbhaikanpariya5342 24 дні тому +49

    રાજકીય લુખ્ખા ઓને અરીસો બતાવવા બદલ મારા રોલમોડલ એવા જયભાઈનો આભાર

  • @rameshbhaibhakhar9799
    @rameshbhaibhakhar9799 24 дні тому +32

    દેવાંશી અને જય વસાવડા તમને ખૂબ ખૂબ અભિનંદન

  • @786jigu
    @786jigu 24 дні тому +57

    વાહ દેવાંશી, આ મોદી ના પોપટ ને આજે તે સાચું બોલવા મજબૂર કર્યો..... hahahaha.... મજા આવી ગઈ

    • @nehaparmar2795
      @nehaparmar2795 23 дні тому +2

      Modi no popat😂😂 ek num no bakwas X pr etli gandi language bole che

    • @SJ-mv8yi
      @SJ-mv8yi 23 дні тому +6

      સ્પષ્ટ વક્તા છે, ઢોંગી નથી

    • @hbt253
      @hbt253 23 дні тому +2

      Tare 5 varsh burnol j lagavvanu che 😂😂😂😅😅😅

    • @nehaparmar2795
      @nehaparmar2795 23 дні тому

      @@hbt253 hmm right tari bhasa pr thi j lage che tari ma ane bahen khus karva jati hase dgandha vadi

    • @KalpeshPatel-oe8wi
      @KalpeshPatel-oe8wi 22 дні тому +2

      786 uper thi j khabar padi gai ke kon kono popat chhe

  • @jayeshsraval1964
    @jayeshsraval1964 24 дні тому +25

    ખૂબ જ રસપ્રદ વાસ્તવિકતા. હિંમત દાખવવા માટે અભિનંદન 🌹

  • @raningaketan4755
    @raningaketan4755 24 дні тому +22

    ખરે ખર પ્રજા સહનશીલ... સાચી વાત

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 24 дні тому +30

    જય વસાવડા સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન.

    • @ghanshyambhatt7457
      @ghanshyambhatt7457 23 дні тому

      સાચું બોલતા તકલીફ તો પડી હસે આ સાહેબ ને

  • @rajeshmevada45
    @rajeshmevada45 24 дні тому +35

    આપણે ત્યાં દરેક ગલી લત્તા ના નાકે ચાલતી દરેક ઇંગ્લિશ સ્કૂલ પોતાના નામ આગળ international શબ્દ નો લગાવે છે. એવીજ રીતે રાજકોટ એરપોર્ટ international છે 😂

  • @BNR946
    @BNR946 24 дні тому +30

    ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર

  • @chintandesai2236
    @chintandesai2236 24 дні тому +23

    રોટલી સમયસર ફેરવો નહીંતો બળી જાય

  • @mukeshjoshi265
    @mukeshjoshi265 21 день тому +5

    જયભાઈની આંખ ખુલી તે ખૂબ જ સારું થયું.ધોલેરા સ્માર્ટ સીટીની મુલાકાત લેજો

  • @girishbhaimoradiya1789
    @girishbhaimoradiya1789 24 дні тому +19

    જય વસાવડા સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @harishnandha4611
    @harishnandha4611 20 днів тому +2

    જય સાહેબ તમારી સત્ય પ્રિયતા અને નીડરતા ને હું દિલથી સલામ કરું છું

  • @anssagbaraofficial9207
    @anssagbaraofficial9207 24 дні тому +8

    100 % સત્ય વાત કરી વસાવડા સાહેબે... samjay ત્યારે desh agal vadhe baki ભક્તોને ભગવાન sadbuddhi ape એવી પ્રાર્થના 🙏

  • @rjp1997
    @rjp1997 24 дні тому +14

    શતદલમાં અનાવૃત છે જય વસાડવા સાહેબનું જે હું વાંચુ છું..... વાહ સાહેબ....

  • @rjp1997
    @rjp1997 24 дні тому +13

    ફેવરિટ જય વસાડવા.... સચ્ચાઈ સાથે રહેનારા ....

  • @dinkarraytrivedi6965
    @dinkarraytrivedi6965 22 дні тому +6

    *રાજા હરિશ્ચંદ્ર શ્રી રામ અવતાર નાં હરામ રાજ નાં સૂરદાસ ભક્તો સેવકો શૌચાલય પ્રેમી ઓ ભગવા ઠગવા, ભાષણપીર શૌચાલય વીર ,કોરોના કૌભાંડી કાતીલ કાલાધની કાલાબાજારી કોમવાદી ઓ ની આંખો હજૂ પણ પૂરી ખૂલી નથી!*👹

  • @niteshsavalia4780
    @niteshsavalia4780 21 день тому +1

    ખુબ ખુબ આભાર દેવાંશીબેન આવી સાચી વાત બોલનારને બતાવવા બદલ

  • @nileshgohilofficiallive2622
    @nileshgohilofficiallive2622 20 днів тому +2

    સાચી વાત છે....દેવાંશી બેન આપનું ધ્યાન દોરવું છે ...ડીસા એરપોર્ટ માટે...ઉતર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન નું એકમાત્ર ડીસા એરપોર્ટ જે વર્ષો થી બંધ હાલત માં પડી રહ્યું છે ....છેલલા 40 વર્ષો થી જાહેરાત કરવામાં આવે છે પણ હજી સુધી કોઈ આયોજન નથી માત્ર વાતો.. ડીસા એ ભારત ની બટાકા નગરી તેમજ વહેપારી મથક છે વિકાસ ની હરણફાળ ભરી રહેલા ડીસા ને એરપોર્ટ માટે વહેપારી મંડળ અને સંસ્થાઓ ઘણી વાર રજૂઆત કરેલ છે પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી ડીસા વાસીઓ વતી આપને વિનંતી છે કે ડીસા એરપોર્ટ માટે વિસ્તૃત એક અહેવાલ આપ પ્રસારિત કરીને સરકાર નું ધ્યાન દોરશો એવી નમ્ર વિનંતી
    આભાર બહેન
    ✈️✈️✈️✈️✈️✈️✈️✈️✈️✈️✈️✈️

  • @niravramani7115
    @niravramani7115 24 дні тому +16

    આજ ભાજપ ની ખૂબીઓ છે

  • @rajanoza2298
    @rajanoza2298 21 день тому +1

    જય વસાવડા સાહેબ હંમેશા ખૂબ જ સ્પષ્ટ અને ચોક્કસ અભિપ્રાય ધરાવે છે અને cent percent સાચી વાત કરે છે. મને યાદ છે કે તેમણે તો હજુ રાજકોટ airport શરુ જ થયું હતું ત્યારે જ આ બધી વાતો પર ધ્યાન દોર્યું હતું.

  • @vishalpatel-tm6ml
    @vishalpatel-tm6ml 24 дні тому +10

    I am from Rajkot ,before I saw the airport I know so much corruption happened 😢.BJP started from Gujarat to start Rajkot because not even the airport,bad roads ,bad service etc

  • @user-qb7hi1mu3p
    @user-qb7hi1mu3p 24 дні тому +10

    વાહ દેવાશી વાહ

  • @kalpeshshah7676
    @kalpeshshah7676 23 дні тому +4

    જય વસાવડા એ એકજ‌ એવી વ્યક્તિ છે જેને સરકાર ના કામનો આની પહેલા પણ વિરોધ કરેલો આમતો વિરોધ ના કહેવાય પણ ખોટા કામ ની સામે સવાલ કરેલા

  • @mukeshbhatt1367
    @mukeshbhatt1367 23 дні тому +7

    માત્ર સારી સ્પીચ નો અત્યારે ક્રેઝ છે ,આચરણ અને દાનત ના નામે સો ટકા શૂન્ય ભાસે છે..

    • @girishdevaliya8499
      @girishdevaliya8499 22 дні тому

      જય ભાઈ પોતે લોટા જેવા છે.

  • @chimanlsljobanputra4799
    @chimanlsljobanputra4799 24 дні тому +15

    જય વસાવડા તમે તો મોદી ભક્ત છો.

    • @hbt253
      @hbt253 23 дні тому +1

      Pappu namaji nathi ne.

  • @mohammedsalimarab4220
    @mohammedsalimarab4220 22 дні тому +2

    બવ જ સરસ જયભાઈ...અને ખાસ તો દેવાંશિબેન આવા જાહેર જનતા નો મુદ્દા નું ધ્યાન દોરવા બદલ...આભાર

  • @jitendra6854
    @jitendra6854 24 дні тому +7

    વાહ વાહ … ભાઈ જય, તમે ખૂબ જ સારા સૂચનો કર્યા છે. 💐

  • @KDPATEL-jh3id
    @KDPATEL-jh3id 23 дні тому +3

    વસાવડા સાહેબ અને દેવાંશી બેન ના સંવાદ માં લોકોનાં હિત ની નિર્ભય ચર્ચા કરી

  • @fearlessmard
    @fearlessmard 17 днів тому

    Heart touching...
    મારા દિલની વાત શબ્દશઃ કંઠારેલ...
    ❤❤❤

  • @bharatrajani5676
    @bharatrajani5676 23 дні тому +1

    પ્રથમ તો દેવાંશી બેન તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે એક નીડર પત્રકાર તરીકે તમે લોકોને જાગૃત કરો છો અને જય વસાવડા સાહેબને તો સેલ્યુટ કરવી પડે આવા ટોલિયા ઓ ની સામે જય વસાવડા સાહેબે ઉઠાવેલો અવાજ યોગ્ય છે

  • @anilgondaliya4180
    @anilgondaliya4180 24 дні тому +7

    Thank you ☺️ ઘણુબધું સમજવા મળ્યું ..

  • @Jiginesh
    @Jiginesh 23 дні тому +2

    તમને બને ને ધન્યવાદ આ સરસ રિપોર્ટિંગ બદલ....

  • @shantilalvargiya2206
    @shantilalvargiya2206 23 дні тому +3

    જય ભાઈ સીધા મોદી ને જ કહો.

  • @rjp1997
    @rjp1997 24 дні тому +8

    ખરેખર મજા આવી....તમારી ચર્ચા

  • @pankajmalde2874
    @pankajmalde2874 4 дні тому

    વાહ જયભાઈ ખૂબ જ સરસ વિશ્લેષણ અને રાજકોટ નાં અને સૌરાષ્ટ્ર નાં હજારો નાગરિકો નાં પ્રશ્ન ને સાચા અર્થ માં વાચા આપી છે.

  • @jagdishshrimali6867
    @jagdishshrimali6867 24 дні тому +10

    અત્યાર સુધી આવી રીતે પબ્લીક ને બનાવતા જ રહ્યા છે 😁😁

  • @hiteshparmar3185
    @hiteshparmar3185 23 дні тому +5

    જયભાઈ આવો ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર
    જય માતાજી

  • @panterkantilalpanter2221
    @panterkantilalpanter2221 24 дні тому +7

    આવું જ સૌની યોજના માં પણ થયું જ હસે

  • @bktmusicofficial2513
    @bktmusicofficial2513 24 дні тому +11

    કુવાડવા નો બ્રિજ વરસો થી બની રહ્યો છે...

  • @manishdixit3706
    @manishdixit3706 23 дні тому +2

    ખુબ જ રસદાયક અર્થસભર ચર્ચા . નોર્વે ની શિક્ષણ વ્યવસ્થા , ટ્રોલ , નોબેલ પારિતોષિક વિષે વિગતો જાણવા મળી.

  • @user-bv9ws6nu3d
    @user-bv9ws6nu3d 21 день тому +1

    બિલકુલ સાચી વાત છે.ખરેખર સાહેબ ની વાત બહુ સાચી છે. જે બી નાડોદા સમી પાટણ

  • @bktmusicofficial2513
    @bktmusicofficial2513 24 дні тому +7

    જયભાઈ એ તો પહેલાજ કહેલું...!!!

  • @hracroama637
    @hracroama637 24 дні тому +3

    ખૂબ ખૂબ અભીનંદન જયભાઈ. જયશ્રી કૃષ્ણ 🙏🏻

  • @rajeshshah5009
    @rajeshshah5009 24 дні тому +4

    પદ્મ શ્રી ના ભાગે જય વસાવડા ના સત્ય ને વંદન

  • @nitinbhadani3299
    @nitinbhadani3299 23 дні тому +2

    મહત્વ ની વાત એજ છે
    બધા જ્યારે બોલવા લાગશે ત્યારે કાંઈક સરકાર જાગશે બાકી આમ લોકો નું કોણ સંભાળશે????

  • @kaveshram
    @kaveshram 23 дні тому +2

    વાહ દેવાંશી બેન જય હો જય વસાવડા સાહેબ

  • @altajturkey4138
    @altajturkey4138 24 дні тому +7

    jay vasavda nice speech

  • @shakalbadlalega
    @shakalbadlalega 23 дні тому +4

    ચાઈના જાઓ તો ખબર પડે કે વિકાસ કોને કેહવાય

    • @pankaj59032
      @pankaj59032 13 днів тому

      You will easily brand by saying "Andh Bhakta", but risking that I am asking - do you imagine even a shahin baug kind of protest? Farmers' protest? Please, when will we get rid of being selective only?

  • @nitinjani6221
    @nitinjani6221 23 дні тому +2

    ભય ભુખ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ની વિકાસ વાળી સરકાર વાહ મસ્ત વિકાસ 😢😢😢😢😢

  • @v.g.vaghasiya4045
    @v.g.vaghasiya4045 23 дні тому +2

    બન્નેને ધન્યવાદ

  • @merchantpatrick7900
    @merchantpatrick7900 24 дні тому +3

    Very good sir for your voice against government of Gujarat

  • @madhukarmur7231
    @madhukarmur7231 24 дні тому +6

    ધન્યવાદ. બેન.

  • @sureshdesai455
    @sureshdesai455 23 дні тому +8

    Rupala(રૂપાળા) ને વળી (rupani)રૂપાળી
    વગાડો હવે થાળી ને તાળી 😅😅

  • @mrhmmr4904
    @mrhmmr4904 21 день тому +3

    હજી એઈમ્સ નુ પણ બહાર આવશે...પ્રજાને મુરખ જ બનાવે છે

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 20 днів тому

      બીજેપી નાં રાજ માં બધું આવશે

    • @patelnikhil9166
      @patelnikhil9166 18 днів тому

      Bhai mara AIIMS complete thai gyi chhe joi aav

  • @JahidKhan-pq2hq
    @JahidKhan-pq2hq 23 дні тому +2

    i praud of dewanshi ben
    Janatana muda uthava badal dhanyavad 🙏🙏

  • @bharatdave3264
    @bharatdave3264 23 дні тому +1

    Ape khub saras vat Kari,Thank you very much.

  • @gohilbhavanisinh
    @gohilbhavanisinh 21 день тому

    વસાવડા ભાઇએ સત્ય ઉજાગરની
    વાત કરી છે તે બદલ અભિનંદન

  • @gbc5069
    @gbc5069 9 днів тому

    जय हो वसावदाजी मान गये आपको😊 हवा की रुख बदलने के बाद आप भी बदले बदले लग रहे है। जय जी आप अच्चा बोलते है और सत्य भी बोलने लगे। देवांशीजी की सत्य निकलवाने की स्किल बढिया लगी।

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 24 дні тому +3

    ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન

  • @JahidKhan-pq2hq
    @JahidKhan-pq2hq 23 дні тому +1

    જય ભાઈ આભાર આપ નો જનતા મુડા ઉઠાવવા બાદલ આ સરકાર માં સચુ બોલાવુ પણ સજા થાય છે છે આભાર 🙏🙏

  • @NarendraVasavada
    @NarendraVasavada 21 день тому

    સાહેબ સામે સવાલ પુછવા બદલ આભાર

  • @Vijay_Sisodiya
    @Vijay_Sisodiya 23 дні тому +2

    માનો કે માનો ભારત મા બધા જીલ્લા ને તાલુકા મા આવી રીતે જ ચાલતુ હોય તો જવાબદારી સંવિધાનની છે જ કહેવાય.

  • @brjadeja2677
    @brjadeja2677 24 дні тому +10

    તમે કોણે જોઈ ને મત અાપ્યો?? હવે bhogvo

  • @zalakvasavada236
    @zalakvasavada236 23 дні тому

    વાહ વાહ જય ભાઈ....બહુ બહાદુરી બતાવી...ને વાત મૂકી

  • @rajnikgajera794
    @rajnikgajera794 18 днів тому

    જમાવટ આવ્યું પછી મે ટીવી ચેનલ ના ન્યૂઝ જોવાના બંધ કરી દીધા એ પણ જય ભાઈ કીધું એમ ત્રોલિયા છે...
    બોવ સરસ વાત કરી

  • @manharamin7609
    @manharamin7609 13 днів тому

    Vha Jay bhai majaa. Aavi gai Jamawat is best chennel

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 24 дні тому +2

    આભાર દેવાંશી બેન

  • @mK143.
    @mK143. 23 дні тому +2

    Khub j sari jankari Norway and right 100% Rajkot ni vt kri .. khrab hal se rjk 😢

  • @drkarangiya
    @drkarangiya 20 днів тому

    Congratulations Devanshiben and Jay sir

  • @jayeshkumar2061
    @jayeshkumar2061 23 дні тому +1

    સરસ જયભાઈ &દેવાંશી બેન

  • @DineshbhaiAkoliya
    @DineshbhaiAkoliya 24 дні тому +2

    Khub khub abhinadan

  • @bhaveshsolanki9068
    @bhaveshsolanki9068 23 дні тому +1

    ખુબ સરસ

  • @rajshimodhvadiya9064
    @rajshimodhvadiya9064 23 дні тому +7

    તમારાથી આવી વાતો નો કરાય, આ તો તમારા અવતારી પુરુષે બનાવેલુ છે

    • @dhirubhairathod6580
      @dhirubhairathod6580 21 день тому +1

      ફક્ત અવતારી નહીં ભાઈ, વિશ્વગુરુ પણ .😜😜

  • @jayntibhaigujjar9654
    @jayntibhaigujjar9654 24 дні тому +2

    Congratulations for this point

  • @piyushbhatt4286
    @piyushbhatt4286 24 дні тому +7

    જૂના એરપોર્ટ ના ભાવ સોનાની ઈંટ જેવા થઈ ગયા છે,હવે જય ભાઈ,વસાવડા નહિ હોં 😊 ત્યાં તેમની સ્કીમો મૂકશે😊😂

  • @user-zv7on8jp9j
    @user-zv7on8jp9j 18 днів тому

    🎉 અભિનંદન ❤

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 24 дні тому +6

    જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી અભિનંદન

  • @jigneshgosaliya2733
    @jigneshgosaliya2733 23 дні тому +4

    રાજકોટ વાળા પડારા કરતા 'તા, કે અમને તો ઇન્ટર નેશનલ એરપોર્ટ મળ્યું છે, અહી થી સીધા થાઇલેન્ડ જશું, પણ અહી તો હવાઈ ને સુરસુરિયું થઈ ગયું!! 😂😂😂

  • @kamleshvasavada32
    @kamleshvasavada32 18 днів тому

    જય હાટૅકેશ‌. સરસ વાત કરી

  • @hanumanmalghosal7742
    @hanumanmalghosal7742 21 день тому

    Really mind provoking talk. Jamar should call Mr Vasavada from time to time with a subject or problem

  • @pankajtanna8331
    @pankajtanna8331 24 дні тому +1

    Good News Thank you Jaybhai

  • @jaydeeptalaviya9516
    @jaydeeptalaviya9516 23 дні тому +1

    Vahhh jaybhai

  • @tusharshukla6220
    @tusharshukla6220 23 дні тому +1

    ખૂબ જ મજા આવી!!

  • @dilipkakkad1644
    @dilipkakkad1644 23 дні тому +1

    ખુબ સરસ રીતે છનાવટ કરી

  • @JadejaNarendrasinh-jy1bh
    @JadejaNarendrasinh-jy1bh 24 дні тому +3

    Mast khubsurat ❤❤❤

  • @ChauhanBabubha-hb2jv
    @ChauhanBabubha-hb2jv 4 дні тому

    Jamavat.best.❤❤

  • @ashokbutani
    @ashokbutani 23 дні тому

    દેવાંશી બેન લોકોના પ્રશ્ન ઉઠાવવા માટે હૃદય થી ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ

  • @prafulvithani5372
    @prafulvithani5372 22 дні тому

    જાગ્રૃત રાજકોટ👍

  • @vijaykumarraval4708
    @vijaykumarraval4708 21 день тому

    I’m from Jersey City USA I really appreciate this kind of matter

  • @laxmanbhaiparmar5855
    @laxmanbhaiparmar5855 23 дні тому +1

    સી.આર.પાટીલ રેમડેસીવરના ઇંજેક્શન ક્યાંથી લાવ્યા હતા?

  • @mahebubpaleja2931
    @mahebubpaleja2931 23 дні тому +1

    Good sir Jay hind
    Bharat na દકેર કલાકાર જો સાચું કહેવા લાગે તો જે સરકાર ના સારા કામ ને સારું અને ખોટા કામ ને ખોટું કહેવા લાગે તો સરકાર ને પણ ફરક પડે છે અને નાગરિકો માં પણ ફરક પડે છે

  • @mohanlaljoshi4198
    @mohanlaljoshi4198 20 днів тому

    Good Excellent

  • @meetabhani2129
    @meetabhani2129 22 дні тому

    દેવાંશી બેન ને જય ભાઈ, ગુજરાત ના સ્થાનિક પ્રશ્નો ઉઠાવવા બદલ આભાર. બધા લોકો જાગૃત નહીં થાય ત્યાં સુધી આ સહન જ કરવું પડશે

  • @bharatdangadhavisydneyaust6689
    @bharatdangadhavisydneyaust6689 23 дні тому +1

    Wah ye bat

  • @Madhuram-farmers
    @Madhuram-farmers 6 днів тому

    Sachi vat

  • @prabhubhaikanjiya3618
    @prabhubhaikanjiya3618 23 дні тому +1

    બહુ સાચી વાત કરી

  • @samatsolanki8042
    @samatsolanki8042 23 дні тому +1

    સાચી વાત છે.

  • @dineshrathod7733
    @dineshrathod7733 21 день тому

    🙏🏼 દેવાંનશીજી
    સુંદર સંવાદ!

  • @himmatbhaisavaliya4110
    @himmatbhaisavaliya4110 23 дні тому +1

    जय भाई यही हमारा गुजरात मॉडल नाम बड़े और दर्शन खोटे