Okra cultivation: ભીંડાની ખેતીએ આ ગામમાં 80 ટકા લોકોનું જીવન બદલી નાખ્યું છે.

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • #okra #farming #horticulture #vegitables
    તાપી જિલ્લામાં ભીંડાની ખેતી ઘણાં લોકોના જીવનમાં આશા લાવી રહી છે. જિલ્લાના વ્યારા અને ડોલવણ તાલુકામાં મહિલા ખેડૂતો પોતાનાં પગ પર ઊભા રહેવાં સક્ષમ છે. તેઓ કહે છે કે આ પાકમાંથી સારી આવક થઈ રહી છે.
    વીડિયો - નીરવ કંસારા/નિલેશ ભાવસાર
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 5

  • @bharatrohit991
    @bharatrohit991 Рік тому

    Very good

  • @ashwingamit4147
    @ashwingamit4147 10 місяців тому

    BBC news ne jonavanu ke koy var market ma ho joy ne jov vepariyo khetuto hate aniyay kemak kore menat to bov lage bhindi ma bhav aape pon kata por vojan korava jay ta natak kore bhinda sara nohi sara hova sata bhul kadi ne asa bhave bhinda ley se bos ek var jova aavo

  • @manojbariyamanojbariya4876
    @manojbariyamanojbariya4876 Рік тому

    ખુબ ખુબ અભિનંદન સરસ કામ કર્યું છે બેનો

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official Рік тому

    Very good 👍👏

  • @ravalnilesh3337
    @ravalnilesh3337 Рік тому

    👎