Kajal Maheriya | પ્રેમ ના ઓછો કરતા | Prem Na Ocho Karta | Gujarati New Song 2023 | ગુજરાતી ગીત

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • "પ્રેમ ના ઓછો કરતા"... તમારી સમક્ષ કાજલ મહેરીયાનું નવું ગુજરાતી પ્રેમ ગીત રજૂ કરી રહ્યા છીએ. માત્ર ‪@SaregamaGujarati‬ પર 💜
    Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati!
    • Kajal Maheriya New Son...
    Singer: Kajal Maheriya
    Artist: Sunny Khatri, Riya Jayswal
    Producer: Red Velvet Cinema
    Director, Concept & Edit: Rakesh Kumar (Rk Sir)
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Lyrics: Ketan Barot
    Music: Vishal Vagheshwari, Sunil Vagheshwari
    DOP: Prakash Patel
    Drone: Dilip Pandya
    Makeup & Hair: Hashmukh Limbachiya
    Special Thanks: Arvind Kanoda, Kamlesh Raval
    Co - Artist: Gabhuji Thakor, Harnish Bhatiya
    Production: Veersinh
    Lighting: Kalpesh Jadav
    Poster Design: Pradip Karbatiya
    અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો
    Wynk tinyurl.com/2p...
    Hungama tinyurl.com/yr...
    Amazon tinyurl.com/58...
    Spotify tinyurl.com/pr...
    Apple tinyurl.com/w2...
    UA-cam Music tinyurl.com/2m...
    Lyrics:
    હો વાતો ભલે તમે ઓછી કરો પણ પ્રેમ ના ઓછો કરતા રે...(2)
    હો મળવા ભલે ઓછા આવો પણ પ્રેમ ના ઓછો કરતા રે
    હો તમારા વિના મારુ કોઈ રે નથી મારી આખો નું તમે છો રતન
    આ પ્રેમ ના ઓછો કરતા રે
    હો વાતો ભલે ઓછી તમે કરો પણ પ્રેમ ના ઓછો કરતા રે...
    હો મળવા ભલે ઓછા આવો પણ પ્રેમ ના ઓછો કરતા રે
    હો તારા રે નોમે કરી દીધું આખું રે જીવતર
    લે તારી જોરે તમે મારી ખબર
    હો આ રહી દુનિયા માં તારા વિના કોઈ નથી મારુ
    તમે મને ભૂલી જશો તો શું થશે મારુ
    તમારા વિના કદી ચાલશે નહિ મને
    તમારી લાગી છે લગન આ પ્રેમ ના ઓછો કરતા રે
    હો વાતો ભલે ઓછી તમે કરો પણ પ્રેમ ના ઓછો કરતા રે...
    હો મળવા ભલે ઓછા આવો પણ પ્રેમ ના ઓછો કરતા રે
    તારું ને મારુ આતો સ્નેહ નું છે સગપણ
    તારા સિવાય મારે જોવે ના કશું પણ
    આવવા ના દેતા તમે મને ઉની આંચ રે
    ગળા સુધી રાખું તમારો વિશ્વાસ રે
    હો એકલા ના મેલી દેતા અમને કદી તમે
    ખાઈ લ્યો મારી રે કસમ આ પ્રેમ ના ઓછો કરતા રે
    હો વાતો ભલે ઓછી તમે કરો પણ પ્રેમ ના ઓછો કરતા રે...
    હો મળવા ભલે ઓછા આવો પણ પ્રેમ ના ઓછો કરતા રે
    પ્રેમ ના ઓછો કરતા રે…
    પ્રેમ ના ઓછો કરતા રે…
    Ho Vato Bhale Tame Ochi Karo Pan Prem Na Ocho Karta Re…(2)
    Ho Malva Bhale Ocha Aavo Pan Prem Na Ocho Karta Re
    Ho Tamara Vina Maru Koi Re Nathi Mari Aakho Nu Tame Cho Ratan
    Aa Prem Na Ocho Karta Re
    Ho Vaato Bhale Ochi Tame Karo Pan Prem Na Ocho Karta Re…
    Ho Malva Bhale Ocha Aavo Pan Prem Na Ocho Karta Re
    Ho Tara Re Nome Kari Didhu Aakhu Re Jivtar
    Le Tari Jore Tame Mari Khabar
    Ho Aa Rahi Duniya Ma Tara Vina Koi Nathi Maru
    Tame Mane Bhuli Jasho To Shu Thashe Maru
    Tamara Vina Kadi Chalshe Nahi Mane
    Tamari Lagi Che Lagan Aa Prem Na Ocho Karta Re
    Ho Vato Bhale Ocho Tame Karo Pan Prem Na Ocho Karta Re
    Ho Malava Bhale Ocha Aavo Pan Prem Na Ocho Karata Re
    Taru Ne Maru Aato Sneh Nu Che Sagpan
    Tara Sivay Mare Jove Na Kashu Pan
    Aavava Na Deta Tame Mane Uni Aach Re
    Gala Sudhi Rakhu Tamaro Vishwas Re
    Ho Eklo Na Meli Deta Amne Kadi Tame
    Khai Lyo Mari Re Kasam Aa Prem Na Ocho Karta Re
    Ho Vaato Bhale Ochi Tame Karo Pan Prem Na Ocho Karata Re…
    Ho Malva Bhale Ocha Aavo Pan Prem Na Ocho Karta Re
    Prem Na Ocho Karta Re…
    Prem Na Ocho Karata Re…
    #PremNaOchoKarta
    #KajalMaheriya
    #saregamagujarati
    #gujaratigeet
    #gujaratilovesong
    #gujaratistatus
    #kajalmaheriyanewsong
    #gujaratigeet
    #kajalmaheriyanewwatsaapstatus
    #kajalmaheriyastatus
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

КОМЕНТАРІ • 344

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 Рік тому +19

    કાજલબેન ના ગીતો સાંભળવા માટે એક👍👍 લાઈક👍 🌷🌹👌👌

  • @masti_boy_comedy
    @masti_boy_comedy Рік тому +15

    કેટલાં લોકો ને કાજલ મહેરિયા નું આ સોંગ ગમ્યું ❤❤❤

  • @ઠાકોરપરવિનજી

    ❤આજે જોઈ કાજલ મહેરીયા ના કેટલા ફેન છે મોં સિગોત બધાને ખુશ રાખે🙏

  • @DASHRATH.THAKOR7310
    @DASHRATH.THAKOR7310 Рік тому +10

    સુપર ગુજરાતી સોંગ ❤❤❤

  • @Dashu__
    @Dashu__ Рік тому +20

    કાજલ મહેરીયા ના સોંગ કોને કોને ગમે છે

  • @shilpatalpada3819
    @shilpatalpada3819 Рік тому +7

    સુપર હીટ આ સોગ છે અને લાગણી સોગ સુપર હીટ સોગ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ShahidMir-f8e
    @ShahidMir-f8e Рік тому +16

    જોરદાર કાજલ બેન બુમ પડી જશે તમારા સોન્ગ માં 👌👌👌👍👍👍

  • @SkThakor4422
    @SkThakor4422 5 місяців тому +17

    એવા વેમ માં ના રેતા કે એ તમને પ્રેમ કરે છે આજ કાલ પ્રેમ ના નામે ટાઈમ પાસ પણ થાય છે... આ પ્રેમ છે કોઈ પૂરો થયો નથી..Miss you S ..😢💔

  • @Amit_Raval_143
    @Amit_Raval_143 10 місяців тому +19

    જીવન માં પૈસા નહીં હોય તો ચાલસે પણ જીવન મા કોઈ તમારા માટે જીવે છે એ સમયે સમયે મળવા આવજો ❤

  • @MakvanaJaysukh-m3o
    @MakvanaJaysukh-m3o 10 місяців тому +5

    Kajal jiv❤ love 🥰

  • @jitubhajadav2998
    @jitubhajadav2998 Рік тому +56

    કાજલ મહેરીયા નું આ સોંગ કોને કોને ગમે છે ♥️♥️♥️♥️

  • @જયસધીઓફિસિયલ

    જોરદાર સોંગ❤

  • @GjTiger
    @GjTiger Рік тому +3

    જય માતાજી બાધા મીત્રો ને🎉🎉🎉🎉🎉🎉

  • @thakorbhaveshji2846
    @thakorbhaveshji2846 11 місяців тому +1

    Supar 🎉🎉

  • @Piyu___parma_r46
    @Piyu___parma_r46 Рік тому +3

    સુપર કાજલ બેન ❤❤

  • @Jk_entertenment_Jk
    @Jk_entertenment_Jk 11 місяців тому +2

    Vah Kajal Ben Vah Kya Baat ♥️
    Vah Ketan Barot ♥️
    Vah Vishal & Sunil Vagheshwari ♥️

  • @154bhavna
    @154bhavna Рік тому +3

    સુપર 👌 ગીત કાજલ બેન મહેરીયા❤❤

  • @RASHIKBHAINAI-b3c
    @RASHIKBHAINAI-b3c 11 місяців тому +2

    Nice kajal maheriya

  • @ishwarbhaimarwadi7795
    @ishwarbhaimarwadi7795 Рік тому +1

    Jordar Gita chhe 😊😊👌👌👌👌👌👌👌

  • @bharatchauhan250
    @bharatchauhan250 Рік тому +4

    Love you ❤❤❤❤❤

  • @dashrathdantani9142
    @dashrathdantani9142 11 місяців тому +2

    Kajalmhaerya1👌👌👌👌

  • @palaksolanki2725
    @palaksolanki2725 11 місяців тому +1

    Gori. janiDi

  • @rinkurparmar9787
    @rinkurparmar9787 11 місяців тому +5

    Love you jiv k 😘

  • @MayurVaghela-si1fb
    @MayurVaghela-si1fb Рік тому +1

    Ha kajal ji

  • @aakashdatani8425
    @aakashdatani8425 8 місяців тому +2

    👌👌👌👌👌

  • @VishalSolanki-y9i
    @VishalSolanki-y9i 6 місяців тому +3

    કાજલ બેન આ સોન્ગ ને તમે mp3 માં બનાવો ને તો સંભાળ વાની મજા આવશે કારણ કે વચ્ચે જે એનું દર્દ કહે છે તે સોન્ગ video માં સંભાળ વાની મજા આવે પણ mp3 માં બનાવ સોં તો video વગર પણ સંભાળ વાની મજા આવશે પ્લીસ મારી આટલી ફરમાહીશ પુરી કર જો ને 🙏🏻🙏🏻 solanki vishal

  • @tasveethakor8802
    @tasveethakor8802 Рік тому +2

    Supar song kajal maheriya ben ❤❤❤❤🎉🎉🎉

  • @Mr______Bhil
    @Mr______Bhil Рік тому +1

    ❤❤❤❤

  • @sahilthakor2317
    @sahilthakor2317 Рік тому +4

    ❤❤❤❤

  • @sikotarofficial3056
    @sikotarofficial3056 Рік тому +1

    Ha Moj Ha Boom Boom🎉❤

  • @ZalaVeeru
    @ZalaVeeru Рік тому +2

    Haa gj ✌️ ni sihan❤❤ jordar❤ hoo

  • @jadavraju3475
    @jadavraju3475 Рік тому +1

    Super song

  • @gujaratimixxofficialmk9492
    @gujaratimixxofficialmk9492 Рік тому +6

    My favourite singer ❤ વાહ સુપર સોંગ

  • @sunilmisaniya7236
    @sunilmisaniya7236 10 місяців тому +1

    song best chhe Hoo ❤❤😮

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 9 місяців тому +2

    Koi divasha nahi bhulu.

  • @asvinmakvana9782
    @asvinmakvana9782 11 місяців тому +1

    આવાજ સૉગ બનાવજૉ કાજલબૅન❤❤❤❤❤❤❤❤

  • @maheshsinhrajputrajput1520
    @maheshsinhrajputrajput1520 11 місяців тому +1

    ❤❤Nice kajal ben❤️❤️દિલ ખુશ થયી ગયું 💞💞💞💞

  • @vikramthakor3657
    @vikramthakor3657 8 місяців тому +2

    Nice 👍 super song 💕👌

  • @YuvajZala
    @YuvajZala 9 місяців тому +1

    Majabut kajal Maheriya

  • @__-ne2se
    @__-ne2se Рік тому +34

    આ ગીત ની હું 2 વર્ષે થી રાહ જોઈ રહ્યો હતો... એ પણ કાજલ બેન ના અવાજ મો એ પણ સોંગ આવી ગયું.... જય માતાજી

  • @Rakeshdavdiya
    @Rakeshdavdiya Рік тому +1

    જોરદાર સોન્ગ છે મિત્રો 😘

  • @JayKoli-v6r
    @JayKoli-v6r 5 місяців тому +1

    Mujhe bahut pasand hai Kajal meri Aankhen song❤❤❤❤

  • @parweendevipuzak3701
    @parweendevipuzak3701 Рік тому +1

    કાજલ મહેરીયા ના જોરદાર સોંગ છે મિત્ર ફૂલ સપોર્ટ કરજો

  • @snjaythakor5782
    @snjaythakor5782 10 місяців тому +1

    nice 🎉

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 5 місяців тому +1

    Prem ochho n karata.

  • @KamleshParmar-gs3xv
    @KamleshParmar-gs3xv Рік тому +1

    ❤ Kamlesh ❤

  • @dashratsthakorpaldi5398
    @dashratsthakorpaldi5398 Рік тому +12

    જય માતાજી બધા મિત્રોને કાજલબેન નું કોને કોને સોંગ ગમ્યું છે❤❤

  • @SanjayThakor-k7t
    @SanjayThakor-k7t Рік тому +1

    Mane bav songs aa game se ❤

  • @aaaabcd556
    @aaaabcd556 Рік тому +4

    મને

  • @anildantani1235
    @anildantani1235 Рік тому +3

    I love song kajal didi❤❤😊😊

  • @nareshraval703
    @nareshraval703 Рік тому +1

    Supar kajal ben

  • @mayurthunga7185
    @mayurthunga7185 11 місяців тому +1

  • @timli_valo_chhoro611
    @timli_valo_chhoro611 Рік тому +1

    સુપર સોંગ સે હુ સિંગર બચુ ગરાસીયા 🔥🔥🔥🔥🔥ફુલ સપોર્ટ

  • @rahulgamara5386
    @rahulgamara5386 10 місяців тому +2

    4:52🎶😍❤️

  • @nagjijithakor8006
    @nagjijithakor8006 Рік тому +1

    🎉🎉🎉🎉

  • @sahulkatara
    @sahulkatara Рік тому +2

    Supar❤❤❤❤❤❤❤❤ vah

  • @hiteshbhainadiya8118
    @hiteshbhainadiya8118 Рік тому +11

    નંબર વન છે કાજલ મહેરીયા સુપરસ્ટાર છો જોરદાર ગીત છે 👌👌👌👌

  • @pravinthakorthakor2209
    @pravinthakorthakor2209 Рік тому +1

    આ ગીતમાં તમારો અવાજ સુપર છે

  • @thakorramjithakorramji2148
    @thakorramjithakorramji2148 Рік тому +1

    સુપર વિડિયો

  • @rajubhavaghela3417
    @rajubhavaghela3417 Рік тому +1

    ❤ ગુજરાતી સોંગ સુપર કાજલ મહેરીયા

  • @mrrahulofficial0796
    @mrrahulofficial0796 Рік тому +1

    સુપર સોંગ તમારા દરેક સોંગ બેસ્ટ હોય છે, ને અમને ગમે છે.

  • @Bapu-ui5rb
    @Bapu-ui5rb Рік тому

    Singer Manjula Solanki super song

  • @asvinmakvana9782
    @asvinmakvana9782 11 місяців тому +1

    વાહ કાજલ બૅન વા સુપર સૉગ બનાવુસૅ સાભરીનૅ રૉવડાવા

  • @nareshraval703
    @nareshraval703 Рік тому +1

    Nice 👍👍👍👍👍song se nen

  • @MRQAjay
    @MRQAjay Рік тому +1

    આ ગીતે કેટલા ના દિલ જીતી લીધા છે હવે ટેટસ લગાડશે આગીત સાંબળવવા. સુપર ગીત

  • @Sanjaypatel-j3g6p
    @Sanjaypatel-j3g6p 8 місяців тому +1

    😊🎉👌👍👈

  • @makwanapravin9847
    @makwanapravin9847 10 місяців тому +1

    Prem hoy koi thi to to ocho thay ne ben

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami Рік тому +1

    Good.dilipgiri goswami. Dhrol.

  • @dipakthakormevadiya6993
    @dipakthakormevadiya6993 Рік тому +1

    Jay mataji

  • @Mahicreation8281
    @Mahicreation8281 Рік тому +3

    ખુબ સરસ વિડીયો સોંગ 👌

  • @shilpatalpada3819
    @shilpatalpada3819 Рік тому +4

    કાજલ બેન મારી માતા ને પાથૅના કરૂ છુ કે તમને ખુબ આગર વધારે અને સુપર superstar banave🎉❤🎉❤❤❤❤❤❤🎉❤

  • @mukeshmishra1170
    @mukeshmishra1170 11 місяців тому +1

    Best part2:11

  • @RemjitGaikwad
    @RemjitGaikwad Рік тому

    Prem p radhe miss u

  • @raja_meldi_.vala_1212
    @raja_meldi_.vala_1212 Рік тому +1

    Fan kajal maheriya

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial Рік тому

    Jordaar Song

  • @rk7543
    @rk7543 Рік тому +7

    હા કાજલબેન મોજ 😍😍😍😍😍

  • @SatishKajal-r5k
    @SatishKajal-r5k Рік тому +1

    Vaaah kaajal ben maari wife nu naam kaajal se tamaaru song hu tene sambharaavu te bau bau happy 😊 thai jaay se

  • @KanubhaiValmiki-e3m
    @KanubhaiValmiki-e3m 2 місяці тому

    આ સોંગ આંખમાં પાની આ ગયા ઓ

  • @anilbhai6659
    @anilbhai6659 Рік тому +1

    સુપર રીડર સોંગ છે કાજલ બેન

  • @jivrajsarla96comedyking
    @jivrajsarla96comedyking 6 місяців тому

    Dil jiti lidhu ho nice song
    Fantastic song 💕💕💕💕💕❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sanjaykumarchavda5465
    @sanjaykumarchavda5465 Рік тому +1

    Superb Song Kajal Maheriya Song New Favorite Song 2023 July Best Song🎵🎵🎵🎵🎵

  • @dhanabaraiya5650
    @dhanabaraiya5650 9 місяців тому +1

    🌝☪️ ૐહરિ 🌝☪️ ૐહરિ 🌝☪️ ૐહરિ 🌝☪️ ૐહરિ 🌝☪️ ૐહરિ 🌝☪️

  • @dipakgohil1457
    @dipakgohil1457 Рік тому

    Ha moj...♥️

  • @girishvasava2009
    @girishvasava2009 Рік тому +1

    😄😄👍

  • @Blessings_of_my_ancestors
    @Blessings_of_my_ancestors Рік тому +8

    કાજલબેન 🙏ગજબ ગીત ગયું આપે 🙏🙏

  • @gujaratimixxofficialmk9492
    @gujaratimixxofficialmk9492 Рік тому +7

    Nice song❤

  • @dipakthakormevadiya6993
    @dipakthakormevadiya6993 Рік тому

    Ha moj ha

  • @હજરતખાન
    @હજરતખાન Місяць тому

    ખરે ખર મને મારી જાનૂ યાદ આવીગ ઈ

  • @Pradip-wg8vo
    @Pradip-wg8vo 8 місяців тому +1

    મહેસાણા વિજાપુર હાઇવે

  • @Mataji12343
    @Mataji12343 Рік тому

    Jordaar sunny bhai

  • @aravindthakor6793
    @aravindthakor6793 10 днів тому

    Ha kajal mheriya

  • @nehalparmar1112
    @nehalparmar1112 Рік тому +5

    દેશી ઢોલ ના તાલે મસ્ત સોન્ગ છે સોન્ગ ના શબ્દો જોરદાર છે...

  • @NitinRaval-fu8he
    @NitinRaval-fu8he 2 місяці тому

    Vah kajal

  • @DASHRATH_LALPUR_OFFICIAL
    @DASHRATH_LALPUR_OFFICIAL Рік тому +1

    Super Hit song ❤❤❤❤

  • @sureshgaming57
    @sureshgaming57 10 місяців тому +1

    Super song ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @raghu_aseda_official
    @raghu_aseda_official Рік тому +4

    પ્રેમમાં એ અમારી..
    સાથે કંઈક એવો--
    સોદો કરી ગયાં....👰
    પલભરની ખુશીઓ આપીને__❤️
    જીંદગીભરનું દુઃખ આપી ગયાં.... Payal

  • @Preshchavda-ip5me
    @Preshchavda-ip5me Рік тому

    કોન્સ્ટેપ ,માટે 👏👏👏👏

  • @Raj_official_420
    @Raj_official_420 Рік тому

    જોર દાર કાજલ બેન 🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @jayshaktimastudio4371
    @jayshaktimastudio4371 Рік тому

    Jio sawan ma avta nati song kam

  • @jaygogakiyal
    @jaygogakiyal Рік тому

    ખૂબ જોરદાર સોંગ છે ભાઈ