Kajal Maheriya | મન થી મન મળી ગયું | Man Thi Man Mali Gayu | Latest Romantic Song 2024 | ગુજરાતી ગીત

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • કાજલ મહેરિયાનું આ નવું રોમેન્ટિક ગીત "મન થી મન મળી ગયું" કહે છે કે સાચો પ્રેમ હંમેશા દિલમાં અનુભવાય છે અને તમારી સાથે રહે છે.
    This is the new romantic song by Kajal Mehriya "Man Thi Man Mali Gayu" says that true love is always felt in the heart and stays with you.
    Singer: Kajal Maheriya
    Artist: Chhaya Thakor, Janak Thakor
    Producer: Red Velvet Cinema
    Director: Shankar Thakor Borisanawala
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Lyrics: Rajesh Solanki
    Music: Ravi Nagar, Rahul Nadiya
    Choreographer: Ashwin Masterji
    Dop: Arvind Motap
    Video Editing: Kishor Rajput
    Makeup & Hairdresser: Nisha Thakor
    Assistant Director: Babusinh Thakor
    Production Management: Borisanawala Film Production
    Spot Boy: Kiran Thakor
    Poster Design: Aman Agola
    Special Thanks: Dilip Thakor
    Traveling: Ajay Thakor (Adalaj)
    Lyrics:
    હૈયા થી આ હૈયું મળી ગયું
    હો હો હૈયા થી આ હૈયું મળી ગયું
    તારી આખો થી આ દિલ મારુ લડી ગયું
    મન થી મન કેમ નું મળી ગયું...(2)
    જયારે પોતાનું કોઈ જડી ગયુ...(2)
    હૈયા થી આ હૈયું મળી ગયું
    તારી આખો થી આ દિલ મારુ લડી ગયું
    દિવસે યાદ રે કરું યાદ માં ખોતી રહું
    રાતે શમણાં જોઉં સવારે શોધતી રહુ
    હે મારા હૈયા માં એક નામ ગુંજે તારું સાયબા ગુંજે તારું
    સાયબા તને મારો ના બનાવું તો કાજલ નામ નઈ મારુ
    કાજલ નામ નઈ મારુ...
    મારુ સપનું આજે સાચું બની ગયું
    મારા દિલ ના કાગળ પર નામ લખી દીધું
    મન થી મન કેમ નું મળી ગયું...(2)
    જયારે પોતાનું કોઈ જડી ગયુ...(2)
    હૈયા થી આ હૈયું મળી ગયું
    તારી આખો થી આ દિલ મારુ લડી ગયું
    મેતો પહેલી વાર જ્યારથી જોયો તને
    આ દિલ કાજલ નું તડપે ક્યારે મળશે મને
    હો હવે આવીજા મનડું ક્યાંય લાગતું નથી
    સાયબા ક્યાંય લાગતું નથી
    તારી કાજલ ને તારા વિના ફાવતું નથી સાયબા ફાવતું નથી
    તારા પ્રેમ માં આ દિલ પાગલ બની ગયું
    હું તારી ને તું મારો નક્કી થઇ ગયું
    મન થી મન કેમ નું મળી ગયું...(2)
    જયારે પોતાનું કોઈ જડી ગયુ...(2)
    હૈયા થી આ હૈયું મળી ગયું
    તારી આખો થી આ દિલ મારુ લડી ગયું
    Haiya Thi Aa Haiyu Mali Gayu
    Ho Ho Haiya Thi Aa Haiyu Mali Gayu
    Tari Aakho Thi Aa Dil Maru Ladi Gayu
    Manthi Man Kem Nu Mali Gayu…(2)
    Jyare Potanu Koi Jadi Gayu…(2)
    Haiya Thi Aa Haiyu Mali Gayu
    Tari Aakho Thi Aa Dil Maru Ladi Gayu
    Divase Yaad Re Karu Yaad Ma Khoti Rahu
    Rate Shamna Jou Savare Shodhati Rahu
    He Mara Haiya Ma Ek Naam Gunje Tari Sayba Gunje Taru
    Sayba Tane Maro Na Banavu To Kajal Naam Nai Maru
    Kajal Naam Nai Maru…
    Maru Sapnu Aaje Sachu Bani Gayu
    Mara Dil Na Kagal Par Naam Lakhi Didhu
    Manthi Man Kem Nu Mali Gayu…(2)
    Jyare Potanu Koi Jadi Gayu…(2)
    Haiya Thi Aa Haiyu Mali Gayu
    Tari Aakho Thi Aa Dil Maru Ladi Gayu
    Meto Paheli Vaar Jyarthi Joyo Tane
    Aa Dil Kajal Nu Tadpe Kyare Malshe Mane
    Ho Have Aavija Manadu Kyay Lagatu Nathi
    Sayba Kyay Lagatu Nathi
    Tari Kajal Ne Tara Vina Favtu Nathi Sayba Favatu Nathi
    Tara Prem Ma Aa Dil Pagal Bani Gayu
    Hu Tari Ne Tu Maro Nakki Thai Gayu
    Manthi Man Kem Nu Mali Gayu…(2)
    Jyare Potanu Koi Jadi Gayu…(2)
    Haiya Thi Aa Haiyu Mali Gayu
    Tari Aakho Thi Aa Dil Maru Ladi Gayu
    #ManThiManMaliGayu
    #kajalmaheriya
    #kajalmaheriyanewsong
    #saregamagujarati
    #gujaratisong2024
    #gujaratisongs
    #gujaratilovesong
    #gujarati
    #ગુજરાતીગીત
    Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

КОМЕНТАРІ • 245

  • @chavdapankaj421
    @chavdapankaj421 6 місяців тому +21

    ❤❤આ ગીત માં ઓલી તને મારો નઈ બનાવું તો કાજલ નામ નઈ મારું મને આ લાઈન બોવ ગમી કાજલ બેન ..❤❤❤🎉🎉

  • @VK.Digital.Gujarati.2022
    @VK.Digital.Gujarati.2022 6 місяців тому +7

    જોરદાર સોંગ છે કાજલબેન...
    જય આશાપુરી માં પીપળાવ ધામ

  • @Krishnastudio999hareshSolan
    @Krishnastudio999hareshSolan 6 місяців тому +13

    હા મોજ હાગુજરાતી સોંગ સુપરહા મારા ગુજરાતીનીી મોજ હાકાજલબેન મહેરીયા🎉🎉🎉🎉🤝🏻👏🏻👌👌👌

  • @umeshloriya4560
    @umeshloriya4560 6 місяців тому +12

    એક નબર શોંગ છે કાજલ બેન ♥️🥰❤️‍🩹

  • @pratikparmar7753
    @pratikparmar7753 4 місяці тому +15

    જયારે પોતાનું કોઈ જડી ગયું.....આ લાઈન એટલે.....❤❤❤❤👌👌👌❤❤❤❤😊

  • @mamsadigital8662
    @mamsadigital8662 6 місяців тому +7

    Supar song

  • @mukeshprajapati4636
    @mukeshprajapati4636 6 місяців тому +8

    Kajal Maheriya is best singer

  • @parweendevipuzak3701
    @parweendevipuzak3701 6 місяців тому +5

    કાજલ મહેરીયા નુ ખુબ સરસ સોંગ છે

  • @RajuTahkor-ei2uq
    @RajuTahkor-ei2uq 6 місяців тому +5

    સુપર સોંગ. કાજલ બહેને ❤❤❤❤❤❤

  • @ArvindSolanki-td8js
    @ArvindSolanki-td8js 6 місяців тому +2

    👌👌👌👌

  • @Solankiranjit4781
    @Solankiranjit4781 6 місяців тому +7

    Hii Good Suaper Hiat Gujarati song Kajal Mahesriya 👌👌👌👌👌

  • @ArvindSolanki-td8js
    @ArvindSolanki-td8js 6 місяців тому +2

    ❤❤❤👌👌👌👍

  • @bachulalmakwana3926
    @bachulalmakwana3926 6 місяців тому +2

    Khub saras

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 2 місяці тому +2

    Khare khar maney khabar n hati aam video joi bhela thashu.

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 4 місяці тому +4

    Mane.

  • @mrrahulofficial0796
    @mrrahulofficial0796 6 місяців тому +2

    KHUB SARAS ❤ SONG 😍

  • @alpeshthakor7290
    @alpeshthakor7290 6 місяців тому +4

    Cute kajal ben❤

  • @dasu_asal_143_
    @dasu_asal_143_ 6 місяців тому +3

    Trending Ho Vala Jay Ma Vihat ❤❤

  • @Hitesh_97
    @Hitesh_97 Місяць тому +1

    Oo akha git ma meching karyu 😊

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 3 місяці тому +2

    Aaje khubj thaki gayo chhu.

  • @SVEditingGujarati
    @SVEditingGujarati 6 місяців тому +19

    કોને કોને આ સોંગ પસંદ આવ્યું

  • @pankajraval5476
    @pankajraval5476 6 місяців тому +3

    Very nice song super 👌👌👌👌👌👌

  • @ManojSinghManojSingh-tk7ky
    @ManojSinghManojSingh-tk7ky 6 місяців тому +3

    ❤❤❤❤

  • @harsukhchandpa4151
    @harsukhchandpa4151 6 місяців тому +2

    Tane maro na banavu to kajal nam nahi maru mast line

  • @saigaming9306
    @saigaming9306 6 місяців тому +2

    ખુબજ સરસ ગીત છે ❤❤

  • @karumanek1284
    @karumanek1284 4 місяці тому +2

    🎉❤

  • @PiyushbhaiTavadiya
    @PiyushbhaiTavadiya 6 місяців тому +3

    Lovely song

  • @gitaparamar5411
    @gitaparamar5411 4 місяці тому +2

    👌👌👌👌⭐⭐⭐⭐⭐👍

  • @___RJ___THAKOR___
    @___RJ___THAKOR___ 6 місяців тому +1

    Ha moj ha. ❤❤❤

  • @metaliyajignesh4406
    @metaliyajignesh4406 2 місяці тому

    લોકેશન 1નંબર 👌👌👌👌👌👌

  • @sanjayrajgor8653
    @sanjayrajgor8653 6 місяців тому +2

    સોરી કાજલ આ ગીત જોઈએ એટલો નહીં ચાલે ❤❤❤

  • @rock_star266
    @rock_star266 6 місяців тому +22

    જે પ્રેમ કરતા હશે એને આ ગીત ચોક્કસ થી ગમતું હશે ❤️❤️❤️❤️❤️👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @LkParmar-co8yv
    @LkParmar-co8yv 6 місяців тому +1

    સરસ હો કાજલ બેન❤❤❤

  • @005_status_edit
    @005_status_edit 6 місяців тому +9

    જલ્દી જલ્દી કોમેન્ટ કરી દવ્ લાઈક મળશે 😊

  • @PandeyJi-ic5uh
    @PandeyJi-ic5uh 6 місяців тому +3

    🎉

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 16 днів тому +1

    Roj tran var malu chhu pan tran thi char kalak besha vu aagharu hoy chhe.

  • @chauhankanubhai3590
    @chauhankanubhai3590 5 місяців тому +1

    સુપર હિટ ગીત છે

  • @gopalpanchal7744
    @gopalpanchal7744 6 місяців тому +1

    Supar 👌👌👌👌👌

  • @shilpatalpada3819
    @shilpatalpada3819 6 місяців тому +1

    જોરદાર સોગ મોજમોજ❤

  • @sanjayvasava3423
    @sanjayvasava3423 6 місяців тому +1

    Jordar chayaben jankbhai

  • @alpeshvankar8990
    @alpeshvankar8990 6 місяців тому +1

    New song kajal ben nu bov saru che. Congratulations🎉 o

  • @RANJEETRDK
    @RANJEETRDK 6 місяців тому +1

    Kajal

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 5 місяців тому +2

    Man mara shivay koi pan shathe jindagi bhar nhi bhale .

  • @BharatkaladiyaBharatkaladiya
    @BharatkaladiyaBharatkaladiya 6 місяців тому +1

    સમયકાજલ❤❤

  • @rameshbahisodhaparmar7752
    @rameshbahisodhaparmar7752 6 місяців тому +1

    HA KAJAL❤❤❤

  • @Sureshthakor007s
    @Sureshthakor007s 6 місяців тому +1

    સુપર સોંગ very much good

  • @KamleshParmar-gs3xv
    @KamleshParmar-gs3xv 6 місяців тому +3

    ❤❤❤❤❤❤
    🎉🎉🎉🎉

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 4 місяці тому +1

    Shau thava mate bas ekthij Prem ghanu.

  • @jethvamunnabhai8017
    @jethvamunnabhai8017 6 місяців тому +9

    એક નંબર સોંગ છે કાજલબેન આવા નવા સોંગ બનાવતા રહો એવી અમે શુભકામનાઓ

  • @ManishLakhani-sg2in
    @ManishLakhani-sg2in 6 місяців тому +1

    super class + amazing song + wonderful 👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @GujaratiGujaratiG
    @GujaratiGujaratiG 6 місяців тому +2

    સુપર હિટ

  • @hareshthakoropmafia9312
    @hareshthakoropmafia9312 6 місяців тому +4

    મારી પણ કોમેન્ટ વાયરલ થશે કોકદાડો 😅

  • @ashoknavriya7030
    @ashoknavriya7030 5 місяців тому +1

    Mari life partner nu nam kajal chi ❤❤❤🎉🎉🎉

  • @dhanabaraiya5650
    @dhanabaraiya5650 6 місяців тому +3

    🌞♣️ ૐહરિરામ 🌞♣️ ૐહરિરામ 🌞♣️ ૐહરિરામ 🌞♣️ ૐહરિરામ 🌞♣️ ૐહરિરામ 🌞♣️ ૐહરિરામ 🌞♣️ ૐહરિરામ 🌞♣️

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 2 місяці тому +2

    Kholiya be ne jiv ek no Mane anubhav chhe.

  • @MilanGadhavi-k5g
    @MilanGadhavi-k5g 6 місяців тому +3

    Starting nu shoot rajsamanth nu che location 😂😂

  • @vikeshbaria2906
    @vikeshbaria2906 6 місяців тому +79

    લવરીયા હોય એ લાઈક કરે જોઈએ કેટલા સાચા પ્રેમની કદર કરે છે.

    • @FafaSggs
      @FafaSggs 6 місяців тому +1

      a❤x❤m❤m❤m😂k🎉h😢😮😮😮😮😮😮😮😮😮😅 1:59

    • @BharatkaladiyaBharatkaladiya
      @BharatkaladiyaBharatkaladiya 6 місяців тому +8

      સમયકાછલ😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤

    • @sonagravishnu1794
      @sonagravishnu1794 5 місяців тому +3

      ​❤q😊😊

    • @prakashsolanki3444
      @prakashsolanki3444 4 місяці тому +1

      0:45 😊

    • @AjmalMer
      @AjmalMer 2 місяці тому

      ​@Bh સંસ કે તમે આ ટ્વીટને છે ચંદુડા છે કે તમે આ ટ્વીટ જોવા માંગો એ છે ચંદુડા ગયા છે કે જે તમને ધનવાન બનાવી શકે છે અને તે પણ એક વાત યાદ આવી જાય aratkaladiyaBharatkaladiya

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 3 місяці тому +2

    Tame e shamjataj nathi.

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 5 місяців тому +3

    Lagan kari litha chhe gupat eanu aagit chhe etale to ene gamtu nathi.

  • @DANSER707
    @DANSER707 6 місяців тому +1

    🕊️🕊️🕊️🕊️🕊️

  • @SANJAYParmar-tn8yk
    @SANJAYParmar-tn8yk 3 місяці тому +1

    કાજલ આવા ગીત ના બનાવશો યાર કોઈ gf નથી તોયે ગમ ચડી જાય છે 😢

  • @mixsongganeshganvadaoffici8506
    @mixsongganeshganvadaoffici8506 6 місяців тому +1

    ભાઈ ઓ અમારી પાસે પણ સોંગ લખેલા છે કોઈ ને લેવા હોય તો કહેજો

  • @gitaparamar5411
    @gitaparamar5411 4 місяці тому

    મસ્ત ગીત લાવ્યા કાજલબેન મને બહુ ગમ્યું આ સોંગ જય દ્વારકાધીશ

  • @ThakordilipThakordilipan-kz4bm
    @ThakordilipThakordilipan-kz4bm 6 місяців тому

    આવા ને આવા સોંગ બનાવતા રહો કાજલ બેન❤❤❤❤❤

  • @raja.mashani.sadhi.dham.vadvas
    @raja.mashani.sadhi.dham.vadvas 6 місяців тому +2

    Shachi vat 🪣

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 3 місяці тому +1

    Tamane joi raji thau chhu.

  • @avcharbhai8858
    @avcharbhai8858 4 місяці тому +1

    👍👌👈

  • @VaghelaDilepsing
    @VaghelaDilepsing 6 місяців тому +1

    સરસ. કાજલ

  • @RajnikantParmar-mf8bw
    @RajnikantParmar-mf8bw 6 місяців тому +1

    nic ho song

  • @zalaranvijaysinh9237
    @zalaranvijaysinh9237 6 місяців тому +2

    મારે જોઈએ છે

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 5 місяців тому +1

    Tu hi tu.

  • @ThakordilipThakordilipan-kz4bm
    @ThakordilipThakordilipan-kz4bm 6 місяців тому

    No1 સોંગ old is gold kajal ben❤❤❤❤❤

  • @SsunilMare
    @SsunilMare 6 місяців тому +1

    ❤❤❤❤😊😊

  • @krishivpatel6393
    @krishivpatel6393 6 місяців тому +1

    Great sound..

  • @SangeetaMehada
    @SangeetaMehada 6 місяців тому +2

    0:46 👉🔔👈👌🙄😉❤️

  • @indrajitchauhan2953
    @indrajitchauhan2953 6 місяців тому +1

  • @jashulvasavaofficial3883
    @jashulvasavaofficial3883 6 місяців тому +2

    Mari pase pan se song lakhelu ...
    Demo jovu hoy ....maru ak song se lakhelu ...Bhulva magu tane toy tu bhulati nathi .singer chirag raval

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 3 місяці тому +1

    Kajalne Kona vina favatu nathi nam aapi batavavu joie.

  • @indusarkarfilmactress
    @indusarkarfilmactress 6 місяців тому +1

    Nice work all team

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 6 місяців тому +2

    Mari bhul thay to maf karjo Mari tabiyat bhu sari hammana nthi raheti dokano dhukhavo bbahyuj thay chhe.

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 4 місяці тому +1

    Kone melavvanu.

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 5 місяців тому +1

    Kajalane tara vina favatu nathi.

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 4 місяці тому +1

    Kon jadi gau namto aapo.

  • @kaushikdodiya9011
    @kaushikdodiya9011 6 місяців тому +1

    The best location ❤ and super hit song se😻😇🤗

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 4 місяці тому +1

    Kone banavavo chhe tamaro.

  • @S.v.S.v-k3c
    @S.v.S.v-k3c 2 місяці тому

    Va va ben

  • @nitathakor8625
    @nitathakor8625 6 місяців тому +2

    કોઈ ને song જોતા હોય તો કહેજો મારી પાસે 200 ઉપર songs લખેલા છે 🔥🙆🙆🤷🤷🤷

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 2 місяці тому +2

    Tari kajalne tara vina favatu nathi shachi vat chhe tamari.

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 4 місяці тому +1

    Dhayn rakhjo tame Kona vina gamatu nathi nam to aapo.

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 5 місяців тому +2

    Tamne Prem Maligayo shapnu shachu padi gayu kajalne kya favatu nathi ene potanu Mali gayu.

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 4 місяці тому +1

    Aagitma khrekhr su kava mango chho e shamajtu nathi.

  • @samukumar7816
    @samukumar7816 6 місяців тому +2

    बिहार से हैं भाई हमो मोके दो

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 6 місяців тому +2

    Dilipgiri.

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 4 місяці тому +1

    Koni shathe haiyu Mali Gau to Maru shu tahashae.

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 3 місяці тому +1

    Me git mare tamari app chalu Kari e dil Mali gayu karekhar saachu kahu chhu.tame Prem karo chhoke nhi e haju Mane khabar nthi tamne khar chhe 5 varasthi Gaya. Chata haju aape vat Kari nathi e nVaini vat chhe.

  • @Pravinthakorofficial1
    @Pravinthakorofficial1 6 місяців тому +2

    😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RajuTahkor-ei2uq
    @RajuTahkor-ei2uq 6 місяців тому +3

    કાજલ બહેને આ કયનુ લોકેશન છે

  • @nifty50trader47
    @nifty50trader47 6 місяців тому +1

    Song ki suthing Rajsamand Hui hai

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 5 місяців тому +2

    Tame chokhavat Kem karata nathi.

  • @DilipgirlGoswami
    @DilipgirlGoswami 5 місяців тому +2

    Aagitama tari kajalne tara vina favatu nathi esham jatu nathi.