Safla Ekadashi Vratkatha, Vidhi, Mahima || સફલા એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય | 7 જાન્યુઆરી 2024

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2024
  • જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ વ્હાલા ભક્તોને...
    🔴તારીખ:-૭ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ થનારી વર્ષની પહેલી એકાદશી ની બધાને ખુબ ખુબ શુભકામનાઓ. આ લોકને વિષે સફલા એકાદશીનું વ્રત કરનારા માણસો ભાગ્યશાળી છે. ગમ્મે તેવા પાપને ભાંગી ને ભૂક્કો કરવાની શક્તિ એકાદશીમા છે.
    🔴સફલા એકાદશીનું માહાત્મ્ય સાંભળવાથી માણસ, રાજસૂય યજ્ઞનાં ફળને પામીને સ્વર્ગમાં વસે છે. આ જ દિવસે સંવત ૧૮૫૮ ના તારીખ ૩૧-૧૨-૧૮૦૧ ના શુભ દિવસે ૨૧ વર્ષ ના
    ભગવાન શ્રી સહજાનંદ સ્વામીએ સોરઠ પ્રદેશ ના ફરેણી નામના નાનકડા ગામમા સ્વમુખે "સ્વામિનારાયણ મહામંત્ર" ની ઉદઘોષણા કરેલી.
    🔴જે વ્યક્તિ આ પરમ પવિત્ર સફલા એકાદશીનું વ્રત કરે છે તેને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. જેઓ આમ નથી કરતા તેઓ પૂંછડી અને શિંગડા વગરના પ્રાણીઓ જેવા છે.
    🔴પંચાગ અનુસાર, એકાદશી તિથિ ૬ જાન્યુઆરીએ મધ્યરાત્રિ ૧૨ પછી શરૂ થશે અને ૭ જાન્યુઆરીએ સવારે ૧૨:૪૧ વાગ્યે સમાપ્ત થશે. જે ૭ જાન્યુઆરીની રાત્રે ૧૨ વાગ્યા પછી ૮ જાન્યુઆરીએ સવારે ૧૨:૪૬ કલાકે સમાપ્ત થશે. એટલે કે, ઉદયા તિથિના નિયમો અનુસાર, સફલા એકાદશીનું વ્રત ૭મી જાન્યુઆરીએ રાખવામાં આવશે.
    ________________________________________________
    ⭕️ એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રત નો સંપુર્ણ વિધિ ભાગ-૧ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો...👇
    VDO LINK》 • એકાદશી વ્રત કેવી રીતે ...
    ⭕️એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રતનો સંપુર્ણ વિધી ભાગ-૨ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો...👇
    VDO LINK》 • Ekadashi Vrat No Sampu...
    ________________________________________________
    #youtubeshorts #swaminarayanaarti #spiritual #swaminarayanbhagwan #swaminarayancharitra #aavosatsangma #astrologer #baps #bhajan #ekadashi2023 #january #january2024 #coldweather #jyotish #jyotishshastra #jyotirling #astrologer #bhagwatkatha #geetagyan #ekadashi2024 #januaryekadashi #bhaktistatus #satsang_bhajan #ekadashivratkatha #ekadashimahima #saphalaekadashi2024 #saphalaekadashi #saphalaekadashivratkatha #morningmotivation #saflaekadashi #safalaekadashi #safalaekadashivratkatha #ekadashibhajan #ekadashiupay #ekadashipoojavidhi #ekadashifasting #vadtal #vadtadham #kalupurmandir #bhujmandir #junagadh #rajkot #ahmedabad #gujaratinews

КОМЕНТАРІ • 31

  • @sanjay..2289
    @sanjay..2289 5 місяців тому +1

    Jay shree Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @sanjay..2289
    @sanjay..2289 5 місяців тому +1

    જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏

  • @hareshbharvad
    @hareshbharvad 5 місяців тому +1

    જય શ્રી સ્વામિનારાયણ🙏
    જય શ્રી કૃષ્ણ🌹

  • @yogitazolapara4777
    @yogitazolapara4777 5 місяців тому +2

    Jay Swaminarayan

  • @pushparabadia8814
    @pushparabadia8814 5 місяців тому +1

    Jay shree saaminarayan 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻👍👍👍👍👍👍👍

  • @dashrathpatel3088
    @dashrathpatel3088 5 місяців тому +1

    Jay shree Krishna Jay shree Dwarakadhis Jay shree Swaminarayan

  • @parmarmohan9532
    @parmarmohan9532 5 місяців тому +1

    જય શ્રી સ્વામિનારાયણ

  • @meenadhanani7612
    @meenadhanani7612 5 місяців тому +1

    Jay shree swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @rushitaupadhyay3348
    @rushitaupadhyay3348 5 місяців тому +2

    Jai Swaminarayan 🙏🌹🙏

  • @chetanaasodariya1418
    @chetanaasodariya1418 5 місяців тому +1

    Jay swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @savitavora8227
    @savitavora8227 5 місяців тому +1

    Jay shree swaminarayan

  • @AnilZala-pn7ue
    @AnilZala-pn7ue 5 місяців тому +1

    Jay swaminarayan

  • @jayamin904
    @jayamin904 5 місяців тому +1

    Jay shree swaminarayan 🙏 ♥️

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad0009 5 місяців тому +1

    हे महाराज राजी रहीजो ❤🙌🏻

  • @user-pz3cq8xk4y
    @user-pz3cq8xk4y 5 місяців тому +1

    Jay swminarayn

  • @mrjayu4038
    @mrjayu4038 5 місяців тому +1

    🙏 Jay shree Swami Narayan 🙏

  • @dhirajmakwana6055
    @dhirajmakwana6055 5 місяців тому +4

    જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏

  • @aaryanpatel1233
    @aaryanpatel1233 4 місяці тому

    Jay Sawaminayan 🙏

  • @kvdodiya3664
    @kvdodiya3664 5 місяців тому +1

    😢🎉

  • @ashoksinhjadeja2455
    @ashoksinhjadeja2455 5 місяців тому +1

    🙏🌹🌻🥀☘️🌺💐🐚🌿🌸🍀💐🌺☘️🥀🌻🌹🙏Jay Shree Swaminarayan 🙏🌹🌻🥀☘️🌺💐🐚🌿🌸🍀💐🌺☘️🥀🌻🌹🙏

  • @devangpatel8214
    @devangpatel8214 5 місяців тому +2

    🦚🌻🙏સફલા એકાદશી ના પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ 🙏❤🌹❤🌹🍎🍌🥭🥥🍏🍈🍍🥕

  • @Jai_Radhe3232
    @Jai_Radhe3232 5 місяців тому +1

    જય શ્રી સ્વામિનારાયણ

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad0009 5 місяців тому +1

    Jay shree swaminarayan

  • @hirparadrashti8637
    @hirparadrashti8637 5 місяців тому +1

    Jay swaminarayan

  • @jayshreekastbhanjandev5358
    @jayshreekastbhanjandev5358 5 місяців тому

    Jay swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @pritimasiyava3754
    @pritimasiyava3754 5 місяців тому

    Jay Swaminarayan

  • @user-ri4gz5jc8z
    @user-ri4gz5jc8z 5 місяців тому +1

    Jay shree swaminarayan

  • @yashsanchaniya8239
    @yashsanchaniya8239 5 місяців тому +1

    Jay swaminarayan

  • @Monika-ze6xj
    @Monika-ze6xj 5 місяців тому +1

    Jay swaminarayan

  • @shardabenbabubhai1246
    @shardabenbabubhai1246 5 місяців тому +1

    Jay shree swaminarayn

  • @HET_official1
    @HET_official1 5 місяців тому +1

    Jay shree Swami Narayan