ઘણા લોકો એવું કહે છે કે, 15 વર્ષે માત્ર 10 ઘનફુટ જેટલું જ લાકડું મળે છે.... બધા લોકો અલગ અલગ માહિતી આપે છે... અમારે વાવણી કરવી હોય તો કેવી રીતે કરવી.. અમને જણાવો❤
ગુજરાત સરકાર ૨૦૧૫ ના જાહેરનામા માં યાદી "ક". માં જણાવેલા 86 વૃક્ષ પ્રજાતિમાં mahogany નો સમાવેશ થાય છે તો હવે એના કટિંગ કે ટ્રાન્સપો્ટમાં ફોરેસ્ટ વિભાગ ની પરમિશન લેવી પડે?
મારી ઉંમર ૨૫ વર્ષ છે , મેં ખેતી ચાલુ કર્યા ને ૧ વર્ષ થયું છે મેં મોટાભાગના વિડિયો જોયા છે પણ આ વિડિયો તો બેસ્ટ છે , આશા રાખું કે આપ ચંદન ના ઝાડ નો પણ વિડિયો મૂકશો, આવા અનુભવી વ્યક્તિઓનો અનુભવ અમારા સુધી પહોંચાડવા બદલ કિસાન સફર ના દિલ થી આભારી છીએ.🙏
જાડેજા સાહેબ ને રૂબરૂ મળ્યો હોય તેવો અનુભવ થયો. ખૂબ સરસ માહિતી આપી. જાડેજા સાહેબ ને ઘણા વર્ષો બાદ જોયા, ખૂબ આનંદ થયો.
નમસ્તે જાડેજા સાહેબ. ખુબજ...... સરસ માહીતી આપી
Khub khub saras I am watching in Los Angeles California USA jay Umiya thank you muliya Shaheb
જય માતાજી જાડેજા બાપુ. સરસ ઉપયોગી માહિતી.
અરે વાહ બવ સરસ વિડિયો છે સર ❤😊 awesome farm and details❤
ખૂબ સરસ માહિતી આપી
ખૂબ સરસ મજાની વાતો કરી ધન્યવાદ
ખુબ સરસ
વાહ વાહ...ખૂબ જ સરળતાથી આપેલી અતિ કીમતી માહિતી 🙏🙏🙏
Khud saras jay hind jadeja saheb 🙏
Saras👍
ખૂબ સરળ અને સમજાય એવી સરસ માહીતી
એ જે મુળિયા સાહેબ જય ધરણીધર ભગવાન
🙏🏻 ખેડુત સુખી તો બધા સુખી 💐
Sir tame khubaj saras mahiti api khub khub abhar
Sir me pan 2500 ropela le dang district ma
Bhai kevu results malyu ?
Hal ketlo vikash thayo chhe ?
ઘણા લોકો એવું કહે છે કે, 15 વર્ષે માત્ર 10 ઘનફુટ જેટલું જ લાકડું મળે છે.... બધા લોકો અલગ અલગ માહિતી આપે છે... અમારે વાવણી કરવી હોય તો કેવી રીતે કરવી.. અમને જણાવો❤
ભાઈ તમારું નામ .ગામ કહો મોબાઇલ નંબર મોકલો .હું સીવ શક્તિ કંપની માં નોકરી કરું સુ ..અમારી કંપની .આધુનિક ખેતી કરાવે સે ..લાલ સાગ મોહગની તો કોન્ટેક્ટ કરો
ખુબ સરસ માહિતી આપી એ બદલ આભાર જય માતાજી
ખૂબ સરસ માહિતી આપી .. પરંતુ વેચાણ અંગે થોડી વધુ માહિતી આપો તો સારું થાત...
Jordar Information Aapi Saheb shree Bhagwan Swami Narayan Emne Khub Sukhiya kare Aavi Vadhu Sachhi mahiti Aapne prappt thaya kare
100%sachi vat kari bhai
vidio nice...
ગામ નેસડા તા.ધોળકા જી.અમદાવાદ ખાતે અમે ૧૭૦૦ નંગ મહોગની નાં રોપ ૨૦૧૮ માં રોપેલા છે 👍🙏
No apjo
મહાગોની કેવાથયાછે તેજણાવસો
Tamaro Mobile Number Apo
ખૂબ સરસ માહિતી આપી સાહેબ
ગુજરાત સરકાર ૨૦૧૫ ના જાહેરનામા માં યાદી "ક". માં જણાવેલા 86 વૃક્ષ પ્રજાતિમાં mahogany નો સમાવેશ થાય છે તો હવે એના કટિંગ કે ટ્રાન્સપો્ટમાં ફોરેસ્ટ વિભાગ ની પરમિશન લેવી પડે?
ખૂબ સરસ માહિતીપ્રદ વીડિયો, આભાર જાડેજા સાહેબ અને મૂળિયાં સાહેબ. જાડેજા સાહેબ નો નંબર આપવા વિનંતી
મારી ઉંમર ૨૫ વર્ષ છે , મેં ખેતી ચાલુ કર્યા ને ૧ વર્ષ થયું છે મેં મોટાભાગના વિડિયો જોયા છે પણ આ વિડિયો તો બેસ્ટ છે , આશા રાખું કે આપ ચંદન ના ઝાડ નો પણ વિડિયો મૂકશો, આવા અનુભવી વ્યક્તિઓનો અનુભવ અમારા સુધી પહોંચાડવા બદલ કિસાન સફર ના દિલ થી આભારી છીએ.🙏
વિડીયો મૂકી દીધો છે જોઈ લેશો
ભાઈ ચંદન 20.25ડિગ્રી હોય તો થાય .ઇના કરતા મોહગની સાગ કરો.
Koe pAn zad 10 foote hovu joye bhai sag ma na padta kher thi ochho bhav ne chandan saru pan sachavvu pade nahito palag niche thi chori jay
Bij kyanthi male Ane kevi rite uchheri shakat. Please teach how plant can be grown from seeds. From where to buy original seeds of switenia variety.
ખૂબ સરસ
ખુબ ખુબ આભાર
1 વિઘામાં કેટલા છોડવા રોપવામાં આવે છે
290આવે .. જો તમારે કરવું હોય તો જણાવો
👌👌👌ખૂબ સરસ માહીતી આપી
ખુબજ સરસ 👍
Thanks for information
Bv srs and saheb pn talented che. Aapde aa ropa thoda jota hoy to ky rite contact kri skay?
ગોધરાનું એડ્સ આપજો સર
Bhai radu no pado dhime j bolo ka mic dur rakho
Ani andar kaik beej pan ave chhe evi vaat sambhdi chhe saheb
Bapu, સુરત જીલ્લા માં ૬ વિંઘા માં કરવા છે...શું ભાવ પડે
આ વેચવાના ક્યાં ?????
અને કેવી રીતે???🙏🙏
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
vechva samaye gande relo avi jase
Sir, pse hindi ya english me mahogani ke upar ek video bana de
1 acre MA ketla zad vavi sakay
Khub saras
જય જવાન જય કિસાન
Sirji khedutone carod na bolo apachothay che ky mohingama malta nathi
કેટલા અંતરે વવાય
Me Pan sandan vavelu se sir ane teni sathe malbari limbda vaviya se to kem
માણસા તાલુકા માં પ્રમાણિત મહોગીની ક્યા મળશે.
બિયારણ આપજોકેશોદચરગામ
પાડોશી વાંધો ઉપાડે તો શું કરવુ
😂😂😂😂😂
tatiyaa bhangi nakhvana
😂😂
Sara Mahogani na ropa bhavnagar ma kya thi મળશે
Quantity 50 sudhi
કેટલા જોય સે સાહેબ
Vahhhh bapu vahhhhh
Very good sir
Mahogany na seeds Joye che
,sars mahiti se pan no khedut ketli apnave tena par aadhar
હરદેવસિંહ ના મોબાઈલ નંબર આપવા વિનંતી 🙏
Evdo bhav nathi ganfut no 3000 ma to barma nu sag male chhe
Good 👍👍👍👍
जय द्वारकाधीश अशोक भाई
મારે વેચાણ કરવા ના છે તો મોં. ન. આપવો
Saheb, kalo sisam no report apo ne
5 ke 10 aape Che kya ?
Plant joye che pn koy call upadta nthi.
Bapu sathe vat thy gy che
કેટલા જોય સે સાહેબ.
મારે વેચવું છે
મારી પાસે 3000 જાડ સે 9 વર્ષ ના
👍🙏 બગસરા
Ropa kya male
Mujhe mahogany ke ped bechne hai. Buyers ke number dijiye
હરદેવસિંહ જાડેજા નો કોન્ટેક નંબર આપવા નમ્ર અપીલ
Kya malse ana rop
કેટલા જોય સે
Sir sandan vise no video banavo
મે ટીસ્ય કલ્ચર સાગ ખેતરમાં ૧૮ વર્ષ ના છે જે વેચવા ના છે તો ખરીદ વાર નો કોન્ટેક્ટ નંબર આપવા વિનંતી
vechana ke haju gharag nath malyo
Aa saheb no number mali sake?
જય જવાન જય કિસાન જય માતાજી
સર મારે આફ્રિકન મોહગની વાવી છે.મને ખબર નથી ક્યાં રોપા મળે ...મને માહિતી આપો
કેટલી વાવવું સે જણાવો .
50 છોડ મળી શકે ?
Jadeja bhai no contect number apo
રિપ્લાઈ કેમ આપતા નથી👍
Ramesh
Jadeja bhai na nambar aapo ne a j bhai
વાવવાનો સમયગાળા વિશે જણાવો
Very nice
1
તમે જેની મુલાકાત લીધી તેના નંબર મોકલશો
Jay kisam
Aa bhai no contact number mali sake??
🙏🙏
રોપાઓ જોઈએ છે
કેટલા જોય સે સાહેબ .જણાવો
Sars mahet Aape Takeu sir
ખુબજ સરસ માહિતી આપી, આભાર, મને મહોગની, સફેદ વંદન,બ્લેક સીસમ અને બામ્બુ વાસના રોપા જોઈએ છે, કયાંથી મલે, કોન્ટેકટ નંબર આપવા વિનંતી
ખુબ સરસ
Saras
Saheb Tamara number aapo ne
Jay mataji
આ ભાઈના નંબર મોકલશોજી
Bhai number moklo amare vavva che
કેટલા જોય સે કોન્ટેક્ટ નંબર મોકલો
અેક વીઘામાં કેટલા જોવે
290આવે જોય સે તો જણાવો
500 ropa jove se
ક્યાં ગામ માં જોય સે .જણાવો મળી જસે
હરદેવસિંહ જાડેજા નાં નબર આપો મુળીયા સાહેબ
Jangalkhatu zad Kapil ma tak lef na ape
પાલનપુર સુધી લાવવામાં કેટલી કિંમત થશે.
કેટલા જોય સે .ઘરે મળી જસે .જણાવો
તમરો કોન્ટેક્ટ નંબર મોકલો
સાહેબ ના કોન્ટેક્ટ નંબર આપો ...m
Godhra ma kai જગ્યાએ મળે છે... address આપશો પ્લીઝ....
કેટલા જોય સે સાહેબ કોન્ટેક્ટ નંબર મોકલો