બચુબાપા 35વર્ષ પછી મળ્યા મોરારીબાપુ શું કીધું સાંભળો અદભુત ગુરુ શિષ્ય નું મિલન

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 259

  • @ganeshvaghela1736
    @ganeshvaghela1736 2 роки тому

    સીતારામ. કમલેશ ભાઈ તમે બચુ. બાપાને. જે. સહાયથી. બચુબાપાનુ. નામ. ફેમસ. કરી. દીધુ. તેમનો ઉત્સાહથી આનંદ. કરાવી દીધો. વાહ. ધન્યવાદ. તમને. તથા તમારી. ટીમને. સીતારામ 🙏🙏🙏

  • @jivanbhaithakor3582
    @jivanbhaithakor3582 4 роки тому +12

    ધન્ય છે બચુ બાપા ની ભગતી કે 40 વષઁ આવી સેવા આપી રહ્યા છે બચુ બાપા એ પણ એક સંત છે એમનામો તમને ભગવાન દેખાશે પણ દેખવા માટે આ આંખ કામ નહી આવે એમના માટે બચુ બાપા ની આંખ મો આંખ નાખી ને જોવો અને ફિલ્મ ના હિરા જેમ કે હિરોઈન જેમ નહિ જવાનો એમના માટે તો એક સામાન્ય માણસની જેમ જવુ પડે તોજ આવી સેવા આપી સકીએ ભાઈ હરિ ઓમ જય શ્રી બચુ બાપા

    • @kamleshModiImfoodie
      @kamleshModiImfoodie  4 роки тому +1

      ઓહો સાચી વાત મોજ જય માતાજી

  • @anandgajjar680
    @anandgajjar680 4 роки тому +3

    🙏 જય સીયારામ🙏 કમલેશ ભાઈ તમે ખુબજ ભાગ્યશાળી છો.અને ખૂબ જ ઉદાર પણ ખરેખર આજે જે તમે કામ કર્યું એ ખરેખર સરસ છે.આજે તમે સાબિત કરી દીધું કે માણસ માં હજી માણસાઈ જીવે છે.બચું બાપા જેવા સંત અને સેવા ભાવિ વ્યકિત માટે તમે ખુબજ સેવાનું કાર્ય કર્યું છે. આ સંત વ્યકિત ના આશીર્વાદ થી તમારા સો જન્મો તરી જવાના.
    જેનું આ દુનિયામાં કોઈ ન હોય તેનો ભગવાન હોય અને તમે બચું બાપાને માણસ ના રૂપમાં ભગવાન મળ્યા છો.
    તમે સાબિત કરી દીધું કે માણસ માં ભાગવા હોયછે.
    એકવાર મારે તમારી મુલાકાત લેવી જ પડશે
    મારા તરફ થી તમને 🙏જય માતાજી🙏જય મોગલ🙏જય હિન્દ🙏.....

  • @Ashvinnadiyaparaofficial1243
    @Ashvinnadiyaparaofficial1243 4 роки тому +16

    નથી મફત માં મળતા
    એના મુલ ચુકવવા પળતા
    સંત ને સંત પણા ભાઈ
    નથી મફત માં મળતા
    જય સીયારામ
    જય હો મોરારીબાપુ
    જય હો બચુબાપા
    જય હો કમલેશ મોદી & ટીમ 🙏🚩📿

  • @krunalpanchal5749
    @krunalpanchal5749 3 роки тому +2

    ખુબજ સરસ,કોઈક ની જિંદગી સુધારે અને સપનું પૂરું કરે એવા તમે એકજ UA-camr..ખુબજ સરસ,અધભૂત
    આવા બીજા લોકોને તમારી આ સફર માં શોધતા રહેજો,દાન નો ધોધ વરસાવતા રહીશું

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat 4 роки тому +4

    વાહ ભાઈ અદભુત હો બાકી...
    ખતર નાખ કામકાજ બાકી હો તમારું...

    • @kamleshModiImfoodie
      @kamleshModiImfoodie  4 роки тому +1

      મોજ જય સીયારામ તમારી આ લીલા છે

    • @HamaraPriyBharat
      @HamaraPriyBharat 4 роки тому

      @@kamleshModiImfoodie
      ના ના વ્હાલા...આપની મહેનત અને બાપા પ્રત્ય નો પ્રેમ

  • @jayshreepatel4745
    @jayshreepatel4745 4 роки тому +13

    બચુ બાપા નું સંકલ્પ પૂરો થયો મોરારની બાપુ ના દશઁન થયા વાહ કમલેશ ભાઈ ખૂબ ખૂબ આભાર 🙏

  • @aaravsolanki4082
    @aaravsolanki4082 4 роки тому +2

    Pela to bapu na charno ma koti koti vandan.. Pachhi bachubapa khub saras seva nu kam kare chhe. Amne Jay siyaraam.. And kamlesbhai ni Tim ne 👌

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 4 роки тому +2

    કમલેશ ભાઇ બચુબાપા અને તમારી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન લીંબડી થી વિજય ભાઈ એમ રાવલ

  • @lodhiadevarshee4382
    @lodhiadevarshee4382 3 роки тому +1

    મોરારી બાપુ જેવા સાચા સંત ને સમજવા જેવા તેવા નું કામ જ નથી

  • @ritapathak791
    @ritapathak791 4 роки тому +2

    જય સીયારામ
    કમલેશભાઈ ખુબ ખુબ આનંદ આવી ગયો વિડીયો જોઈને 🙏🙏🙏🙏🙏🙏🙏
    બચુબાપાની ઈચ્છા પુરી કરી તમે તે બદલ તમને ખુબ ખુબ ઘન્યવાદ 🙏🙏🙏🙏🙏
    તમારી પુરી ટીમ ને અભિનંદન 🙏👌👍

  • @dpdudharejiya1845
    @dpdudharejiya1845 4 роки тому +3

    કમલેશભાઈ બોઉં જ ભાગ્યશાળી વ્યક્તિ છો આપ કે પૂજ્ય બાપુના દર્શન થયાં,
    જય સિયારામ 🙏💐🙏

  • @sangeetapisawadiya583
    @sangeetapisawadiya583 4 роки тому +1

    Wah kamleshbhai nd tamari team bachu bapa he Mara jay siaram

  • @jagdishbhanushali908
    @jagdishbhanushali908 3 роки тому

    कमलेश भाई खूबज सरस जयशिया राम 🙏
    बचूभगत बापा ने पृणाम 🙏बाकी मोज मोज 👌👌👌👍

  • @pravinkapdi5677
    @pravinkapdi5677 4 роки тому +2

    Jay siyaram
    Jevi rite dwarkadhish bhagvan krishna ane porbandar na sudama ji nu milan thayu hatu devo ni bhumi dwarka ma evu j milan morbi na seva premi bachu bapa ane sant morari bapu nu milan thayu pavitra bhumi talgajrda na chitrakut dham ma
    Jay ho kamlesh bhai tamari pan
    ke tame be mahan santo nu milan karavyu
    JAY SIYARAM JAY BHARAT

  • @ChavdaMahesh-rk3gn
    @ChavdaMahesh-rk3gn 4 роки тому +15

    મોરારી બાપુ એટલે બચુબાપા 🌻🙏કમલેશભાઈ ની ટીમને મારા પ્રણામ 🙏👌જય માં ખોડિયાર 🙏💓👌

  • @bharatahir3968
    @bharatahir3968 4 роки тому +1

    Khub khub vandan kamlesh bhai bahu saras kary karoso tame

  • @mumbaifoodie3139
    @mumbaifoodie3139 4 роки тому +3

    જય જલારામ બાપા 🙏🏻
    મોરારી બાપુ ના દર્શન 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Subscriber ને ઘર બેઠા દર્શન 🙏🏻

  • @dipakmaheta1773
    @dipakmaheta1773 4 роки тому +5

    જય.મોગલ જય માતાજી હરીઓમ જય હી ભારત માતાકી જય.
    જય.સારંગપુર હનુમાન દાદા ની જય

  • @kananpandya2664
    @kananpandya2664 4 роки тому +1

    Bahu j saras video Kamlesh bhai Tamara lidhe amne pan darshan thaya bapu na tamaro khub khub Aabhar 🙏🙏 jay shree ram 🙏🙏

  • @smrutii415
    @smrutii415 4 роки тому +1

    કમલેશ ભાઈ તમે મહુવા તાલુકામા તમારુ સ્વાગત છે 🙏અહીનુ ખારી નાનખટાઈ બહુ વર્ષો સરસ વખણાય છે એકવાર જરૂર થી મુલાકાત લેજો ‌તમન સરસ લાગશે 🙏🌺 જય સોમનાથ 👍

  • @prakashraval2009
    @prakashraval2009 4 роки тому +1

    Jay Shree yaram....
    Atyar suthi utub no svuthi super video 6e
    Thanks... Kamlesh bhai
    Murari bapuna darsan kravya

  • @varshasoni9599
    @varshasoni9599 4 роки тому +2

    Wah Kamlesh bhai Tamey bappa ne darshan karavya dhanya tamari teem ne🙏

  • @ashokparmar1734
    @ashokparmar1734 4 роки тому +7

    કમલેશભાઈ તયા થી બગદાણા ને ઉચા કોટડા ભગુડાધામ મોગલધામ

  • @rampingalkar5357
    @rampingalkar5357 4 роки тому +2

    सुंदर....श्री बचुबाबा शतशः नमन..🙏🌷🙏...कमलेशभाई धन्यवाद...

  • @devjain2110
    @devjain2110 4 роки тому +2

    Wah kamlesh bhai wah tame bapu ne bachu bapa nu adbhut Milan karavyu che .. bachu bapa ne Jai shree ram ❤️

  • @janideval7778
    @janideval7778 4 роки тому +1

    Kamlesh bhai Sheetal ni bhaji pav superb chhe Ane pulav pn

  • @m.m.taigar547
    @m.m.taigar547 3 роки тому

    Wha Bachu Bapa Ne icha Puri Kyrie Tame Kamlesh Bhai
    Khub Saras 🙏

  • @nileshgohil5581
    @nileshgohil5581 4 роки тому +2

    Good job bhai Jay Siyaram from Mahuva

  • @vijaythakor1079
    @vijaythakor1079 4 роки тому +9

    મારા ભારત દેશના એવાં મહાન સંતો ને મારા કોટી કોટી વંદન

  • @m.s6104
    @m.s6104 4 роки тому +2

    Jay swaminarayan 🙏
    Kalmesh Bhai atyar sudhi no sauthi best video bhai bhai 🙏🌹🌹

  • @manishsoni6780
    @manishsoni6780 4 роки тому +1

    વાહ કમલેશ ભાઈ વાહ જય શ્રી રામ કમલેશભાઈએ કહ્યું કરી બતાવ્યું

  • @nareshdharmani8844
    @nareshdharmani8844 3 роки тому

    Sachi vat che kamlesh bhai.jay Garvi Gujrat.

  • @savankadivar86
    @savankadivar86 4 роки тому +1

    Good work
    Kamlesh Modi Team

  • @alparajput2813
    @alparajput2813 4 роки тому +1

    Jmj Kamleshbhai
    Aapno khubaj aabhar
    Mara guruji na darsan kariya
    Jay sitaram bhai

  • @appuraulji8802
    @appuraulji8802 4 роки тому +1

    Bachubapa is great men

  • @patelsachin4794
    @patelsachin4794 4 роки тому +1

    જય માતાજી રાજ ભાઈ
    જય માતાજી કમલેશ ભાઈ
    હરહર મહાદેવ
    હા મારુ મેહોણા
    હા જી જે ટુ
    વડનગર

  • @vijaypanchal7679
    @vijaypanchal7679 3 роки тому +1

    U R Greatkmlesh bhai 🙏.

  • @lalujograna2694
    @lalujograna2694 3 роки тому +1

    જય શ્રી રામ જય હનુમાન દાદા

  • @merubalas6330
    @merubalas6330 3 роки тому

    સુપર વીડિયો કમલેશ ભાઈ

  • @dipakmakhecha4810
    @dipakmakhecha4810 4 роки тому +1

    વાહ કમલેશ ભાઈ બચુબાપા ની ઈચ્છા પુરી કરી

  • @parmarvijaybhai8702
    @parmarvijaybhai8702 4 роки тому +2

    Bhavnagar na sihor ma 1 dada
    Pakshi tirth chha tya dada pakshi ni
    Sarase sewaa karechha tenu lokashne gugale ape pare chha
    Kamlesh bhai 👍❤️

  • @HDVLOGS1
    @HDVLOGS1 4 роки тому +2

    આમ મોરબી નુ નામ રોસન કરતા રહો... યાદ કમલેશભાઈ આવ છે..

  • @vasubarot705
    @vasubarot705 4 роки тому +1

    Wah bhai god bless you so nice 👌👌👌👌🙏Jai shiya ram

  • @theindianfoodtv543
    @theindianfoodtv543 4 роки тому +1

    વાહ કમલેશભાઈ જોરદાર પરંતુ ભાવનગર આવ્યા પણ કીધું નહીં 😔😔😔😔

  • @monitapatel9583
    @monitapatel9583 4 роки тому +1

    Wah great job kamlesh bhai. 👍🏻🙏🏻

  • @rameshbhaigodhani1721
    @rameshbhaigodhani1721 3 роки тому

    મોરારિબાપુ કરતાં બચૂબાપા મહાન છે

  • @kiransinhdarbar1212
    @kiransinhdarbar1212 4 роки тому +1

    Jay mataji
    Jay shri ram
    Wahh kamleshbhai wahh
    🙏🙏🙏🙏🙏

  • @dineshdaveindia5117
    @dineshdaveindia5117 4 роки тому +1

    👍👍👍પૂ. બચુબાપાને નમન.. વીડિઓ નાનો લાગ્યો.. સંપૂર્ણ અનકટ મૂકો તો સારું.. 🙏🙏🙏

  • @krishnagohil715
    @krishnagohil715 4 роки тому +1

    Wow very nice jai Shri ram ram 👌

  • @thakorhashmukh9665
    @thakorhashmukh9665 4 роки тому +2

    જય માતાજી
    જય સિયારામ
    દશૅન કરાવા બદલ ખુબખુબ આભાર
    જય હો મોરારી બાપુ ની

  • @jyotsnanimavat2780
    @jyotsnanimavat2780 2 роки тому

    Tamne badha ne 🙏 Jay Sitaram 🙏

  • @navghanthakor176
    @navghanthakor176 2 роки тому

    વાહ કમલેશભાઈ વા જય ભગવાન

  • @vijayasavant5138
    @vijayasavant5138 4 роки тому +1

    Wah wah khub saras kam karyu tame good. Jai shree ram.

  • @gkbhuva278
    @gkbhuva278 4 роки тому +2

    વાહ બાપૂના શાનિધ્ય મા મોજ જ હોય વાહ

  • @ronitgohel3839
    @ronitgohel3839 4 роки тому +3

    Good job keep it up jai shiya ram

  • @mahendrabarot4954
    @mahendrabarot4954 4 роки тому +1

    Best vidio in youtube

  • @bkraval8509
    @bkraval8509 4 роки тому +1

    Kamlesh Bhai khoob saras kam

  • @kateliyaumesh4902
    @kateliyaumesh4902 3 роки тому

    Aa video jovano ghano anand aviyo kamlesh bhai tame bachu bapa ne manjil sudhi pochadi didha

  • @Thefoodjourney1
    @Thefoodjourney1 4 роки тому +1

    Ha bhai moje moj jay siya ram..🙏🙏

  • @vijaysinhmakvana1637
    @vijaysinhmakvana1637 4 роки тому +3

    જય માતાજી 🙏🙏
    જય શ્રી રામ 🙏🙏

  • @vijaythakor1079
    @vijaythakor1079 4 роки тому +1

    જય મોરારીબાપુ

  • @shivpalsinhzala9853
    @shivpalsinhzala9853 3 роки тому

    કમલેશ ભાઈ મોરારી બાપુ કળયુગ ના ભગવાન છે બસ હું એટલુજ કઈસ જય માતાજી, જય સીયારામ

  • @vadherdevayt3422
    @vadherdevayt3422 3 роки тому

    કમલેશભાઈ તમે બાપા સીતારામ નાં દર્શન કરાવ્યા છે બચું બાપા ને જોઈય ને

  • @dkpappgamingmusic4700
    @dkpappgamingmusic4700 3 роки тому

    Nice amene khabar noti ke tame avva na cho kamlesh bhai

  • @mukeshdarbar5914
    @mukeshdarbar5914 4 роки тому +2

    Good

  • @aakashbhatt5330
    @aakashbhatt5330 4 роки тому +2

    Good Job Keep It Up

  • @nitapatel2367
    @nitapatel2367 4 роки тому +2

    बापा तमने अमारा प्रणाम। तमे भगवान जेवा छो।

  • @parthkanchva9149
    @parthkanchva9149 4 роки тому +1

    Jay siyaram bapu

  • @palugadhavi1914
    @palugadhavi1914 3 роки тому

    જય હો બચુબાપા ની

  • @patelpinal9106
    @patelpinal9106 2 роки тому

    Bachu bapa ni jay

  • @indiafirst.123
    @indiafirst.123 3 роки тому

    વા જય હો અભિનંદન ભાઇ

  • @hardasahir8705
    @hardasahir8705 Рік тому

    Jay dwarkadhish
    Jay shree Ram

  • @ArihaFoodStyle
    @ArihaFoodStyle 4 роки тому +1

    What a video i think your recipe is totally different i see your video completely good prestation great meal this is a too much experience for me keep it up 😃🤗😋😋😋👌😃🤗😋👌😃

  • @shitalvaria1083
    @shitalvaria1083 3 роки тому

    Bachu bapa like jalaram bapa jay jalaram bachu bapa I recpect you bapa ❤️🙏🏻🙏🏻🙏🏻

  • @bhavanapatel3050
    @bhavanapatel3050 4 роки тому +2

    જીવો કમલેશભાઈ જય સીયા રામ

  • @minuvaghela2049
    @minuvaghela2049 4 роки тому +1

    Nice job.

  • @vimalchauhanfoodmantra4611
    @vimalchauhanfoodmantra4611 4 роки тому +1

    Jay siya ram
    Mast Kamlesh bhai op

  • @vipulapatel2074
    @vipulapatel2074 3 роки тому

    mast👍👍👌👌👋👋bachu masa 🌹🌹

  • @khursani2595
    @khursani2595 2 роки тому

    Assalam walekum morari Bhai jaan

  • @jodhpurtadka3506
    @jodhpurtadka3506 4 роки тому +1

    Mast video

  • @vishalthakor6922
    @vishalthakor6922 3 роки тому

    🌹🌹LOVE FROM GUJRAT🌹
    🌹NICE VIDEO🌹

  • @hirensavla5284
    @hirensavla5284 4 роки тому +1

    Jai shiyaram🙏
    Aje bachubapa ne kamlesh bhai na lidhe ane kamlesh bhai ne bachubapa na lidhe baapu na darshan no labh malyo.....sara loko ane sara karmo jyare bhega thay tyare j to raam na darshan thay......j aje thayu....

  • @jayeshpatel.8760
    @jayeshpatel.8760 4 роки тому +1

    HINDU SANSKRITU NE JIVIT RAKHVA MATE NU ADBHUT KARYA KARNARA.. VYAKTI VISHES MA AA BANNE MAHANUBHAVO. SAT SAT NAMAN

  • @ahirbabu3698
    @ahirbabu3698 4 роки тому +1

    Wah kamlesh bhai...mahuva avya hoi to aavo rajula ahiya pn prachin mandir che batavsu

  • @jodhpurtadka3506
    @jodhpurtadka3506 4 роки тому +1

    Very nice

  • @DilipSolanki-kr4tw
    @DilipSolanki-kr4tw 4 роки тому +1

    Bachubapa nu sapnu puru karyu tame prabhu Tamara swapno pura kare avi prarthna.

  • @rajeshpatel_83
    @rajeshpatel_83 4 роки тому +1

    હરે રામા રામા રામ સીતા રામ રામ રામ

  • @gujjulootersofficial2773
    @gujjulootersofficial2773 4 роки тому +3

    👌👌👌👌👌

  • @kamleshswadas9986
    @kamleshswadas9986 4 роки тому +3

    Video pasand JAY Shree ram 🙏

  • @gurukurpakayam1962
    @gurukurpakayam1962 3 роки тому

    અમે જ્યારે બચૂબાપા ના દર્શન કરીસૂ ત્યારે અમે એમ જાણી સૂ મોરારી બાપુ ના દર્શન કરીયા

  • @lodhiadevarshee4382
    @lodhiadevarshee4382 3 роки тому

    મોરારી બાપુ જેવા સાચા સંત મળવા ખૂબ જ મુશ્કેલ છે

  • @hanson9397
    @hanson9397 4 роки тому +1

    Jai Shree Krishna
    Kai Shree ram
    🙏🙏🙏

  • @nileshbarotofficial72
    @nileshbarotofficial72 3 роки тому

    Bchubapa bhgvan che pet ni aatardi bchubapa thate che jay modi bhai raj bha darshn bhai khub bhgvan aapnu saru kare

  • @amratsinghrajpurohit6709
    @amratsinghrajpurohit6709 4 роки тому +1

    Jay Shri Ram Bapa Sitaram

  • @jayeshkumarthakkar4880
    @jayeshkumarthakkar4880 4 роки тому +1

    Jay Shree Ram

  • @ad.1823
    @ad.1823 4 роки тому +1

    Vhh superb

  • @nareshrathva6552
    @nareshrathva6552 10 місяців тому

    બાપા સીતારામ

  • @ravaljay8551
    @ravaljay8551 4 роки тому +4

    💐जय जय जय श्रीराम बचु बापा🙏