અનમોલ રત્ન બચુબાપા ને મળ્યો abp અસ્મિતા news 20 રૂપિયા માં ફૂલપેટ ભરી જમાડે બચુબાપા Bachu bapa seva

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 254

  • @RonyBook
    @RonyBook 2 роки тому +25

    Aa video nai pan ek achievement Che , Gujarat ma Bachu bapa jeva sant thi Loko Bhukhiya nathi jata a kam ghana varsho thi karta hata pan social media thi vadhu veg Bachu bapa ne apoyo che 👌👌👌👌
    Proudly hu Kai saku chu ke tame mara bhai cho 😍

  • @jimeshjani7747
    @jimeshjani7747 2 роки тому +2

    બાપા તમે તમારો જમવાનો સમય સર વહેલા રાખો
    જય બાપા સીતારામ

  • @vishalshah3360
    @vishalshah3360 2 роки тому +13

    ભરોસો અને આર્શીવાદ ક્યારેય દેખાતા નથી, પણ તે અસંભવને સંભવ બનાવી દે છે..
    *🙏 જય માતાજી🙏*

  • @m.s6104
    @m.s6104 2 роки тому +8

    ખુબ ખુબ અભિનંદન 💐💐💐🌹બચું બાપા
    આસેવા માટે આપડે રામનાથ કોવિંદ શ્રી ને પણ અરજ કરી એ છે બચુ બાપા ની સેવા માટે એમને પદ્મ શ્રી એવોર્ડ આપવો જોઈએ 🙏🙏

  • @m.s6104
    @m.s6104 2 роки тому +3

    ખુબ સરસ કમલેશ ભાઈ 🙏🙏વંદન
    સારુ થયું તમે દિલ્હી ના ગયા કેમ જે ને ધાબા નું નામ ફેમસ કર્યું એ ફૂડી ભાઈ ઉપર જ એ ભાઈ એ બ્લેમ કર્યો હતો
    આપડે બચ્ચું બાપા ને ફેમસ કરવા છે 🙏

  • @jagrutigosvami69
    @jagrutigosvami69 2 роки тому

    Congratululation bachubapa 💐💐 very nice video kamleshbhai and Rajbhai 👌👌

  • @solankiranmalsinh8410
    @solankiranmalsinh8410 2 роки тому +2

    જય સીયારામ 🌹🌹🙏🙏 નિસ્વાર્થ સેવા થી સન્માનિત બચ્ચુંબાપા ને કોટી કોટિ 🌹🙏વંદન આજની યુવા પેઠી ને પ્રેરણા લેવી જોઈએ ધન્ય છે બચ્ચુંબાપા અને કમલેશભાઈ તથા તેમની ટિમ ને ધન્યવાદ 🌹🙏🇮🇳જય માતાજી

  • @rajendrabhatt3640
    @rajendrabhatt3640 2 роки тому +1

    હર હર હર મહાદેવ🌹🙏 બચુબાપા ને🙏 કહેજો🙏 મારી પણ ઈરછા🙏 છે એકવાર પ્રસાદ ગ્રહણ કરવાની.... સમય રહેશે મળશે તો જરૂર જરૂર પહોંચી જશુ... હર હર મહાદેવ🙏

  • @bandingadhavi1664
    @bandingadhavi1664 2 роки тому

    સલામ......
    બચુબાપા......
    કમલેશભાઈ તમને પણ અભિનંદન...
    આર. આર. ગઢવી.... જય મોગલ...
    અમદાવાદ......

  • @vikramsinhvaghela5363
    @vikramsinhvaghela5363 2 роки тому +1

    Kamlesh bhai bachu bapa ne to padm shree evord malvo joie 2023 ma 🙏🙏🙏🙏

  • @bhavikagautam3076
    @bhavikagautam3076 2 роки тому +2

    Waah,👏 jordar video 👌👍 moj Jai Siya Ram Bachubapa🙏

  • @padmabenpadmaben3458
    @padmabenpadmaben3458 2 роки тому +1

    Very nice work 👌 kamleshbhai
    Jay mataji Jay mogal maa.

  • @jagrutigosvami69
    @jagrutigosvami69 2 роки тому

    Congrechayulation bachubapa💐 very nice video kamleshbhai and Rajbhai 👌👌

  • @rajendrabhatt3640
    @rajendrabhatt3640 2 роки тому +4

    અભિનંદન🎉🎊 તથા બચુબાપા ને પ્રણામ🙏 હર હર હર મહાદેવ🌹🙏

  • @chetannanda3110
    @chetannanda3110 2 роки тому

    Santo Ni krupa che kamlesh Bhai 👍👍👍💯💯💯🙏🙏🙏

  • @dipakmakhecha4810
    @dipakmakhecha4810 2 роки тому +6

    જય શ્રી રામ અમારા જેતપુર ના બધા દોસ્ત તરફ થી ખુબ ખુબ અભિનંદન બચુબાપા ને

  • @shashikantpandya264
    @shashikantpandya264 2 роки тому

    Thanay buchu bapa na .matapita ane a.mnatharm patni na mata pitane amar rho ava sato ne koti koti vandan jay ho rajbh kamaleshbhai

  • @ErNiteshRanpuraPrajapati7179
    @ErNiteshRanpuraPrajapati7179 3 місяці тому

    बचू बापा खरेखर खूब ज सरस कार्य करे छे। आपणी गुजराती मां केहवत छे के
    " रोटलो त्या हरी ढूकड़ो "

  • @mehulmistry2364
    @mehulmistry2364 2 роки тому +1

    Saras video banavyo che jai mataji

  • @jalpapatel1822
    @jalpapatel1822 2 роки тому +1

    Congratulations bachubapa salute to u&kamleshbhai&sanjaybhai also

  • @hardikdobaria6958
    @hardikdobaria6958 2 роки тому

    Bachu bapa ne khub khub dhanywad ane bhgwan emne jaju ayushya aape evi prarthana👏🏼👏🏼👏🏼 jay siyaram

  • @vimalmaru9896
    @vimalmaru9896 2 роки тому +3

    Jai siya ram Bachu bapa
    Kamlesh bhai

  • @aaron_vlogs_723
    @aaron_vlogs_723 2 роки тому +1

    Well done kamleshbhai team

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat 2 роки тому +1

    દિલ થી વંદન કમલેશ ભાઈ આપને
    બચુ બાપા ને લાખ લાખ વંદન
    જય સિયારામ 🙏🙌

  • @nareshbhai6562
    @nareshbhai6562 2 роки тому +1

    જય માતાજી કમલેશભાઈ હરહર.મહાદેવ બચૂબાપાનીમોજ

  • @rameshbhaigohel4477
    @rameshbhaigohel4477 2 роки тому

    ખુબ સરસ કમલેશભાઈ 👍👍

  • @thakorhashmukh9665
    @thakorhashmukh9665 2 роки тому +5

    જય માતાજી જય શ્રીરામ
    બચુબાપા ને રામ રામ

  • @rajeshkharche2029
    @rajeshkharche2029 2 роки тому +2

    Bachu bapa ni jay
    Aava santo ni j jay bolavi joie
    Bachu bapa ni jay

  • @mickymousehubby7791
    @mickymousehubby7791 2 роки тому

    Khub khub abhinandan bachubapa ne🙏🙏 khub aghru chhe aa kam...apane ghar na 4 manso nu jamvanu banavava ma pan keva kantadiye chhie....dhanya chhe emnu jivan....

  • @batukgangani1616
    @batukgangani1616 2 роки тому +1

    Wah kamlesh bhai wah

  • @jayeshpatel5008
    @jayeshpatel5008 2 роки тому +2

    બચુ બાપા ને ભગવાન તેમના અવિરત સેવા કરવાની શક્તિ આ પે તેવી ઇશ્વર ને પ્રાથના.

  • @kaushikupadhyay275
    @kaushikupadhyay275 2 роки тому +1

    Good Super Kamlesh bhai.🙏 Thanks.

  • @ompatel4304
    @ompatel4304 2 роки тому

    યોગી કરતાં ઉપયોગી થવું સારું સંતો કરતા પણ તમારૂ કાર્ય મોટું છે

  • @hiteshfaldu011
    @hiteshfaldu011 2 роки тому

    Jordar , Bachubapa be bhagvan khub Shakti ape avi Prabhu pase prarthana

  • @vasubarot705
    @vasubarot705 2 роки тому

    Nice bhai Jai Matji 👍🙏👌👌👌🙏👍wah bacubhpa cong sahrs

  • @brijeshpatel8091
    @brijeshpatel8091 2 роки тому +1

    Ram Ram

  • @ozapinaben708
    @ozapinaben708 2 роки тому +2

    બચુ બાપા કોઈ શબ્દ જડતા નથી તમારા વખાણ કરવા માટે માણસ માં માણસાઈ જોવા આવો મોરબી માં બાપા નો જોડ ના જડે વાહ ભાઈ વાહ સરસ

  • @ajaypoptani4386
    @ajaypoptani4386 2 роки тому +1

    Vahh jay siyaram bachubapa kamlesh Bhai

  • @4463kishor.chavda
    @4463kishor.chavda 2 роки тому +1

    Saras 🙏🙏 kamlesh bhai

  • @chandrikagosaigosai6468
    @chandrikagosaigosai6468 2 роки тому

    Wha kamleshbhai very good video thanks from Nairobi Kenya enjoying

  • @bhavinmakasana6163
    @bhavinmakasana6163 2 роки тому

    ખૂબ ખૂબ શુભેચ્છાઓ બચુબાપા, તમે આવી રીતે જ સેવા કરો. જય શ્રીરામ 🙏

  • @jayanayak2141
    @jayanayak2141 2 роки тому +1

    Jay girnari Jay siyaram kamles bhai bachu bapa na ava j video banavta rejo

  • @4463kishor.chavda
    @4463kishor.chavda 2 роки тому +1

    Kamlesh Bhai jagiya nu kaik Karo to thoduk saru kaam 🙏🙏👌👌👌 thai jay

  • @amanniprafan9454
    @amanniprafan9454 2 роки тому

    Khub saras kamlesh bhai🙏

  • @nirmalahir4487
    @nirmalahir4487 2 роки тому +1

    ધન્ય છે તમારી જનેતાને ભાઈ
    જય મુરલીધર

  • @barry4988
    @barry4988 2 роки тому +2

    Jai Shri Somnath 🙏🏻🙏🏻🙏🏻

  • @MsHakudo
    @MsHakudo 2 роки тому +3

    very nice work kamlesh bhai...keep it up...
    jai mataji jai maa mogal

  • @jadavashokjadavashok6403
    @jadavashokjadavashok6403 2 роки тому +4

    જય માતાજી બચુ બાપા

  • @pravinkapdi5677
    @pravinkapdi5677 2 роки тому +2

    Jay mogal jay siyaram
    Bachu bapa ni seva ne naman😍

  • @bandingadhavi1664
    @bandingadhavi1664 2 місяці тому

    સલામ............
    બચુબાબા

  • @kamleshpanwala9361
    @kamleshpanwala9361 2 роки тому +1

    Jai shree Krishna bachubapa. Great video bhai

  • @devangmehta2865
    @devangmehta2865 2 роки тому +4

    It's noble work done by shri Bachubapa... When others are busy making money, you are the one who is serving people. Your good work deserves the heartiest appreciation. Keep it up and congratulation for receiving such prestigious award... Well done! Bachubapa ne khub khub abhinandan...

  • @vickychavda6743
    @vickychavda6743 2 роки тому +1

    Jay mogal kamleshbhai

  • @sonids7957
    @sonids7957 2 роки тому

    Bua j vdhamni bcchu bapa ne Ane khas kamlesh bhai tumne tmara marfat bacchu bapa femash thya tmne Ane Raj bhai ne bastaplak

  • @kanchanparekh4626
    @kanchanparekh4626 2 роки тому +2

    Jay siyaram,🙏🌹🙏
    Congratulations bchu bapaa
    Kmlesh Bhai rajbha NE video bnavva
    Thanks 🙏🌹🌹🌹🙏👍

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 роки тому +3

    જય માતાજી જય મોગલ માં

  • @ajitajoshi2527
    @ajitajoshi2527 2 роки тому +1

    Kamleshbhai tame peli var bachu bapa ni olkh aakhi duniya ne spi che...tame j kam karo cho ae adbhut che...

  • @vishuthakor292
    @vishuthakor292 2 роки тому

    🙏🏻😊🙏🏻 good work kamlesh bhai 👍🏻

  • @vishnuchevli9476
    @vishnuchevli9476 2 роки тому +4

    Bachu bapa mate ek like bapa👍

  • @narmadapatel4987
    @narmadapatel4987 2 роки тому +1

    Khub khub abhinandan bachi bappa ne

  • @govind382
    @govind382 2 роки тому +6

    જમવા માટે નહીં પણ જરૂરત મંદોને જમાડવા માટે બચ્ચું બાપાને દાન આપજો

  • @RAMDEVSTUDIOMINAPUR
    @RAMDEVSTUDIOMINAPUR 2 роки тому +2

    જય સીયારામ 🙏🙏🙏 કમલેશ ભાઈ

  • @maheshboricha
    @maheshboricha 2 роки тому +1

    જય હો બચુબાપુનીસેવાતો ગજબ જયમાતાજી

  • @bhagirathodedra436
    @bhagirathodedra436 2 роки тому +1

    Jay siyaram

  • @dhansukhvyas7028
    @dhansukhvyas7028 2 роки тому +2

    🙏Jay Mataji 🙏 ❤ Jai Hind 🙏 ♥ 🙏 Bapa Sitaram 🙏congratulations ❤ 🎊

  • @priyanshrathod532
    @priyanshrathod532 2 роки тому

    Kamlesh bhai vidéo tamra dhana joya pan aa vidéo khash che dil ma harkh na Ansu Avi gaya

  • @salimsutar9508
    @salimsutar9508 2 роки тому +1

    Nice video kamlesh bhai

  • @ratilalpurbia878
    @ratilalpurbia878 2 роки тому +5

    Congratulations bachu bapa for anmol ratan

  • @pratikpandya4163
    @pratikpandya4163 2 роки тому +3

    Amazing work guys.. and bachubapa ne congratulations 🙏

  • @nareshrathva6552
    @nareshrathva6552 8 місяців тому

    બાપા સીતારામ

  • @bandingadhavi1664
    @bandingadhavi1664 2 роки тому

    Like......... Superb..........
    R R Gadhavi
    Ahmedabad... Gujarat

  • @ashok681
    @ashok681 2 роки тому

    Wow bapa... But behind of your channel... 🎯✌
    ❤. You both are 💫💫💫💫💫💫

  • @murjibharvad282
    @murjibharvad282 2 роки тому

    જય માતાજી

  • @kanabheda2961
    @kanabheda2961 2 роки тому +1

    Jay dwarkadhish

  • @hetaljamadar6896
    @hetaljamadar6896 2 роки тому

    Jay mataji 🙏 bhai bhai..... Shabd nathi malta tamara mate.... Mataji tamne khub safalta aape. 🙏

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs9409 2 роки тому +1

    Jay hanuman ji

  • @rajbhayani5706
    @rajbhayani5706 2 роки тому +1

    Jetpur ho
    Jay ho

  • @pankajthakor5291
    @pankajthakor5291 2 роки тому

    જયશ્રી રામ

  • @jaymehta1408
    @jaymehta1408 2 роки тому

    Wah kamlesh bhai aava video banavine femous karo aava loko ne

  • @cookingwithjitesh8008
    @cookingwithjitesh8008 2 роки тому

    Kamlesh Bhai good job

  • @AshokPatel-pu6zi
    @AshokPatel-pu6zi 2 роки тому +1

    Jay sitaram

  • @pravinthakor2373
    @pravinthakor2373 2 роки тому +1

    Good seva bachubapa

  • @ilapatel5608
    @ilapatel5608 2 роки тому +1

    Jay swminarayan bhachu bapa

    • @ilapatel5608
      @ilapatel5608 2 роки тому

      Hi kamlesha Bhai kem so hu usa ma rahu su tamara bhada video jovu su

  • @foodie_aadi6753
    @foodie_aadi6753 2 роки тому +2

    Love you bachu bapa

  • @mubarakavolgs5832
    @mubarakavolgs5832 2 роки тому +1

    Good morning

  • @umangsarvariya6972
    @umangsarvariya6972 2 роки тому +1

    Jay ho

  • @nareshpatel836
    @nareshpatel836 2 роки тому +1

    Vah Bhai 🙏🏻

  • @hemantshah3218
    @hemantshah3218 2 роки тому +1

    Jay shree Ram 🙏

  • @bajarangvlogs1
    @bajarangvlogs1 2 роки тому +1

    બચુબાપા વિડિઓ જોયો આનંદ થયો ભાઈ. 🙏 બચુબાપા એ એક શંતપુરુષ છે . આવા કરીયુગ માં બચુબાપા એક મોટુ ઉદારણ છે કમલેશભાઈ 🙏 તમારા વિડિઓ થી બચુબાપા નું મોટુ નામ થયું. આપશ્રી નો આભાર અને મોદી સાહેબ પણ બચુબાપા નો વિડિઓ જોવે એવી અમો આશા રાખીએ છીએ. બચુબાપા એ જીવન માં ખુબ તકલીફો નો શામનો કરેલ છે તેમને કદી પણ હિમંત નથી હારી એવા શંત ને બે હાથ જોડીને નમન છે 🙏 જીવન માં જીવો તો બીજાના માટે જીવો પોતાના માટે નહીં એવું સાબિત કરેલ છે બચુબાપા એ. 🙏જાય શ્રી રામ 🙏

  • @hasmukhbhaihansora2285
    @hasmukhbhaihansora2285 2 роки тому

    કમલેસભાઈ આજેતો તમે પરસાદી લીધી સારૂકેવાય

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 роки тому +1

    Vlog joi ne maza aavi gay

  • @navinmangla4729
    @navinmangla4729 2 роки тому +1

    Gujrat na gaurav aane Morbi rattan Bachu bapa nu naman

  • @shobhanadhokia3414
    @shobhanadhokia3414 2 роки тому

    Bachu bapane koti koti pranam 🙏🙏

  • @sejalpurohit5409
    @sejalpurohit5409 2 роки тому

    Khub Sara's Kariya kare che bapa

  • @mahendrabasiya9338
    @mahendrabasiya9338 2 роки тому

    Award na adhikari bachubapa only chhe, seva no bhgvo Peryo chhe emne 🙏👏dhany chhe emne

  • @indianmoviesentertainment1123
    @indianmoviesentertainment1123 2 роки тому

    Va bhai va moj aavi gai

  • @dhruvpatel3709
    @dhruvpatel3709 2 роки тому +1

    Good morning kamlesh bhai and ronibhai good video

  • @mayurn.chandera2239
    @mayurn.chandera2239 2 роки тому +1

    Great work

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 2 роки тому

    Jay Basu bapa jay hind

  • @mehuldavda5462
    @mehuldavda5462 2 роки тому

    Super vary nice kamlas bhai kuba saras kam kyu sa tama