ગયા વર્ષે કપાસમાં શરૂઆત થી 19 19 19 સાથે સાગરિકા બીજી વાર 12 61 00 સાથે મિક્સ માઈક્રો ન્યુટન ત્યાર પછી 13045 અને મેગ્નેશિયમ સલ્ફેટ ના સ્પ્રે કરેલ એટલે કપાસ ની વૃદ્ધિ ને ડાળી ની વિકાસ જોરદાર થયો હતો જે ખેડૂતે મે મહિનામાં વાવેતર કરેલું હતું મારે જૂન મહિના નું વાવેતર હતું પરંતુ કપાસ મારે મોટો દેખાતો હતો
ખુબ સરસ વાત
સરસસર
Jay shree Krishna
Good
ખૂબ સરસ માહિતી અયપી સર🙏
ખુબ જ સરસ માહિતી આપો છો.આભાર !
ખુબ સરસ સાહેબ
બહુ સરસ સાહેબ બિલકુલ સાચી માહિતી આપી
Khub saras
ખુબ.સરશ.માહિતી.હુ.જનડા.થી.પરશોતમભાઇ.
ખુબ જ સરસ માહિતી આપી 🌱👳🌾
ખુબ સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ
Sari.ne.sayt.vat.kari.jeymataji
સાહેબ જય સોમનાથ ખૂબ સરસ માહિતી આપો છો એબલ આભાર
જવાબ આપવા મહેરબાની
Saheb nu kam akdm supr che 😍😍👌🙏
Saras.mahiti.aaposo.sar🎉
Thanks sir 🎉
ખુબ સરસ માહિતી આપો છો સર
❤જસકુભાઈ
Sarsh mahiti apata raho
સરસમાહીતીઆપેછે
Sna ma flavring mate best dava ky che sir ?
ખુબ સરસ માહિતી આપો છો સાહેબ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઇ સાકળીયા
Ava khahuriya same no jovanu Bhai 🥳
Bin piyatni mahiti aapo
Aeva loko vatu krta rese ramesh bhai tme aapochho te માહિતિ બરાબર આપો છો 🎉🎉🎉🎉
ગયા વર્ષે કપાસમાં શરૂઆત થી 19 19 19 સાથે સાગરિકા બીજી વાર 12 61 00 સાથે મિક્સ માઈક્રો ન્યુટન
ત્યાર પછી 13045 અને મેગ્નેશિયમ સલ્ફેટ ના સ્પ્રે કરેલ એટલે કપાસ ની વૃદ્ધિ ને ડાળી ની વિકાસ જોરદાર થયો હતો
જે ખેડૂતે મે મહિનામાં વાવેતર કરેલું હતું મારે જૂન મહિના નું વાવેતર હતું પરંતુ કપાસ મારે મોટો દેખાતો હતો
9
24.24
Sir chana ma vanspatik vrudhi bov se fal ocho se to su karvu
ગોદરેજ ડબલ
મકાઈના પાકમાં 191919 છંટકાવ કરીશકાય
Chana ma flavring mate shu krvu mahisagar લુણાવાડા
બિન પિયત ચણા માં 65 દિવસ બાદ o 52 34 આપી શકાય
રમેશ ભાઈ તમસ્કાર ! ઈફફકો નુ ઓનલાઇન બંધ થયું છે. તો ક્યાથી મળે ?
એરંડા ની માહીતી આપો