સુરત થી ટોટલ કેટલા રુપિયાની ખરીદી કરી..🛍️

Поділитися
Вставка
  • Опубліковано 11 лис 2024

КОМЕНТАРІ • 145

  • @kailasbeladiya9629
    @kailasbeladiya9629 Місяць тому +5

    સાચી વાત છે ખબર તો રાખવી પડે ને એકાદ જોડી લેવી પડે

  • @DimpleChavad
    @DimpleChavad Місяць тому +1

    Tamaro video jovani bahu maza aave che❤❤

  • @daminirayvadera6102
    @daminirayvadera6102 Місяць тому +2

    Jai shree Krishna to all. Very nice video ❤❤❤

  • @Kaniz_fatema_bukhari.21
    @Kaniz_fatema_bukhari.21 Місяць тому +1

    Kyk ley to aavuvpade

  • @Vijayshree-m9p
    @Vijayshree-m9p Місяць тому +1

    Jai shree Krishna masi 💗✨
    Today's vlog was wonderful 😊👍🏻❤

  • @VinodUakdiya-jv1qd
    @VinodUakdiya-jv1qd Місяць тому +1

    Jay mataji ben Bhai masi ne sivu diko sukares 😊

  • @Marviyamukta-ly8bu
    @Marviyamukta-ly8bu Місяць тому +1

    Didi mast necharal vatavarn ce

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Haa ho આવો અમારા ગામડાની મોજ માણવા ♥️

  • @Ghanshyam_Bhimani
    @Ghanshyam_Bhimani Місяць тому +2

    જય શ્રી કૃષ્ણ 🙏 કિરણ ભાભી દૂધી નો હલવો બનાવો મસ્ત 😊❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Jay shree krishna 🙏 ok ઘનશ્યામભાઈ બનાવીશ 😊

  • @nimubenvinzuda9602
    @nimubenvinzuda9602 Місяць тому +1

    Jay Shri Krishna Kiran Ben and baa Shivani beta Bhavesh Bhai and papa🎉🎉🎉 કિરણબેન હવે શિવાની ઘણુબધુ બોલતા શીખી ગઈ છે ❤❤❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Jay shree krishna 🙏 nimu ben haa ho હવે ઘણું બોલે છે શિવુ

  • @anjanikhatariya9643
    @anjanikhatariya9643 Місяць тому +2

    જય શ્રી કૃષ્ણ કિરણબેન સાડી બધી બહુ મસ્ત છે પણ મોંઘી પડી આવી સાડી અમારે ત્યાં 300 ની જ મળે છે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому +1

      Jay shree krishna 🙏 ok સરનામું આપજો ત્યાં આવશું 😊

  • @NaynabenRajyaguru
    @NaynabenRajyaguru Місяць тому +1

    Sachi vat che Sadi to levi pade

  • @hematarun9515
    @hematarun9515 Місяць тому +6

    સુરત થી સાડી ની ખરીદી કરી પણ ૬૦૦₹થી૭૦૦₹ માં મોંઘી કહેવાય એનાથી ઓછી કિંમત માં તો આપણાં પોરબંદર માં પણ મળી જાય છે અમે મુંબઈ રહીએ છીએ પણ હું ઘણી વાર પોરબંદર થી સાડી ની ખરીદી કરૂ છું ૫૦૦₹,માં તમારા સાસુ પહેરે એવી સરસ સાડી મળી જાય છે બાંધણી લેવી હોય તો પોરબંદર તો મળે જ છે પણ જામનગર ની તો પ્રખ્યાત છે એ તો તમને પણ ખબર જ હશે. જામનગર જેવી જોઈ તેવી બાંધણી વ્યાજબી ભાવે મળી જાય છે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      અમને તો અહીં કરતા સુરતની સાડીઓ બહુ ગમી 😊

    • @hematarun9515
      @hematarun9515 Місяць тому +2

      Ok .પસંદ અપની ખ્યાલ આપના 👍

  • @anshupatel2552
    @anshupatel2552 Місяць тому +2

    Good mornig om pitru devo bhav shivu licashan day Kem sho bhatha majama Thankys 🎉

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Good morning 🌄 એકદમ મજામાં તમે કેમ છો 😊

  • @Kaniz_fatema_bukhari.21
    @Kaniz_fatema_bukhari.21 Місяць тому +1

    Haa sachi vat 6 😅😅😅😅😅😅😅😅😅

  • @rekhakakadiya1464
    @rekhakakadiya1464 Місяць тому +1

    Jay shree krishna Kiran ben kevu lagu Surat

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Jay shree krishna 🙏 સુરતમાં તો મોજ પડી ગઈ ♥️

  • @joshanaben686
    @joshanaben686 Місяць тому +1

    જયશ્રી.ક્રિશ્ના.સીતારામ.માસી.કિરણબેન.કાકા.ભાવેશભાઈ.shivu..bdha.moj.ma.🌹🙏🙏🙏

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      જય શ્રી કૃષ્ણ 🙏 સીતારામ 🙏 haa joshana ben એકદમ મજામાં તમે કેમ છો 😊

  • @PrahabenanilLadwa-vk5ky
    @PrahabenanilLadwa-vk5ky Місяць тому +1

    Lovemaathanks kiranmaamaa give one dress to sisters in laws that money give from your mother & put in karanmama 's bank account problem solve easy nexttime sari& panjabi dress first time puja we do shrree Ganesha first dakshaben she been crying that why she is got cold she don't tell prathom puja shree genesis daxsjaben is lakhananabapa 's bhanej daughter in law you gets bless take care about her dakshaben if is not meself soon businesses &financial shorts out meself come for uou Lovemaathanks

  • @prafulamehta9202
    @prafulamehta9202 Місяць тому +2

    કિરણ બેન તમારી ભેંશની આંખો બહુંજ લાલ હોય છે

  • @parththakkar-h4p
    @parththakkar-h4p Місяць тому +1

    Tamaro video jovani Bahu maza aave che

  • @dabhiharsha
    @dabhiharsha Місяць тому +2

    Jay shree Krishna har har Mahadev

  • @દેવશીભાઈચાવડા-ભ2લ

    જયઠાકર 🎉

  • @SangitaZala-s3t
    @SangitaZala-s3t Місяць тому +1

    Ram Ram Sita Ram Jay Mata Ji❤❤❤

  • @harnishpatel6900
    @harnishpatel6900 Місяць тому +1

    Jay Ambe maa Jay Shree Krishna 🙏

  • @indirapatel3492
    @indirapatel3492 Місяць тому +1

    કિરણ બેન તમારા પરીવા્ર ને સીતારામ જય શ્રી કૃષ્ણ

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @Shilpben677
    @Shilpben677 Місяць тому +1

    Jay shree krishna 🙏

  • @Ashvinmakvana7516
    @Ashvinmakvana7516 Місяць тому +2

    તમેકેટલીવારખરીદીકરોછોપણદકસાબેનમાટેકાયલેતાથિએનામાટેએકસૂટલેવાનેતોસારૂલાગતબીજૂતોસૂસીવુનેડેમસરસલાગેકયુટસીવૂ❤❤❤❤❤

  • @MakwanaKasturi
    @MakwanaKasturi Місяць тому +1

    જય શ્રીકૃષ્ણ 🙏🙏

  • @zalazala6808
    @zalazala6808 Місяць тому +1

    Jay mataji kiranben ne masi ne Ghar na badha ne Kem cho

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Jay mataji 🙏 મિતલબેન એકદમ મજામાં તમે કેમ છો 😊

  • @RamarsusharSushar
    @RamarsusharSushar Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે બેન

  • @sonalgoswami2315
    @sonalgoswami2315 Місяць тому +1

    Har har Mahadev

  • @karshansidiodedra3746
    @karshansidiodedra3746 Місяць тому +1

    હર હર મહાદેવ

  • @પ્રકાશપીઠડીયા-ત5બ

    😮😊

  • @gorfadhetal5692
    @gorfadhetal5692 Місяць тому +1

    જય માતાજી કીરણ બેન

  • @parththakkar-h4p
    @parththakkar-h4p Місяць тому +1

    Kemcho kiranben Jay shree Krishna hi shivu

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Jay shree krishna 🙏 એકદમ મજામાં તમે કેમ છો 😊

  • @puspabbhudiya9863
    @puspabbhudiya9863 Місяць тому +1

    Jay shree Krishna

  • @sakhiyalabhuben5395
    @sakhiyalabhuben5395 Місяць тому +2

    કીરણબેન ખરીદી મહત્વની નથી પણ તમે એક વખત કરણભાઈ ની પાસે જયાવીયા જ મહત્વનું છે કે તે રહે છે ઘરને એરીયા તમે જોયો એટલે તમને ખબર પડે ના તે રહે છે એરીયા ને સરસ રીતે રહે છે એજ મહત્વનું છે અને હવે બીજીવાર જવાનું પણ મન થાશે હો કીરણબેન બરાબર ને સીતારામ ને જયશ્રી કૃષ્ણ બધાને ❤❤❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Haa એકદમ સાચી વાત છે તમારી 😊 કરણ રહે ત્યાં એરીયો માણસો બહુ જ સારા છે જય શ્રી કૃષ્ણ 🙏

  • @amrutlalgiva1217
    @amrutlalgiva1217 Місяць тому

    હર હર મહાદેવ કેમ છો તમે બધા મજામાં કપડાં મસ્ત છે ફુલાવર નાં પરોઠા બનાવો મસ્ત બનશે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Har har mahadev 🙏 ok એકદમ મજામાં તમે કેમ છો 😊

  • @SonalKothari-v8p
    @SonalKothari-v8p Місяць тому +1

    જય માતાજી સીતારામ કિરણ બેન

  • @SanjayRathva-u1i
    @SanjayRathva-u1i Місяць тому +1

    ❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 કિરણ બેન આપણી પહેલી કોમેન્ટ

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      જય શ્રી પુરૂષોત્તમ 🙏 મીનાબેન thank you ♥️

  • @KajalGarasiya
    @KajalGarasiya Місяць тому +1

    Bombey market ma sari ne shashti shadi o male chhe next time jav tiyare jarur jajoo tiya..

  • @nitamakwana7010
    @nitamakwana7010 Місяць тому +1

    Jay mataji 🎉

  • @Vaishali-uly
    @Vaishali-uly Місяць тому +2

    good kiran Ben

  • @neetachauhan430
    @neetachauhan430 Місяць тому +1

    Jay mataji

  • @DEVSHIROYA
    @DEVSHIROYA Місяць тому +1

    Namaste

  • @Payalben-f3g
    @Payalben-f3g Місяць тому +1

    કાઈ. વાધોનહી. કીરણબેન. નવરાત્રિ. દીવાળી. બાકી. છે. ત્યારે. કરજો. ખરીદી. સીતારામ. જય શ્રીકૃષ્ણ

  • @amrutlalgiva1217
    @amrutlalgiva1217 Місяць тому

    Good morning 🙏🙏

  • @kivinmonpara6109
    @kivinmonpara6109 Місяць тому +2

    જય હો

  • @Kajalba..h
    @Kajalba..h Місяць тому +1

    બેન બા તમારે બધુ મોંધુ પડ્યું છે ને એ બધી સાડયુ. અમારે ઘર પાસે એ જ સાડી 300ની મળેછે તમને કપડાં પણ બોવ મોંધા પડ્યા છે બેન ફરી આવો ત્યારે આયા આવજો 😊😊😊😊😊🙏🏻🙏🏻🙏🏻🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому +1

      Ok સરનામું આપજો ત્યાં જરૂર આવશું 😊

    • @Kajalba..h
      @Kajalba..h Місяць тому +1

      @@KaranwithKiranVlogs ઓકે ઈન્સ્ટાગ્રામ મેસેજ કરી દશ

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      @@Kajalba..h ok

  • @savitabenamipara2200
    @savitabenamipara2200 Місяць тому +1

    Sasu vov Bane nidta hoy to khad no thay

  • @jayamaa7408
    @jayamaa7408 Місяць тому +1

    Hello. Ben na. Bhai na baa na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa ok to bay

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Jay mataji 🙏 sitaram 🙏 haa એકદમ મજામાં તમે કેમ છો 😊

  • @chandrikabhojani3266
    @chandrikabhojani3266 Місяць тому +1

    🙏🙏

  • @jayshreepatel8513
    @jayshreepatel8513 Місяць тому +1

    Bhumi tamare su thay

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      મારા જેઠ ની દિકરી કુટુંબમાં

  • @Patelbharti255
    @Patelbharti255 Місяць тому +1

    Har har mahadev

  • @jalpaparmar8774
    @jalpaparmar8774 Місяць тому +1

    Kiran ben Maro aje birthday che wish karjo

  • @bhadiyadragopalbhai3797
    @bhadiyadragopalbhai3797 Місяць тому +1

    🎉🎉🎉

  • @parththakkar-h4p
    @parththakkar-h4p Місяць тому +2

    29 saptembar karanbha no barthday che ne

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Haa વાહ શું વાત છે મેંતો હજી જણાવ્યું પણ નથી 😊

  • @ushamehta6414
    @ushamehta6414 Місяць тому +1

    ડ્રેસ શિવુને બહુજ સરસ લાગે છે

  • @bhadiyadragopalbhai3797
    @bhadiyadragopalbhai3797 Місяць тому +1

    🎉🎉🎉🎉🎉

  • @foodlover7436
    @foodlover7436 Місяць тому +1

    Sitatam jay shree krishna ben tamne me aagal thi msg karyo to toy tme bday wish n karyo bhuli gaya su hu tamaro and tamara brother no vlogs daily 5 vagye jov chu pan mane lage che ke tame kam ma bhuli gya haso and kale birthday wish karjo jagannath Bhai no che
    Hu surat thi jov chu maru name pallavi ben che mara BHATARIJA no birthday che

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Sitaram 🙏 Jay shree krishna 🙏 ok આગળ ના વિડિયો માં વિષ કરી દયશ 😊 thank you

  • @parththakkar-h4p
    @parththakkar-h4p Місяць тому +1

    Ba Mazama ne

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Haa એકદમ મજામાં તમે કેમ છો 😊

  • @zalazala6808
    @zalazala6808 Місяць тому +1

    Kiranben sadi na kapad pramane bhav hoy joy nej khabar pade ke kapad saras che

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому +1

      Haa મિતલબેન અમને તો પોરબંદર કરતા સુરતની સાડીઓ બહુ ગમી 😊

  • @parththakkar-h4p
    @parththakkar-h4p Місяць тому +2

    AEK var maru nam boljo

  • @KarsanChavda-pn7wj
    @KarsanChavda-pn7wj Місяць тому +1

    બેન તમે કરણભાઈ આગર ના રોકાણા

  • @જાગરૂતીબરાય
    @જાગરૂતીબરાય Місяць тому +2

    જય શ્રી કૃષ્ણ જય પીઠડ માં 🙏🙏🙏

    • @daminirayvadera6102
      @daminirayvadera6102 Місяць тому +2

      Jay shri Krishna to all, Very nice video. ❤❤❤❤❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      જય શ્રી કૃષ્ણ 🙏 જય પીઠડ માં 🙏

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Jay shree krishna 🙏 thank you ♥️ Dina didi

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k Місяць тому +1

    Kem che kiran ben shivu baa badha maja ne hu rajkot thi jagu

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      Haa jagu ben એકદમ મજામાં તમે કેમ છો 😊

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204 Місяць тому +1

    સીતારામ 😢જય શ્રી કૃષ્ણ 😮 હર હર મહાદેવ

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  Місяць тому

      સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 હર હર મહાદેવ 🙏

  • @patelrukshmani9747
    @patelrukshmani9747 Місяць тому +1

    Theksh kirn di

  • @PuspaMakwana-by7od
    @PuspaMakwana-by7od Місяць тому +1

    Jay shree Krishna

  • @gosikano1627
    @gosikano1627 Місяць тому +1

    Har har Mahadev

  • @Rinkal-qg6xq
    @Rinkal-qg6xq Місяць тому +1

    Jay shree Krishna