સુરતની પ્રખ્યાત ઘારી કઈ રીતે બને છે? અહીં બને છે કે હજારો કિલો ઘારી એક સાથે

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • #Surat #Ghari #SuratiGhari
    સુરતનું નામ આવે એટલે જ તરત જ ત્યાંની પ્રખ્યાત વાનગીઓ લોચો, સેવ ખમણી અને ખાસ કરી ઘારીની તરત જ યાદ આવી જાય છે અને મોઢામાં પાણી આવી જાય છે. સુરતની ઘારી હવે માત્ર સુરતમાં જ નહીં પરંતુ દેશ-દુનિયામાં પ્રખ્યાત થઈ ગઈ છે. આ એ જગ્યા છે જ્યાં 127 કારીગરોએ ભેગા થઈ 5 દિવસમાં 11 હજાર કિલો ઘારી તૈયાર કરી હતી.
    વીડિયો : રૂપેશ સોનવણે, શીતલ પટેલ, પવન જયસ્વાલ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 5