LIVE: સુરેન્દ્રનગરમાં દલિત પરિવાર પર જમીન બાબતે કરાયેલા હુમલામાં ભાઈઓના મૃત્યુ બાદ દલિતો રસ્તા પર

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • #surendranagar #dalit #gujaratnews
    સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે જમીન ખેડતા દલિત પરિવાર પર હુમલો થતા બે સગાભાઈનાં મોત થયાં છે. બનાવ બુધવારનો છે. સાંજે 5-00 વાગ્યાના અરસામાં સમઢિયાળા ગામની સીમમાં આવેલા પોતાની માલિકીના ખેતરમાં કામ કરી રહેલા દલિત પરિવાર પર 12-15 માણસોએ હુમલો કર્યાની ફરિયાદ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ હુમલામાં બે ભાઈઓનાં મોત થયાં છે અને ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ પરિવારજનોએ મૃતદેહોને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે અને ન્યાયની માગ સાથે લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે. સુરેન્દ્રનગરથી બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય કૅમેરાપર્સન પવન જયસ્વાલ સાથે
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 237

  • @maganbhaipaljibhai2992
    @maganbhaipaljibhai2992 Рік тому +7

    સરકાર ખોતી છે આને આવી સરકાર દેશમાથી રાજીનામુ આપદેવુ જોય જય ભીમ જય સંવિધાન જય બહુજન એકતા મિશન ઝિંદાબાદ

  • @KalyanVaniya
    @KalyanVaniya 7 місяців тому +5

    Jay Hind Jay Bhim Rao Ambedkar sir please send ❤❤❤

  • @JaydevMakwana-h1u
    @JaydevMakwana-h1u 6 місяців тому +4

    Om shanti jay Bhim

  • @rekhaben_goswami
    @rekhaben_goswami Рік тому +20

    એવું ન કરવું જોઈએ એ આપણા ભાઈ છે ભગવાને ભેદભાવ નથી રાખ્યો

  • @shaktidangadhavi3373
    @shaktidangadhavi3373 Рік тому +12

    ન્યાય મળવો જોઈએ ગમે તે વાધો હોય પણ માનવ હત્યા મહાપાપ છે આટલી હદે કોઈ એ ના જવુ જોઈએ કાયદાકીય રીતે કરવુ જોઈએ માનવ વધ મહાપાપ છે

  • @vaghelaajuu3272
    @vaghelaajuu3272 29 днів тому +1

    जयभीम जयअशोक जयसंंविघान नमोबुघाय,🙏🙏🙏🙏🙏

  • @gangabenshrimali5883
    @gangabenshrimali5883 Рік тому +13

    આ ઘટના ચોક્કસ ના બનેત જો પ્રોટેક્શન આપ્યું હોત તો કાયદા વાળા એ રક્ષણ આપવું જોઈએ

  • @dhirajdave9455
    @dhirajdave9455 5 місяців тому +4

    જીગ્નેશ ભાઈ‌ મેવાણી ને બોલાવો આપણા ભાઈ સેર‌છે બોલાવો

  • @PrakashParmar-wl7fg
    @PrakashParmar-wl7fg 7 місяців тому +4

    સમાજ એક થાવા ની જરૂર

  • @abdulkar4981
    @abdulkar4981 5 днів тому

    ❤ aslwalakum ❤ biutiful 🎉

  • @jayshreeparmar6388
    @jayshreeparmar6388 Рік тому +4

    Vare vare aavu thay chhe..nyay aapo..jay bhim.

  • @minaxibenmakwana9443
    @minaxibenmakwana9443 6 місяців тому +6

    હે ભગવાન તમે ફરી એક વખત બાબાસાહેબ ને આ પૃથ્વી ઉપર મોકલો જય ભીમ

  • @rajubhaipatel9253
    @rajubhaipatel9253 Рік тому +3

    Om shanti om jay bhim

  • @jagdishMakwana26
    @jagdishMakwana26 Рік тому +3

    Jay Bhim

  • @kapilvala1856
    @kapilvala1856 Рік тому +17

    ધર્મ પરિવર્તન કરવું પડશે

    • @prakashaahaniya4137
      @prakashaahaniya4137 Рік тому +7

      એ જ ઉત્તમ માર્ગ છે.

    • @kapilvala1856
      @kapilvala1856 Рік тому +1

      એના જ ધર્મ ના લોકો અત્યાચાર કરે છે નાલાયક

    • @kipugosai6423
      @kipugosai6423 Рік тому +2

      Dharm ni dhamki aapva nu bandh kar baki sanatan dharm ne kai no farak pade jay hindhu rastra

    • @kapilvala1856
      @kapilvala1856 Рік тому

      હિન્દુ રાષ્ટ્ર થાય તો કોઈ ને કઈ ફરક નહીં પડે

    • @kapilvala1856
      @kapilvala1856 Рік тому

      @@kipugosai6423 dhamki nhi apta ane tne dhamki Lage che dhamki baki nakli Hindu ne dhamki lage

  • @manojchavda6918
    @manojchavda6918 Рік тому +6

    Jay bhim

  • @vipulparmar2332
    @vipulparmar2332 Рік тому +2

    ન્યાય આપો ન્યાય આપો સરકાર જવાબદાર છે😢😢🙏🙏

  • @devjirathod5245
    @devjirathod5245 Місяць тому +2

    Ji હા દલિત પરમાર વાહ vaha અપનીસર્કર

  • @sureshghughal8030
    @sureshghughal8030 Рік тому +4

    જય ભીમ

  • @prakashaahaniya4137
    @prakashaahaniya4137 Рік тому +4

    અંત્યંત દુઃખદ

  • @kamleshchauhan8341
    @kamleshchauhan8341 Рік тому +7

    Human rights must be interfier

  • @dhanjibhaisumaniya304
    @dhanjibhaisumaniya304 Рік тому +6

    રોનક પટેલે ક્યાં ગ્યા હુતો બોલીસ

  • @ranchhodvegada9245
    @ranchhodvegada9245 Рік тому +1

    જય. ભીમ

  • @ArvindAdivasi-wu3rl
    @ArvindAdivasi-wu3rl 2 місяці тому

    આપણીસમાજ એકથાવો,જયભીમ

  • @KanuReshiya
    @KanuReshiya Рік тому +4

    સંદેશ ન્યૂઝ vtv abp asmita ન્યૂઝ વાળા ક્યાં ગયા છે

  • @KevalMakwana-rj7oh
    @KevalMakwana-rj7oh 5 місяців тому

    Jay Bhim amare ન્યાય મળવો જોવે

  • @KevalMakwana-rj7oh
    @KevalMakwana-rj7oh 5 місяців тому

    હું પણ એક દલિત સમાજ માટે કહુ છું હું દલિત છું જય ભીમ

  • @MohanbhaiKalivada
    @MohanbhaiKalivada 7 місяців тому

    Jay.Bhim

  • @bismillakhan170
    @bismillakhan170 5 місяців тому

    Nausadbhai 👍👍jinsabad

  • @chauhanmaheshpremjibhai9983
    @chauhanmaheshpremjibhai9983 Рік тому +1

    Ja bhim

  • @Nature-Lover5788
    @Nature-Lover5788 Рік тому +8

    As a brahmin i only say.....i am woth dalit brothers...laday na kare.

  • @Sanjubaba-w9y
    @Sanjubaba-w9y 6 місяців тому +1

    બાબા સહેબ નુ કહેવાનું હતુ કે સંગઠીત થાવ પણ આપણે તો અલગ અલગ સંગઠન બનાવવા લાગ્યા સીએ એમ જીત શકય નથી બધા એક થાવ

  • @jaysuryavanshi3036
    @jaysuryavanshi3036 Рік тому +1

    🥺💐OM santi OM💐🥺

  • @ArvindAdivasi-wu3rl
    @ArvindAdivasi-wu3rl 2 місяці тому

    હાઆભાઈ,,કાયદોજોયે

  • @ramilaparmar8025
    @ramilaparmar8025 Рік тому +2

    Me Ghadhingar vat kari she avaj uthvta shiko kaido jano apdo bap badhu api gaya se

  • @BakajiThakore
    @BakajiThakore 7 місяців тому +1

    Nath Jaat no vivad Mukhi do shanti thi jio Rama Vijay

  • @gulamhusenumarbhaibloch9169
    @gulamhusenumarbhaibloch9169 2 місяці тому

    GUJARAT JANTA SAMARTHAN PARTY (GJSP)

  • @sureshsolanki3522
    @sureshsolanki3522 Рік тому +2

    ખરેખર ન્યાય મળવો જોઇએ

  • @PravinbhaiSolanki-x2t
    @PravinbhaiSolanki-x2t 5 днів тому

    Lalit bhaiya ne naye Marwadi aaropiyon ne Ghar pakad Chali gai the electronic market Jay Bheem Jay Bheem Jay Bheem Jay Bheem

  • @ChhaganParmar-r8c
    @ChhaganParmar-r8c 22 дні тому

  • @user-pl3xp1fr4kk
    @user-pl3xp1fr4kk 7 місяців тому

    જયભીમ 💪💪

  • @jitendrasinhsolanki-ug7fk
    @jitendrasinhsolanki-ug7fk 5 місяців тому

    Sarkar tanqasah thài chhé

  • @jaypalbhaikhachar
    @jaypalbhaikhachar Рік тому +3

    આ મા રાજકારણ ના કરવું જોઈએ

    • @globalgroovermelodies
      @globalgroovermelodies Рік тому

      kya rajkaran lage che tamne mota bhai ?

    • @vikasboricha5254
      @vikasboricha5254 7 місяців тому

      Barabr ama tane rajkaran lagee😂😂
      Khoon thyu e nai dekhtu atlu bdhu chatvu pan sru nthi

  • @jagdishMakwana26
    @jagdishMakwana26 Рік тому +3

    કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે

  • @narendrapatel7272
    @narendrapatel7272 Рік тому +7

    Kya sudhi Mar khaso ak 56 rakho.phulan Devi ni Jem rifal chalavo.

  • @anilchavda9200
    @anilchavda9200 7 місяців тому +1

    પણ કાંય મારી થોડા નખાય. કાયદાનો સેજ પણ ડર નથી......

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 Рік тому +4

    Aama adhikario pan aetlaj gunegar chhe

  • @sprajgor4623
    @sprajgor4623 Рік тому

    સરકારનયાય આપે

  • @vaghelaajuu3272
    @vaghelaajuu3272 29 днів тому +1

    👹👹👹👹👹👹👹👽लालची और दंबग, ततर, धासु,,,,👽👹👹👹👹👹👹

  • @karansingvasava1371
    @karansingvasava1371 Рік тому +4

    Adivadi tamari sathe se

  • @anilchavda9200
    @anilchavda9200 7 місяців тому +2

    કમેટ બોક્સ ભરી દયો દલિતો.દલિતો કાય ઓછા છે.બીજાને પણ સલાહ આપો.

  • @inspire0053
    @inspire0053 Рік тому +3

    Dalit samaj ni mangani yogya chhe.

  • @sanjaydeore9770
    @sanjaydeore9770 7 місяців тому

    Jayb🙏🙏💙💙🤞🤞🤞💙💙🙏🙏🙏🤞🤞🤞💙🙏🙏

  • @RamishGoela
    @RamishGoela 5 місяців тому

    हर वक्त गुजरात में दलीतो को दबाते हे इसमें दलीतो केलुये कोइ कानुन बने नहीं

  • @minaxibenmakwana9443
    @minaxibenmakwana9443 6 місяців тому +1

    સરકાર ને આ રાશસો ની બીક લાગે છે આ રાશસો ના છલ કપટ ઉપર જાણે ટકી રહી હોય એમ એટલે તો સુવરો નો ત્રાસ દીવસે દીવસે વધી રહ્યો છે આતો આતો જાણે પાકિસ્તાન થી આવ્યા છે આપણા માટે સાલા ઓ ને પાકિસ્તાન ઢસડી ઢસડી ને મૂકી આવવા જોઈ એ જય ભીમ

  • @dayalsharanchavda5746
    @dayalsharanchavda5746 7 місяців тому

    દલિત સમાજ ને ન્યાય આપો દલિત વિરોધી સરકાર

  • @bismillakhan170
    @bismillakhan170 5 місяців тому

    Nausadbhai કોઈ પણ કોમ ના માટે તત્પર રહેતા હોય છે👍👍

  • @KokilabenVasava-r6j
    @KokilabenVasava-r6j 10 днів тому

    ❤❤❤❤❤❤જયભીમ❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂

  • @chauhanmaheshpremjibhai9983
    @chauhanmaheshpremjibhai9983 Рік тому +1

    nayay aapo

  • @yasminnkarovadiya8319
    @yasminnkarovadiya8319 Рік тому +2

    psi nahi pan sp ne pan suspend karva joyiye

  • @parmar2812
    @parmar2812 Рік тому +1

    Nyay mdvo joi e

  • @GopalDagra
    @GopalDagra 7 місяців тому

    ગોપાલભાઈમહેવરીછુનેઆમલવોજૉઈ 11:54

  • @ramanvankar5872
    @ramanvankar5872 Рік тому +1

    જો બાબા સાહેબ ના બંધારણ પ્રમાણે કામ કરવુ હોય તો ફક્ત કોંગ્રેસ જ એક માત્ર વિકલ્પ

  • @gujarat4431
    @gujarat4431 Рік тому +5

    Murder karva vala na nam to news ma apo

  • @ambalalsolanki9234
    @ambalalsolanki9234 7 місяців тому

    Fulandevi banya vagar chhutko nathi

  • @ShureshMakwana-g5s
    @ShureshMakwana-g5s Рік тому

    Aana mate alg 15,divsma
    Sajani jjogvai 🎉kare tevimag rakho

  • @goldanbapujadeja4966
    @goldanbapujadeja4966 Рік тому +1

    Pela to jamin kona khate che a kiyo pachi biji vat barabar che aama su hoi koni ne kutai pan kon jai atle a naki karvu pade pela k jamin che koni kagad upar ?

  • @umangpatel230
    @umangpatel230 Рік тому

    હા પોલીસ ડિસમિસ કરાવો, સાચી વાત છે.

  • @GopalDagra
    @GopalDagra 7 місяців тому

    🎉 12:36

  • @shakalbadlalega
    @shakalbadlalega 4 місяці тому

    Kshatriyo ne em pan bija samaj ni jaho jalali jovati nathi. Ghor jatiwad chhe bhai aakha Gujarat ma

  • @ramanbhaibarjod5433
    @ramanbhaibarjod5433 Рік тому +1

    Sara bartme a bne ce polis care ce sarkame samel ce

  • @karansingvasava1371
    @karansingvasava1371 Рік тому +1

    So, st sathe aavuj thatu rahse Jay sudhi bjp Sarjan hoy

  • @ajayrathod3445
    @ajayrathod3445 Рік тому +6

    Kya gya hindu parisad vada ?
    kya gya bajarang dal vada ?
    Jyare amna hindu per aave to badha bhega thai jay chhe ane jyare dalit per aave atle mungina thai ne besi jase

    • @ajayrathod3445
      @ajayrathod3445 Рік тому

      @rajukaravdra km koi other cast per anyay thay tya tarat pochi Jay chhe badha dalit per atyachar thay tya kya Jay chhe badha a nathi dekhatu tne loda

    • @entertainmentt8563
      @entertainmentt8563 Рік тому +2

      . Tame Khali vote Bank chho.... 7% Cho Pan sangthit nathi 7% ma Pan jativad che....

    • @globalgroovermelodies
      @globalgroovermelodies Рік тому

      ​@rajukaravdrapure andhbhkt?

    • @globalgroovermelodies
      @globalgroovermelodies Рік тому

      Hindu parisad and bajrang dal pure dogla che 😂 Madersodiya che banne RSS pan bhosdiwalu 😂

    • @suddhrajmakwana-fp3yy
      @suddhrajmakwana-fp3yy Рік тому

      ​@@entertainmentt8563you are right bro

  • @ashokbhaisolanki45
    @ashokbhaisolanki45 2 місяці тому

    गुडावो ने शजा आपो

  • @Kundanbajadeda-vn2xw
    @Kundanbajadeda-vn2xw Рік тому

    Saspend nahi, dismiss karo,etale pacha nokarima na ave

  • @arvindparmar9041
    @arvindparmar9041 Рік тому

    Kai nahi samaje jate jagvu padse sarkar em j ichhe che

  • @ajaychotaliya8974
    @ajaychotaliya8974 Рік тому

    Athikari one deshmish karo ane ahripone kadakma kadak sajakaro

  • @chandreshalgotar2990
    @chandreshalgotar2990 Рік тому +2

    Fasi Apo

  • @PravinRathod-r2k
    @PravinRathod-r2k 7 місяців тому

    Bhai suspend karva thi Mari gayela pachha. Malse jene AA Kam Kari yu che tene jaaher maa faansi aapo aa kaydo che

  • @ramilaparmar8025
    @ramilaparmar8025 Рік тому

    Have jata nahiii kariae dsp psi riject karo

  • @RakeshSoteria
    @RakeshSoteria 6 місяців тому

    🇮🇳🪔🤲☝🤣🤣🤣

  • @chavdabhanjibhai2084
    @chavdabhanjibhai2084 7 місяців тому +1

    ऐ बेन फूनल देवी जेसी लगती है जय भीम जय भारत जय संविधान नमो बूधाय

  • @hiteshsatiya3685
    @hiteshsatiya3685 Рік тому

    Dalitnaymalvojuye

  • @arvindparmar9041
    @arvindparmar9041 Рік тому

    Loko kahe che ke dalito Hindu che Kai rite aamuk babte aamne pachat rakhva ma aave che

  • @indian6043
    @indian6043 Рік тому

    Bjp sarkar me JATIWADI o ko protsahan mila hai???

  • @ramanbhaibarjod5433
    @ramanbhaibarjod5433 Рік тому +2

    Bjp na plela guda ce ava bda

  • @ramanbhaibarjod5433
    @ramanbhaibarjod5433 Рік тому +1

    Su a mana nthi a barmo protsan ape ce

  • @kgvaghela4754
    @kgvaghela4754 Рік тому +1

    B,j,p,ni, lukhi, sarkar,,se,temna,neta,Gori, maro

    • @kipugosai6423
      @kipugosai6423 Рік тому

      Have aama BJP kya aave bjp thodu tamari jode Jagdo karva aavyu tu khaber pade nai to suijavay

  • @makwananeel8389
    @makwananeel8389 Рік тому

    Banne dismiss karo bas

  • @indian6043
    @indian6043 Рік тому

    Bjp Sarkar nam pan gunegaro de nahi Rahi kiya????

  • @charangeeta6189
    @charangeeta6189 Рік тому

    Police to navri bajar 6

  • @ishwarbhaiparmar7132
    @ishwarbhaiparmar7132 Рік тому

    Casfateccurtmachalvojoye. Jaybhim

  • @ramanbhaibarjod5433
    @ramanbhaibarjod5433 Рік тому +1

    Sc st na mla ..mp nurkha ce

  • @ramilaparmar8025
    @ramilaparmar8025 Рік тому

    Aa rajachi nahiii sali rahi koe bap no kaido nahi verti nakho bhdake do farmers leva nu che

  • @DivyaVaghela-l9c
    @DivyaVaghela-l9c Рік тому

    Aama khare khar nyay malvo joye aena mate gamme te kemna karvu pade..... Jay bhim namo buddhay

  • @kalpeshvaniya9348
    @kalpeshvaniya9348 Рік тому

    Andolan ke akrosh batavavathi kai nahi thay hathiyar uthao ane badlo lo😡😡

  • @charangeeta6189
    @charangeeta6189 Рік тому

    Police ne to paisa apo bus

  • @charangeeta6189
    @charangeeta6189 Рік тому

    Police ne maro

  • @ajayrathod3445
    @ajayrathod3445 Рік тому +6

    Badha sc st loko dharm parivartan kari nakho hindu dharm aapda mate nathi
    Su kam hindu bani ne jivo chho

  • @vijayjadav3308
    @vijayjadav3308 Рік тому

    Aa Loko sukam baje se. Sarkar badhayne ketli sahay aape se. Bharat ni bhumi ma etli takat se ke ae koi ne bhukhe Marva nhi de.