Це відео не доступне.
Перепрошуємо.

Surat ની સૂરત બદલી નાખનાર શાહસૌદાગર ગોપિ મલિક કોણ હતો?

Поділитися
Вставка
  • Опубліковано 31 жов 2020
  • ગુજરાતનું એક શહેર એવું છે જેના માટે એક કરતાં વધારે કહેવતો પ્રચલિત બની છે.
    એક કહેવત છે 'સુરત તારી સોનાની મૂરત' તો વળી બીજી કહેવત છે કે 'સુરતનું જમણ અને કાશીનું મરણ'.
    સુરતને એક તરફ 'સૂર્યપુર' અને તાપીને 'સૂર્યપુત્રી' ગણવામાં આવી છે, તો બીજી તરફ સુરતનું નામ 'સૂરજ' નામની સ્ત્રી સાથે જોડવામાં આવ્યું છે.
    આવા સુરત બંદરનો ઉદય 16મા સૈકા દરમિયાન થયો હતો. એક મહત્વનું બંદલ કેવી રીતે સુરત શહેરમાં તબ્દિલ થયું જોઈએ આ વીડિયોમાં...
    સ્ક્રિપ્ટ : ડૉ. જયનારાયણ વ્યાસ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj
    Instagram : bit.ly/2oE5W7S
    Twitter : bit.ly/2oLSi2r
    JioChat Channel : BBC Gujarati
    Helo : BBC News ગુજરાતી
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 5

  • @hanshabenpatel5079
    @hanshabenpatel5079 3 роки тому

    વાહ સરસ છે

  • @alpeshpipaliya4115
    @alpeshpipaliya4115 3 роки тому

    Good....

  • @rajesharihant
    @rajesharihant 3 роки тому +1

    Surprised!!! never knew there was a Surat in Thailand!. Well hack there's a 2nd Tapi river too in the 2nd Surat 😁😁😁

  • @jyotirmaymevada700
    @jyotirmaymevada700 3 роки тому

    Dear BBC gujarati you had wrongly displayed surat map. Unfortunately you had displayed thaliland surat insted of surat ( Gujarat).