Dwarkaમાં આહીર સમાજનાં કાર્યક્રમની ચર્ચા રાજ્યભરમાં થઈ| નેતા Gopal Italiaએ શું કહ્યું સાંભળો!

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat #gopalitalia
    #mermerani #dwarka #aahirsamaj

КОМЕНТАРІ • 342

  • @gagiyaharsukh83
    @gagiyaharsukh83 8 місяців тому +13

    ગોપાલભાઈ તમારી એ મનોકામના દ્વારકાધીશ પુરી કરે એવી પ્રાર્થના
    ખરેખર ફક્ત આહીરોજ નહી પણ સમસ્ત ગુજરાત પ્રદેશ ની તમામ હિન્દુરાણી ઓ જયારે આવો રાસ્ રમી અને હિન્દુ એકતા નો પરિચય આપે એ ખુબજ અદભુત નાજોરો હશે

  • @Sahasrara1008
    @Sahasrara1008 8 місяців тому +98

    પોતાની જ્ઞાતિ માટે ગૌરવ તો હોય પણ આવી રીતે બીજી જ્ઞાતિને પણ સાચા અર્થમાં બિરદાવી એ માટે ગોપાલને અભિનંદન..

    • @derbhavesh3504
      @derbhavesh3504 8 місяців тому +5

      Jay murlidhar

    • @RajeshPatel-od2dz
      @RajeshPatel-od2dz 8 місяців тому

      જય મુરલીધર.. ❤❤​@@derbhavesh3504

    • @hamubhaiahir4712
      @hamubhaiahir4712 8 місяців тому +1

      ❤❤❤

    • @vhindu3916
      @vhindu3916 8 місяців тому

      લુખ્ખો તો નાસ્તિક છે

  • @viijayhariyani
    @viijayhariyani 8 місяців тому +37

    આ આખા વીડિયોમાં કોઈ પણ પાર્ટી કે વ્યક્તિ નું નામ લેવામાં આવ્યું નથી, ગોપાલભાઈ એ એક નાગરિક તરીકે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે, જે ખૂબ જ ગમ્યું.

  • @pateljayantibhai1578
    @pateljayantibhai1578 8 місяців тому +53

    ઞૉપાલભાઈ નૅ ખુબ ખુબ અભિનંદન આહિર સમાજ પાસેથી શિખ લેવા માટે તમામ સમાજનૅ જરુર છે જય શ્રી દ્વારકાધીશ જય શ્રી ઉમા ખૉડલ માતાજી

    • @Murlidhar4412
      @Murlidhar4412 8 місяців тому

      🙏

    • @vhindu3916
      @vhindu3916 8 місяців тому

      આ લૂખ્ખા ને પૂછ કે મથુરા મા દ્વારકાધીશ મંદિર સાથે છે કે ઔરંગઝેબ સાથે છે

    • @khimjivarsani8246
      @khimjivarsani8246 8 місяців тому

      ❤🙏👍

  • @solankipravin2740
    @solankipravin2740 8 місяців тому +9

    ખરેખર વિરહ હતો,બે બાબત ખુબ જ ગમી. એક આહિરાણી માં થનગનાટ વિરહની વેદના અને બીજું ગોપાલ ભાઈનું તારણ . જમાવટ આભાર.

  • @mrugendrapatel6251
    @mrugendrapatel6251 8 місяців тому +39

    આહિર સમાજ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @Er.vadhiya360
    @Er.vadhiya360 8 місяців тому +5

    ગોપાલ ભાઈનો ખૂબ ખૂબ આભાર સાથે તમે જે રાજનેતાઓને બોલવાની ના પાડવામાં આવી હતી એ મુદ્દાનું મુખ્ય કારણ એ હતું કે અમારા ઇષ્ટદેવ ભગવાન કૃષ્ણ એક પ્રખર વિદ્વાન રાજનેતા પણ હતા અને હાલના રાજકારણની એની સાથે તુલના પણ કરવી તુચ્છ ગણાય અને અધ્યક્ષ સ્થાને સ્વયમ દ્વારકાધીશ હોવાથી આ પ્રકારના કોઈને પણ રાજનૈતિક ભાષણ કરવાની મનાય કરી હતી.

  • @parulbenhumbal73
    @parulbenhumbal73 8 місяців тому +32

    અમારો સમાજ નાનો નથી અમારો સમાજ ક્યાં નાનો દેખાયો એ તો બતાવો સૌવને સૌવ ના સમાજ નું ને કુળનું ગૌરવ હોય જ અમારુ લક્ષ્ય એક જ સે અમે એક લોહીયા આહિર અમારા મહારાસ ની લક્ષ ને કિર્તી તમામ દ્વારકાધીશ ને અર્પણ કરી આવ્યા છીએ ને હજી જે યસ મળે તે દ્વારકાધીશ ને જ અર્પણ છે જય દ્વારકાધીશ જય મહારાસ ગોપાલભાઈ નો તમામ મિડિયા વાળા ભાઈયો પત્રકાર ભાઈયો ને ખુબ ખુબ અભિનંદન જય દ્વારકાધીશ

    • @victorb22622
      @victorb22622 8 місяців тому

      गई। भेश पानी में । एगो तो आही गया

    • @vadhel_vipul_ahir
      @vadhel_vipul_ahir 8 місяців тому +1

      ગોપાલ ભાઈ ગુજરાત માં આપણા સમાજ ની વાત કરે છે મારા ખ્યાલ મુજબ કોળી સમાજ first નંબર પર છે એ પછી પટેલ સમાજ હશે પછી કોઈ ને ખબર હોય તો કેજો😁😁

    • @parulbenhumbal73
      @parulbenhumbal73 8 місяців тому

      @@victorb22622 हमारा ईगो द्वारकाधीश है और कुछ नहीं

  • @vijaykumarvaniyaofficial
    @vijaykumarvaniyaofficial 8 місяців тому +4

    🙏🙏જય દ્વાકાધીશ 🙏🙏
    હવે અમારો આહીર સમાજ સામાજિક કાર્યક્રમમાં ક્યારેય કોઈ નેતા ને નહિ બોલાવે કેમ કે હમણાં થોડા દિવસ પહેલાં આહીર સમાજ ના સમૂહ લગ્નોત્સવ સુરતમાં સી આર પાટીલ ગેરહાજર રહીને અમારા સમાજનું અપમાન કરવામાં આવ્યુ હતુ.

  • @udahir9300
    @udahir9300 8 місяців тому +21

    Gopalbhai Tme Amara Ahir Samaj Ni Nondh Lidhi A Badal Ahir Samaj Apno Abhar Mane Che 🙏

  • @AshvinKRathva
    @AshvinKRathva 8 місяців тому +39

    આમ આદમી પાર્ટી આગળ વધે એવી ભાગવાન કૃષ્ણને પ્રાથના કરું છુ

    • @gagiyaharsukh83
      @gagiyaharsukh83 8 місяців тому

      ભાઈ આમાં સમાજ ની વાત હાલે છે,રાજકારણ ની નહી
      તારા પપ્પા ને કે આગળ વધે પછી આમ ને કેજે

    • @iPolitics.
      @iPolitics. 8 місяців тому

      આવા અધર્મિયો નો નાશ જ થશે. જે રામ ને નો માને ઇ કોઈ કામ નું નાઈ.

  • @Krishna-go5xg
    @Krishna-go5xg 8 місяців тому +20

    જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ગોપાલભાઈ

  • @sanjay-os3np
    @sanjay-os3np 8 місяців тому +14

    The greatest philosopher of the world !

  • @madevahir2032
    @madevahir2032 8 місяців тому +6

    ખુબ જ સરસ ને સાચી વાત કરી ગોપાલભાઈ...jay Dwarkadhish

  • @jasminsonara5518
    @jasminsonara5518 8 місяців тому +4

    દેવાંશી બેન આપશ્રી દ્વારકા મહારાસ પધારવા ની ખાસ જરૂર હતી..બેન જય દ્વરકાધીશ

  • @bariadevayat2466
    @bariadevayat2466 8 місяців тому +10

    વાહ ગોપાલ ભાઈ ખૂબ સરસ વાત કરી,આ આપની વિનમ્ર વાળી,એક યોગ્ય નેતાને સોભે તેવી છે,આપની દેશ માટે વિકાસ ની દ્રષ્ટિ સારી છે તમારા જેવા નેતા હોવા જોઈએ...

  • @kamliyavikrambhai2585
    @kamliyavikrambhai2585 8 місяців тому +17

    જય માતાજી ગોપાલભાઈ ધાબળી આહીરો ભરવાડ આપણા જે જુના મામા ભાણેજના સંબંધ છે ને એ રાખીને જો હાલ ને તો ભારતમાં આપણો ઇતિહાસ હંમેશા માટે ઉજળો ને ઉજળો જ રે જાય દ્વારિકાધીશ જય

    • @aapbhaiahi4162
      @aapbhaiahi4162 8 місяців тому

      આ ભરવાડ સમાજ નું નોતું જરાક તો વીસાર કરો કામળીયા ભાઈ

    • @aapbhaiahi4162
      @aapbhaiahi4162 8 місяців тому

      🙏🙏

  • @ahirviram3614
    @ahirviram3614 5 місяців тому

    આભાર 🙏🙏🙏🙏

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 8 місяців тому +22

    આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏 જય દ્વારકાધીશ 🙏

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya 8 місяців тому +2

    જય માતાજી જય દ્વારકાધીશ ની કૃપા થી ગોપાલભાઈ ને ખૂબ ખૂબ આભાર

  • @ShubhamThanki-yg3ki
    @ShubhamThanki-yg3ki 8 місяців тому +4

    You Right

  • @shankerbhaigarasia3192
    @shankerbhaigarasia3192 4 місяці тому

    Good observation, Italia saheb. EXCELLENT.

  • @vaajsivadhiya3049
    @vaajsivadhiya3049 8 місяців тому +1

    ગોપાલ ભાઇ તમારા ખુબ અભિનંદન આહિર તરફ થી

  • @Jaymurlidharjaydhakar
    @Jaymurlidharjaydhakar 8 місяців тому +4

    Wah saheb

  • @kamleshbaria586
    @kamleshbaria586 8 місяців тому +3

    જય હો ખુબ સરસ વાત કરી ગોપાલભાઈ

  • @bhayamaadam3897
    @bhayamaadam3897 8 місяців тому +11

    ખૂબ ખૂબ સરસ ગોપાલ ભાઈ
    સારી વાત ની નોંધ લેવા બદલ
    આભાર

  • @RamaDPatel
    @RamaDPatel 5 місяців тому

    Veri. Nice

  • @mehulthummar4569
    @mehulthummar4569 8 місяців тому +7

    Gopal bhai you are good men. Jay dwarikadhish.

  • @user-qb9jg2nv4g
    @user-qb9jg2nv4g 8 місяців тому +1

    જય મુરલીધર ભાઈ ખૂબ ખૂબ અભિનંદન

  • @user-iv4ob3kx7u
    @user-iv4ob3kx7u 8 місяців тому +2

    આહિર સમાજ ની નોંધ લેવા બાબતે આભાર ભાઇ

  • @RamjiAhir-iw5zr
    @RamjiAhir-iw5zr 8 місяців тому +2

    ગોપાલ ભાઇ આહિર સમાજ વશે કોઈ રાજકારણ ન કરે નમ્ર વિનંતી ❤

  • @dineshahir1218
    @dineshahir1218 8 місяців тому +4

    Khub srs bolya gopalbhai

  • @Jayeshahir5679
    @Jayeshahir5679 8 місяців тому +6

    Jay murlidhar

  • @khimaahir7536
    @khimaahir7536 8 місяців тому

    ❤❤❤❤

  • @anialbhai4491
    @anialbhai4491 8 місяців тому +2

    Aahir samaj ne koti koti vandan, ane gopalbhai ne pan naman🙏🙏

  • @jk3183
    @jk3183 8 місяців тому +3

    ❤️❤️

  • @jogalbhikha
    @jogalbhikha 8 місяців тому +1

    ખુબ ખુબ આભાર

  • @madhubhaikhambhadiya4907
    @madhubhaikhambhadiya4907 8 місяців тому +3

    ગોપાલભાઈ એ ખુબ સરસ વાત કરી તે ખુબ સમજવા જેવી છે ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉🎉🎉🎉

  • @pradipkatariya4851
    @pradipkatariya4851 8 місяців тому +1

    તુંય ભાય સરો થા માં

  • @udahir9300
    @udahir9300 8 місяців тому +14

    Amaro Samaj Nano Nthi Bhai Ani Nondh Lejo Jrak 🙏

  • @tarunvyas5208
    @tarunvyas5208 8 місяців тому +3

    ભગવાનની ટીકા કરનારને એકાએક પરંપરાઓ કેમ યાદ આવી ? અંધશ્રદ્ધાની વાતો કરનારાને ભગવાન કેમ યાદ આવ્યા ?

    • @historyofhindustan4630
      @historyofhindustan4630 8 місяців тому

      Gujarat ni Janta ne olakhva ma Bhul kareli Have.Sari vaato karine Fari Vakhat Setarvani kosich kare se

    • @ParmarJitubhai-em9bu
      @ParmarJitubhai-em9bu 8 місяців тому

      આ...તો....ઓન્લી....ઇટાલીયા...
      સુરત.મા.રહેતા..તમામ..સમાજ..ને...્.ખબર..છે.....આ...સોસાયટી..મકાન.લય..બતાવ....ઓનલી...ફોર..ઇટાલીયા..બધેય..રાજકારણ.ધાલી..દિધુ...તમારિ..સોસાયટી...આહીરો..મકાન.અપાવો.
      એક..સોસાયટિ.. એક જ..ગમે.તે..સમાજ..ના.એક.અપાવો..ને

  • @babuahir3863
    @babuahir3863 8 місяців тому +7

    Jay Dwarkadhish

  • @patelbharat8853
    @patelbharat8853 8 місяців тому +1

    Jamavat ધન્ય છે

  • @RajeshPatel-qi9le
    @RajeshPatel-qi9le 8 місяців тому

    Good

  • @rajudamor2407
    @rajudamor2407 7 місяців тому +1

    એટલું બધું ભણેલા જ વ્યક્તિ બોલી સકે ભાજપ ના ધારાસભ્ય ને આટલું બોલતા પણ ના આવડે

  • @chandegraaditya9970
    @chandegraaditya9970 8 місяців тому +2

    Right 👍

  • @bhimavadhiya390
    @bhimavadhiya390 8 місяців тому +1

    Me gopal bhaine pelivar saru bolta joya saru lagyu dhanyavad

  • @hematbhaikarabhai163
    @hematbhaikarabhai163 8 місяців тому +1

    Thanks jamavat amara ahir samaj birdava badal karykarm thanks gopal bhai

  • @jeevsarthakfoundation9178
    @jeevsarthakfoundation9178 8 місяців тому

  • @geetabenp.vadher9424
    @geetabenp.vadher9424 8 місяців тому

    અને અમારા અમારા રાજકારણી ભાઈઓ બહેનો આમારી સાથે જ હતા અમારો આત્મવિશ્વાસ વધારવા❤

  • @jayantvaria6330
    @jayantvaria6330 6 місяців тому

    I watch too late . Very Very Good, Politefull notes for the Historical ,cultural events organised .we all proude of .

  • @AmratbhaiParmar-rj7nk
    @AmratbhaiParmar-rj7nk 8 місяців тому +1

    સમાજ માટે અભિનંદન,બહુ સરસ કહેવાય,

  • @kishandholariya9907
    @kishandholariya9907 8 місяців тому +1

    Jay ho

  • @milanvarotariya7299
    @milanvarotariya7299 8 місяців тому +5

    Jay dwarkadhish ,right

  • @krishnaahirikka1799
    @krishnaahirikka1799 8 місяців тому +1

    👏🏻👏🏻👏🏻

  • @Kesargaosala
    @Kesargaosala 8 місяців тому +11

    બસ આવી રીતે હાસા ને સાચું કહેવાની આદત રાખો એટલે કોઈ દિવસ

  • @maheshahir5644
    @maheshahir5644 8 місяців тому +4

    જરૂર સાચી વાત છે ભાઈ

  • @jagdishkachhot5033
    @jagdishkachhot5033 8 місяців тому +1

    👌👌👌

  • @BharatsinhGohil-vw3ft
    @BharatsinhGohil-vw3ft 8 місяців тому +4

    Great che gopalbhai

  • @khimjivarsani8246
    @khimjivarsani8246 8 місяців тому

    Khub sundor 😊❤

  • @bhikhabhaibhuva4321
    @bhikhabhaibhuva4321 8 місяців тому +1

    ❤AHIR ❤

  • @manishahir3145
    @manishahir3145 8 місяців тому +1

    Khib saras observation gopal bhai

  • @baraiyachhagan1224
    @baraiyachhagan1224 8 місяців тому

    Right sir

  • @masabhaikuvadiya6354
    @masabhaikuvadiya6354 5 місяців тому

    Good gopal bhai

  • @vahaljibhaipatel963
    @vahaljibhaipatel963 8 місяців тому +1

    🌹🙏🌹 જય દ્વારકાધીશ
    જય ગોપાલ

  • @viramnaghera3206
    @viramnaghera3206 8 місяців тому

    Badha samaj no khub khub dhanyawad sarva samaj no❤❤❤❤

  • @khimjivarsani8246
    @khimjivarsani8246 8 місяців тому

    Wahhhh khub saras 👍🙏

  • @jayshriram1184
    @jayshriram1184 8 місяців тому +1

    Jay dwarkadhish

  • @ujaspithiya4338
    @ujaspithiya4338 8 місяців тому

    તમારો ખૂબ ખુબ આભાર

  • @ParamNiMoj
    @ParamNiMoj 8 місяців тому +4

    આ પાયલીબેનને બોલતા પણ નઇ આવડતું. પોશાક પહેરી... નહીં .... પણ ટ્રેડિશનલ/ભાતીગળ પોશાક પહેરી બોલાય.

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 8 місяців тому +4

    જય દ્વારકા ધિરાણ જય આહિર સમાજ. કોઈ સમાજ ના ટેકા વગર સમાજ નો વિકાસ થતો નથી.ગોપાલ ઈટાલિયા ને અભિનંદન.

  • @GhanshyamBhammar_101
    @GhanshyamBhammar_101 8 місяців тому

    👏👏👏

  • @tarundangar4244
    @tarundangar4244 8 місяців тому +3

    ❤ Jai Dwarkadhish ❤

  • @JinabhaiTadvi-iq6dk
    @JinabhaiTadvi-iq6dk 8 місяців тому +6

    આખાં ગામ ની.ચિંતા. છોડી દે ભાઈ ગોપાલ etovala તને બહુ પડી છે દુનિયા આખી ની.

  • @hirenchavda273
    @hirenchavda273 8 місяців тому +5

    Jay Murlidhar

  • @himmatvasava348
    @himmatvasava348 8 місяців тому

    Khub Sari vat kari GopalItaly bhai

  • @bhautikkothival5566
    @bhautikkothival5566 8 місяців тому +3

    બહુજ.સરસ..બોલા..ગોપાલભાઈ

  • @bunnybuffalojehaahir5153
    @bunnybuffalojehaahir5153 8 місяців тому

    ખૂબ ખૂબ અભિનંદન

  • @viramnaghera3206
    @viramnaghera3206 8 місяців тому

    Gopal Bhai ne khub khub dhanyawad

  • @bapasitaram5575
    @bapasitaram5575 8 місяців тому +1

    🙏જય દ્વારકાધીશ🙏

  • @darshakahir3924
    @darshakahir3924 8 місяців тому +3

    Jay dwarkadhish 🙏

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 8 місяців тому +5

    Samjana karykramma samajme mahtwa aapvu joia netajinu the su kam hoi sake jai shree krishna

  • @user-gk4vz4sx6i
    @user-gk4vz4sx6i 8 місяців тому +2

    જય દ્વારકાધીશ 🌹👌👌

  • @harshvardhansinhvaghela7819
    @harshvardhansinhvaghela7819 8 місяців тому

    Gopal Bhai thank

  • @rameshddhila9946
    @rameshddhila9946 8 місяців тому +3

    Jay dwarikadhish ❤

  • @bhautikkothival5566
    @bhautikkothival5566 8 місяців тому +3

    જય.મોરલીધર..ગોપાલભાઈ

  • @user-rc9tr3uh8w
    @user-rc9tr3uh8w 8 місяців тому +1

    જય દ્વાકાધીશ

  • @vasrahemat9
    @vasrahemat9 8 місяців тому

    Jay Dwarkadhish 🙏🏻

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 8 місяців тому +2

    Hair samaj hi krishna bhakti ne koti koti vandan krishnamay sanataniko joined khub anand thayo jai shree krishna

  • @rahulahirdangarrahul5322
    @rahulahirdangarrahul5322 8 місяців тому

    Thank you gopal bhai

  • @user-is1fd1ck2i
    @user-is1fd1ck2i 8 місяців тому +1

    સમાજ નહીં પણ આખા દેશમાં એકતા હોય તો કેટલું સારું લાગે

  • @d..s...senal..9999
    @d..s...senal..9999 8 місяців тому +3

    જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ

  • @ajitahir4Current-GK-Law
    @ajitahir4Current-GK-Law 8 місяців тому

    Abhar Gopalbhai

  • @narendrabhaigojiya9629
    @narendrabhaigojiya9629 8 місяців тому +2

    🚩🙏jay dwaarkadhis, 🙏🚩👍👍👍

  • @harshvardhansinhvaghela7819
    @harshvardhansinhvaghela7819 8 місяців тому

    Jay davaraka dish

  • @historyofhindustan4630
    @historyofhindustan4630 8 місяців тому +8

    Su vaat se Bhai tame Poranic kathao ma manta kyar na thay gaya he Bhai.Tuto Katha ma Tali Padva Valane Hijada keto to.Guajrat ni Janata no Khub Aabhar Aa syco ni Shan Thekane lavi Didhi.Jay Dvarika dhish.🙏🙏🙏🙏

    • @MatamToyta
      @MatamToyta 8 місяців тому +2

      તમારી વાત સો ટકાની ની છે આજ થી ચાર પાંચ વરસ પહેલા આ ખાલિસ્તાની હિન્દુ વિરોધી કથા સત્સંગ નાં વિડિયો બનાવ તો અને કેટો કે જો કથા કૈરી ને જો બધું થતું હોય તો દેશ મા ગરીબી ને બેરોજ ગરી ને આ બધા દવાખાના આ બધું બંધ કરી દેવું પડે એટલે આ ખલિસ્તની એની મા નો પિકો ચોડે મત લેવા માટે હવે આવા બધા વિડિયો બના વે છે. આ પિકીનાને મત દેવા નો નથી એની મને ચોડે😢😢😢😢😢ઓક😂😂😂

    • @historyofhindustan4630
      @historyofhindustan4630 8 місяців тому

      @@MatamToyta Ha Bhai Aa Sodina ni to Aakhi Kundali ni khaber se mane

  • @user-kb2pg5ni8v
    @user-kb2pg5ni8v 8 місяців тому +3

    વેરી ગુડ ગોપાલભાઈ ઇટાલિયા

  • @muneshahir.dangar1891
    @muneshahir.dangar1891 8 місяців тому +1

    Jay Ahirat 💪Jay Dwarikadhish 🙏 Jay Murlidhar

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 8 місяців тому +1

    Akta aahir Sena ...jay ..jay ..ho...

  • @rameshbhaithakor8888
    @rameshbhaithakor8888 8 місяців тому

    Very good congratulations