રાવજી છોટાલાલ પટેલ | Ravji Chhotalal Patel | કંકુના સૂરજ | Kankuna Suraj

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ •

  • @sanjayupadhyay7021
    @sanjayupadhyay7021 Місяць тому +1

    ઉત્તમ સંવાદ. બંને વક્તાઓએ રાવજી સાહિત્યને સારી રીતે ઉપસાવ્યું. વક્તાઓના આભાર સહ આયોજકોને અભિનંદન.

  • @sharmisthabenpargi6173
    @sharmisthabenpargi6173 Місяць тому +1

    સદંતર સંતમય જીવ્યા નો અહેસાસ કરાવે છે રાવજી પટેલ .

  • @Hareshkanani
    @Hareshkanani 7 днів тому +1

    સરસ આયોજન

  • @MeenaDivatia
    @MeenaDivatia Місяць тому +3

    અતિ સુંદર મણિ ભાઈ શ્રી ્. અભિનંદન મનિષ‌ભાઈ

  • @ganpatdulera1862
    @ganpatdulera1862 Місяць тому +3

    રાવજી પટેલ વિશે બહુ સરસ વાત કરી. ઘણું સારું જાણવા મળ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન સાથે વંદન.

  • @alpeshmecwan5090
    @alpeshmecwan5090 Місяць тому +1

    કૃષિ કવિ અને ઊર્મિથી સર્જન કરનાર સર્જક વાત કરી તે ખૂબ સુંદર છે.

  • @Vandanadave-o7t
    @Vandanadave-o7t Місяць тому +6

    વાહ ખુબ સુંદર રાવજી પટેલ વિષે માહિતી આપી છે. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..... મારી ગમતી રચના છે.

  • @sandhyabhatt2197
    @sandhyabhatt2197 Місяць тому +2

    મણિલાલ હ. પટેલસાહેબને રાવજી વિશે બોલતા સાંભળવા એ લહાવો છે... આભાર, મનીષભાઈ..
    હસિતભાઈએ રાવજીની કવિતા વિશે રસપ્રદ નિરીક્ષણો આપ્યા...

  • @vkpatel2232
    @vkpatel2232 Місяць тому +3

    નંમસ્તે અને ધન્યવાદ મનીષભાઈ આયોજન બદલ. રાવજી એટલે પ્રકૃતિ નો કવિ. મારા ખેતર ના શેઢે થી ઉડી ગઇ સારસી ...
    With great Respect 🙏🙏

    • @sahityavimarshomcommunication
      @sahityavimarshomcommunication  Місяць тому

      આભાર 🙏

    • @YogendraParekh
      @YogendraParekh Місяць тому +2

      મણિલાલ હ. પટેલ...પહેલું વ્યાખ્યાન સાંભળ્યું...સરસ રીતે વાત થઈ છે..જાણીતા સર્જક વિશે રસપ્રદ વક્તવ્ય આપવું અઘરું છે.... કાર્યક્રમ બદલ અભિનંદન..મણિલાલ હ. પટેલ નો આભાર...કવિતા વિશે સાંભળવાનું બાકી...🎉

    • @sahityavimarshomcommunication
      @sahityavimarshomcommunication  Місяць тому

      @@YogendraParekh
      આભાર 🙏

    • @sahityavimarshomcommunication
      @sahityavimarshomcommunication  26 днів тому

      @ આભાર 🙏

  • @nayanesh58
    @nayanesh58 Місяць тому +1

    Excellent details …

  • @ThakorsinhBarsadiya
    @ThakorsinhBarsadiya Місяць тому +2

    Sri. Sundar.

  • @PrakashPatel-iq1rc
    @PrakashPatel-iq1rc Місяць тому +2

    VERY NICE VIDEO, GUJARATI LANGUAGE PROGRAM. IT IS PURE CHAROTAR PATEL ACCENTS,LANGUAGE, TONE.....WE ARE FROM ANAND, STUDIED AT VIDYANAGAR ....BEST WISHES 🎉.

  • @avichalughreja1123
    @avichalughreja1123 Місяць тому +2

    આ કવિ લોકો થી કેટલાં લોકો ની ભૂખ ભાંગી તે જણાવશો. કેટલા લોકો ના પેટ ભરાય. કવિતા એટલે રતિક્રિયા.?

  • @PMPatel-np5jq
    @PMPatel-np5jq Місяць тому +2

    The comment, "Via Suresh Joshi", by Manilalji and kind of belittling "English" as "the other" of less interest, less relevance &/or less value was unwarranted.
    Also, Ravji as a writer of about 8 years' life span, needs to be placed in proper, more rigorous, appreciative, critical literary perspective. From these accounts, it seems to me that the story of Ravji's chequered & failed life in difficult rural setting of charotar's backward backyard like sub-region and his intermittent urban interface, exposure shaped his literature the way it did. As a modest student of 1970s in Baroda's MSU, I've heard appreciative & sympathetic praises of Ravji from the pens or words of Babuhai Chhadva, Suresh Joshi, Birje-Patil, I. P. Desai, G.M. Shaikh, Bhupenbhai Khakhar, Sunil Kothari and a few others.
    In many ways, this story of Ravji's life under difficult circumstances resonated with Babu Suthar's early childhood life.
    Congratulations to both the speakers.
    Thank you Academy for this rare literary treat.

  • @praheladprajapati4411
    @praheladprajapati4411 Місяць тому +1

    EXCELENT