પર્વ મહોત્સવ 🌺|| Parva Mahotsav Ahmedabad || NarNarayan Dev 200 Years || Parva Mahotsav 2022

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • આજથી ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ દ્વારા બાંધવામાં આવેલ પ્રથમ સ્વામિનારાયણ મંદિર એટલે કાલુપુર નરનારાયણ દેવ નું મંદિર.જ્યાં આ મંદિર આનંદનંદ સ્વામી દ્વારા નિર્માણ પામ્યું હતું. જેના ઉપક્રમે આજે 200 વર્ષ પૂર્ણ થતા ખૂબ જ મોટો ભવ્ય મહોત્સવ અમદાવાદના આંગણે શોભાયમાન છે. જે મહોત્સવ પર્વ મહોત્સવ ના નામથી વિખ્યાત છે. જો આપને અનુકુળતા હોય તો એકવાર સંપૂર્ણ ફેમિલી સાથે જોવાલાયક અને માણવાલાયક આ પર્વ મહોત્સવ છે. જેમાં ખૂબ જ નાનામાં નાની સુવિધાથી લઈ સંપૂર્ણ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આપ સૌને જય સ્વામિનારાયણ
    Address : Parva event ground, Near Prabha hanumanji Mandir , Adalaj ,Kalol Mehsana highway
    Location : www.google.com...
    #parva
    #parvamahotsav
    #parvakalupur
    =========================
    Be a Friend on Facebook: / sarvopari.gujarat
    Instagram : / sarvopari_gujarat
    ==========================
    હેલો ફ્રેન્ડ્સ....સ્વાગત છે તમારું Sarvopari Gujarat માં....કેમ છો મજામાં...🙂
    આ આપણી પોતાની ગુજરાતી ચેનલ છે. અહીંયા તમને મળશે ખાસ ગુજરાત માં જોવાલાયક સ્થળની માહિતી, દર્શન કરીશું મંદિરમાં અનેમાણીશુ તેનો ઈતિહાસ, જાણીશું શોપિંગ માટે સારી જગ્યાઓ,સમાજ માં સારું કર્યા કરતા આપણા મિત્રોને મળીશું, અને ગુજરાત ના દરેક ખૂણે જઈને ને જગ્યાને જાણવાનો એક નાનો પ્રયાસ કરીશું ક્યારેક તમને પણ મળીએ.... શું કેહવુ...?બસ આમજ મોજ મજા અને મસ્તી સાથે મળતા રહીશું.બસ જોડાયેલા રહો આપણી આ ચેનલ ને subscribe કરીને.....તો મળીએ ત્યારે નવી જગ્યાએ નવા વિષય સાથે...ત્યાં સુધી આવજો.....🙋🏻
    Thank you 😄

КОМЕНТАРІ • 33

  • @neetapatel5129
    @neetapatel5129 2 роки тому +2

    પર્વની ઉજવણી (નરનારાયણ દેવનો 200મો પાટોત્સવ), Wonderful Video,A to Z information, Thanks

    • @SarvopariGujarat
      @SarvopariGujarat  2 роки тому

      Thank you...it's my pleasure Jay Swaminarayan 🙏🏻

  • @ratnachoudhary4048
    @ratnachoudhary4048 2 роки тому +3

    હે દયાળુ શ્રીહરિ જયશ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ગાર્ડન માં આવ્યા છે એજ લોકો કરછ જે કરછ ધણા હરિભક્તો પધાર્યા છે એમને આ મહોત્સવ દરમિયાન ખુબજ સત્સંગ માં આનંદ થયો છે ખુબજ સંતો ઍ દાખડો હરિભક્તો ના હેતુ માટે મહેનત કરી છે એમને આને પુરા ઉત્સવ ઉજવણી ખુબજ ગમી છે મારૂં નામ રત્ના ભાઈ જીવા ભાઈ રૂપરા ચોધરી લેવા પટેલ રામગઢ ફતેહગઢ વાગડ કરછ હાલે ઉલવા સેકટર નં 9 નવી મુંબઈ

  • @keyurpurohit1184
    @keyurpurohit1184 2 роки тому +1

    Bahu saras,

  • @hetalsolanki9492
    @hetalsolanki9492 2 роки тому +2

    Very very nice

  • @ritapatel1761
    @ritapatel1761 2 роки тому +1

    Jay swaminarayan.khubj 🙏sarsa .Darsan karayvay.🤔🤗

  • @premilarabadia1505
    @premilarabadia1505 2 роки тому +2

    બઉજ સરસ નજારો જોવા મળ્યો જય શ્રી સ્વામિ નારાયણ

  • @rameshsapariya1637
    @rameshsapariya1637 2 роки тому +1

    Thank you bro...

  • @ZONE_1989
    @ZONE_1989 2 роки тому +1

    Very nice

  • @shankarsinhsolanki3292
    @shankarsinhsolanki3292 2 роки тому +2

    👏👏👌રૂડો અવસર આયો અમારે આંગણે 🙏જય સ્વામિનારાયણ

  • @hiranipremilaben4091
    @hiranipremilaben4091 2 роки тому +1

    Ame labh na lae skya pn Bhai tme amne live drshn kravta parva na thank you so much sir..

  • @kalpanashah8284
    @kalpanashah8284 2 роки тому +2

    Jay shree Swaminarayan 🙏

  • @swaminarayanbhagwan2121
    @swaminarayanbhagwan2121 2 роки тому +3

    JAY SWAMINARAYAN ❤️

  • @rmd4323
    @rmd4323 2 роки тому +2

    thank u so much.feels like we are part of the utsav

    • @SarvopariGujarat
      @SarvopariGujarat  2 роки тому

      Thanks to u....it's my pleasure...time male to achuk aavjo...jay Swaminarayan 🙏🏻

  • @HET_official1
    @HET_official1 2 роки тому +1

    Gandhi hasmukh bhai D jayswaminarayan

  • @mahendrapatel4159
    @mahendrapatel4159 2 роки тому +1

    S.s.swaminappadolka

  • @zeelmakwana2183
    @zeelmakwana2183 2 роки тому +1

    Kya divase kyo parformance eni information apo

    • @SarvopariGujarat
      @SarvopariGujarat  2 роки тому +1

      03 Kailas kher, 04 Falguni pathak

    • @parvinbhavasar6012
      @parvinbhavasar6012 2 роки тому +1

      બહુજ સારોવીડીયોઓ બ નાવયોછેજયરવામિનારાયણ

    • @SarvopariGujarat
      @SarvopariGujarat  2 роки тому

      Thank you 🙏🏻