Nandprabha Prasad 14th Salgira | Aaj Anand Aang Aang Jagyo Jagyo | Singer - Sachin Bhai Limaye Team

Поділитися
Вставка
  • Опубліковано 13 тра 2022
  • નંદપ્રભા સ્તવન
    પદ - આજ આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો
    સંગીતકાર - સચીનભાઈ લીમયે ટીમ
    -----------------------------------------------------
    આજ આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો (૨)
    આજે આંગણે ગુલાલ રંગ લાગ્યો લાગ્યો (૨)...||ધૃ.||
    ધ્વજા ઊંચે ખેલે હૈયાં ચડે હેલે (૨)
    મારા મહાવીરથી મોક્ષ મેં તો માંગ્યો માંગ્યો .... આજ... || ૧ ||
    નંદપ્રભા સોહે વીર મન મોહે (૨)
    થાક ભવ ભવની યાત્રાનો ભાગ્યો ભાગ્યો ...આજ... || ૨ ||
    પ્રભુ બોધ આપે પ્રભુ કર્મ કાપે (૨)
    ભ્રમ ભોગની ભૂખનો ભાંગ્યો ભાંગ્યો ...આજ... || ૩ ||
    સરસ સંગેમરમર મંદિરજી સુંદર (૨)
    સાત સૂરના દરબારે શંખ વાગ્યો વાગ્યો ....આજ... || ૪ ||
    ---------------------------------------
    @nikhilsvideos
    jainism #jain #jaintemple #spreadjainism #jains #palitana #girnar #jaindharm #jaijinendra #india #jainsong #mahavir #follow #updates #jainismlovers #proudtobejain #jainstatus #jainstavan #jainstutistavan #jaintirth #aadinath #jinshasan #neminath #mahaveer #mahavira #temple #love #jaintemples #jainismofficial

КОМЕНТАРІ • 10

  • @merullionwould4714
    @merullionwould4714 4 місяці тому +1

    ગજ્જબ....... ગજ્જજબ👍🏼👍🏼👍🏼🙏

  • @meetshah1087
    @meetshah1087 Рік тому +1

    Khub aj saras stavan🙏🏻🙏🏻👏 ane j pramane tame ene tmaro raag aapyo che ati sundar...

  • @sharadbhoir4769
    @sharadbhoir4769 Рік тому +1

    Nice Best ❤

  • @UpendraPaswan-yq4sz
    @UpendraPaswan-yq4sz Рік тому +1

    Nice videos uploaded

  • @SAAZMUSICPankajPanchal
    @SAAZMUSICPankajPanchal 2 роки тому +2

    વાહ..વાહ...

  • @nirajjain6933
    @nirajjain6933 2 роки тому +2

    thx for the clip.....made my day...best best ..no words ...speechless

  • @vasimmir2744
    @vasimmir2744 2 роки тому +1

    Wah Wah Kya Bat He.!!!
    Jordar Team And Jordar Singing

  • @hlunia2
    @hlunia2 2 роки тому +2

    नंदप्रभा के और भी क्लासिकल भजन अपलोड कीजिये plzzzz 🙏🙏

  • @hlunia2
    @hlunia2 2 роки тому +1

    "शीतल जिन मोहे प्यारा साहिब"
    "निरंजन नाथ मोहे कैसे मिले रे"
    ये वाला भजन भी अपलोड कीजिये ना